યૂ ટ્યૂબર જેડેન એશ્લે તેની ગર્ભાવસ્થા અને પુત્રના જન્મને લઈને સોશ્યલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. તાજેતરમાં તેણે તેના પુત્રની તબિયત...
મારો દીકરો છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં ઈલ્લિગલી રહે છે. એ કહે છે કે એ જો હવે ઈન્ડિયા આવશે તો એને ફરી પાછું...
આજકાલ લોકો સવાર સાંજ ટહેલવા માટે પાર્કમાં જતા હોય છે. મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કની સુવિધા હોય છે. મહિલાઓ અને પુરુષો બંને વોક...
રોજબરોજની જિંદગીમાં આપણને કંઈ પણ નાનું – મોટું થયું નથી કે આપણા ફેમિલી ડૉક્ટરને યાદ કર્યા નથી! બરાબર ને? સૌ સાથે આમ...
ગ્રાહકના ATM કાર્ડ વડે ત્રાહિત વ્યકિતએ નાણાં ઉપાડી લીધા. પોતાનો ATM કાર્ડ અને પાસવર્ડ ત્રાહિતને આપેલ હોવાથી બેંક ઓફ બરોડા સામે સેવામાં...
સવારથી શિલ્પાનું મગજ છટક્યું હતું. રોજ સવાર પડે ને ચિંતા કરવાની કે કામ કરવા માટે આરતી આવશે કે નહીં? આવશે તો સરખું...
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે દુનિયાની અજાયબી ગણાતા તાજમહેલને પણ આવા એક વિવાદમાં ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી. તાજેતરમાં...
સામાન્ય રીતે સ્ટુડન્ટસ કૉલેજમાં જાય, 3 થી 4 વર્ષ ભણે, મિત્રો જોડે આનંદ કરે અને છેલ્લે નોકરી શોધે. આ ચક્ર ચાલતું જ...
વખતે ખૂબ જ આકરો ઉનાળો છે અને હવે આ સિઝનમાં યુગલો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને આવી સ્થિતિમાં તેઓ સેક્સ કરવાનું વિચારતા...
ધોની ૭, કોહલી ૧૮, રોહિત શર્મા ૪૫, રવિચંદ્રન અશ્વિન ૯૯ નંબરની જર્સી જ કેમ પહેરે છે?ક્રિકેટમાં દરેક ખેલાડી પોતાની જર્સી પાછળ એક...
આપણી આસપાસ કેટલું બધું બની રહ્યું છે. …રોજિંદી જિંદગીમાં ય ધારી નહોતી એટલી બધી ઘટના બની રહી છે. એમાંય તમે જો અખબાર...
3 જૂનના રોજ કમલ હસનની ચર્ચાસ્પદ ફિલ્મ‘વિક્રમ’ રિલિઝ થઈ રહી છે અને તેનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. અત્યારે આ ફિલ્મનું પ્રમોશન...
રાહુલ ગાંધી તાજેતરમાં નહેરૂ બંધ ગળાના સુટમાં બ્રિટનના એક કાર્યક્રમમાં દેખાતા ઘણાને આશ્ચર્ય થયું હતું કે તેઓ તેમના પિતા રાજીવ ગાંધી જેવા...
આપણને કોઈ રાતે સુઈ જતી વખતે એવુ કહે કે જો તું સુઈ જઈશ તો આ તારો છેલ્લો દિવસ હશે. તો છાતી ઠોંકીને...
કોલોમ્બો: કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાએ (Srilanka) મંગળવારે (Tuesday) પેટ્રોલની (Petrol) કિંમતમાં 24.3 ટકા અને ડિઝલમાં (Diesel) 38.4 ટકા વધારો કર્યો હતો...
સુરત: કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં લગ્નસરની સિઝન પણ પૂરબહારમાં ખીલી છે ત્યારે આકરી ગરમીમાં દૂધમાંથી (Milk) બનતી વાનગીઓ ખાવી જોખમી બની રહી...
કોલકાતા: આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી પહેલી ક્વોલિફાયરમાં આક્રમક ઓપનર જોસ બટલરની 89 રનની ઇનિંગની સાથે જ કેપ્ટન સંજૂ સેમસન સાથેની 68...
ગાંધીનગર: ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે તા.૨૩ મે, ૨૦૨૨ના રોજ ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ...
