આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી...
આણંદ: સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે 11મી ઓગષ્ટ,2022ના રોજ પુરપાટ ઝડપે જતી કારે ત્રિપલ અકસ્માત સર્જી દીધો હતો. જેમાં રીક્ષામાં સવાર માતા,...
બોરસદ : પેટલાદના ભવાનીપુરામાં રહેતા વ્હેમીલા શખ્સે તેની પત્ની પર ખોટા શક વહેમ રાખી તનુ મને ગમતી નથી. તેમ કહી અપશબ્દ બોલી...
વડોદરા: વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. મેયર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો,...
વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે.બીજા ટર્મની ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને...
તમે સવારના સમયે બહાર નીકળતાં હો તો રસ્તા પરથી પસાર થતી સ્કૂલવાન કે સ્કૂલ બસ કે સ્કૂલ રીક્ષામાં બેસીને સ્કૂલે જતાં પ્રિ...
સુરતઃ શહેરમાં ડોગ બાઈકની વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. પીપલોદના ખુલ્લા મેદાનમાં પતંગ પકડવા દોડતા બાળકને શ્વાન કરડ્યું છે. બાળકને...
ગતરોજ તારીખ : ૧૨ ડિસેમ્બર,૨૦૨૩ ને મંગળવારે પ્રસ્તુત ચર્ચાપત્રની કોલમમાં કિરણ સૂર્યાવાલાના સટિક શાબ્દિક ચાબખા સહિત સાંપ્રત સમયની સરકારનો જે રીતે સીધો...
તાજેતરમાં ઓરિસ્સાના એક કોંગ્રેસી નેતાને ત્યાં સીબીઆઇએ દરોડો પાડતાં એને ત્યાંથી 300 કરોડ રૂા. કેશ સંપત્તિ મળી આવી અને બીજા એક કિસ્સામાં...
એક દિવસ ઘરમાં બધા બેસીને વાતો કરતાં હતાં.દાદા–દાદી જૂની જૂની પોતાના વખતની વાતો કરતાં હતાં.દાદીએ કહ્યું, ‘પહેલાં તો હું ગામમાં અને તમારા...
સાવ અજાણ્યા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરા જૂની છે. કૉંગ્રેસ આમ દાયકાઓથી કરતી આવી છે. જગન્નાથ પહાડિયા ( રાજસ્થાન), બાબાસાહેબ ભોંસલે (મહારાષ્ટ્ર),...
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં (Forest) દાણચોરી અને આતંકવાદની (Terrorism) ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ થોડા સમય પહેલાં જ રાજૌરીમાં...
લોકશાહીનું મંદિર ગણાતી દેશની સંસદ કે જેમાં જેમના માથે દેશનું સંચાલન કરવાની જવાબદારી છે તેવા સાંસદો બેસતા હોય અને તે સંસદમાં જો...
શું સમાજ બદલાયો છે? શું સમાજને હિંસા વધુ ગમે છે? હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ એનિમલનું ટ્રેઇલર જોયા બાદ આવું લાગે છે....
નવી દિલ્હી: 22 વર્ષ પહેલા 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદને (Parliament of India) આતંકવાદીઓએ (terrorists) નિશાન બનાવી હતી. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) સ્ટાફના નાસ્તામાં ઇયળ નીકળતા ભારે હંગામો થયો હતો. બુધાવરે કોર્પોરેટ કચેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની...
અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના (Bidge Accident) મામલે આરોપી જયસુખ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (High court of Gujarat) જામીન અરજી કરવામાં...
સુરત: સુરતથી દુબઇ ફ્લાઇટ્સ શરૂ થવાની આતુરતાનો હવે અંત આવ્યો છે. જો કે પહેલા સુરતથી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળતી હોવાને કારણે...
વડોદરા: વડોદરામાં (Vadodara) 32 વર્ષીય મહિલા પર દુષ્કર્મ (Rape) ગુજાર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય...
વડોદરા: વડોદરાની (Vadodara) એમએસ યુનિવર્સિટી (MSU) હેડ ઓફિસ પાછળ અને સયાજી ભુવન પાસેના મેદાનમાં વિદેશી શરાબની ખાલી બોટલો અને દેશી દારૂની (Alcohol)...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) અનેકવાર વિવાદોમાં (Controversy) આવી ચુકી છે. ત્યારે વધુ એકવાર યુનિવર્સીટી કેમ્પસમાં નમાજ અદા કરતો વિડીયો (Viral Video)...
નવી દિલ્હી: જૂની સંસદ (Parliament) પર થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) 13 ડિસેમ્બર, 2001ની ભયાનક સ્મૃતિ આજે પણ દરેકના મનમાં જીવંત છે....
મુંબઇ: બોલિવૂડમાં ‘મોહેંજો દારો‘ તેમજ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી ફિલ્મથી (Movie) ખ્યાતિ મેળવનાર પૂજા હેગડે (Pooja hegde) વિશે એક...
નવી દિલ્હી: સંસદને સંબોધતી વખતે તુર્કીયેના સાંસદને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. હમાસ-ઈઝરાયેલ યુદ્ધ અંગે સંસદને સંબોધી...
પાટણ: પાટણના (Patan) સાંતલપુરમાં અકસ્માતમની (Accident) ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત (Death) થયા છે. તેમજ 3...
સુરત: વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (SuratDiamondBurse) આગામી તા. 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિધિવત ઉદ્દઘાટન...
મુંબઇ: એક તરફ ‘અર્જન વેલી’ (Arjan Valley) ગીતને એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે તે સતત ટૉપ કરી રહ્યું છે, તો...
નવી દિલ્હી (NewDelhi): સંસદ (Parliament) પર હુમલાની (Attack) 22મી વરસીના દિવસે આજે ફરી એકવાર સંસદ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ વખતે...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપની (ICC ODI World Cup) ફાઈનલ મેચ હાર્યા બાદ પહેલીવાર ભારતીય ક્રિકેટ (Indian cricket) ટીમના કેપ્ટન...
નવી દિલ્હી(New Delhi) : સંસદની (Parliament) સુરક્ષામાં (Security) મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં લોકસભાની (LokSabha) કાર્યવાહી દરમિયાન એક યુવકે ગૃહમાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાના ઉમદા હેતુથી આ યોજના બનાવવામાં આવી છે. આણંદ જિલ્લામાં 252 ગામોને સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને જિલ્લામાં 100 ટકા ડ્રોન માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પૈકી જિલ્લામાં કુલ 107 ગામો ખાતે ગ્રાઉન્ડ ટ્રુથીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, તે પૈકી 67 ગામોના સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ રેકોર્ડનું પ્રમોલગેશન કરવામાં આવ્યું છે જેના 18840 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને બાકી રહેલ ગામોમાં પણ હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. પ્રમોલગેશન થયેલ ગામોમાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દરેક ગામ દીઠ પાંચ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી એકતા પટેલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
જે માલિકી હક્ક દર્શાવતો પુરાવો બન્યો છે. સ્વામિત્વ યોજનાથી મળેલ પ્રોપર્ટી કાર્ડથી લાભાર્થીને લોન મેળવવામાં સરળતા રહેશે. આ યોજનાથી વર્ષોના પારિવારીક પ્રશ્નોનું નિવારણ તથા હદ બાબતના પારિવારિક ઝઘડાઓનું નિરાકરણ થશે અને ગામમાં વિકાસના કામો કરવામાં સરળતા રહેશે. આણંદ જિલ્લાના જે ગામો સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેવા તમામ ગામો ખાતે બાકી રહેલ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે અને જે ગામોમાં સિટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાથી આ પ્રોપર્ટી કાર્ડ માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ બનવાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.