પ્ર : અત્યારે હું કોલેજમાં અભ્યાસ કરી રહી છું. મારે આગળ ભણવું છે. ઘરના ઇચ્છે છે કે મારે લગ્ન કરી લેવા જોઇએ....
ગાંધીનગર: રાજ્યમાં હાલમાં પ્રિ-મોન્સુન (Pre Monsson) એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યમાં વાદળછાયા વાતાવરણના...
માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. બહારનાં તીર્થો કરવાથી શરીરના મળ ધોવાય છે. પરંતુ મનનાં મળ જેમનાં તેમ રહે છે....
મલેકપુર: લુણાવાડા તાલુકામાં સેમારાના મુવાડાથી ગઢા પંચાયતને જોડતા રોડનુ કામકાજ તંત્ર દ્વારા 2જી ઓગસ્ટ, 2021થી આરંભ કરવામાં આવી હતી અને 1લી મે,2022ના...
આણંદ : ખેડા જિલ્લાને એજ્યુકેશન હબ કે શિક્ષણનગરી તરીકે વારંવાર ઉપમા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વરસોથી શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના...
નડિયાદ: નડિયાદમાં માસ્ટર સોલ્યુશન પ્રા.લિ નામની કંપની બનાવી, તેમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટ લઈ...
આપણા શાસ્ત્રોમાં, વેદોમાં વિરાટપૂરુષ, જ્યોતિષીમાં કાલપૂરુષ વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુપૂરુષની કલ્પના છે. મત્સ્યપૂરાણમાં વાસ્તુપૂરુષના જન્મને આ રીતે વર્ણવ્યો છે: અન્દ્યકાસુર નામક રાક્ષસ સાથે લાંબા...
એક મોટીવેશનલ સેમીનાર જેનો થીમ હતો ખુશીઓ મેળવવા માટે અને ખુશ રહેવા માટે સ્પીકર બોલવા ઉઠ્યા અને પોતાના લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડીને...
શનિવારે વિદ્યુત કાપ હોઈ બપોરે જમીને હું ગરમીને ડામવા વૃક્ષ નીચે હિંચકા પર બેઠો. સદ્નસીબે સમીરનો સથવારો હતો. ત્યાં જ મામા મજૂરોની...
વિવિધ ઉપક્રમો અને સિદ્ધિઓ માટે નર્મદનગરી સુરત એ પોતાનું નામ રોશન કર્યું છે. સુરતમાં અનેક સાહિત્ય, સંગીત, નાટ્યપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ છે. નર્મદ...
અશ્વિની નક્ષત્ર (૨)વૈદિક જ્યોતિષમાં કોઈ પણ એક ગ્રહથી બધી વાતો કહેવાતી નથી. હાલમાં આપણે જે ચંદ્ર નક્ષત્રની વાત કરીએ છીએ તે નક્ષત્ર...
કોલકાતાની વડી અદાલતે પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતીમાં થયેલા ગરબડ ગોટાળાના મામલામાં શાળા શિક્ષણમંત્રી પરેશ અધિકારીને હટાવવા રાજયપાલ અને મુખ્ય પ્રધાનને સિફારસ કરી...
સત્ય દર્શન બતાવવું એ ગુજરાતમિત્ર વર્ષોથી ભેખ લઇને બેઠુ છે. કયારે કોઇ રાજકર્તા કે ઉચ્ચ અધિકારીના શરણ હેઠળ દબાયા નથી. ‘કાણાને કાણો...
હાલમાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે અને દરેક ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યા છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં...
આજની પેઢીને સમજાવવું પડે કે આંબા ઉપરથી કેરી ઉતારવા માટે ‘બેડી’નો ઉપયોગ થાય. શહેરી ‘કલ્ચર’ને BODYનો ખ્યાલ આવે, બેડીની બલા નહિ સમજાય..!...
પ્રાથમિક શાળા પાસેથી વરઘોડો નીકળ્યો અને એક બાળકી વર્ગખંડ, શિક્ષણ મૂકીને બારીએ દોડી…. વરઘોડો જોવા… વળી ફરી એક વાર બારી બહાર ઊડતી...
હવે તમારે કઈ લાઈનમાં જવું જોઈએ ?…. નક્ષત્રો માર્ગદર્શન આપવા તૈયાર છે. પરીક્ષાના પરિણામ આવતાંની સાથે જ કંઈ લાઈનમાં જવું – કયો...
ચીનમાં ૨૦૨૯ના ડિસેમ્બર માસથી શરૂ થયેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો ૨૦૨૦ની શરૂઆતમાં તો વૈશ્વિક રોગચાળો બની ગયો. આ રોગચાળો હવે ઘણે અંશે શમી...
સાતપુડાના વનમાં (Jungle) ભૂતકાળના રાજપીપળા રાજવી સ્ટેટ હસ્તકનું અને હાલમાં ઝઘડિયામાં સમાવેશ ગામ એટલે ઉચેડિયા. કાવેરી અને નર્મદા નદીના (Kaveri Narmada River)...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના એડવોકેટ કરુણા નંદી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને જાણીતા કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝને ટાઈમ મેગેઝિનની 2022 માટે વિશ્વના...
અમદવાદ: ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, ભાજપ સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને કાળાબજારીયા-સંગ્રાહખોરો મસ્ત છે, તેવામાં રાંધણ ગેસ સિલિન્ડરના...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં ભાજપની અંદર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી....
