Charchapatra

વિદ્યાનું મહામંથન

વિજાણુ માધ્યમોના કાળઝાળ સમયમાં ટીવી અને સ્માર્ટ મોબાઇલ ફોન ઉપર ચાલતી ડીબેટ જોઇ વાંચીને ગુજરાતમિત્રનાં ચર્ચાપત્રમાં ચાલતા મહામંથનમાં છેલ્લા પાંચ દાયકાથી પણ વિભાજન વિભીષણ કેન્દ્રમાં રહી છે તેમાં વાવણી બધી કોંગ્રેસની અને કાપણી ચાલે છે. ભાજપની જેવંુ દુ:ખ સહિયારું દુ:ખ પ્રતીત થતું જોવા મળે છે તેમાં આઝાદીનાં માઠા ફળમાં મુખ્ય આંબેડકર પ્રેરિત અનામત અને મહાત્મા ગાંંધી પ્રેરિત મહા દારુબંધી જ ભારતીય વિધાને ભ્રષ્ટ કરનારા છે પણ બોલે તે મેર!
ધરમપુર  – ધીરૂ મેરાઇ         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top