નવી દિલ્હી: IPLના પૂર્વ કમિશનર લલિત મોદી મૃત્યુમાંથી પાછા ફર્યા છે. તેને ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા સાથે બે અઠવાડિયામાં બે વાર કોવિડ (Covid) થયો...
ભરૂચ, માંડવી: દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભરૂચ, અંકલેશ્વર અને સુરત (Surat) જિલ્લાના માંડવી સહિતના વિસ્તારમાં ઉત્તરાયણ (Uttrayan) પર્વને લઈને પતંગરસિકોમાં ભારે ઉત્સાહ...
નવી દિલ્હી : ભારતીય (Indian) પસંદગીકારોએ (Selectors) ઓસ્ટ્રેલિયા (Australia) સામે આવતા મહિને શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમની (Team)...
સુરતઃ આજે બપોર પછી સારો પવન (Wind) નીકળવાની સંભાવના હોવાથી પતંગરસિયાઓ સાંજ સુધી પતંગ (King) ચગાવવાની મજા લઈ શકશે. ઉત્તરાયણના (Uttrayan) દિવસે...
સુરત : મોટા વરાછામાં (Mota Varachha) દુખિયાના દરબાર પાસે એક કાર ડ્રાઇવરે (Car Driver) રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત...
રાઉરકેલા: આજથી શરૂ થયેલા હોકી વર્લ્ડકપમાં (Hockey Worldcup) પોતાની પ્રથમ મેચમાં ભારતે (India) સ્પેનને (Spain) 2-0થી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી...
સુરત : અનેક સ્થળે ઘરફોડ તથા વાહનચોરી (Vehicle Theft) કરતા બે આરોપીઓને પૂણા પોલીસે (Pune Police) ઝડપી પાડી 12 ગુનાઓ ભેદ ઉકેલી...
નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોનીને (Dhoni) રમતના ઈતિહાસના મહાન કેપ્ટનોમાંનો (Captains) એક ગણાય છે. ધોનીએ 2020માં તેની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરમાંથી નિવૃત્તિ...
બેનોની : આવતીકાલે શનિવારથી અહીં શરૂ થઇ રહેલા પહેલા આઇસીસી (ICC) મહિલા અંડર-19 વર્લ્ડકપ (Worldcup) સાથે વિશ્વભરની યુવા મહિલા ખેલાડીઓને (Palyers) પોતાની...
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, માનદ્ ખજાનચી...
નવસારી : નવસારીનની (Navsari) કોર્ટમાં યુવાને ચપ્પુ બતાવી અન્ય યુવાનને માર મારતો હોવાનો વિડીયો વાઈરલ (Video viral) થયો હતો. આ બાબતે પોલીસે...
ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ તથા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) પતંગોત્સવ ઉજવશે. અમીત શાહ આવતીકાલે તા.14મી જાન્યુ.ના...
નવસારી : યુ.પી. થી નવસારી (Navsari) નોકરી કરવા આવેલા યુવાને તેની ફોઈની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે શરીર...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં ઓનલાઇન લોન (Online laon) આપી તગડું વ્યાજ વસુલી લોકોને ખોટી રીતે હેરાન કરી બ્લેકમેલ કરતી લોન એપ્લિકેશન...
નવસારી : ખારેલ-ગણદેવા રોડ પર મોપેડ અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) થતા બાઈક ચાલક નીચે પડી ગયો હતો. દરમિયાન પાછળથી આવતા...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) મસાટ વિસ્તારમાં રિલાયન્સ (Reliance) પેટ્રોલ પંપની (Petrol pump) બાજુમાં આકાશ એપાર્ટમેન્ટના ચોથા માળે...
ઘેજ : ચીખલી તાલુકાની રાનકૂવા (Rankoova) પ્રાથમિક શાળામાં (Primary School) આચાર્યએ છ જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઇ તેની સાથે વગર પરવાનગીએ (Permission)...
પલસાણા: પલસાણા (Palsana) પોલીસ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વડદલા ગામની (Vaddala Village) સીમમાં વિદેશી દારૂનો મોટો...
વાપી : વાપી (Vapi) સ્ટેટ જીએસટી (SGST) વિભાગની તપાસમાં સાત પેઢીઓ પૈકી પાંચ બોગસ હોવાની વિગત બહાર આવી છે. ગુજરાત સ્ટેટ જીએસટી...
કામરેજ: (Kamrraj) પાસોદરા (Pasodara) પાટિયા પાસે ભંગારની દુકાન ચલાવતા ઈસમને બાજુમાં આવેલી ભંગારની દુકાન (Scrap Shop) ચલાવતા ત્રણ ઈસમે તું કેમ ઊંચા...
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) સત્તાધીશોએ ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફીમાં (Fees) ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. સરકાર, શિક્ષણ વિભાગ...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ (Uttrayan) પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના...
પલસાણા: કડોદરા (Kadodara) નગ૨માં રહેતા અને ચલથાણ ગામે ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા બે ભાઇએ અન્ય ઇસમોને ઉછીના રૂપિયા આપ્યા હતા. જે...
ગાંધીનગર : મહિલાઓના (Woman) સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ અમલમાં છે. તમામ ક્ષેત્રે મહિલાઓ પગભર થાય તે માટે રાજ્ય...
રાજપીપળા: રાજપીપળા (Rajpipla) શહેરમાં પોલીસ દ્વારા સતત સાયબર ક્રાઇમ (Cybercrime) બાબતે જાગૃતિ લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. છતાં કેટલાક લોકો હજુ તેનો...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) કંઝાવાલા કેસમાં રોજને રોજ કોઈને કોઈ અલગ રીતે ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે શુક્રવારના રોજ આ કેસમાં એક...
નવી દિલ્હી: હૈદરાબાદની (Hyderabad) રહેનારી, 6 વર્ષની ઉંમરથી ટેનિસ રમનારી તેમજ ભારતને ગૌરવ અપાવનારી ટેનિસ પ્લેયર (Tennis player) સાનિયા મીર્ઝાએ શુક્રવારના રોજ...
નવી દિલ્હી : દિલ્હીના ડોમેસ્ટિક (Domestic) હવાઈ મુસાફરી (Air Travel) કરનારાઓ માટે શુક્રવારે માઠા સમાચાર આવ્યા છે. એર ઇન્ડિયા (Air India) વિમાન...
નવી દિલ્હી : મિસ યુનિવર્સની (Miss Universe) સ્પર્ધાનો આગાઝ લુઇસિયાના ન્યૂ ઓર્લિયન્સમાં અર્નેસ્ટ એન મોરિયલ કન્વેન્શન સેન્ટર ખાતે 14 જાન્યુઆરીના દિવસે યોજાઈ...
સુરત: આયુષ્યમાં યોજના હેઠળ મળવા પાત્ર સહાય ન આપતી સુરતની ત્રણ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે. આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ...
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
વહેલી સવારે જંબુસર તાલુકામાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાં રહેલા લોકો જાગી ગયા
દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
નવી દિલ્હી: IPLના પૂર્વ કમિશનર લલિત મોદી મૃત્યુમાંથી પાછા ફર્યા છે. તેને ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા સાથે બે અઠવાડિયામાં બે વાર કોવિડ (Covid) થયો હતો. મેક્સિકો સિટીમાં રહેતા લલિત મોદીને તેમના પુત્ર અને ડૉક્ટરોએ (Doctor) એરલિફ્ટ કરીને લંડન (London) લઈ ગયા અને ત્યાં તેમની સારવાર કરાવી હતી. લલિત મોદીએ ખુદ એક ઈન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં આ માહિતી આપી હતી.
લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – ડોક્ટર અને પુત્ર કુશલ મને એર એમ્બ્યુલન્સ દ્વારા લંડન લઈ આવ્યા અને મારી સારવાર કરાવી, જેના કારણે હું મૃત્યુમાંથી પાછો આવી શક્યો, પરંતુ તેમ છતાં મારે 24 કલાક એક્સટર્નલ ઓક્સિજન પર રહેવું પડશે. બે ડોકટરોએ 3 અઠવાડિયા સુધી મારી સારવાર કરી અને સતત મારી દેખરેખ રાખી. એક ડોકટરે મેક્સિકો સિટીમાં મારી સંભાળ લીધી અને બીજાએ લંડનમાં મારી સંભાળ લીધી. તેમની પ્રશંસા કરવા માટે મારી પાસે શબ્દો નથી.
જણાવી દઈએ કે લલિત મોદી 2005 થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ 2008 થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર હતા. 2010માં લલિતને હેરાફેરીના આરોપમાં IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ લલિત 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.
બાદ IPLની શરૂઆત કરી હતી. તેઓ 2005 થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ 2008 થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર હતા. 2010માં લલિતને હેરાફેરીના આરોપમાં IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ લલિત 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.
IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ થોડા મહિના પહેલા અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા, પરંતુ હવે તેમના બ્રેકઅપની અટકળો ચાલી રહી છે. ખરેખર, લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે તેણે તેની સાથે ડિસ્પ્લે પિક્ચર પણ બદલ્યું છે.