સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે....
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ...
અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો (Ram Mandir) અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) સુરક્ષા ક્ષતિના મામલે વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં...
બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય...
મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) આજકાલ ખૂબ જ ચર્ચિત શો બન્યો છે. શોમાં...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (GyanvapiMasjid) કેસમાં (Case) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ...
નવી દિલ્હી: કોરોના વાયરસે (Covid19) ફરી એકવાર ભારતથી (India) લઈને સિંગાપોર (Singapore) સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના...
સુરત(Surat): કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં (FarmHouse) રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ (Firing) થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો....
સુરત: સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા....
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર કાર પાસે એક શેરડી ભરેલ ટ્રક...
સુરત: શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયેલા બે કિશોર વયના બાળકોનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે....
સુરત (Surat): સચિનના સાતવલ્લા બ્રિજ ઉપર પતંગના દોરાએ (Kite Thread) મોપેડ સવારનું ગળું કાપી (Cut the throat) નાંખતા તેને ગંભીર હાલતમાં સિવિલ...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માટે રવિવારનો દિવસ ખૂબ જ દુ:ખદ રહ્યો હતો. અહીં એક સાથે ત્રણ (Three) અકસ્માતમાં (Accident) 17 લોકોના મોત થયા...
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું છે કે જો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ કરવામાં નહીં આવે તો ભારત અને...
દરિયાઈ માર્ગો પર મુસાફરી હંમેશા જોખમી રહી છે. કઠોર હવામાન હોવા છતાં ચાંચિયાઓનો ભય હજુ પણ યથાવત્ છે. ભલે આજે દુનિયાએ ગમે...
નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) તબિયત લથડતાં તેને પાકિસ્તાનના કરાચીની (Karachi) એક હોસ્પિટલમાં દાખલ (Hospitalized) કરાયો છે. જો કે...
વારાણસી: પ્રધાન મંત્રી (PM Modi) આજે બે દિવસીય પ્રવાસે નિકળ્યા છે. આજે સવારે 11:30 કલાકે તેઓ સુરત (Surat) આવ્યા હતાં. ત્યારે તેમણે...
મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક સોલાર કંપનીમાં (Solar Company) અચાનક મોટો વિસ્ફોટ (Blast) થતાં 9 લોકોના...
અયોધ્યા: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ અયોધ્યામાં (Ayodhya) બાબરી મસ્જિદનું નિર્માણ કાર્ય મે (May)...
મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષોથી એક દંતકથા (Myth) પ્રચલિત હતી કે અહીંના રાજા મહાકાલ (Mahakal) છે. તેમજ અહીં કોઈ રાજા કે મંત્રી...
કેરળ: કેરળમાં (Keral) કોવિડને (Covid) કારણે બે લોકોના મોત (Death) થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસનો ભય ફેલાયો...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ કલમ...
બનાસકાંઠા: ગુજનાતમાં બાળકોને પીરસાતુ મધ્યાહન ભોજન (Mid Day Meal) ફરી એકવાર ખરાબ ગુણવત્તાનું હોવાનું સામે આવતા વાલીઓ રોષે (Angry) ભરાયા છે. ઘટના...
નવી દિલ્હી: ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ (Oneday Series) શરૂ થઈ રહી છે. પ્રથમ...
સુરત: આજે તા. 17મી ડિસેમ્બરનો દિવસ સુરતના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ સાધવાની તમામ ક્ષમતા હોવા છતાં દાયકાઓથી સુરત સાથે...
સુરત: હીરાનગરી તરીકે ઓળખાતા સુરતને (Surat) આજે વિશ્વમાં આગવી ઓળખ મળી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત ડાયમંડ બુર્સના (Surat...
લિબિયા: લિબિયાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓથી ભરેલું જહાજ ડૂબી ગયું. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 પ્રવાસીઓ ડૂબી ગયા હતા....
