Charchapatra

ક્રિકેટરની હરકત?

વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનવોર્નનું થાઈલેન્ડમાં હાર્ટએટેકથી નિધન વિશ્વના ક્રિકેટરો અને પ્રેક્ષકોને આચકો વિઝના 20મી સદીમાં સામેલ, સુલ્તાન ઓફ સ્પિન, સ્પોર્ટિંગ, સાઈડલ, બોલ ઓફ ધ સેન્ચુરી નાખનાર બોલર આટલી બધી ઉપલબ્ધિઓ ધરાવતા ઓસ્ટ્રેલિયન દિગ્ગજતાના બંગલામાં મૃત સ્વાસ્થ્યમાં મળ્યા પરંતુ એમની એક હરકત માટે એ વિશ્વમાં યાદ રહેશે એમણે વિશ્વના કોઇક મેદાન પર અર્ધ નગ્ન થયને દોડયા હતા? જાણકારો પ્રકાશ પાડે જય ક્રિકેટ.
ગંગધરા – જમીયતરામ શર્મા          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top