હથોડા: પાલોદ પોલીસ ચોકી (Police Station) વિસ્તારના લીમોદરા ગામે દૂધમંડળીના પ્રમુખે મંડળીમાં ફેટ ઓપરેટરની (Fat Operator) નોકરી (Job) કરતા યુવાનને ફોન (Call)...
સુરત : ડિંડોલીમાં (Dindoli) મંડપ ડેકોરેશનના માલિકને (Owner) જેલમાં બંધ માથાભારે બંટી પાટીલે ફોન (Call) કરીને પાંચ લાખની માંગણી કરી હતી. આ...
દિલ્હી: દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ પદેથી અનિલ બૈજલના રાજીનામા આપ્યા પછી નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) મોટા પ્રમાણમાં કોલસા કૌભાંડ (Coal scam) થયાની ચોંકાવનારી વિગતો આપણી સામે આવતી રહે છે. આજરોજ આવી જ એક ઘટના...
વલસાડ : વલસાડના (Valsad) કપરાડા તાલુકાના મોટી વહિયાળ ગામની મહિલા સરપંચને (Women Sarpanch) તેના પતિના (Husband) અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે જાણ...
સુરત: શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની (Rajasthan) અપર એર સર્કયુલેશનને લીધે અરબ સાગરમાંથી વાદળો ખેંચાતા...
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વિવાદ પર સોમવારે વારાણસી અદાલતમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જિલ્લાના જજે મંગળવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો....
ભરૂચ: દહેજની (Dahej) જી.એ.સી.એલ. કંપનીમાંથી 7.80 લાખના પેલેડિયમ કેટાલિસ્ટ પાઉડર (Powder) ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
પ્ર : અત્યારે હું કોલેજમાં અભ્યાસ કરી રહી છું. મારે આગળ ભણવું છે. ઘરના ઇચ્છે છે કે મારે લગ્ન કરી લેવા જોઇએ. મારે કઇ ઉંમરે લગ્ન કરવા યોગ્ય રહેશે? વધુ અભ્યાસ શકય છે? જ્ઞાતિમાં જ પરણવું યોગ્ય છે?
ત્રિશા વૈષ્ણવ (સુરત)
ઉત્તર : તમારે માટે હાલમાં લગ્ન કરવા યોગ્ય નથી. અભ્યાસ માટે હાલમાં તમારા ગ્રહો સારા છે. ભવિષ્યમાં એજયુકેશન લાઇનમાં નોકરીની તક રહેલી છે. અભ્યાસમાં રસ હોય તો એકાગ્ર ચિત્તે અભ્યાસ કરતાં આગળ અભ્યાસ કરી શકશો. બીજી જ્ઞાતિમાં લગ્ન થવાની શકયતા વધારે છે. લગ્નના યોગ 2025-2026માં છે. ગુરુ ગ્રહની ઉપાસના કરો.
પ્ર : હું B.A. L.L.B. છું અને સાયબર લોનો ડિપ્લોમા કરી ચૂકી છું. કયું શહેર વ્યવસાય માટે સારું રહેશે? નંદરબારમાં રહું છું ને પૂણે જવા વિચારું છું તો તે યોગ્ય રહેશે?
વેદિકા (નંદરબાર)
ઉત્તર : તમારા ગ્રહ સારા છે. તમારી કુંડળી મુજબ વતનથી દૂર જ પ્રગતિ દેખાય છે. પૂના શહેરમાં જવું સલાહભરેલું છે. આ ઉપરાંત તમારા ગ્રહો જોતા નાસિક, સોલાપુર, જલગાંવ પણ યોગ્ય રહેશે. તમારે માટે નોકરી સલાહ ભરેલી છે. તેમાં તમે સારી પ્રગતિ કરશો. આ ઉપરાંત નદી કે સમુદ્ર કિનારાના શહેરો પણ તમારે માટે યોગ્ય રહેશે.
પ્ર : હું વિધવા છું. ફરી લગ્ન કરવા ઇચ્છું છું, જેથી હું ને મારો દીકરો એકલા ન પડી જઇએ. શું પુનર્લગ્ન શકય છે? અમે અનાવિલ બ્રાહ્મણ છીએ.
જિગીષા દેસાઇ (બારડોલી)
ઉત્તર : તમારા બીજા લગ્નના યોગ 2023-2024માં છે. બીજા લગ્નમાં પાર્ટનર જવાબદારીભર્યો મળશે. આ માટે યોગ્ય પ્રયત્ન કરવા જરૂરી છે. ગુરુ ગ્રહની ઉપાસના કરો.
પ્ર : વ્યવસાયમાં સ્થિરતા ઇચ્છું છું. અપરિણીત છું. તો યોગ્ય જીવનસાથી પણ ઇચ્છુ છું. મનમાં અજંપો રહે છે. લગ્ન અને વ્યવસાય માટે સારું બને તો કયારે બને?
જવલંત (વડોદરા)
ઉત્તર : તમારા જન્મના ગ્રહો મધ્યમ છે. તમારા લગ્ન જૂન 2022 થી એપ્રિલ 2023 સુધીમાં થવાની શકયતા છે. ધંધામાં ધીરે ધીરે પ્રગતિ થશે. સંઘર્ષ અને મહેનત વધુ કરવી પડશે. આપે ધંધાનો પ્રકાર લખ્યો નથી એટલે વધુ માર્ગદર્શન શકય નથી. 2028 સુધીમાં સ્થિરતા આવવાની શકયતા જણાય છે. શનિ મંત્રના જાપ કરવા લાભદાયક છે.