ગાંધીનગર: રાજ્યના ૧૪ જિલ્લાના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ર૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમીશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે (Gujarat) એક...
સુરત: સરથાણા જકાતનાકા પર તક્ષશિલા બિલ્ડીંગમાં (Bulding) સર્જાયેલી આગની (Fire) દુર્ઘટનાને મંગળવારે (Tuesday) 3 વર્ષ પૂર્ણ થતા મૃતકના સ્વજનોએ તક્ષશિલા સ્થળે જઇને...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhrapradesh) કોનાસીમા જિલ્લાનું નામ બદલીને ડૉ. બી.આર. આંબેડકર રાખવામાં આવતા વાતાવરણ ગંભીર બન્યું હતું. સ્થિતિ એટલી હદે બગડી કે વિરોધીઓએ...
ગુજરાત: હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ (Rajkot) જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દિવસભર ગરમીના પ્રકોપ પછી સાંજના સમયે...
અમદાવાદ: ગુજરાત (Gujart) સહિત સમગ્ર દેશના મંદિરમાં (Temple) પહેલા પણ ઝાલર વાગતા અને મસ્જિદમાં અઝાનો સાથે થતી હતી, પણ ક્યારેય વૈમનસ્ય ઉભા...
નવી દિલ્હીઃ મોદી સરકારે થોડા દિવસ અગાઉ ઘઉંની (Wheat) નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે એવી માહિતી મળી રહી છે...
ગુજરાત: આજરોજ ધોળકાના વટામણમાં કોંગ્રેસનું (Congress) ઓબીસી (OBC) સંમેલન યોજાયુ હતુ. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ (Leaders) ભાજપ (BJP) સરકાર ઉપર આકરા...
ભરૂચ: (Bharuch) ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) પર સતત ત્રણ દિવસથી અંધારપટ છવાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર-ભરૂચ...
સુરત: લોકો ચોરથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે. ખાસ કરીને કબાટમાં મુકેલી કીમતી વસ્તુઓ સાચવવા માટે કબાટને તાળા મારે છે....
ગાંધીનગર: દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ મામલે રસપ્રદ વાત તો એ...
ટોક્યો: આજે ભારત(India)નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) અને અમેરિકા(America)ના રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) વચ્ચે ટોકિયો(Tokyo)માં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. બિડેન સાથેની મુલાકાતમાં...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
યૂ ટ્યૂબર જેડેન એશ્લે તેની ગર્ભાવસ્થા અને પુત્રના જન્મને લઈને સોશ્યલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. તાજેતરમાં તેણે તેના પુત્રની તબિયત વિશે દુનિયાને જણાવ્યું, જે જાણીને લોકો અચરજમાં પડી ગયા છે! કારણ કે તેણે તેના બાળકને બે વાર જન્મ આપ્યો છે! આ વિશે જેડેને કહ્યું હતું કે, તેના પુત્રને સ્પાઇના બિફિડા છે અને તેના બચવાની કોઈ આશા નથી. જો કે, તેમને ઓર્લાન્ડો સ્થિત મેડિકલ ટીમ મળી જે ઓપન ફેટલ સર્જરીમાં નિષ્ણાત છે એટલે કે જેઓ બાળકોના જન્મ પહેલાં તેમનાં પર ઓપરેશન કરે છે. ગર્ભની શસ્ત્રક્રિયા! એક એવી જટિલ મેડિકલ ટેક્નિક, જે ગર્ભાશયમાં બાળક (ગર્ભ) પર કરવામાં આવતી પ્રક્રિયા છે, જે ચોક્કસ જન્મજાત ખામીવાળા બાળકોના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
અલબત્ત, પોતાનો અનુભવ શેર કરતાં જેડન એશ્લેએ જણાવ્યું કે કેવી રીતે ડૉકટરોએ તેમના પુત્રને ગર્ભાશયમાં પાછું મૂક્યા પછી તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો હતો. જેડેને આગળ જણાવ્યું હતું કે, ઓપન ફેટલ સર્જરી બાદ બાળકને ગર્ભમાં પાછું મૂકવામાં આવ્યું હતું અને 11 અઠવાડિયાં પછી તેનો ફરીથી જન્મ થયો હતો! ખરેખર ગર્ભાવસ્થાના 19મા સપ્તાહમાં બાળકની સ્પાઇના બિફિડા મળી આવી હતી. ડૉક્ટરોએ પહેલા જ કહ્યું હતું કે, બાળક બ્રેઈન ડેડ થઈ જશે.
