આણંદ : આણંદ શહેરના નગીના મસ્જીદ સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિએ ગડદાપાટુનો મારમારી લોહીલુહાણ કરી દીધી હતી. પુત્ર પરીક્ષા આપવા ન જતા...
સુરત(Surat): અડાજણ(Adajan) પોલીસે(Police) બાતમીના આધારે કાર(Car)ની નંબર પ્લેટ(Number plate) બદલીને દમણ(Daman)થી દારૂ(liquor)ની હેરાફેરી કરતા બે દંપત્તિ(Couple)ને ઝડપી પાડી માલ મંગાવનાર અને માલ...
નડિયાદ: નડિયાદ પંથકમાં આવેલી એક ખાનગી કંપનીની જુદી-જુદી શાખાઓમાં ચાલતી ડેટાએન્ટ્રીની સ્કીમમાં ભરેલાં રૂપિયા છેલ્લાં પાંચેક મહિનાથી અટવાયાં હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ...
નડિયાદ: પોલીસે કઠલાલ તાલુકાના છીપીયાલ તાબે ભોઈની મુવાડીમાં ઘરમાં ગાંજો સંતાડી રાખી તેનું છુટક વેચાણ કરતાં શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો....
આણંદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શંકાસ્પદ જણાતી કારને રોકી તેમાં તલાસી લેતા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) મળી આવ્યું હતું....
હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ ભક્તજનોની સુખ સુવિધા અને સહુલત ખાતર મહાકાળી...
હાલોલ: હાલોલ નગરના છેવાડે અંતરિયાળ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વર્ષ 2018 થી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી...
વડોદરા : રક્ષામંત્રી રાજનાથ સિંહ અહીં કારેલી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે અભ્યુદય યુવા શિબિરમાં સહભાગી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળની આરપીએફ ટીમની ત્વરિત કાર્યવાહીથી ટ્રેન નંબર 12961 અવંતિકા એક્સપ્રેસમાંથી એક 18 વર્ષની યુવતીના અપહરણની કહાનીનો અંત...
સાવલી : અઢી વર્ષ અગાઉ વાઘોડિયા તાલુકાના સગીર બાળાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ઘરેથી ભગાડી જઇ વારંવાર દુષ્કર્મ કરતાં વાઘોડિયા પોલીસ...
વડોદરા : વાડી દત્ત મંદિર પાસે આવેલા આદિત્ય એવન્યુની ડ્રેનેજ ઉભરતા વાડી દત્ત મંદિર પાસે આવેલી ચાલના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા....
વડોદરા: પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી રાજીનામુ આપી દીધુ છે.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય મોરચે...
વડોદરા : આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે બાકી રહેલી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. તો બીજી...
દમણ : સંઘપ્રદેશ દમણની સરકારી પોલિટેક્નિક કોલેજના મેકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ મટીરીયલ્સમાંથી અનોખી સોલાર પેનલ ચાર્જીંગ બાયસિકલનું નિર્માણ કરાયું છે....
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાળા(Ashok Jirawala)એ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ને આવેદનપત્ર મોકલી પ્રિ પ્લાન ઉઠમણાં...
વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાંથી એક આરોપી સટ્ટો રમતા પીસીબી દ્વારા ઝડપાયા બાદ પુરે પુરા સટ્ટાનું નેટવર્ક ખુલ્લુ પડી ગયું હતું. જેમાં...
બાળઉછેર ઘણું મુશ્કેલ કામ છે પરંતુ તેમ છતાં એ બધાંને આનંદિત કરે છે અને દરેક જણ આ અનુભવ કરવાની ઇચ્છા રાખે છે....
ગુજરાતીમાં કહેવત છે, ‘ઉતાવળા સો બાવરા- ધીરા સો ગંભીર’ આ કહેવત હાર્દિક પટેલને હવે લાગુ પડે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલે...
પોસ્ટ ખાતામાં સરકાર તરફથી નાની બચત યોજના તેમજ વિવિધ અન્ય બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારનો આ પોસ્ટલ બેંક ચલાવવાનો હેતુ બચતકારોને...
પૃથ્વી પર સ્ત્રી યા પુરુષ રૂપે અવતાર પામ્યા પછી તેમને સાચવણી કરવાની જવાબદારી માતા, પિતાની બને છે. યુવાન થતાંની સાથે અભ્યાસ, નોકરી,...
રાજકીય હરામખોરી – હરીફાઇમાંથી બહાર નહીં નીકળતા લીડરો, ખાડે ગયેલાં વહીવટીતંત્રો, નકામી મહાનગરપાલિકાઓ, કામચોર-ભ્રષ્ટ કર્મચારીઓ અને બેદરકાર લોકોને કારણે રાહદારીઓને અનેક તકલીફોનો...
