કપડવંજ : કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામના મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થવાના બનાવમાં આગ લાગતાં આખું મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે...
આંકલાવ : આણંદના આંકલાવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ મામલે તંત્ર ધ્વારા ઢીલી નીતિ રીતિ રાખવામાં આવી હતી. પરંતુ આજે એકાએક જ...
ગોધરા: રાજ્યમાં માર્ગ અકસ્માતની (Accident) ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે ગોધરા-દાહોદ હાઇવે...
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પૂજારીના પદ માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. મકરસંક્રાંતિ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું એક સાંધે ત્યાં તેર તૂટે તેઓ ઘાટ સર્જાયો છે.રાયકા દોડકાથી આવતા લીલા પાણીનો વિવાદ માંડ શમ્યો છે.ત્યાં તો દોડકા...
વડોદરા: દેશવાસીઓ જે મહત્વપૂર્ણ સમયની રાહ જોઈ રહ્યા હતા.તે આવી ગયો હશે આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે નિર્માણ પામી રહેલી મસમોટી કન્સ્ટ્રક્શન અર્થ યુફોરિયા સાઇટના સાતમા માળ પરથી નીચ પટકાતા...
સુરત: આગામી તા. 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત એરપોર્ટ (SuratAirport) ઉપર ઉતરે તે પહેલા નવી સુવિધા મળી છે. વડાપ્રધાનનું વાઈડ...
સુરત: ખજોદ ખાતેના સુરત મહાપાલિકાના કચરાના નિકાલ માટેના ડિસ્પોઝલ પ્લાન્ટને ખસેડીને હવે ઉંબેર લઈ જવાનો હોવાથી આગામી દિવસોમાં ઉંબેર ખાતે દેશનો સૌથી...
દક્ષિણ ગુજરાતમાં પારડી તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે બગવાડા. ખોબા જેવડા આ ગામમાં વરસો જૂની સંસ્કૃતિ હજી ધબકે છે. આ ગામને તમે મંદિરોના...
નવસારીઃ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ક્રિકેટની ફાઇનલ મેચમાં ટોસ ભારત હારી જતાં મેચ પણ હારી જશે એવું કહેનારી વહુ સાથે પરિવારના બીજા સભ્યો ઉગ્ર...
બેન્ક ઓફ બરોડાએ સપ્ટેમ્બર અંત ના પુરા થતા ક્વાર્ટર દરમિયાન નફામાં 28% વધારા સાથે નફો 4253 કરોડ નોંધાવ્યો છે પરંતુ આ નફો...
‘અંતિમ સંસ્કાર કેન્દ્ર’ શીર્ષક વાંચીને થોડુ આશ્ચર્ય થયું. જેનો વધુ અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ એક સ્ટાર્ટપ કંપની છે કે જેણે...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રિય ભોજન હતું નરસિંહ મહેતા દ્વારા રચિત રાગ, ખનાજ, ધુમાલીમાં પ્રસ્તુત ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ આઝાદી પછી દેશભરમાં ગાંધીમાર્ગના...
નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ (Israel-Hamas) યુદ્ધ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે રવિવારે યમનના હૂતી (Houthi) બળવાખોરોએ (Rebels) દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત આવતા જહાજનું...
પોતાની સાથે ઓળખાણ તું રાખી જોદિલમાં ઓળખનો દીવો પ્રગટાવી જોખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખે છેમગજના તોર તોડી ઘાણ તું કાઢી જો ખોટો...
વિક્રમનું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. કોઈને ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ આપે તેવું કહીએ તો ખોટું લાગે, કારણ સુખ...
જેને અગાઉ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન(યુનો) તરીકે ઓળખવામાં આવતી હતી તે વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ(યુએન)ની સ્થાપનાને દાયકાઓ થઇ ગયા પણ બદલાતા વૈશ્વિક સંજોગો...
ધેજ: (Dhej) ચીખલીના ચીમલામાંથી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે ત્રણ મહિલા ઝડપાઇ ગઈ હતી. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપના હાઈકમાન્ડે પૂર્ણેશ મોદી પછી હવે ભાજપના (BJP) વડોદરાના નેતા અને પૂર્વ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાનની (Rajasthan) જવાબદારી સોંપી...
