દાહોદ: લીમખેડા તાલુકામાં આવેલા ડુંગરા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકોના નામે ખોટા...
આણંદ : `ડો. કુરિયન મીઠા બોલી માણસ હતાં. દૂધ આપણી ઇજ્જત છે. તેમાં માતાની લાગણી સમાયેલી છે, દૂધમાં શુરવીરતા સમાયેલી છે, ગુજરાતના...
આણંદ : આણંદ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદ...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠનાં પૂર્વ ચેરમેન ડો મનસુખ શાહે પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર પોતાનું ગેરકાયદેસર...
સુરત: શનિવારે સવારે સુરતના (Surat) પાંડેસરા જીઆઈડીસી (Pandesara GIDC) વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અહીંની એક કાપડ મિલમાં (Textile Mill) આગ (Fire)...
વડોદરા : 24 કલાક દર્દીઓની સેવામાં તત્પર રહેતી 108 એમ્બ્યુલયન્સ વડોદરાની ટીમે વધુ એકવાર સગર્ભા માતાને ઉગારવાનો સફળ વ્યાયામ મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આગામી સેનેટ સભ્યોની મુદત 11 ફેબ્રુઆરી 2022 માં પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં સેનેટની ચૂંટણી યોજાવાની...
વડોદરા : ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં કારસેવકોને જીવતા ભૂ઼જી મારવાના હિચકારા બનાવનો સુત્રધાર મનતાનો હાજી બિલાલનુ ટુંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત...
વડોદરા : શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમની ટીમને શહેરના કાળાઘોડા સર્કલ પાસે બે કિશોરીઓ અને એક કિશોર શંકાસ્પદ...
વડોદરા: 26 નવેમ્બરના 2020 ના રોજ કામદારો દ્વારા કરાયેલ ભારત બંધ તથા ખેડૂત આંદોલનના 1 વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં કેન્દ્રીય ટ્રેડ...
વડોદરા : દોઢ વર્ષ ઉપરાંતના લાંબા સમયગાળા બાદ દેર આયે દુરસ્ત આયે કહેવત સાર્થક થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કારણે...
પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને...
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના(જીટીયુ) એનએનએસ વિભાગ દ્વારા આજરોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું...
ગિજુભાઇ બધેકાની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે ગિજુભાઇની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ- ૧૫મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે ઉજવવા તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે...
યુરોપ તથા સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં હાલમાં કોરોનાના 3જી વેવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતમાં સાઉથ આફ્રિકા સહિતના 11 દેશોમાંથી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે. જેમાંથી 24 કેસ શહેરી વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 24 કેસ...
ગઈકાલે સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના વાવના રામકથાકાર બટુક મોરારીબાપુએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સરકાર બની તે માટે 1 કરોડની ખંડણી માંગી હતી....
સુરત: લાંબા સમયથી સુરતમાં (Surat) તાપી (Tapi) કિનારે રિવરફ્રન્ટ (RiverFront) પ્રોજેક્ટની (Project) કામગીરી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સારું પરિણામ મળ્યું...
મુંબઈ: દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોના વાયરસનું (Corona Virus) એક નવું સ્વરૂપ (New variant) મળી આવ્યું છે. આ સમાચારની અસર ભારતીય શેરબજાર (Indian...
સુરત: સુપ્રીમ કોર્ટએ (Supreme court) કાન આમળ્યા પછી કોરોનામાં (Corona) મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને વળતર માટે સરકાર દોડતી થઈ જવા પામી છે....
સુરત: બારડોલી-વ્યારા નેશનલ હાઇવે (Bardoli-Vyara National Highway) નં.53 ઉપર બે ટ્રક સામસામે અથડાતાં (Truck Accident) ટ્રકોમાં આગ (Fire) લાગી ગઈ હતી. એક...
સુરત: સુરત (Surat) શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીના (Drinking water) પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હવે પાણી સમિતિ અધ્યક્ષ રાકેશ માળીએ ઝોનવાઈઝ મીટીંગનું...
મુંબઈ: (Mumbai) પોર્નોગ્રાફી (Pornography) કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Actress Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) બોમ્બે હાઈ કોર્ટે...
સુરત: શહેરમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે. સૌથી ખરાબ હાલત વરાછા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારની છે. અહીં મુખ્યમાર્ગો...
સુરત: (Surat) ગોડાદરામાં (Godadara) સવારે વોકિંગ (Morning Walk) માટે નીકળેલી મહિલાની (Women) પાસે બાઇકમાં (Bike) નીકળેલા બે યુવકોએ છેડતી (Molested) કરીને મોબાઇલ...
રશિયાના (Russia) સાઇબેરિયામાં (Siberia ) એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં કેમેરોવો ક્ષેત્રની કોલસાની (Coal Mines) ખાણમાં લાગેલી આગમાં (Fire) 52 લોકોના...
સુરતનું જમણ…જો સુરતની કોઈ ઓળખ હોય તો તે જમણની છે પરંતુ હવે સુરતની ઓળખ બદલાઈ રહી છે. લોકો હવે સુરતને સ્વચ્છ શહેર...
ફૂલોં સા ચહેરા તેરા, કલીયોં સી મુસ્કાન હૈ,…..આ સોંગ જાણે 21મી સદીની દુલ્હનો માટે બંધ બેસતું કહી શકાય, જી હા કારણ કે...
સુરત: (Surat) ડાયમંડ કટીંગ એન્ડ પોલિશિંગ પછી હવે સુરત ડાયમંડ જવેલરી મેન્યુફેકચરીંગનું હબ બની રહ્યું છે. સુરતમાં બનતી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીને...
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે જિલ્લાના...
સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી
આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે
વડોદરા તા.16
વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા