નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક 100 બિલિયન ડોલરની કમાણી કરનારી પ્રથમ ભારતીય કંપની (Indian Company)...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) માનવતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થઈ રહ્યો છે....
સુરત: (Surat) કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં યોજાયેલા એક લગ્નસમારંભના (Marriage Function) જમણવારમાં ભોજન લેનારા 200થી વધુ લોકોને ફુડપોઇઝનની...
નવી દિલ્હી: આખરે સુપ્રીમ કોર્ટે માન્યું કે વેશ્યાવૃત્તિ એ વ્યવસાય છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વર્કરોને થતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં...
વડોદરા: વડોદરાના (Vadodara) સુરસાગર તળાવમાં (Sursagar Lake) માછલીઓને ઓક્સિજન ન મળતા 5000 માછલીઓના મોત થયા છે. માછલીઓને 20 દિવસથી ઓક્સિજનની ન મળતા...
શ્રીનગર: શ્રીનગર(Srinagar)માં લેહ(Leh)-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. મોડી રાત્રે એક ગાડી(Car) ઉંડી ખીણ(Valley)માં પડી...
કુપવાડા: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીંના કુપવાડામાં સુરક્ષાદળોએ (Security forces) ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 6 આતંકવાદીઓને...
સુરત (Surat): ભટાર ખાતે રહેતી વૃદ્ધાને (Old Women) ‘બાઈક સવાર તમારો પીછો કરે છે, તમારા દાગીના લઈ લેશે’ કહીને રીક્ષા ચાલકે (Auto...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની સ્વતંત્રતા માર્ચ દરમિયાન ઈસ્લામાબાદ(Islamabad)માં હિંસા(Violent) ફાટી નીકળી હતી. ઈમરાન ખાનના સમર્થકોએ અનેક જગ્યાએ આગ(Fire) લગાવી...
સુરત : (Surat) ગુજરાતના (Gujarat) આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં કરોડો રૂપિયાનો કાપડનો (Cloth) માલ ઉધારીમાં ખરીદીને ઠગાઇ (Cheating) કરવામાં આવી રહી...
સુરત : (Surat) સગર્ભા (Pregnant) પત્નીને (Wife) અંકલેશ્વરમાં (Ankleshwar) રહેતા તેના માતા – પિતા (Parents) અને સગા મામાએ ગેરકાયદે ગોંધી (Kidnap) રાખી...
સુરત: વાતાવરણ(Atmosphere)માં આવેલા બદલાવને કારણે તેમજ વિતેલા બે દિવસમાં સવારના સમયે દક્ષિણ ગુજરાત(South Gujarat)માં પડેલા માવઠાને કારણે કેરી(Mango)ના પાકને ભારે નુકસાન(lose) થયું...
સુરત: (Surat) સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સુરત મેટ્રોની (Surat Metro) કામગીરી પૂરપાટ આગળ વધી રહી છે. શહેરમાં મેટ્રો માટે સિવિલ...
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar) તાલુકાના સરફુદીન ગામ નજીક નર્મદા(Narmada) નદી(River) ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજો(Brige)નું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ...
મહારાષ્ટ્ર(Maharashtra): ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના મંત્રી પર એક બાદ એક ED સકંજો કસી રહી છે. પહેલા અનિલ દેશમુખ ત્યારબાદ નવાબ મલિક અને હવે...
માંડવી: હાલ લગ્ન(Marriage)ની મોસમ ચાલી રહી છે. ત્યારે કોઈ વરરાજા(Groom) પોતાની જાન મોંઘીદાટ ગાડી કે લક્ઝરી બસોમાં લઈ જઈ લગ્ન કરવા જઈ...
સની દેઓલ તેના મોટા દિકરા કરણ દેઓલને ટ્રાય કરી જોયો પણ તે નિષ્ફળ ગયો. હવે તે બીજા દિકરા રાજવીરને અજમાવશે. સનીએ હીરો...
યશરાજ બેનર્સ ઘણી ટેલેન્ટને સપોર્ટ કરે છે. લાગે કે કોઇ અભિનયમાં સારું કરે તેમ છે તો ફિલ્મમાં કામ આપી દે અને દિગ્દર્શન...
મુંબઇમાં 26/11 એ થયેલા આતંકવાદી હુમલા પર ‘હોટલ મુંબઇ’, ‘ધ એટેક ઓફ 26/11’(નાના પાટેકર), ‘ફેન્ટમ’ ફિલ્મો બની ચુકી છે અને હવે અદિવી...
એશા ગુપ્તા કઈ વાતે વધારે ખુશ હશે? અભિનયના ચાહકો વધુ છે એ માટે કે ઈન્સ્ટ્રાગ્રામ પર તેના આઠ લાખ ફોલોઅર્સ છે તે...
હિન્દી ફિલ્મના ગીતોની પંકિત પરથી એટલી બધી T.V. સિરીયલોમાં શીર્ષક પડયા છે તેની યાદી બનાવો તો થશે કે સિરીયલ બનાવનારાઓને ગીતો સિવાય...