હોસ્પિટલ કે ડોકટરને ત્યાં જઇએ એટલે જેટલી તકલીફ એટલી દવાઓનું પ્રિસ્ક્રીપ્શન આપી દે છે. ત્યારબાદ ટેસ્ટીંગ કરાવવા માટે કહે છે. ટેસ્ટીંગ કરાવીને...
એક કુટુંબનાં બધાં કુટુંબીજનો યાત્રાએ જવા નીકળ્યાં.એક બસ જ ભાડે કરી લીધી હતી.યાત્રાધામમાં પહોંચીને દર્શન કરે અને બસમાં મુસાફરીમાં યુવાનો પાછળની સીટમાં...
વલસાડ : વલસાડની (Valsad) કોર્ટ (Court) પરિસરમાં પાંચમી એડિશનલ સિનિયર સિવિલ કોર્ટના સ્ટાફ રૂમમાં સિવિલ કોર્ટના કર્મચારીની બદલી ઉમરગામ (Umargam) થઈ ગઈ...
ગુજરાતમાં વાતાવરણની ગરમીની સાથે રાજકીય ગરમીની જુગલબંધી બરાબરની જામી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ, ગુજરાત ભાજપ, રાજ્ય સરકાર, વિરોધ પક્ષ કોંગ્રેસ, રાજ્યમાં નવી...
જે ગુજરાતમાં એક સમયે ક્ષત્રિયોનો દબદબો હતો ત્યાં હવે પાટીદારોનો દબદબો વધી રહ્યો છે. ગુજરાતમાં 15 ટકાથી પણ વધારે વસતી ધરાવતા પાટીદાર...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttrakhand) ચાર ધામની (Chaar Dham) યાત્રા માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચારધામની યાત્રા દરમિયાન અચાનક જ મૌસમનો...
કોંગ્રેસના ઉદયપુર ચિંતન શિબિર પછી યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે...
દુનિયા વિશે ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા ‘ધ ઇકોનોમિસ્ટ’મેગેઝિને વિશ્વમાં આવી રહેલા અન્ન સંકટ બાબતમાં કવર સ્ટોરી કરી છે. આ કવર સ્ટોરીમાં ઘઉંના...
અમારા અંગત સગાને ત્યાં લગ્ન હતા. અમે બધા જાનમાં ગયા. વરઘોડો નીકળ્યો. બેંડ, વાજા ને ફટાકડા. જુવાનિયા નાચવામાં મશગુલ. વરઘોડો એક કલાક...
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
આણંદ : આણંદ શહેરના નગીના મસ્જીદ સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિએ ગડદાપાટુનો મારમારી લોહીલુહાણ કરી દીધી હતી. પુત્ર પરીક્ષા આપવા ન જતા તેને ઠપકો આપતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો. આણંદના ગામડી ગામે રહેતા હૈદરમિયાંની દિકરી નસીમબાનુના લગ્ન 19 વર્ષ પહેલા મહંમદરફીક સલીમ મલેક (રહે.નગીના મસ્જીદ સોસાયટી, આણંદ) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને ત્રણ પુત્રનો જન્મ પણ થયો છે. જોકે, લગ્ન બાદથી સાસરિયામાં ત્રાસ હતો. પરંતુ બાળકોના ભવિષ્યને લઇ નસીમબાનુ સહન કરતાં હતાં. દરમિયાનમાં 22મી એપ્રિલના રોજ વ્હેલી સવારે પુત્ર મહંમદફેઝાનને પરીક્ષા ન આપવા બાબતે નસીમબાનુ ઠપકો આપતા હતા.
આ સમયે તેમનો પતિ રફીક ઉશ્કેરાઇ ગયો હતો અને તારે મારા દિકરાને કાંઇ કહેવાનું નહીં, તેમ કહી અસહ્ય માર મારવા લાગ્યો હતો. જેથી નાક, મોઢામાંથી લોહી નિકળતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર બાદ નસીમબાનુ ઘરે આવતા તેમના સાસરિયાે તેમને ઘરમાં પેસવા દીધાં નહતાં અને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુક્યાં હતાં. આ બાબતે તેમણે મહિલા પોલીસ મથકે અરજી કરતાં સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કર્યું હતું. આથી, 17મી મેના રોજ નસીનબાનુને સાસરિમાં મુકવા ગયાં હતાં. પરંતુ તેમને ફરી કડવો અનુભવ થયો હતો. ઝઘડો કરી કાઢી મુક્યાં હતાં. આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મહંમદરફીક સલીમ મલેક, રૂકશાનાબાનુ સલીમ મલેક, સલીમ મલેક, શાયરાબાનુ ફારૂક મલેક, રઝીયાબાનુ શોહેલ વ્હોરા, મહંમદઆસીફ સલીમ મલેક અને શહેનાઝબાનુ યાસીન બેલીમ સામે ગુનો નોંધ્યો હતો.