જૈાકાર્તા : ભારતની (India) યુવા મેન્સ હોકી (Hockey) ટીમે આજે અહીં રમાયેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં (Group Match) ઇન્ડોનેશિયાને 16-0થી...
ગાંધીનગર: મુંદ્રા પોર્ટ (Mundra Port) પર રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઓપરેશન (Operation) નમક હાથ ધરીને પોર્ટ પર ઈરાનથી આવેલા કન્ટેનરમાંથી 500 કરોડનું...
બારડોલી: ગ્લોબલ વોર્મિંગની (Global Warming) અસર કેરીના (Mango) પાક પર જોવા મળી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને...
ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ (Entry) નહીં હોવા છતાં બેરોકટોક પસાર થંતા એક વર્ષની અંદર અકસ્માતોની (Accident)...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે ખેતરમાંથી (Farm) એક મહિલા (Women) ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. હત્યાના ઇરાદે મહિલાને ગળાના તથા પેટના ભાગે...
ગુજરાત: સમગ્ર ભારતમાં હવામાનના પલટાની અસરો જોવા મળી રહી છે અને કેટલાંક રાજ્યોમાં તો વરસાદ પણ આવી ગયો છે. છતાં ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી: પેટ્રોલિયમના (Petroleum) ભાવ વધારાના કારણે વિશ્વના તમામ દેશો મોંઘવારીની (Inflation) ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે,...
પલસાણા: (Palsana) કડોદરા ખાતે રહેતા યુવાનને ઓનલાઈન બોલેરો પિકઅપ (Bolero Pickup) ખરીદી કરવાનું ભારે પડ્યું હતું. યુવાને OLX પર બોલેરો પિકઅપના ફોટા...
વારાણસી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ મામલે વારાણસી(Varanasi) ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં શિવલિંગ(Shivling)ને નુકસાન(Damage)...
નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક 100 બિલિયન ડોલરની કમાણી કરનારી પ્રથમ ભારતીય કંપની (Indian Company)...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) માનવતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થઈ રહ્યો છે....
સુરત: (Surat) કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં યોજાયેલા એક લગ્નસમારંભના (Marriage Function) જમણવારમાં ભોજન લેનારા 200થી વધુ લોકોને ફુડપોઇઝનની...
નવી દિલ્હી: આખરે સુપ્રીમ કોર્ટે માન્યું કે વેશ્યાવૃત્તિ એ વ્યવસાય છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વર્કરોને થતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં...
વડોદરા: વડોદરાના (Vadodara) સુરસાગર તળાવમાં (Sursagar Lake) માછલીઓને ઓક્સિજન ન મળતા 5000 માછલીઓના મોત થયા છે. માછલીઓને 20 દિવસથી ઓક્સિજનની ન મળતા...
શ્રીનગર: શ્રીનગર(Srinagar)માં લેહ(Leh)-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. મોડી રાત્રે એક ગાડી(Car) ઉંડી ખીણ(Valley)માં પડી...
કુપવાડા: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીંના કુપવાડામાં સુરક્ષાદળોએ (Security forces) ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 6 આતંકવાદીઓને...
સુરત (Surat): ભટાર ખાતે રહેતી વૃદ્ધાને (Old Women) ‘બાઈક સવાર તમારો પીછો કરે છે, તમારા દાગીના લઈ લેશે’ કહીને રીક્ષા ચાલકે (Auto...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની સ્વતંત્રતા માર્ચ દરમિયાન ઈસ્લામાબાદ(Islamabad)માં હિંસા(Violent) ફાટી નીકળી હતી. ઈમરાન ખાનના સમર્થકોએ અનેક જગ્યાએ આગ(Fire) લગાવી...
સુરત : (Surat) ગુજરાતના (Gujarat) આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં કરોડો રૂપિયાનો કાપડનો (Cloth) માલ ઉધારીમાં ખરીદીને ઠગાઇ (Cheating) કરવામાં આવી રહી...
સુરત : (Surat) સગર્ભા (Pregnant) પત્નીને (Wife) અંકલેશ્વરમાં (Ankleshwar) રહેતા તેના માતા – પિતા (Parents) અને સગા મામાએ ગેરકાયદે ગોંધી (Kidnap) રાખી...
સુરત: વાતાવરણ(Atmosphere)માં આવેલા બદલાવને કારણે તેમજ વિતેલા બે દિવસમાં સવારના સમયે દક્ષિણ ગુજરાત(South Gujarat)માં પડેલા માવઠાને કારણે કેરી(Mango)ના પાકને ભારે નુકસાન(lose) થયું...
