અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં પેલેસ્ટાઈનના સમર્થક મેદાનમાં પહોંચી જતા હોબાળો મચી ગયો...
ઉમરગામ: (Umargam) ઉમરગામ GIDC સ્થિત બે ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર...
સુરત: (Surat) વર્લ્ડ કપ ક્રિકેટ (World Cup Cricket) ફાઈનલ મેચને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ છે. દિવાળી સમયે વધુ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) આજે 19 નવેમ્બર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. બંને...
ICC વર્લ્ડ 2023ની સૌથી મોટી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાઈ રહી છે. જ્યારે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ...
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) ફાઈનલ મેચને લઈ એક મોટો રેકોર્ડ...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. ટીમ ઈન્ડિયા 12...
ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવી વિશ્વ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વ વિજેતા બન્યું છે. તેણે ભારતને પોતાની...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ કપની (Worldcup 2023) ફાઇનલ મેચ યોજાનાર છે. આ મેચને પગલે આવતીકાલે બપોરે...
બિહાર: બિહારમાં (Bihar) દારૂ (Alcohol) પર પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં તે લોકોના મોતનું (Death) કારણ બની રહી છે. સીતામઢીમાં (Sitamarhi) 5...
સુરત: માંગરોળ (Mangrol) તાલુકાના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો (Leopard) ઝાડ ઉપર બાંધેલા તારમાં ફસાતા વન...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના વાંકલ (Vankal) ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા...
નવી દિલ્હી: ડીપફેક (Deepfake) મુદ્દે મોદી સરકારે (Modi Goverment) કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું...
નવી દિલ્હી: UAE ના ભાગોમાં ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડાને કારણે દુબઈમાં (Dubai) પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને પગલે દુબઈના...
નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં હમાસ વિરૂદ્ધ ચાલી રહેલા ઈઝરાયલ હુમલાઓ (Israel-Hamas War) વચ્ચે કોંગ્રેસના (Congress) સાંસદ રાજમોહન ઉન્નિતને શનિવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં...
ભરૂચ: (Bharuch) ભરૂચ GSRTCને દિવાળી પર્વના (Diwali Festival) તહેવારોમાં કરોડોની આવક થઈ છે. વતન જવા તેમજ અન્ય જગ્યાએથી વતન આવવા માટે એસટીએ...
ODI વર્લ્ડ કપ (World Cup) 2023ની ફાઈનલમાં (Final) ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે રમાનાર મેચને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે....
સુરત: આજે લાભપાંચમના દિવસે શહેરમાંથી (Surat) આગનો બીજો બનાવ સામે આવ્યો છે. આજે શનિવારે સવારે 9 કલાકે કતારગામના હીરાના કારખાનામાં આગ લાગી...
ઊંઝા(Unjha): મહેસાણાના ઊંઝામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ગણપતિ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના પગલે મોટી સંખ્યામાં ભક્તો, દર્શનાર્થીઓ ભેગા થયા હતા....
પૂણે સ્થિત રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ (Serum Institute) ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો.સાયરસ પૂનાવાલાને (Dr. Cyrus Poonawala) હાર્ટ...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) ભાઇજાન સલમાન ખાન (Salaman Khan) હાલ પોતાની ફિલ્મ ‘ટાઇગર 3‘ના (Tiger 3) પ્રમોશન (Promotion) અને સફળતા માટે ઘણા ઇવેન્ટ્સમાં...
નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ રાહ જોવાતી સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સ 2023 (MissUniverse2023) સ્પર્ધા 18મી નવેમ્બરે યોજાવા જઈ રહી...
સુરત: (Surat) બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાતા સુરતમાં હવે બ્રિજની સંક્યા 125 પર પહોંચશે. નવા વર્ષમાં સુરત મનપા દ્વારા સુરતીજનોને વધુ...
ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) 6 અઠવાડિયા પહેલા શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 13 હજાર લોકો માર્યા...
નવી દિલ્હી: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના કેસમાં ટનલ નિર્માણ કરતી કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. સાતમાં દિવસે ખબર પડી કે ખરેખર ટનલમાં...
સુરત(Surat) : યુરોપિયન યુનિયન (EU)એ રશિયન (Russia) હીરા (Diamond) સામે વધુ કડક પ્રતિબંધોની (Ban) દરખાસ્ત કરી છે. સૂચિત પ્રતિબંધો 1લી જાન્યુઆરી 2024થી...
સુરત: આજે લાભપાંચમને શનિવારની વહેલી સવારે લસકાણાના એક કારખાનામાં ભીષણ આગફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી...
અમદાવાદ: બેટિંગ હંમેશા ભારતીય ક્રિકેટ ટીમની (IndianCricketTeam) મોટી તાકાત રહી છે, પરંતુ આ વખતે ફાસ્ટ બોલિંગનો દબદબો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે....
નવી દિલ્હી: આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્ટની દુનિયાની સૌથી મોટી શોધ chatGPTને માનવામાં આવે છે. chatGPTને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ chatGPT બનાવનારને...
મુંબઇ: આવતી કાલે એટલેકે રવિવારે ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે વર્લ્ડ કપની (World Cup) ફાઇનલ મેચ રમાશે. સમગ્ર વિશ્વની નજર આ...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં પેલેસ્ટાઈનના સમર્થક મેદાનમાં પહોંચી જતા હોબાળો મચી ગયો હતો. આ યુવક કેવી રીતે મેદાનની વચ્ચે પહોંચ્યો અને વિરાટ કોહલીને ગળે લગાવ્યો તે કોઈ સમજી શક્યું ન હતું. આ યુવકે ‘ફ્રી પેલેસ્ટાઈન’ ટી-શર્ટ પહેરેલી હતી અને તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ હતો. તે મેદાનમાં પહોંચતા જ સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે આ 24 વર્ષના યુવકનું નામ વેઈન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે.
#WATCH | Gujarat: The man who entered the field during the India vs Australia Final match, brought to the Chandkheda Police Station in Ahmedabad pic.twitter.com/pm9AMyhsSi
— ANI (@ANI) November 19, 2023
દર્શક ગેલેરીમાં હાજર એક યુવક ટી-શર્ટ અને પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને મેદાનમાં પ્રવેશ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો અને યુવક કોહલી પાસે જઈને તેને ભેટી પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેદાનમાં હાજર હતા. જ્યારે તે મેદાનમાં પ્રવેશ્યો ત્યારે રમત થોડીવાર માટે બંધ થઈ ગઈ હતી.
ગ્રાઉન્ડ પર તૈનાત સુરક્ષાકર્મીઓ યુવકને બહાર લાવતા જ અમદાવાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ સ્ટેડિયમમાંથી તેને સીધો ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે અહીં તેની પૂછપરછ કરી તો ઘણા ખુલાસા સામે આવ્યા. તેણે પોલીસને જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. આ સાથે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વેઈન જોન્સનની માતા ફિલિપાઈન્સની છે જ્યારે તેના પિતા ચીનના છે. વેઈનના હાથ પર પણ લાલ રંગ હતો જે તેણે પેલેસ્ટાઈનની સ્થિતિ દર્શાવવા માટે લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મેચ પહેલા જ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં આટલી મોટી ભૂલ ઘણા સવાલો ઉભા કરી રહી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આ યુવકે ભારતીય ટીમની જર્સી પહેરી હતી. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે વેઈન જોન્સન આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યો છે અને તેની સામે ઓસ્ટ્રેલિયામાં કેસ પણ નોંધાયેલા છે અને તેને કોર્ટ દ્વારા સજા પણ થઈ ચૂકી છે.