સની લિવ પર એક નવી વેબસિરીઝ શરૂ થઇ રહી છે. ‘નિર્મલ પાઠક કી ઘર વાપસી’ શહેરમાં ઘણા બધા વર્ષો રહેલો, શહેરમાં ભણેલો...
અભિનય ક્ષેત્રે હવે એકથી વધુ માધ્યમો તક આપે છે. T.V., એડ્સ, શોર્ટ મુવી, મુવી, વેબસિરીઝ, મ્યુઝિક વિડીયો અને T.V. પર એન્કરીંગ વગેરે....
ગુજરાતી પ્રેક્ષકો માણી શકે એવો ગુજરાતી ફિલ્મો હમણાં સતત રજૂ થઇ રહી છે. ધર્મેશ મહેતા કે જેમણે અગાઉ ‘તારક મહેતા કા ઉલ્ટા...
તલવારોં પે સર વાર દિયે, અંગારો મેં જિસ્મ જલાયા હૈતબ જાકે કહીં હમને સર પે, યહ કેસરી રંગ સજાયા હૈએ મેરી જમીન...
મહેબૂબ ખાનને આપણે આપણા ગૌરવ માટે ગુજરાતી તરીકે ઓળખાવીએ છીએ પણ તેઓ મુંબઇ અને હિન્દી ફિલ્મોદ્યોગનું સંતાન હતા. જેમ વિજય ભટ્ટ, ચંદુલાલ...
હિન્દી ફિલ્મ મોટું બજાર છે અને બજારનો નિયમ છે કે ત્યાં ધંધો જોવાય, પોતાનો ફાયદો જોવાય. એમાં ધંધો જ નીતિ, ધંધો જ...
સકસેસ પછી સકસેસ એવું કોઇ માટે હોતું નથી. દરેકને પોતાના ભાગની નિષ્ફળતા ભોગવવી જ પડે છે. અત્યારે શ્રદ્ધા કપૂર બરાબર એજ ભોગવી...
‘ગ્રેન્ડ મસ્તી’ અને ‘કિસ કિસ કો પ્યાર કરું’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી મંજરી ફડનીસ આ દિવસોમાં તેની તાજેતરમાં...
મુંબઇનો હિન્દી ફિલ્મોદ્યોગ અત્યારે ફિલ્મ રજૂ કરતા ડરે છે. સાઉથની બે-ત્રણ ફિલ્મોએ મનોરંજનના જે સ્ટેન્ડર્ડ ઊભા કર્યા તેની સામે કેવી રીતે ઊભા...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક 100 બિલિયન ડોલરની કમાણી કરનારી પ્રથમ ભારતીય કંપની (Indian Company) બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને (Share Market) મોકલેલી નોટિસમાં (Notice) જણાવ્યું હતું કે ભારે ઓઇલ રિફાઇનિંગ માર્જિન, ટેલિકોમ અને ડિજિટલ સેવાઓમાં સતત વૃદ્ધિ અને રિટેલ બિઝનેસમાં ગતિને કારણે કંપનીનો નફો ખૂબ વધ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 16,203 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો 24.5 ટકા નોંધાવ્યો હતો.
ઓઇલથી લઇ ટેલિકોમ સેક્ટરમાં બિઝનેસ કરતી કંપનીએ નાણાકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13,227 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. જ્યારે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો વધીને રૂ. 60,705 કરોડ થયો છે. તેમજ આવક વધીને રૂ. 7.92 લાખ કરોડ ($ 102 અબજ) જેટલી થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 100 બિલિયન ડોલર જનરેટ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.
Jio નો નફો રૂ 4,173 કરોડ
દેશની સૌથી પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ રિલાયન્સ જિયોએ પણ શાનદાર પરિણામો રજૂ કર્યા છે. માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો લગભગ 24 ટકા વધીને રૂ. 4,173 કરોડ થયો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 3,360 કરોડ રૂપિયા હતો. શેરબજારને માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, એકલ આધાર પર કંપનીની ઓપરેટિંગ આવક 20 ટકા વધીને રૂ. 20,901 કરોડ થઈ છે જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં રૂ. 17,358 કરોડ હતી.
શું બિગ બજાર બાદ આ સુપરમાર્કેટ પણ રિલાયન્સનું?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના રિટેલ બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. તાજેતરમાં રિલાયન્સ રિટેલે ફોર્ચ્યુન ગ્રુપના બિગ બજાર સ્ટોર્સ ખરીદ્યા અને હવે દેશમાં વધુ એક સુપરમાર્કેટ કંપની રિલાયન્સની થઇ શકે છે. ભલે રિલાયન્સનો બિગ બજારને હસ્તગત કરવાનો મામલો કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો હોય, પરંતુ આ નવો કેસ જર્મન રિટેલર કંપની મેટ્રો એજી સાથે સંબંધિત છે. મેટ્રો કંપની દેશમાં 2003 થી કાર્યરત છે અને 30 થી વધુ સ્ટોર્સ ચલાવે છે.