વલસાડ: (Valsad) વલસાડના ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રેમી પંખીડાના (Lovers) પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ પ્રેમ સુધી પાંગરી...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપતો એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર હેલિકોપ્ટર ટેક્સી...
મુંબઇ: નાના પડદાના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Taarak mehta ka oolta chashma) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે....
સુરત: (Surat) અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના (Diamond Bourse) બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે બુર્સ કમિટીએ...
માંડવી: (Mandvi) માંડવીના કાલીબેલના નિશાળ ફળિયામાં રહેતા ઉમેદ ભીમાસિયા ચૌધરી (ઉં.વ.50) ગામ (Village) નજીકથી પસાર થતાં શૌચક્રિયા કરવા ઊભા રહેતાં શેરડીના ખેતરમાંથી...
વારાણસી: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ગંગા(Ganga) નદી(River)માં નાવડી(Boat) ડૂબી(Drowned) ગઈ હતી. જેના પગલે 2 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના બની છે વારાણસી(Varanasi)નાં પ્રભુ...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) થતાં ઊઠમણામાં મોટાભાગે રાજસ્થાની કે સૌરાષ્ટ્રવાસી વેપારી સામે ફરિયાદો નોંધાતી આવી છે. વર્ષો પછી સુરતી...
વ્યારા: (Vyara) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના (Ukai Thermal Power Station) સ્વિચ યાર્ડ વિસ્તારમાં કદાવર દીપડો (Panther) ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો...
નવસારી : નવસારી(Navsari)ના સૌથી પૌરાણિક(legendary) ગણેશ મંદિર(Ganesh Tempal) પરથી એ ગામનું નામ ગણેશ સિસોદ્રા પડ્યું છે. ગણેશ સિસોદ્રાનું એ ગણેશ મંદિર ખૂબ...
નવી દિલ્હી: હાલમાં IPL 2022 ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર ચાર ટીમો પ્લેઓફમાં (Playoffs) રહી છે. હાલમાં...
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાની ઘટનાને પગલે એક પક્ષકારમાં ઉન્માદ વ્યાપી જવો જોઈતો હતો પણ તેણે શાંતિ જાળવી સૌહાર્દનો પ્રતિભાવ આપ્યો છે. મુસ્લિમ...
બે વર્ષના કોરોના કાળ દરમ્યાન સરકારી અને સહકારી બેન્કોના FD પરના વ્યાજદરો હતા તે જ વ્યાજદર આજ સુધી યથાવત રહ્યા છે કે...
હમણાં થોડાક દિવસોમાં ન્યૂઝ પેપરમાં સીટી બસના હોટેલના દરવાજા સાથે ઠોકાવાના સમાચાર, ટાયર ફાટવાથી એક નવયુવાનના મોતના સમાચાર વાંચવામાં આવ્યા. બંને સમાચારના...
વોશિંગ્ટનઃ યુક્રેન (Ukrain) પર રશિયાએ (Russia) કરેલા યુદ્ધનાં (War) પગલે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ યુદ્ધના પગલે ખાદ્ય પુરવઠાની સ્થિતિ...
જાપાન: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે જાપાનના (Japan) પાટનગર ટોક્યો પહોંચ્યા હતાં. તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભારતીય...
અમારો દેશ વિશાળ બહુવસ્તી ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. અમે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશનો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી...
ગુજરાત સરકારની સોલાર પેનલો અંગેની પ્રોત્સાહક નિતિનો યોગ્ય પ્રતિભાવ આપતા ગુજરાતના લોકોએ લાખ્ખોની સંખ્યામાં પોતાની છતો ઉપર સોલાર પેનલો લગાવી છે. અને...
ભારતમાં આમ તો અનેક એવા સ્થળો છે જેની ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને દાવો કરી રહ્યાં છે. જેમાં રામ જન્મભૂમિનો વિવાદ શમી...