નવી દિલ્હી: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરનું (Ram Mandir) ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે. એરઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) સુરત – દુબઇ – સુરત અને બંગલોર – સુરત – બંગલોર પછી હવે હૈદ્રાબાદ-સુરત – હૈદ્રાબાદની હવાઈ સેવા શરુ કરવા જઈ રહ્ચું છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીની નિરંતર માંગણીને ધ્યાને લઈને એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત અને હૈદ્રાબાદને જોડતી કનેક્ટિવિટી 15 જાન્યુઆરી 2024થી શરુ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.
ફક્ત ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશનો પર ફોકસ કરનાર એરઇન્ડિયા એક્સપ્રેસ હવે ડોમેસ્ટિક સેવાઓ પણ ફૂલ ફ્લેગમાં શરુ કરી દીધી છે. સુરત – દુબઈ હવાઈ સેવાનું ઉદ્ઘાટન સમારોહમાં આવેલ એરઇન્ડિયા એક્સપ્રેસના ઉચ્ચ અધિકારી સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન થયેલ ચર્ચામાં અધિકારીએ વ્યક્ત કરવામાં આવેલ હતું કે “ભૂતકાળમાં 2 વર્ષે એક નવી એરક્રાફ્ટ એરઇન્ડિયા એક્સપ્રેસ સાથે જોડાવવામાં આવતા હતી, હવે દર 6 દિવસે એક નવી એરક્રાફ્ટ જોડાઈ રહી છે અને એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ભારતના ઘણા બધા શહેરો સાથે ડોમેસ્ટિક સેવા શરુ કરવા જઈ રહ્યા છે.” આ મુલાકાતમાં ઘણી વાતો પર સ્પષ્ટતા મળી છે.
હાલ દુબઈ સ્લોટના અભાવે અલગ-અલગ સમય પર ઉડાન ભરવા મજબૂર છે, દુબઈ પર સ્લોટ મળવું મુશ્કિલ છે, વડાપ્રધાનની માંગણીને ધ્યાને લઈને દુબઈની એક દિવસના સ્લોટ 17 તારીખે મળેલ હતી. ત્યાર પછી અમુક દિવસના સ્લોટ મળેલ છે, જેનું બુકિંગ શરુ કરવામાં આવેલ છે. અને 15 મી જાન્યુઆરીથી અઠવાડિયાના 4 દિવસ માટે સ્લોટ મંજૂરી મળવાની સંભાવના છે. ત્યાર પછી સુરત-દુબઈ-સુરત ફલાઈટ રેગુલર બુકિંગ સાથે સેવા શરુ કરશે. આ ઉપરાંત હાલમાં શારજાહ-સુરત-શારજાહ ની સેવા શરુ છે.
બેંગલોર થી સુરત આવનાર ફ્લાઈટ પછી સુરત થી દુબઈ માટે ઉપયોગ કરી રહ્યા છે, અને દુબઈ થી સુરત આવનાર ફલાઈટ બેંગલોર પણ રીટન જાય છે. એવિએશન મીનીસ્ટ્રીના પ્રોટોકોલ મુજબ આ ફ્લાઈટ એક PNR થી ચલાવી શકતું નથી.
હૈદ્રાબાદ – સુરત – હૈદ્રાબાદ વિમાની સેવા જાન્યુઆરી ૧૫ તારીખથી શરુ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. અઠવાડિયામાં ચાર દિવસ આ વિમાની સેવા સુરતને મળવાની સંભાવના છે.
સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા રજુ કરવામાં આવેલ ડેટા જોઈને એરઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ આશ્વાસન આપવામાં આવેલ હતું કે ટુક સમયમાં કોચી-સુરત-કોચીના પણ વિમાની સેવા શરુ કરવા માટેની કોશિશ કરીશું.
બેંગકોક-સુરત-બેંગકોક ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યા છે, ત્યાર પછી મલેશિયા અને સિંગાપોર સાથેની પણ હવાઈ સેવા મળવાની છે.