કોલકાતા : આઇપીએલની આજે અહીં રમાયેલી એલિમિનેટરમાં રજત પાટીદારની આક્રમક સદી તેમજ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સાથેની અર્ધશતકીય ભાગીદારીઓના પ્રતાપે રોયલ...
અમદાવાદ: આઈપીએલની (IPL) ફાઈનલ મેચ (Final Match) જોવા સૌ કોઈ ઉત્સૂક છે. આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે....
સુરત: સ્ટેટ મોનિટરીંગ સેલમાં નિર્લિપ્ત રાયે ચાર્જ (Charge) લીધા બાદ પોલીસ (Police) બેડામાં જ ફફડાટ ફેલાયો છે. લિંબાયતમાં (Limbayat) મહિલા બુટલેગરો પર...
પુના: ઓલા સ્કૂટર (OLA Scooter) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે એક યુઝરે (User) આ ઈલેક્ટ્રીક સ્કૂટરની બોડીના (Body) બે ટુકડા...
સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતા વેવાઈ પક્ષો વચ્ચે અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં ગઈકાલે ધંધુકીયા બંધુઓએ બનેવીના ભાઈને ગેરેજ પરથી અપહરણ (Kidnapping) કરી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ર૬મી મેના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૮મી મે-૨૦૨૨ના રોજ ”સહકારથી સમૃદ્ધિ” કાર્યક્મ યોજાશે. જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ,...
ગાંધીનગર: ગુજરાત માટે ચાલુ સપ્તાહના અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેવા પડે એવી...
વ્યારા: કુકરમુંડાના (Kukramunda) મૌલીપાડામાં રહેતાં કીર્તિબેન રાજેન્દ્રભાઈ વળવી મોદલા ગામે સુનંદાબેનના ઘરે (House) જતાં તા.૨૨/૦૫/૨૦૨૨ સાંજે ૬:૩૦ વાગે નરેશ કરણસિંગ વળવી તેમને...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અંદાડા ગામનો એક મુસ્લિમ પરિવાર મધમાખીઓ (Honey Bee) માટે પાણીની પરબની ગરજ સારી રહ્યો છે. ઘરના વાડામાં ઝાડ (Tree)...
નવા દિલ્હી: (New Delhi) પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને (Yasin Malik) ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી...
સુરત: (Surat) છેલ્લા 11 વર્ષથી વરાછા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરોના (Workers) પગાર (Salary) સમયે જ દેશી તમંચાથી કારીગરોને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની...
સુરત: સુરત(Surat)ની પીપોદરા(Pipodara) GIDCમાં આવેલી પ્લાસ્ટિકનાં દાણા બનાવતી ફેકટરી(Factory)માં આગ (Fire)લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કંપનીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં આ આગ...
સુરત:(Surat) ઉધનામાં એક યુવકે કરિયાણાની દુકાનમાં જઇ કરિયાણાના વેપારીને (Trader) કહ્યું કે, હું સાગર માનસિક બીમાર (Mad) છું, ઉધારીમાં બીડી (Cigarette) આપો....
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં તસ્કરોએ છેલ્લા થોડા દિવસોથી તરખાટ મચાવી રહ્યા છે. જિલ્લામાં એક પછી એક ચોરી (Theft) કરી તસ્કરોએ પોલીસની...
સુરત: સુરત(Surat) શહેરના માત્ર 16 વર્ષના દોડવીર(Runner) અનિષ રાજપૂતે હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલે ખેલ મહાકુંભ(Khel mahakumbh)ની 1500 મીટર અને 3 કિમીની દોડની સ્પર્ધામાં...
સુરત: (Surat) સુરત શહેરમાં સરકારી કચેરીઓની ભરમારથી ભરેલી નાનપુરાની બહુમાળી બિલ્ડિંગ ગંદકીથી ખદબદી ઊઠી છે. સેંકડો લોકોની આવનજાવનવાળા આ બિલ્ડિંગમાં સંડાસ-બાથરૂમમાં સફાઇના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હાલ ચૂંટણીના (Election) એંધાણો દેખાઈ રહ્યા છે. ત્યારે પક્ષ અને વિપક્ષ એકબીજા પર જાહેર મંચ પરથી શબ્દોપ્રહાર કરી રહ્યા...
સિનિયર સીટીઝનોને જે અન્યાય થઇ રહ્યો છે તે ધ્યાનમાં લેવા જેવો છે. તેઓને મેડીકલ વીમા સામે દર મહિને હપ્તો કપાય એ રીતે...
આજે સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો તે કે લોકનેતા કે જનતાના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ.આજે એ સમય આવી ગયો છે...
વિધાનસભાની ચૂંટણી સામે દેખાતાં કોંગ્રેસના પક્ષપલટુ ધારાસભ્યો પાર્ટી છોડીને ભા.જ.પ.માં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના ૭૮ ધારાસભ્યો ચુંટાયા હતા તેમાંથી સમયાંતરે ૧૪ જેટલા...