ભગવાન વિષ્ણુના 24 અવતારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. સનાતન ધર્મપ્રેમીઓ આનાથી સારી રીતે પરિચિત છે. પુરાણ, શ્રુતિ વગેરેના માધ્યમ દ્વારા આપણને અવતારો િવશે...
વિષાદયોગ :શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે ‘અર્જુનવિષાદયોગ !’ વિષાદ પણ યોગ બને? હા, વિષાદ પણ યોગ બની શકે છે અને...
વિશ્વના દરેક મોટા ધર્મના અનુયાયીઓની વિશેષ પ્રકારે ઓળખ હોય છે. કોઇ પહેરવેશ થકી, વિશેષ પ્રકારના દાઢી-મૂછ થકી, ગળામાં લટકાવાતાં ચિહ્નો, માળાઓ કે...
કર્ણાટક: કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. હાલના સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં લોકો એક બીજાને ઈમ્પ્રેસ (Impress) કરવા માટે ઘણા...
સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ (Saudi Arabia) લાખો ભારતીયોને (Indian) મોટો ઝટકો આપ્યો છે. કોરોના (Corona) સંક્રમણના વધતા જતા કેસોને જોતા સાઉદી અરેબિયાએ...
તાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી. પરિણામે નાની નાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી...
વો આહાર તેવું મન’ અથવા ‘અન્ન તેવું મન’ એવું કહેવાય છે ત્યારે આહાર તેવા વિચાર એમ પણ કહી શકાય. હવે વિચારોની શુદ્ધતા...
પ્રભુ પર પ્રીતિ માટે ઊંચું ભણતર જરૂરી નથી પરંતુ પવિત્ર મન અને પવિત્ર વહેવારથી જીવતા સામાન્ય લોકો પણ પ્રભુની પાસે હોય છે....
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka oolta chashma ) શો લોકોમાં ચર્ચિત શો છે. તેના ફેન્સ ફોલોઈંગ પણ દુનિયાભરમાં...
આણંદ : નારના ગોકુલધામ ખાતે રવિવારના રોજ હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુએસએ)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે 108...
દમણ : પર્યટન સ્થળ દમણમાં રવિવારે ગોઝારી ઘટના બની હતી. અહીં ભારે પવનના લીધે પેરાશૂટ ધડામભેર દરિયા કાંઠે પટકાતા ત્રણ લોકોને ગંભીર...
નડિયાદ: નડિયાદમાં ખાનગી કંપનીની જુદી-જુદી શાખાઓમાં ચાલતી ડેટાએન્ટ્રીની સ્કીમમાં ભરેલાં રૂપિયા છેલ્લાં પાંચેક મહિનાથી અટવાયાં હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ શુક્રવારના રોજ કંપનીની...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
વલસાડ: (Valsad) વલસાડના ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રેમી પંખીડાના (Lovers) પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ પ્રેમ સુધી પાંગરી હતી. જોકે, તેમની પ્રેમની આ વાર્તા લાંબી ચાલી ન હતી. કુમળા મનના આ પ્રેમી પંખીડાઓનો ગતરાત્રે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં ઝનુની બનેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઇ તેનું ગળું દબાવી હત્યા (Murder) કરી દીધી હતી અને પછી પોતે પણ તળાવમાં મોતની છલાંગ લગાવી (Suicide) મોતને વ્હાલું કર્યું હતુ.
વલસાડના રોણવેલ ગામમાં પીપળા ફળિયામાં રહેતી પાયલ રાજેશ પટેલ (ઉ.વ.19) ની સોશિયલ મિડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર નાની સરોણ ગામના સ્મિત ઉર્ફે ગુડ્ડુ હિતેષ પટેલ (ઉ.વ.20) સાથે ઓળખ થઇ હતી. બંને વચ્ચે થયેલી ઓળખ થોડા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી અને પછી પ્રેમ સ્વરૂપે પાંગરી હતી. બંનેએ પોત પોતાના ઘરે પોતાના પ્રેમ અંગેની જાણ પણ કરી દીધી હતી. જેનાથી બંનેના ઘરના સભ્યોની પણ મંજૂરી હતી. જોકે, કુમળા મનના આ બંને યુવક યુવતીનું પ્રેમ પ્રકરણ લાંબુ ચાલી શક્યું ન હતુ.
