ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરન ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. કોલકાતા નાઈટ...
રવિવારે બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના ગુઆઇબા શહેરમાં એક જોરદાર વાવાઝોડાને કારણે સ્ટેચ્યુ...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,...
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી સમુદાયના હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા ભયાનક આતંકવાદી હુમલા...
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓને નિશાન બનાવતા રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં નવો વળાંક આવ્યો છે. બોન્ડી આતંકવાદી...
SOGની મોટી કાર્યવાહી, એકની ધરપકડ – સપ્લાયર વોન્ટેડવડોદરા | વડોદરા શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણ સામે SOGએ ફરી એક વખત કડક કાર્યવાહી...
રવિવારે બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના ગુઆઇબા શહેરમાં એક જોરદાર વાવાઝોડાને કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા તૂટી પડી. આ રેપ્લિકા હેવન...
એક ગંભીર રીતે ઘાયલ, માતાને પણ ઇજા – પોલીસ ફરિયાદ નોંધાઈકાલોલ | કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે મેસરી નદીમાંથી રેતી ભરવાના વિવાદને...
બોમ્બ સ્ક્વોડની તપાસમાં હેન્ડ ગેસ ગ્રેનેડનું ખાલી ખોખું હોવાનું ખુલ્યું વડોદરા, તા. 16 – વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબૂબપુરામાં ભાથુજી મહારાજના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા શહેરના જીએસએફસી ગેટની સામે બાઈક સવાર ડીવાઈડર સાથે અથડાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવક નોકરી પર...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે વધતી જતી ફુગાવા અને સતત ઊંચા...
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી સમુદાયના હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ માનવતા અને હિંમતનું એક ઉદાહરણ સામે આવ્યું...
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓને નિશાન બનાવતા રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં નવો વળાંક આવ્યો છે. બોન્ડી આતંકવાદી હુમલા અંગે ફિલિપાઇન્સે દાવો કર્યો છે કે હુમલાના...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના મિની-ઓક્શનમાં હવે 350 ને બદલે 369 ખેલાડીઓ હશે, ક્રિકબઝના અહેવાલમાં પુષ્ટિ મળી છે. અબુ ધાબીના એતિહાદ...
મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસમાં આગ્રાથી નોઈડા જઈ રહેલી આઠ બસો અને ત્રણ કાર અથડાઈ...
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર ધ્યાન...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો આવતીકાલ તારીખ 16 ડિસેમ્બરથી...
ગાંધીનગર: સીબીઆઈ, પોલીસ અધિકારી, ટ્રાઈના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વોટ્સઅપ વિડીયો કોલ મારફતે ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગના વધુ એક...
ગાંધીનગર: પૂર્વીય પવનની અસર હેઠળ ગુજરાતમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છ હાલમાં શીત લહેરની ચપેટમાં આવી ગયું છે. છેલ્લા...
ગાંધીનગર: યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદના ૭૬ તાલીમાર્થી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થતા...
ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગત 27મી ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી હતી....
ગાંધીનગર: ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ 2.19 કરોડના ગુનામાં સંડોવાયેલી ગેંગના બે આરોપી નીતિન બચુભાઈ જાદવ અને બકુલ નટુભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે...
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી એક પછી એક બ્રિજોના રિપેરીંગ, મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે ગાંધી બ્રિજનું રિપેરીંગ કાર્ય...
ગાંધીનગર: ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ–સૌરાષ્ટ્ર વિસ્તારમાં રોકાણ અને ઉદ્યોગ વિકાસને નવી ગતિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી, 2026ના રોજ...
અમદાવાદ: અમદાવાદ શહેરના ખોખરા મણિનગર વિસ્તારની સેવન્થ ડે હાઇસ્કુલ સરકારે હસ્તગત કરી લીધી છે. આ શાળાના વહીવટદાર તરીકે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને નીમવામાં...
ગાંધીનગર: ગુજરાત એસીબીની ટીમે ગાંધીનગરમાં મહત્વનું ઓપરેશન હાથ ધરીને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના પોઈ પી કે પટેલ તથા તેમના સાગરિત જેવા પોકો વિપુલ...
છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી ચૌટાબજારની દરેક દુકાનમાંની આગલ ચારથી પાંચ ફૂટ આગળ ફેરીઓયો ગેરકાયદેસર દબાણ ઉભુ કર્યું છે એ માટે...
ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાએ પાકિસ્તાનના રહેમાન ડાકુની ભૂમિકા ભજવી છે, જેની ચર્ચા આ સમયે દરેક જગ્યાએ થઈ રહી છે.રહેમાન ડાકુની છેલ્લી વખત...
બ્રહ્માજીએ માણસનું સર્જન કર્યું તેને હદય અને બુદ્ધી આપી, થોડા વખતમાં બ્રહ્માજીને સમજાઈ ગયું કે મેં અત્યાર સુધી સર્જેલા બધા પ્રાણીઓમાં આ...
દીવાલ ફાટી, બુસ્ટરમાં લીકેજથી રોડ પર નદી વહેતી થઈ( પ્રતિનિધિ ) વડોદરા, તા.16 વડોદરાના નવીધરતી વિસ્તારમાં આવેલા બુસ્ટરમાં થયેલા લીકેજના કારણે હજારો...
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી અનુભવના આધારે કહેવું પડે કે આપણા સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી પરપ્રાંતના દવાના વ્યાપારીની દુકાનમાં ખાંસીની તદ્દન...
ગયા અઠવાડિયામાં શહેરની ટ્રાફિક સમસ્યાના પાપે એક આશાસ્પદ ડોક્ટર યુવાન દીકરીનું સહરા દરવાજા ઓવરબ્રિજ પરથી ઊતરતી વખતે એકસીડન્ટ થવાથી મૃત્યુ થયું. પોલીસ...
દેશમાં લગ્નને સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે લોકો લગ્નમાં વધુ પડતો ખર્ચ શા માટે...
જે દેશની નિકાસ કરતાં આયાત વધુ હોય તે દેશની કરન્સી સતત તૂટતી રહે છે. અગાઉ કરન્સી તૂટતી હતી ત્યારે કોંગ્રેસના વડા પ્રધાન...
વરણામા ગામ નજીક એક ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો (પ્રતિનિધિ) વડોદરા, તા.16 વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર શમવાનું નામ લઈ...
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
SOGની મોટી કાર્યવાહી, એકની ધરપકડ – સપ્લાયર વોન્ટેડ
વડોદરા |
વડોદરા શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણ સામે SOGએ ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસીડન્સીના રહેણાંક મકાનમાં રેડ કરી SOG પોલીસે રૂ.10.42 લાખનો પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રહેણાંક મકાનમાંથી થતું હતું છૂટક વેચાણ
પેટ્રોલીંગ દરમિયાન SOGને બાતમી મળી હતી કે સરદાર એસ્ટેટ પાસે જેની રેસીડન્સીમાં રહેતો સેફાન ઉર્ફે બાબા ઈકબાલભાઈ મેમણ તેના રહેણાંક મકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે 15 ડિસેમ્બરે SOGની ટીમે મકાનમાં રેડ કરી હતી.
પરમીટ-બિલ ન હોવાનું ખુલ્યું
દરવાજો ખખડાવતા આરોપી સેફાન ઉર્ફે બાબા મેમણે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તેની હાજરીમાં મકાનની તપાસ કરતા જુદી જુદી કંપનીઓની બનાવટની ઈ-સિગારેટોના બોક્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ તમામ ઈ-સિગારેટ પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વેચાણ માટેના પરમીટ કે બિલ માંગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન હોવાનું ખુલ્યું હતું.
રૂ.10.77 લાખનો મુદ્દામાલ કબ્જે
SOG પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો : રૂ.10.42 લાખ, મોબાઇલ ફોન : રૂ.35 હજાર, આમ કુલ રૂ.10.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સપ્લાયર વોન્ટેડ, બાપોદ પોલીસને સોંપાયો કેસ
ઈ-સિગારેટનો માલ સપ્લાય કરનાર ઇબ્રાહિમ હનીફ બીલ્લાવાળા (રહે. દુધવાળા મહોલ્લો, પાણીગેટ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી તથા જપ્ત કરાયેલ મુદ્દામાલ SOG દ્વારા આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.