સુરત (Surat): ઉધના ઝોનમાં સમાવિષ્ટ બમરોલી વિસ્તારમાં શિવમનગર સોસાયટી પાસે સુરત મનપાના (SMC) અનામત પ્લોટ પર પહેલા ચબુતરો બનાવ્યા બાદ ત્યાં જ...
શા માટે IRCTC આપણે બધાને સીટો પસંદ કરવાની મંજૂરી આપતું નથી? ટ્રેનમાં સીટ બુક કરવી એ થિયેટરમાં સીટ બુક કરવા કરતાં ઘણી...
આર્થિક અસમાનતા એ દુનિયામાં કોઇ નવી બાબત નથી પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વભરમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ વધેલું જણાયું છે. ખાસ કરીને મુક્ત...
સિંગવડ : સિંગવડ તાલુકાની ઘણી આંગણવાડીઓના પોતાના મકાન ન હોવાના કારણે બાળકોને લોકોના ઘરની ઓસરીમાં બેસવા પડતું હોય છે જ્યારે ઘણી આંગણવાડીમાં...
દાહોદ: દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક ખાતે બે દિવસ પહેલા સમી સાંજે ભરબજારમાં વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલામાં દાહોદ પોલીસની જુદી...
આણંદ : આણંદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત મહિલા બુટલેગરને પુનઃવસન માટે આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આપવામાં આવ્યું છે. જિલ્લા...
નડિયાદ: નડિયાદમાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 29 મે ના રોજ ગૃહમંત્રી અમિત શાહનો જાહેર કાર્યક્રમ યોજાનાર છે. જેને આડે હવે...
આણંદ : આણંદના દાંડી વિભાગ દ્વારા બમ્પ બનાવવામાં અણઘણ આયોજન કરતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બોરસદથી નાપા વચ્ચે 11...
આણંદ : નડિયાદના શખસે નોકરી અપાવવાની લાલચમાં નાગપુરની ત્રણ મહિલાને બોલાવ્યા બાદ તેને વડતાલ એક ઘરમાં રાખી હતી. જોકે, બે – ચાર...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
કોલકાતા : આઇપીએલની આજે અહીં રમાયેલી એલિમિનેટરમાં રજત પાટીદારની આક્રમક સદી તેમજ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સાથેની અર્ધશતકીય ભાગીદારીઓના પ્રતાપે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 207 રન કરીને મૂકેલા 208 રનના લક્ષ્યાંક સામે લખનઉ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલની પ્રયાસ છતાં 20 ઓવરમાં 6 વિકેટે 193 રન સુધી જ પહોંચતા આરસીબીની 14 રને જીત થઇ હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી લખનઉને શરૂઆતમા પાવરપ્લેમાં જ બે વિકેટ પડતા ઝાટકો લાગ્યો હતો. લોકેશ રાહુલ અને દીપક હુડા તે પછી સ્કોરને 137 રન સુધી લઇ ગયા ત્યારે હુડા 45 રન કરીને આઉટ થયો હતો. સ્ટોઇનિસ સાથે રાહુલે 36 રનની ભાગીદારી કરી હતી, સ્ટોઇનિસ 9 રન કરીને આઉટ થયો હતો. હેઝલવુડે 19મી ઓવરમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાને આઉટ કરતા મેચમાં પલટો આવ્યો હતો અને અંતિમ ઓવરમાં લખનઉએ 24 રન કરવાના આવ્યા હતા, જેની સામે હર્ષલ પટેલે માત્ર 9 રન આપતા આરસીબીનો 14 રને વિજય થયો હતો.
ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શરૂઆત સારી રહી નહોતી, ફાફ ડુ પ્લેસિસ શૂન્ય રને આઉટ થયો હતો. જો કે તે પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે 66 રનની ભાગીદારી કરીને સ્થિતિ થોડી સુધારી હતી. વિરાટ કોહલી અંગત 25 રન કરીને આઉટ થયો હતો અને તે પછી ગ્લેન મેક્સવેલ પણ માત્ર 9 રન કરીને આઉટ થયો હતો. મહિપાલ લોમરોર પણ માત્ર 14 રન કરીને આઉટ થયો હતો. રજત પાટીદારે તે પછી દિનેશ કાર્તિક સાથે મળીને 41 બોલમાં 92 રનની ભાગીદારી કરીને આરસીબીને 4 વિકેટે 207 રનના મજબૂત સ્કોર સુધી લઇ ગયો હતો. આ દરમિયાન પાટીદારે રવિ બિશ્નોઇની એક ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની સાથે 27 રન રન લીધા હતા અને તે પછી કાર્તિકે અવેશ ખાનની ઓવરમાં 15 રન લીધા હતા. મોહસીન ખાનની ઓવરમાં છગ્ગો મારીને પાટીદારે સદી પુરી કરી હતી. પાટીદાર 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 112 અને કાર્તિક 37 રને નોટઆઉટ રહ્યો હતો.