ગતરોજ કોઇ કારણોસર સ્મિત ઉર્ફે ગુડ્ડુ પોતાની યામાહા (નં. જીજે-15-બીએ-8077) પર સવાર થઇ ગુસ્સામાં પાયલના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેનો પાયલ સાથે ઝગડો થતા પાયલનો મોબાઇલ તોડી નાખ્યો અને પછી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાયલની હત્યા બાદ સ્મિત ઉર્ફે ગુડ્ડુ પોતે પણ હતાશામાં ગરકાવ થઇ ગયો હતો. જેના પગલે તે પોતાના જ ગામમાં આવેલા તળાવ કિનારે ગયો અને બાઇક મોબાઇલ અને પર્સ બાઇક પાસે મુકી તળાવમાં કુદી પડ્યો હતો.
આ ઘટના બાદ પહેલાં પાયલના ઘરના સભ્યો ઘરે આવતા તેમણે પાયલને મૃત હાલતમાં જોઇ હતી. જેમણે તપાસ કરતા ગુડ્ડુ પાયલ પાસે આવ્યો હોવાનું આજુબાજુના રહીશોએ જણાવ્યું હતુ. જેના પગલે તેમણે ગુડ્ડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પણ ગાયબ હતો. ગુડ્ડુના ઘરના સભ્યો પણ ગુડ્ડુને શોધવા નીકળી પડ્યા હતા. ત્યારે તળાવ કિનારે તેની બાઇક મોબાઇલ અને પર્સ મળ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન તેમણે તળાવમાં ગુડ્ડુને શોધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સવારે વલસાડ ફાયર વિભાગના માણસોએ ગુડ્ડુની લાશ શોધી કાઢી હતી. આ બનાવ સંદર્ભે પાયલના પિતા રાજેશભાઇએ ગુડ્ડુ વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે પોતાની પુત્રીની હત્યાની ફરિયાદ કરતા પોલીસે તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે સ્મિત ઉર્ફે ગુડ્ડુના પિતા હિતેશ કુમારની ફરિયાદ લઇ અકસ્માત મોત મુજબ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બંનેનું મોત થતાં ઝઘડાનું કારણ અકબંધ
નાની સરોણ ગામના સ્મિત ઉર્ફે ગુડ્ડુ અને પાયલ વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો એ અંગે હજુ પોલીસને પણ કોઇ વિગત મળી શકી નથી. બંને વચ્ચેના સંબંધની બંનેના ઘરના સભ્યોને જાણ હતી. તેમના તરફથી કોઇ વિરોધ ન હતો. ત્યારે બંને વચ્ચે જ અણબનાવ ઉભો થયો હોવાનું જાણવા મળ્યું હતુ. પાયલનો મોબાઇલ પણ તૂટેલી હાલતમાં મળ્યો હતો. જેના કારણે પાયલના મોબાઇલમાં એવું તો શું હતુ કે ગુડ્ડુએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. એ અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે.
સ્મિતને એક બહેન અને પાયલને એક ભાઇ છે
વલસાડના નાની સરોણ ગામે રહેતો સ્મિત કોઇ ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હતો. જ્યારે તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં કામ કરે છે. સ્મિતને એક બહેન છે. જ્યારે બીજી તરફ પાયલે ધો.12 સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને હાલ તે ઘરકામ જ કરતી હતી. પાયલને એક ભાઇ છે. તેના પિતા સ્કૂલના બાળકોને લાવવા લઇ જવા વાન ચલાવે છે.