આણંદ : આણંદના ગાયનેક ડોક્ટરે ત્રણ વર્ષ પહેલા સારવાર કરવા આવેલી પરિણીત યુવતીના ઓપરેશન દરમિયાન નગ્ન વિડીયો અને ફોટો પાડી બ્લેકમેઇલ કરી...
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું...
વડોદરા : વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ અને વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે રસ્તે રઝળતી ગાયોએ બાઇક સવાર પરિવારને ભેટીએ ચઢાવતા એક...
વલસાડ : સાઇબર ઠગો લોકો સાથે ઠગાઇ કરવા માટે નીત નવા રસ્તા શોધતા રહેતા હોય છે. ધરમપુર (Dharampur) નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીના બેંક...
વડોદરા : વિકાસને વેગ આપવા માટે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે રાત્રી દરમિયાન દબાણો તોડવા ટેવાયેલ પાલિકા તંત્ર વધુ...
વડોદરા : કોરોનાની ત્રીજી લહેરે વિદાય લીધી છે. પરંતુ હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે. ત્યારે ગત 1...
વડોદરા : વડોદરા ગ્રામ્ય પોલીસના વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી વર્ષ 2021-22 દરમિયાન ઝડપાયો રૂપિયા 1.75 કરોડની કિંમતથી ઉપરાંતના વિદેશી દારૂનો...
જમ્મુ: કાશ્મીર વિભાગના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ શરૂ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને...
સુરત: (Surat) આ વખતે ધારણા કરતાં વહેલા જ ચોમાસાનું (Monsoon) આગમન થઇ ચૂક્યું છે. આંદામાન નિકોબારમાં વરસાદની શરૂઆત બાદ ચોમાસું આગળ વધી...
વડોદરા : શહેરના ગેંડા સર્કલ નજીક એટલાઈન્ટીસ હાઈટ્સમાં આવેલા સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સના માલિક દંપતિએ કેટલાક વિદ્યાર્થીઓ પાસે વિદેશમાં અભ્યાસ અર્થે એડમીશન કરાવી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી હાલ જે સ્થળે આવેલી છે તે ગોવિંદરાવ મધ્યવર્તી શાળાની ઇમારત વર્ષો...
નવી દિલ્હી: સ્પાઈસ જેટ(Spice jet)ની કંપનીના સિસ્ટમપર સાયબર અટેક(Cyber Attack) કરવામાં આવ્યો હતો. જેના પગલે અનેક ફલાઈટો(Flight) અસર પહોચી હતી. સાયબર અટેક...
સુરત(Surat): શહેરના પીપલોદ (Piplod) વિસ્તારના લેકવ્યુ (Lake View) ગાર્ડન (Garden) સામે 900 ચોરસમીટર જમીન ઉપર નવી કલેકટર (Collector Office) કચેરી માટે વહીવટી...
ધરમપુર : ધરમપુરના (Dharmpur) ગુજરાત ગેસ્ટહાઉસ નીચે શોપિંગ સેન્ટરમાં આવેલી જનતા આઈસ્ક્રીમની (Janata Ice cream) દુકાનમાં (Shop) એક ઈસમે આવી ‘હું જીએસટીનો...
દાવોસમાં ભેગા થયેલા ધનકુબેરો કોરાના મહામારી પછીની નવી વિશ્વવ્યવસ્થા તૈયાર કરવા બંધબારણે બેઠકો કરી રહ્યા છે. આ નવી વ્યવસ્થા કેવી હશે? તેની...
એવું જ ઓય તો જુઓ મારો હાથ ને કે’વો જોયે કે ગેઇ રાતના મારી હાથે હું થેયલું?’ રૂપા જમણો હાથ ધરીને પૂછી...
સુરત (Surat) : કોરોના (Corona) મહામારીને કારણે વિતેલા ત્રણ ચાર વર્ષથી બંધ રહેલી ચારધામની યાત્રા આ વર્ષે શરૂ તો થઇ હતી પરંતુ...
‘NTPC’ લિમિટેડે વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીના સૌથી મોટા ‘સોલર ફોટોવોલ્ટેક’ (સૌર ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવી આપતા) તરતા પ્લાન્ટની સ્થાપના કરી છે. તે સીમહાઇડ્રી...
એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ શિષ્યોને કહ્યું, ‘શિષ્યો, તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય તે મને પૂછો. આજે હું કોઈ વિષય પર...
કેટલાક અઘરા ગણાતા કાર્યોમાંનું એક કાર્ય છે – ‘બીજાના લગ્નનું વીડિયો આલ્બમ જોવાનું!’ એકાદ વર્ષ પછી તો આપણે આપણા ખુદના લગ્નનું આલ્બમ...
રણવીર સિંહે ‘83’ પછી ‘જયેશભાઇ જોરદાર’ ની નિષ્ફળતાને પણ સ્વીકારી લીધી છે. રણવીરે તેની આગામી ફિલ્મ ‘સરકસ’ પર ધ્યાન આપવાનું શરૂ કરી...
નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) મંગળવારે એક 18 વર્ષીય યુવકે પ્રાથમિક શાળામાં ગોળીબાર (Firing) કર્યો હતો. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 21...
ઇસરોએ અવકાશ ક્ષેત્રે સક્રિય થઈ ભાગ લેવા માટે વિશ્વના રસ ધરાવતાં લોકો માટે તેના દરવાજા પહેલેથી જ ખોલી દીધા છે. અવકાશમાં શુક્રયાન...
