પ્રધાનમંત્રી મોદી (PM Modi) 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ...
છેલ્લી સદીની સૌથી મહાન શોધોમાં રીમોટ કન્ટ્રોલનો સમાવેશ થવો જોઈએ. TVનો અવાજ ઓછો-વત્તો કરવા માટે કે ACમાં તાપમાન વધુ-ઓછું કરવા માટે જેમણે...
શિલ્પા શેટ્ટીએ હમણાં તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને અલવિદા ફરમાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ખાસી સક્રિય આ એક્ટ્રેસે એક પોસ્ટ મારફતે...
ભારતમાં મોગલ શાસન દરમિયાન વૈદિક અને જૈન ધર્મનાં આશરે 3,000 મંદિરો તોડીને તેને સ્થાને મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. તે પૈકી...
સુરતમાં અને સુરતની નાટ્ય પ્રવૃત્તિ લગભગ ઠપ્પ પડી છે. મુંબઇથી નાટકો આવે ત્યારે સુરતના પ્રેક્ષકોને લાગે કે નાટકની પ્રવૃત્તિ ચાલે છે. સુરતના...
બાળમિત્રો, સરદાર વલ્લભભાઇ પટેલના નામથી કોઇ અજાણ નથી. તેમને લોખંડી પુરુષનું બિરૂદ મળ્યું હતું કારણ કે ભારતની એકતા અને અખંડિતતાનું ભગીરથ કામ...
વોશરૂમ કે રેસ્ટરૂમ એટલે શું? તમારા શરીરનો અંદરબહારથી મેલ વોશ કરવાની અંગત જગ્યા. તેના આટલા બધા પર્યાયવાચી શબ્દો કેમ પડ્યા તે ચર્ચાનો...
ઇતિહાસ કોઇ વાર્તાકાર, કથાકાર, કવિ કે નવલકથાકારની કલ્પના નથી. ઇતિહાસ ઠોસ દસ્તાવેજી પુરાવાઓને આધારે લખાતો હોય છે. તેથી જ તે કાવ્ય અને...
જે કોઇ અપરાધ કરે છે તેનામાં અંતરાત્મા હોતો જ નથી એવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ પણ વાસ્તવમાં દરેક અપરાધીના મનના કોઇક...
સસ્પેન્શન રેલ્વે આજે એક જૂના જમાનાની વાર્તા જેવી લાગે છે પણ આ રોમાંચક પરિવહનનું ભાવિ કેવું હશે તેની 19મી સદીની તે દ્રષ્ટિ...
આજકાલ મેદાનોમાં ભવ્ય લગ્નો યોજાય અને આકાશમાં ઊડતા ડ્રોન દ્વારા વીડિયો શૂટિંગ થાય. કોણ કોણ પધાર્યું હતું અને ચાંદલો કર્યા વગર જતા...
શું રણવીર સિંહમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાની સમજ ઓછી થઇ ગઇ છે? જાહેરાતોમાં વધુ દેખાતા રણવીર સિંહની નવી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ની જબરદસ્ત...
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સનું હાલમાં જ એક કાર અકસ્માતમાં નિધન થયું હતું. સાયમન્ડ્સ એક એવો ખેલાડી હતો કે જેના માટે એવું કહી...
રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે. અત્યારે તે નામ ચર્ચામાં છે તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ...
કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આંધણ મુકાઈ ગયા છે અને મથુરાની મસ્જિદમાં આંધણ મૂકવાની તૈયારી ચાલી રહી છે ત્યારે સર્વોચ્ચ અદાલતે GST વિષે જે...
નાની હતી ત્યારે મારી માને મેં ઘણી વાર એમ કહેતા સાંભળી હતી કે ‘મિયાંને મહાદેવ હંમેશાં સાથે ને સાથે હોય.’ થોડી મોટી...
બાળકને મનગમતું ન મળે તો એ રિસાય-તોફાને ચઢે ને જોઈતું મેળવીને જ જંપે પણ મા-બાપની ઈચ્છા મુજબ એમને જો ન મળે તો?...
નવી દિલ્હી: (New Delhi) મોંઘા પેટ્રોલ (Petrol) અને ડીઝલથી (Diesel) પરેશાન લોકો માટે સારા સમાચાર છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ અંગે પોલીસ (Police)...
સુરત: (Surat) હીરા ઉદ્યોગમાં (Diamond Industries) આધુનિક ડાયમંડ મશીનરી ઉદ્યોગમાં મોનોપોલી ધરાવનાર ઇઝરાઈલની જાણીતી કંપનીને મળેલી બાતમીના આધારે પોલીસ રક્ષણ મેળવી વરાછા,...
આસામ: આસામમાં આવેલી પુરનાં પગલે ભારે તબાહી મચી છે. લોકોનું જન જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. લોકોના ઘરોની સાથે સાથે જીવન નિર્વાહ...
નવી દિલ્હી: 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર (Indian Grand master) પ્રજ્ઞાનંદે રમેશપ્રભુએ આ વર્ષે બીજી વખત ચેસ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે....
રાજપીપળા : નર્મદા (Narmada) જિલ્લાના ડેડીયાપાડા (Dediyapada) વિસ્તારના અમુક ગામોમાં નલ સે જલ યોજનામાં (Nal Se Jal Yojana) 70 ટકા ચુકવણું થયું...