ત્યાર બાદ જેડન એશ્લે ઓર્લાન્ડોમાં ડૉકટરોની એક ટીમને મળ્યાં, જેઓ અજાત બાળકની પીઠની ન્યુરલ-ટ્યુબની ખામીને ઓપન ફેટલ સર્જરી દ્વારા સુધારી શકે છે. જેડન એશ્લેએ ઓપન ફેટલ સર્જરી માટે સી-સેક્શન કરાવ્યું, બાળકની સ્પિના બિફિડા ખામીને સંપૂર્ણ ક્ષમતામાં સુધારી અને પછી પેટ પાછું સર્જરીથી બંધ કર્યું હતું. ત્યાર બાદ વધુ થોડા મહિના માટે બાળકને ગર્ભમાં રાખવામાં આવ્યું હતું. જેડનનું બાળક આજે જન્મ પછી એકદમ સ્વસ્થ છે. જો કે, આમ કરવાથી ઘણી આડઅસર પણ થાય છે. એમ્નિઅટિક પ્રવાહી, જે ગર્ભાશયમાં બાળકને જીવન આપે છે, તે શસ્ત્રક્રિયા દરમિયાન બહાર નીકળી જાય છે.
જ્યારે આવું થાય છે ત્યારે ડૉક્ટર તે વિસ્તારને ભરી દે છે, ત્યાર બાદ એમ્નિઅટિક પ્રવાહી ત્યાં ફરીથી બને છે. આપણને થાય કે, અજાત બાળક માટે સર્જરી શા માટે જરૂરી છે? ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીના ડિરેક્ટર અને વેલ વિમેન ક્લિનિકના સ્થાપક ડૉ. નુપૂર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓપન ફેટલ સર્જરી એટલે ગર્ભાશયમાં અજાત બાળકની સર્જરી, જેને ગર્ભાશયની સર્જરી પણ કહેવાય છે.
કેટલાક કિસ્સાઓમાં પ્રસૂતિ પછીની સર્જરી કરતાં પ્રિનેટલ સર્જરી ફાયદાકારક સાબિત થાય છે કારણ કે જો સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના અંગ પર તેની ખરાબ અસર પડે છે. સ્પાઇના બિફિડા એક એવી સ્થિતિ છે, જેની સર્જરીમાં વિલંબ થવાથી બાળકના મગજના વિકાસ પર ખરાબ અસર પડે છે. આગળ તેઓ કહે છે કે, આ શસ્ત્રક્રિયા બાળકના જન્મ પહેલાં કરવામાં આવે છે. બાળકની જોખમી જન્મજાત ખામીઓની સારવાર માટે. ઉદાહરણ તરીકે, જો જન્મ પહેલાં બાળકને સ્પાઇના બિફિડા હોવાનું નિદાન થયું હોય તો ઓપન ફેટલ સર્જરી મદદરૂપ સાબિત થાય છે.
આ સમસ્યા ગર્ભાવસ્થાના પહેલા 3-4 મહિનામાં જોવા મળે છે. લેવલ 1 અલ્ટ્રાસાઉન્ડ આવી સમસ્યાઓ શોધી કાઢે છે. ગર્ભાવસ્થામાં અલ્ટ્રાસાઉન્ડના 2 પ્રકાર છે. લેવલ 1 અને લેવલ 2. લેવલ 1 અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થાના પહેલા ત્રીજા મહિનામાં એટલે કે ગર્ભાવસ્થાના 12-13 અઠવાડિયાં દરમિયાન કરવામાં આવે છે. આ સમયે મગજ અને કરોડરજ્જુની ખામી સૌથી પહેલાં દેખાય છે. લેવલ 2 અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થાના 18-20 અઠવાડિયાંની વચ્ચે થાય છે, જેમાં કિડની, લીવર, હૃદય, હાડકાં અને શરીરનાં અન્ય અંગોને લગતી ખામીઓ શોધી કાઢવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ ડિસઓર્ડરની સમસ્યામાં કરવામાં આવે છે. આમાં ગર્ભાશયમાં ઉછરી રહેલાં બાળકને બહારથી લોહી આપવામાં આવે છે.