એક અહેવાલ પ્રમાણે આ ઉનાળામાં ગરમી ખૂબ પડી તો પણ જ્યાં ઉનાળો છે ત્યાં અને યુરોપ-અમેરિકામાં જ્યાં શિયાળો હતો ત્યાં લોકોએ વીજળીનો...
યૂ ટ્યૂબર જેડેન એશ્લે તેની ગર્ભાવસ્થા અને પુત્રના જન્મને લઈને સોશ્યલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. તાજેતરમાં તેણે તેના પુત્રની તબિયત...
મારો દીકરો છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં ઈલ્લિગલી રહે છે. એ કહે છે કે એ જો હવે ઈન્ડિયા આવશે તો એને ફરી પાછું...
આજકાલ લોકો સવાર સાંજ ટહેલવા માટે પાર્કમાં જતા હોય છે. મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કની સુવિધા હોય છે. મહિલાઓ અને પુરુષો બંને વોક...
રોજબરોજની જિંદગીમાં આપણને કંઈ પણ નાનું – મોટું થયું નથી કે આપણા ફેમિલી ડૉક્ટરને યાદ કર્યા નથી! બરાબર ને? સૌ સાથે આમ...
ગ્રાહકના ATM કાર્ડ વડે ત્રાહિત વ્યકિતએ નાણાં ઉપાડી લીધા. પોતાનો ATM કાર્ડ અને પાસવર્ડ ત્રાહિતને આપેલ હોવાથી બેંક ઓફ બરોડા સામે સેવામાં...
સવારથી શિલ્પાનું મગજ છટક્યું હતું. રોજ સવાર પડે ને ચિંતા કરવાની કે કામ કરવા માટે આરતી આવશે કે નહીં? આવશે તો સરખું...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
આણંદ : આણંદના ગાયનેક ડોક્ટરે ત્રણ વર્ષ પહેલા સારવાર કરવા આવેલી પરિણીત યુવતીના ઓપરેશન દરમિયાન નગ્ન વિડીયો અને ફોટો પાડી બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કર્યું હતું. આ યુવતીને હોસ્પિટલ અને નડિયાદની હોટલમાં વારંવાર લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ વર્ષથી શોષણનો ભોગ બનેલી યુવતીએ પતિને વાત કરતાં તેઓ મળવા ગયાં હતાં. પરંતુ ડોક્ટરે તેને પણ ધમકી આપી હતી. આખરે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના બાકરોલ ખાતે શ્રીરામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા અને વૈભવ સિનેમા સામે આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોસ્પિટલ ધરાવતા ડો. રીતેશ બી. પટેલ સામે બ્લેકમેઇલીંગ અને દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. એમ.ડી. ગાયકેનોલોજીસ્ટ ડો. રીતેશ બી. પટેલની આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ ખાતે ઓક્ટોબર-2018માં એક પરિણીત યુવતી સારવાર માટે આવી હતી. આ યુવતીના ચેકઅપ દરમિયાન તેઓએ એક નાના ઓપરેશનની સલાહ આપી હતી. આ ઓપરેશન માટે યુવતી તૈયાર થઇ ગઈ હતી અને નિયત સમયે ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન બાદ તેને સપ્તાહ બાદ ફરી ચેકઅપ માટે બોલાવી હતી. આથી, સપ્તાહ બાદ યુવતી હોસ્પિટલ પર પહોંચી તે સમયે ડો. રીતેશ પટેલે તેને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.
આથી, યુવતીએ વિરોધ કરતાં તેણે યુવતીના વાંધાજનક અવસ્થામાં ઉતારેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ બતાવ્યાં હતાં. આ જોયાં બાદ યુવતી તેને તાબે થઇ ગઈ હતી અને ડોક્ટરે સતત બ્લેક મેઇલીંગ શરૂ કર્યું હતું. ડોક્ટરની મન મરજી પ્રમાણે બોલાવતો હતો અને દૂષ્કર્મ આચરતો હતો. આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ ઉપરાંત નડિયાદની રોયલ સ્કવેર હોટલ પર પણ અવાર નવાર લઇ જઇ ત્યાં પણ જાતિય અત્યાચાર ગુજારતો હતો. લાંબા સમયથી ચાલતા આ ખેલથી આખરે યુવતી કંટાળી ગઇ હતી અને સમગ્ર બાબતે પતિને વાત કરતાં તેઓ ડોક્ટરને મળવા ગયા હતા. આ સમયે પણ ડોક્ટરે તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે યુવતીએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ડો. રીતેશ બી. પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણેક મહિના પહેલા ગર્ભ રહેતા ડોક્ટરે ઓપરેશન કર્યું હતું
ડો. રીતેશ બી. પટેલ ગાયનેક હોવાથી સારવાર માટે આવેલી યુવતીનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવતીને ત્રણેક મહિના પહેલા જ ગર્ભ રહેતા તેણે ડોક્ટરને જાણ કરી હતી. આથી, તેણે તુરંત ગર્ભપાતનું ઓપરેશન કરી આપ્યું હતું. આ ઘટના બાદ પરિણીતા વધુ બ્લેકમેઇલીંગ સહન કરી શકે તેમ ન હોવાથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.