રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27...
સુરત: (Surat) શહેરના મક્કાઇપુલ (Makkai Bridge) ઉપરથી ગત રવિવારે તાપી નદીમાં (Tapi River) પડી ગયેલા 12 વર્ષીય બાળકનો મૃતદેહ (Dead Body) મળ્યા...
સ્માર્ટસિટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપના શાસકો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે ધનતેરસે ગાંધીનગર તથા અમરેલીમાં ઠંડીનો (Winter) પારો સતત નીચે ગગડી ગયો હતો. જેના પગલે આ બન્ને શહેરોમાં 15...
દિવાળીના (Diwali) આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી (Cleaning). ગૃહિણીઓ (House Wife) માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની...
નવસારી: (Navsari) નવસારી રેલવે ફાટક (Railway gate) ૫ દિવસ બંધ રાખી રેલવે તંત્રએ કામગીરી શરૂ કરી છે. પરંતુ ૫ દિવસ સુધી રેલવે...
સુરત: (Surat) ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો-એર (Go-Air) દ્વારા ગયા વર્ષે સુરતથી 5 શહેરોને સાંકળતી ફ્લાઇટ (Flight) શરૂ કરવાની જાહેરાત કર્યા પછી કોરોનાની...
ભાવનગર: (Bhavnagar) ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપનો (Earth Quick) તિવ્ર આંચકો લોકોએ અનુભવ્યો હતો. લોકો ઘર...
સુરત: (Surat) દિવાળી વેકેશનમાં (Diwali Vacation) સૌરાષ્ટ્ર (Saurashtra) જઇ રહેલા રત્નકલાકારોના (Diamond Workers) પરિવારોને ખાનગી લક્ઝરી બસના (Luxury Bus) સંચાલકો બસ ભાડાના...
સુરત: (Surat) એક બાજુ સુરત મનપાની (Corporation) સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ કરકસરની વાતો કરી સુરત મનપાની તિજોરીનું જતન કરવાની વાતો કરે...
ભારતમાં (India) ઓક્ટોબર મહિનામાં સતત પેટ્રોલ-ડીઝલની (Petrol Price) કિંમતમાં વધારો થયો છે. ઓક્ટોબરના એક મહિનામાં ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 8 રૂપિયા...
સુરત: (Surat) શહેરનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવનને (Gandhi Smruti Bhavan) નવો ઓપ આપવા માટેની તૈયારી શાસકો દ્વારા કરવામાં આવી છે. જેમાં નવું...
આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક પરની ચૂંટણીમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવનાર...
દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 29 વિધાનસભા(Assembly) અને 3 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના (Election) પરિણામો (Result) આવવાનું શરૂ થઈ ગયું...
સુરત: સુરત (Surat) મનપા (Municipal Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી (Water) યોજના લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
વાપી : વાપી (Vapi) નગરપાલિકાની ચૂંટણી (Election) ૨૮ નવેમ્બરે થશે. ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીમાં રાજકીય ગતિવિધિ...
સુરત: હેપ્પી હોમના (Happy Home) મુકેશ પટેલ અને મુકેશ સવાણી વચ્ચે થયેલી નાણાંકીય માથાકૂટ અને ખંડણીની (Extortion) ફરિયાદમાં (FIR) અન્ય એક નામ...
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓલણ કાંઠે આવેલું વસતીની દૃષ્ટિએ નાનું પણ આઝાદીના સંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગામ એટલે પુના....
સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અનિલ દેશમુખની (Maharashtra Ex Home Minster Anil Deshmukh) ધરપકડ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ આજે...
અમેરિકા, રશિયા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ છેલ્લાં લગભગ દોઢસો વર્ષોમાં પૃથ્વીને પ્રદૂષિત કરીને જબરદસ્ત આર્થિક વિકાસ હાંસલ કરી દીધો છે....
આપણા દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આ મોંઘવારીથી જબરદસ્ત પરેશાન છે. તેમાં રોજેરોજ વધતા જતા પેટ્રોલ અને...
બાળકોને ભમરડાની રમતમાં ઘણી મઝા પડે છે, એક દોરી વીંટાળી પુરવેગે ભમરડાને જમીન પર ફેંકતા તે ગોળ ગોળ ફરવા માંડે છે અને...
કાશ્મીરમાં બિન મુસ્લિમો અને બિન કાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આંતકી સંગઠન દ્વારા બધાં બિનકાશ્મીરીઓને કાશ્મીર છોડી દેવાની ધમકી પણ...
દેખાવકારો પર પોલીસ લાઠીચાર્જ અને ગોળીબારના બનાવો વિશ્વના અનેક દેશોમાન છાશવારે બનતા રહે છે. ભારત પણ તેમાં અપવાદ નથી. પરંતુ તેમના પર...
આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે આપણા બ્રાહ્મણ સમાજમાં લગભગ 1886 જેટલી પેટા જાતિઓ હતી અને તે બધી પરસ્પરમાં ઊંચનીચ ભેદ અને અશ્પૃશ્યતાથી...
એક લેખકનું નવું પુસ્તક બહાર પડ્યું.એ પુસ્તક લેખકે પોતાના મિત્રને ભેટ આપતાં કહ્યું, ‘આ મારું નવું પુસ્તક છે અને મારા પુસ્તક જેવા...
મહારાષ્ટ્રમાં (Maharashtra) આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની (Ajit Pawar) 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી...
કસ્સમથી કહું કે, ઘુઘરા મને એટલા પ્રિય કે,દિવાળીમાં તમામ ખાદ્યને થર્ડ પ્લેટફોર્મ ઉપર કાઢીને ઘુઘરા ઝાપટવાની જ મને ઉપડે! આખું વર્ષ કોરોનાનો...
મેક્સિકો બાજુથી ઊડેલું એક પતંગિયુ છ મહિનાની સફર બાદ છેક કેનેડા બાજુએ પહોંચે છે અને આશ્ચર્યની વાત એ છે કે જે ઊડ્યું...
હિન્દુઓના પવિત્ર તીર્થધામ કૈલાશ માનસરોવર (Kailash Mansarovar) જવા માટે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ચીનમાં (China) આવેલા આ તીર્થસ્થાન પર જવા...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27 કોરોનાના દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,338 દર્દીઓ સાજા થયા છે.
તો વળી રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 199 છે. જ્યારે 193 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, અને 06 દર્દીઓ વેલ્ટિલેટર પર છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા કેસમાં વડોદરા મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, વલસાડમાં 4, જૂનાગઢ ગ્રામ્ય- મનપામાં 3-3, નવસારી- સુરત મનપામાં 3-3, રાજકોટ મનપા- કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે.
05 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,204ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 29,524 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,90,367ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 13,254 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 68,392ને બીજો ડોઝ મળી કુલ 3,02,746 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,13,28,377 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.