નડિયાદ, તા. 31
નડિયાદ અને આસપાસની જનતાને લાંબા સમય બાદ સીટી બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે.
હાલ સીટી બસના વર્ક ઓર્ડર ખાનગી એજન્સીને આપી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જ નડિયાદના રસ્તાઓ પર સીટી બસો દોડતી જોવા મળશે. ખાસ 4 મીની બસથી શરૂ કરાશે અને તબક્કાવાર આ બસની સંખ્યામાં જરૂર મુજબના રૂટ પર વધારો કરાશે.
નડિયાદમાં દસકા બાદ સિટી બસ દાેડશે
By
Posted on