ઘેજ: (Dhej) સામાન્ય રીતે દીપડાને (Leopard) ખૂબ જ હિંસક ગણવામાં આવે છે. તે વારછરા, કૂતરા, ભૂંડ જેવા પશુઓનો શિકાર (Hunting) કરવામાં માહેર...
વ્યારા: (Vyara) વ્યારાનાં જાણીતા બિલ્ડર (Builder) પિયુષ ભક્તા સહિતનાં બે જણાએ એમડી ફિઝિશિયનને જાનથી મારવાની ધમકી (Threat) આપવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો...
સુરત: સુરત (Surat) પાંડેસરામાં પતિના મૃત્યુ બાદ લીવ ઇનમાં રહેતી યુવતીને પ્રેમીએ છોડી દેતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (Suicide) હોવાનો બનાવ સામે...
દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા 41 મજૂરોના જીવ જોખમમાં છે. ઉત્તરકાશીના સિલ્ક્યારા ગામની સુરંગમાં 9 દિવસથી બચાવ અભિયાન (Rescue)...
દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) શાળાઓ આજથી એટલે કે સોમવારથી ફરી શરુ કરવામાં આવી છે. વાયુ પ્રદૂષણને (Air Pollution) કારણે શાળાઓમાં (Schools) રજા...
સુરત(Surat) : દશેરાના (Dusshera) શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં (SuratDiamondBurse) 983 ઓફિસોમાં કુંભ ઘડાની સ્થાપના કરાયા બાદ 21મી નવેમ્બરને મંગળવારને આજના શુભ...
નવી દિલ્હી: દેવ દિવાળી બાદ લગ્નની સિઝન શરુ થશે. તુલસીવિવાહ બાદ લગ્નોનો શુભ મુહૂર્તોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080માં લગ્નના...
મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન આઠ (Koffee with Karan Season 8) ચાહકોમાં હલચલ મચાવી રહી...
સુરત: હીરાનગરી તરીકે ઓળખાતું સુરત (Surat) શહેર હવે ઓર્ગન ડોનર સિટી (Organ Donor City) તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. ગત દિવાળીથી આ...
નવી દિલ્હી: દેશના સૌથી ધનાઢ્ય અબજોપતિઓમાંથી એક અને રેમન્ડ (Raymond) ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania) થોડા દિવસોથી ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
કપડવંજ : કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામના મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થવાના બનાવમાં આગ લાગતાં આખું મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આતરસુંબામા વોર્ડ નંબર 5 માં આવેલ મહાદેવવાળી ફળીમાં પ્રશાંતભાઇ મહારાજનું મકાન આવેલું છે. સદર મકાનમાં ઘરેલુ ગેસ બોટલની પાઈપ એકાએક જ લીકેજ થવાથી આખા ઘરમાં ભીષણ આગ લાગવાથી સંપૂર્ણ મકાન બળી ને ખાખ થઈ ગયું હતું.
આગના બનાવ અંગેની જાણ આતરસુંબાના સરપંચ મેહુલભાઈ પરીખને થતાં તેઓએ તાત્કાલિક કપડવંજ નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઇ પટેલ (બુધાભાઈ) ને જાણ કરી હતી. કપડવંજથી તાત્કાલિક ફાયરબ્રિગેડની બન્ને ગાડીઓ લઇને નીરવભાઈ પટેલ ગણતરી ની મિનિટોમાં જ પહોચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે સરપંચ મેહુલ ભાઈ પરીખ પોતે તથા પંચાયત ના તમામ સદસ્યોએ સમયસુચકતા વાપરીને આગ બુઝાવવા પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. જેથી કરીને આજુબાજુના મકાનોમાં વધુ આગ ના પ્રસરે તેવા પ્રયત્નો કર્યા હતા. મોટી દુર્ઘટના અને જાનહાનિ અટકી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોચી આગ ઊપર કાબૂ મેળવી લીધો હતો.