કાન્સ: હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes film festival) ચાલી રહ્યું છે. આ ફેસ્ટમાં ઘણી અભિનેત્રીઓ પોતાનો જાદૂ વિખેરી રહી છે. ભારત (India)...
સુરત(Surat): કેન્દ્ર સરકાર(Central Government)ની અમૃત 2.0 યોજના હેઠળ જુદાં જુદાં કામો માટે મહાનગર પાલિકાઓને ગ્રાન્ટ મળે છે. ખાસ કરીને સુરત(Surat) મનપા(Municipal Corporation)...
અરવલ્લી: અરવલ્લીના (Arvalli) મોડાસામાં (Modasa) આલમપુર ગામ નજીક હાઈવે (High way) પાસે ત્રિપલ અકસ્માત (Triple Accident) સર્જાયો છે. અકસ્માતમાં બે ટ્રક (Truck)...
ચીનનાં માધ્યમો સામાન્ય રીતે જગતમાં સત્ય છુપાવી ભ્રમ અને ભય ફેલાવવા માટે જાણીતાં છે! ડ્રેગન પ્રજાના સંકોચોઈ જવાના સમાચાર ખરેખર નવાઈ ઉપજાવે...
જમ્મુ: જમ્મુ-શ્રીનગર{(Jammu-Srinagar) નેશનલ(National) હાઈવે(highway) પર નિર્માણધીન ટનલ(tunnel) ધસી જવાની ઘટનાને 36 કલાક વીતી ગયા છે. છતાં હજુ પણ 9 મજુર લાપતા છે....
કેમ છો?વેકેશન કેવું ચાલે છે? ગૃહિણીઓને વેકેશન નથી હોતું એ પંકિત હવે દરેક સ્ત્રીઓ માટે બંધબેસતી નથી કારણ કે મોટાભાગની સ્ત્રીઓ કોઇ...
સુરત: સચિન (Sachin) -પારડી (Pardi) ખાતે હળપતિવાસમાં મિત્રની બહેનનાં લગ્ન પૂર્વે ડીજે પાર્ટીમાં (Party) નાચતી વખતે કોણી લાગતાં કિશોર ઉપર જીવલેણ હુમલો...
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
પ્રધાનમંત્રી મોદી (PM Modi) 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું ગઠબંધન છે. ક્વાડ સમિટમાં હાજરી આપવા ઉપરાંત પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ (America President) જો બાઈડન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. પીએમ મોદી 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી 40 કલાક જાપાનમાં રહેશે અને 23 બેઠકોમાં ભાગ લેશે. ઉપરાંત 36 જાપાની સીઈઓ અને વિદેશી ભારતીયો સાથે વાતચીત કરશે.
ક્વાડ કોન્ફરન્સમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ક્વાડ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સકારાત્મક અને રચનાત્મક એજન્ડાના અમલીકરણ પર ભાર આપવાનો છે. કોન્ફરન્સ દરમિયાન આ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ છે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમજ ભવિષ્યમાં શું પગલાં લઈ શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની મનસ્વી અને આક્રમક ગતિવિધિઓને રોકવા માટે અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સમૂહ ક્વાડે એક નવી યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં અને તેની યોજનાઓને સમજવામાં મદદ કરવા માટે જાપાનના ટોક્યોમાં યોજાનારી બેઠક દરમિયાન ચાર દેશો મંગળવારે સંયુક્ત પહેલનું અનાવરણ કરશે. ચોંકાવનારી વાત એ છે કે ક્વાડ ગ્રૂપ જે પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે તે અંતર્ગત ચીનની ગેરકાયદેસર માછીમારીની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે ક્વાડ સમુદ્રમાં ચીનની જાસૂસી પ્રવૃત્તિઓ વિશે સીધી વાત કરવાને બદલે તેની માછીમારી પ્રવૃત્તિઓ પર તેની દેખરેખ ક્ષમતા પર કેમ ધ્યાન કેન્દ્રિત કરશે.
ચીન સતત આ જ માછીમારીના જહાજો કોરિયાથી જાપાન અને ભારતમાં દેખરેખ માટે મોકલી રહ્યું છે. જાપાનના સસાકાવા પીસ ફાઉન્ડેશન (SPF) સેન્ટર ફોર આઇલેન્ડ સ્ટડીઝની માહિતી અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) આ માછીમારી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય દેશની સરહદોમાં પ્રવેશ કરે છે. મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પીએમ એન્થોની અલ્બનિસ મંગળવારે સમિટ પછી તેમની નવી યોજનાની શરૂઆત કરશે. અમેરિકાના એક અધિકારીએ દાવો કર્યો હતો કે હાલમાં ઈન્ડો-પેસિફિકમાં ગેરકાયદે માછીમારીની 95 ટકા ઘટનાઓ માટે ચીન જવાબદાર છે.
બીજી તરફ પીએમ મોદીની જાપાન મુલાકાત દરમ્યાન જાપાનના વડાપ્રધાન તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મંત્રણા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાનના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું છે કે ભારત-અમેરિકા સંબંધો બહુપક્ષીય છે. વેપાર, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા અને શિક્ષણથી લઈને ઉર્જા સુધીના ઘણા ક્ષેત્રોમાં અમારો લાંબા સમયથી ચાલતો સહયોગ સતત વધી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદીની બાઈડન સાથેની બેઠકમાં ચર્ચા થશે.