મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
રાહુલ અને પ્રિયંકા ઈન્ડિયા ગેટ પર અંકિતાના પરિવારને મળ્યા, દુષ્યંત ગૌતમના રાજ્યપાલ તરીકેની નિમણૂકનો વિરોધ
દેશનો સૌથી મોટો IPO 21-23 ઓક્ટોબર દરમિયાન ખુલશે: JIO 27 કરોડ શેર દ્વારા ₹30,000 કરોડ એકત્ર કરશે
વિરોધ પ્રદર્શન દરમિયાન મેટ્રોના દરવાજા કેમ બંધ કરવામાં આવ્યા હતા? DMRCએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો
દીપકે દિલ્હી પહોંચ્યા, એરપોર્ટ પર ભીડે પૂછ્યું: “તમે દેશને કેમ બરબાદ કરી રહ્યા છો?”
એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી હાઈજેકની ચેતવણી: જર્મની-દિલ્હી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
મોદી કેબિનેટ: રેલવે કર્મચારીઓને બોનસ, જન્મથી દિવ્યાંગો માટે પેન્શન, ત્રણ પેન્શન યોજનાઓમાંથી ‘ઈન્દિરા ગાંધી’નું નામ હટાવ્યું
મેરઠના ‘બ્લુ ડ્રમ’ કેસમાં સજાની જાહેરાત, મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા
રાહુલ યુવા પ્રદર્શનકારીઓને સાથે લાવ્યા: એક વિદ્યાર્થિનીનો દાવો કે તેના ગુપ્તાંગ પર લાત મારવામાં આવી
કુદરત સાથેનો સંવાદ: વિદ્યાર્થીઓના નાના હાથે મોટો બદલાવ!!
પ્રજાને પોતાનો અસંમતિનો અવાજ રજૂ કરવા યોગ્ય ધરણા સ્થળ મળવું જરૂરી
SIRના મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે ટકરાવ, ઘૂસણખોરોને બચાવવાનો લગાવ્યો આરોપ
વડાપ્રધાન મોદીને પત્ર લખીને એલ. મુરુગને વ્યક્ત કરી પદ છોડવાની ઇચ્છા, જાણો શું છે કારણ
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી તેજ, અમદાવાદના મોટેરામાં 75 રહેણાંક મકાનો તોડવાની કામગીરી
સિવિલ હોસ્પિટલના ડો. હર્ષ આપઘાત કેસમાં ત્રણ આરોપી પોલીસ પકડમાં, એક ડોક્ટર હજુ ફરાર
વડોદરામાં દશેરા પર્વની તૈયારીઓ જોરશોરથી શરૂ: ફાયર બ્રિગેડ પાસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું વેચાણ શરૂ થયું
પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલ ફરી એકસાથે? ગેરસમજ દૂર થયા બાદ લીધો મોટો નિર્ણય
દિલ્હી પોલીસે એઆઈથી બનાવેલા ભ્રામક વીડિયો મામલે અફવા ફેલાવતા હેન્ડલ સામે કરી કાર્યવાહી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા બોર્ડની રચનાની પ્રક્રિયા તેજ: ભાજપના ૧૨ ઉમેદવારોનાં ફોર્મ મંજૂર
દિલ્હી પોલીસ પર CJPના નેતાઓના ગંભીર આક્ષેપ, મોબાઇલ જપ્ત કર્યા અને વકીલને મળવા ન દીધાનો દાવો
સાઉદી અરેબિયામાં સુરક્ષા ચિંતાઓ વચ્ચે IndiGoનો નિર્ણય, ચાર શહેરોની ફ્લાઇટ્સ 17 ઓક્ટોબર સુધી રદ
છૂટાછેડાના 19 દિવસ બાદ પૂર્વ પત્નીના લગ્ન કરાવ્યા, સ્પાઈડરમેન ટોબી મેગ્વાયર ચર્ચામાં
સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની માંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા અંગે વ્યક્ત કરી ચિંતા
દિવાળી સુધી UPI મર્ચન્ટ ચાર્જ મુલતવી, 2,000થી વધુના પસંદગીના વ્યવહારો પર 0.4% ફીનો અમલ પાછળ ઠેલાયો
હુથી હુમલાઓથી સાઉદી અરેબિયામાં સુરક્ષા કડક, રિયાધ એરપોર્ટ પર હુમલાથી ચિંતા વધી
અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતાં એરસ્પેસ બંધ, ત્રણ ફ્લાઇટ ડાયવર્ટ
રાહુલ ગાંધી સહિત 11 નેતાઓની અરજીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ દર્શાવી 14 ખામીઓ
પ્રતિબંધ છતાં જંતર-મંતર પહોંચ્યા CJPના નેતાઓ, તિરંગો લહેરાવી સૂત્રોચ્ચાર કર્યા બાદ અટકાયત
ગાંધીનગરમાં ભાજપને 38, કોંગ્રેસને 5 બેઠક; વોર્ડ-6માં કોંગ્રેસની આખી પેનલ જીતી
હોર્મુઝમાં તણાવથી ઊર્જા સંકટની આશંકા, મુક્ત સમુદ્રી અવરજવર માટે 60થી વધુ દેશોની પહેલ
રણજી ટ્રોફી 2026-27: પ્રેરક માંકડ અને રવીન્દ્ર જાડેજાની સદી, તુષાર દેશપાંડેએ હેટ્રિક સાથે 5 વિકેટ ઝડપી
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. બુધવાર સવારના અપડેટ પ્રમાણે સેન્ટ્રલ ઝોન સોદાગરવાડ વિસ્તારનાં નિવાસી 70 વર્ષીય મહિલા ફાતેમાબીબી સરબતવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેઓ 6 એપ્રિલના રોજ મિશન હોસ્પિટલમાં એડમિટ થયા હતાં. ઉપરાંત 10 નવા શંકાસ્પદ અને 8ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. સુરતમાં અત્યાર સુધી કોરોનાને 21 કેસ પોઝિટિવ છે જ્યારે 211 નેગેટિવ આવ્યા છે. 7ના રિપોર્ટ પેન્ડિંગ છે અને 4ના મોત થયા છે. કુલ શંકાસ્પદ કેસનો આંકડો 239 પર પહોંચ્યો છે.
સુરતમાં વધુ જે 10 શંકાસ્પદ કેસ આવ્યા છે તેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના નવજાતશીશુનો સમાવેશ થાય છે, જો કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પરવટ પાટિયાના 7 મહિનાના બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બેગમપુરાની 40 વર્ષીય મહિલાને પણ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતી. મગોબના 78 વર્ષીય વૃદ્ધને મિશનમાં ખસેડવામાં આવ્યા છે. પૂણાના 55 વર્ષીય પુરૂષને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે. ગોપીપુરાના 52 વર્ષીય પુરૂષને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર પાટિયાના 67 વર્ષીય વૃદ્ધને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વીઆઇપી રોડની આઠ વર્ષની બાળકીને મીશનમાં ખસેડવામાં આવી છે જો કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. શંકાસ્પદ દર્દી તરીકે શેલ્બીમાં દાખલ થયેલા પીપલોદના 64 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જ્યારે રામપુરાના 27 વર્ષીય યુવાનને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતો.
બીજી તરફ શહેરમાં કોરોના સામે લડી રહેલા તંત્ર દ્વારા હવે સ્થાનિક સંક્રમણ સામે વધુ ચુસ્ત બનવા માટે જે વિસ્તારમાંથી પોઝીટવ કેસ મળે છે. તે વિસ્તારમાં લોકોના રેન્ડમલી સેમ્પલ લઇને ચકાસણી ચાલુ કરી છે. જેથી જેનામાં કોઇ લક્ષણ ના દેખાતા હોય તે પણ કોરોના પોઝિટિવ હોય તો સમયસર પગલા ભરી શકાય. આ ગોઠવણ અંતર્ગત રાંદેરના સિદ્દીકી સ્કવેરની આસપાસના વિસ્તારમાંથી 95 સેમ્પલ લઇને અમદાવાદ ચેકઅપ માટે મોકલી અપાયા હતા. ઝાંપાબજાર-બેગમપુરા વિસ્તારમાંથી આ રીતે રેન્ડમલી સેમ્પલ લેવાયા હતાં.