સુરત: (Surat) સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સુરત મેટ્રોની (Surat Metro) કામગીરી પૂરપાટ આગળ વધી રહી છે. શહેરમાં મેટ્રો માટે સિવિલ...
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar) તાલુકાના સરફુદીન ગામ નજીક નર્મદા(Narmada) નદી(River) ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજો(Brige)નું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ...
મહારાષ્ટ્ર(Maharashtra): ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના મંત્રી પર એક બાદ એક ED સકંજો કસી રહી છે. પહેલા અનિલ દેશમુખ ત્યારબાદ નવાબ મલિક અને હવે...
માંડવી: હાલ લગ્ન(Marriage)ની મોસમ ચાલી રહી છે. ત્યારે કોઈ વરરાજા(Groom) પોતાની જાન મોંઘીદાટ ગાડી કે લક્ઝરી બસોમાં લઈ જઈ લગ્ન કરવા જઈ...
સની દેઓલ તેના મોટા દિકરા કરણ દેઓલને ટ્રાય કરી જોયો પણ તે નિષ્ફળ ગયો. હવે તે બીજા દિકરા રાજવીરને અજમાવશે. સનીએ હીરો...
યશરાજ બેનર્સ ઘણી ટેલેન્ટને સપોર્ટ કરે છે. લાગે કે કોઇ અભિનયમાં સારું કરે તેમ છે તો ફિલ્મમાં કામ આપી દે અને દિગ્દર્શન...
મુંબઇમાં 26/11 એ થયેલા આતંકવાદી હુમલા પર ‘હોટલ મુંબઇ’, ‘ધ એટેક ઓફ 26/11’(નાના પાટેકર), ‘ફેન્ટમ’ ફિલ્મો બની ચુકી છે અને હવે અદિવી...
એશા ગુપ્તા કઈ વાતે વધારે ખુશ હશે? અભિનયના ચાહકો વધુ છે એ માટે કે ઈન્સ્ટ્રાગ્રામ પર તેના આઠ લાખ ફોલોઅર્સ છે તે...
હિન્દી ફિલ્મના ગીતોની પંકિત પરથી એટલી બધી T.V. સિરીયલોમાં શીર્ષક પડયા છે તેની યાદી બનાવો તો થશે કે સિરીયલ બનાવનારાઓને ગીતો સિવાય...
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
જૈાકાર્તા : ભારતની (India) યુવા મેન્સ હોકી (Hockey) ટીમે આજે અહીં રમાયેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં (Group Match) ઇન્ડોનેશિયાને 16-0થી હરાવીને સુપર ફોર માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. આ જીતની સાથે જ જ્યારે ભારતીય ટીમે નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો તેની સાથે જ પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ ગયું હતું. પુલ-એમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમના પોઇન્ટ એકસરખા 4-4 રહ્યા હતા અને બંને ટીમ જાપાનથી પાછળ રહી હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારતે જો કે સારા ગોલ માર્જીનને કારણે સુપર ફોરમાં સ્થાન મેળવ્યું હતું અને પાકિસ્તાન ફેંકાઇ ગયું હતું.
ભારતે સુપર ફોર નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે ઇન્ડોનેશિયાને 15-0 કે તેનાથી વધુ ગોલ માર્જીનથી હરાવવાની જરૂર હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારત વતી દિપસાન ટિર્કીએ પાંચ, સુદેવ બેલિગામાએ 3 ગોલ કર્યા હતા, જ્યારે અનુભવી એસવી સુનિલ, પવન રાજભર અને કાર્તિ સેલવમે 2-2 તેમજ ઉત્તમ સિંહ અને નીલમ સંદીપ સેસે 1-1 ગોલ કર્યા હતા. આ પહેલા ગુરૂવારે રમાયેલી એક અન્ય મેચમાં જાપાને પાકિસ્તાનને 3-2થી હરાવ્યું હતું.
આજની બંને મેચ પહેલા જે સમીકરણ હતા તે અનુસાર ભારતે ઇન્ડોનેશિયા સામે મોટા માર્જીનથી મેચ જીતવાની હતી અને સાથે જ પાકિસ્તાન જાપાન સામે હારે તેવી પ્રાર્થના કરવાની જરૂર હતી. ભારતીય ટીમ આ મેચ પહેલા પુલ એમાં જાપાન અને પાકિસ્તાન પછી ત્રીજા સ્થાને હતી. ભારત માટે સારી વાત એ પણ રહી હતી કે પાકિસ્તાન અને જાપાન વચ્ચેની મેચ તેમની મેચ પહેલા હતી અને તેના કારણે ઇન્ડોનેશિયા સામે કેટલા માર્જીનથી જીતવું તેનો સાચો અંદાજ તેમની પાસે હતો.