ગોંડલઃ ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers) ડુંગળીના (Onion) કારણે રડી રહ્યાં છે. ડુંગળીની ખેતી કરતા સરકારના નિર્ણયના લીધે પરેશાન છે. સરકારે ડુંગળીની નિકાસ...
સુરતઃ આગામી તા. 17મી ડિસેમ્બરના રોજ વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વિધિવત્ત ઉદ્દઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારવાના...
જયપુરઃ ભાજપના (BJP) નેતા ભજનલાલ શર્માએ (BhajanlalSharma) રાજસ્થાનના મુખ્યમંત્રી (RajashthanCM) તરીકે પદ અને ગુપ્તતાના શપથ (Oath) લીધા છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન...
સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં આવરનવાર અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને કારખાના, ફેક્ટરીઓમાં આગના બનાવો અનેકોવાર બનતા રહે છે. આવો જ એક...
મુંબઈઃ ગુરુવારે સાંજે બોલિવૂડના (Bollywood) માંથી ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક (Actor Shreyas Talpade suffered a heart...
મુંબઈઃ ભારતીય શેરબજારમાં તેજીનો દોર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે પણ જળવાઈ રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો...
સુરતઃ સુરત એરપોર્ટનું (SuratAirport) નામ બદલીને “શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત”(ShriNarendraModiInternationalAirportSurat) . કરવા “સુરત એરપોર્ટ એક્શન કમિટી (SAAC)) દ્વારા માગણી કરાઈ...
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર થી 25 ફૂટ ઊંડા લિફ્ટની વેલમાં પટકાયેલા બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ...
વડોદરા: શહેરમાં (Vadodara) ફરતી રિક્ષા ચોર ટોળકીનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન વાઘોડિયા રોડ, અમિતનગર તથા માંજલપુર વિસ્તારમાં વધુ ત્રણ...
ગાંધીનગર: ટકાઉ વિકાસનો ધ્યેય સાકાર કરવા રાજય સરકારે આજે ગાંધીનગર (Gandhinagar),સુરત (Surat) અને વડોદરા (Vadodara) સહિત ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ વિકાસ...
વડોદરા: શહેરમાં (Vadodara) દુષિત પાણીની (Contaminated Water) સમસ્યા વિકટ બની રહી છે. મહાનગરપાલીકાનું (VMC) તંત્ર શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં તદ્દન નિષ્ફળ...
વડોદરા: ગોધરા વડોદરા (Vadodara Road) રોડ પર આવેલા જરોદ રેફરેલ ચોકડી (Jarod Referal Chowk) પાસેથી ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે ટેમ્પાોમાંથી 25.16 લાખનો...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આને લગતા વધુ એક મોટા સમાચાર સામે...
મુંબઇ: ડિસેમ્બરમાં (December) આકાશમાં કેટલીક ખાસ ઘટનાઓ બની રહી છે. રાત્રિના આકાશને પ્રકાશિત કરતી તેજસ્વી અને ગતિશીલ ઉલ્કાઓ દિવાળીની ભવ્યતા સર્જશે. આ...
સુરત: સુરત (Surat) ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40 હજાર CCTV ની મદદથી પોલીસે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નવા મુખ્યમંત્રી (Chief Minister) મોહન યાદવ શપથ લેતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મોહન...
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની (IPL 2024) તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ સિઝનનું ઓક્શન (Auction) 19મી ડિસેમ્બરે દુબઈમાં (Dubai)...
નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના (South America) વેનેઝુએલાના (Venezuela) હાઇવે ઉપર એક ભયાનક અક્માત થયો હતો. જેના કારણે 17 વાહનો (Vehicles) ભડભડ બળવા...
નવી દિલ્હી: ટેસ્લા (Tesla) યુનાઇટેડ સ્ટેટ્સમાં (US) મોટા પાયે 2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને આવરી લેતા રિકોલ (Recall) ઓર્ડર જારી કરી...
નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી (Union Minister of Women and Child Development) સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પીરિયડ્સ (Periods) દરમિયાન...
ગુજરાત: ચીનમાં (China) ફેલાઇ રહેલી રહસ્યમયી બિમારીને કારણે સમગ્ર વિશ્વ પર ફરી એકવાર વાયરસનો (virus) ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે અગાઉ ભારતમાં...
મજુરા અને ઉધના મામલતદાર નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કલાકો સુધી લોકો કતારમાં જોવા મળ્યા સુરતઃ સુરત શહેરમાં અત્યારે આવકના દાખલા માટે નાગરિક...
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની (Case) સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે (Court) મંદિરનો (Tample) સર્વે...
ભરૂચ,ડેડીયાપાડા: બરાબર એક મહિનો ને નવ દિવસથી ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ ગુરુવારે પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. કઠિતપણ વનકર્મીઓને ધમકાવવા...
નવી દિલ્હી: સંસદમાં સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં હંગામો મચાવી રહ્યા છે,...
આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી...
આણંદ: સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે 11મી ઓગષ્ટ,2022ના રોજ પુરપાટ ઝડપે જતી કારે ત્રિપલ અકસ્માત સર્જી દીધો હતો. જેમાં રીક્ષામાં સવાર માતા,...
બોરસદ : પેટલાદના ભવાનીપુરામાં રહેતા વ્હેમીલા શખ્સે તેની પત્ની પર ખોટા શક વહેમ રાખી તનુ મને ગમતી નથી. તેમ કહી અપશબ્દ બોલી...
વડોદરા: વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. મેયર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો,...
વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે.બીજા ટર્મની ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
ગોંડલઃ ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers) ડુંગળીના (Onion) કારણે રડી રહ્યાં છે. ડુંગળીની ખેતી કરતા સરકારના નિર્ણયના લીધે પરેશાન છે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ (OnionExportBan) મુકતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાની ચિંતા સતાવવા લાગી છે. બે દિવસથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડની (GondalMarketYard) બહાર વિરોધ પ્રદર્શન (Protest) કરી રહ્યાં છે. ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ અને મહુવા પથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠલવીને રોષ વ્યક્ત કર્યો હતો. ગોંડલ પંથકના ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે દેશભરમાં માત્ર કર્ણાટકમાં નિકાસબંધી નથી જે અન્યાયી છે.
ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટના બંને દરવાજા બંધ કરી દેવાયા છે. યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી જવાના લીધે ચક્કાજામ થઈ ગયા છે. સરકાર અને યાર્ડના સંચાલકો વિરુદ્ધ ખેડૂતો ગુસ્સો કાઢી રહ્યાં છે.
રાજકોટના ગોંડલ યાર્ડની અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે પણ વિરોધ યથાવત છે ત્યારે પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગુરુવારે માર્કેટ યાર્ડ થયેલા 55,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ છે. યાર્ડના મુખ્ય ગેટની સામે ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. યાર્ડના બંને ગેટ બંધ થતા બહાર વાહનોની કતાર લાગી ગઈ છે.
બીજી તરફ જુનાગઢના વિસાવદરમાં ડુંગળીની સારી કિંમત નહીં મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો છે.