સુુરત: વલસાડના (Valsad) ડુંગરી હાઇવે (Highway) ઉપર વિચિત્ર અકસ્માત (Accident) બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત (Died) નિપજ્યું હતું. ઘટના શુક્રવારે બપોરે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી રીટ પીટીશનમાં અરજદાર દ્વારા શહેરની સ્થિતિના...
વડોદરા: દિવાળીના તહેવાર પૂર્વે અકોટા વિસ્તારમાં દારૂની પાર્ટી પર પોલીસે દારૂની રેડ કરી હતી. અકોટા વિસ્તારમાં આવેલા ગામઠી નામ વૈભવી બંગલામાં યુવકના...
પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઉત્તર ભારતીય રાજ્યોમાં કપાસનો પાક ગુલાબી બોલવર્મ (ઇયળ) ના ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે. બીટી કપાસ...
ભારતવર્ષનો પ્રત્યેક રાજ્યનો અતિપ્રિય તહેવાર અર્થાત્ દિવાળી વિક્રમ સંવત મુજબના માસનો અંતિમ દિન દિવાળી સ્વરૂપે ઉજવાય એ અમાસ સૌને પ્રિય! પરંતુ થોડાં...
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઊંચું નામ એટલે ૧૯૨૬ માં ગોપીપુરા, ખપાટિયા ચકલા સ્થિત શાળા “નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈન હાઈસ્કૂલ…!” એક સમયે ધોરણ સાત...
પરિવહનમાં હાઇ વે પર દોડતાં વાહનોનાં ચક્રો વેપાર ઉદ્યોગ જીવન વ્યવહાર પ્રવાસની સાથે સરકારી આવકનાં ચક્રો પણ બની રહે છે. હાઇ વે...
એક દિવસ રોશની રડતી રડતી બેડરૂમમાં જતી રહી…સાસુમાએ જોયું પણ ત્યારે કઈ પૂછ્યું નહિ.થોડીવાર બાદ રોશની બહાર આવી અને ચુપચાપ રસોડામાં કામ...
કેદારનાથમાં બે યુવા નેતાઓનું મિલન થયું અને એનાથી કેટલીક અટકળો શરૂ થઈ છે. શું આ બે યુવાનો જુદા જુદા પક્ષોમાં હોવા છતાં...
આમ આદમી પાર્ટીના (આપ) સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માથા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રૂપમાં તલવાર લટકી રહી છે જે તેમનો...
કોરોનાની મહામારી માંડ માંડ કાબુમાં આવી ત્યાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ ગયો છે. કસરત કરતી વખતે કે...
ODI વર્લ્ડ કપ (World Cup) વચ્ચે ICCએ મોટો નિર્ણય લીધો છે. ભારતના પડોશી દેશ શ્રીલંકાનું સભ્યપદ રદ કર્યું છે. જેના કારણે હવે...
ઇઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) ચાલુ છે. દરમિયાન શુક્રવારે સાંજે પ્રથમ વખત અન્ય દેશમાંથી ઇઝરાયેલ પર હવાઈ હુમલો થયો હતો....
સુરત: (Surat) સીમાડા ખાતે રહેતા હિરાના વેપારીના (Diamond Trader) ઘરમાંથી તેના 16 વર્ષના પુત્રએ 52 લાખના હિરા છેલ્લા ચાર મહિનામાં ધીમે ધીમે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા ઉપર નવા શ્રમિક ભોજન (Food) કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો....
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway 48) ઉપર રણોદ્રા પાટિયા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 91 હજારના વિદેશી દારૂ...
બારડોલી: (Bardoli) બારડોલીના ગાંધી રોડ પર આવેલી કેનેરા બેન્કની (Bank) મહિલા કર્મચારીએ પાર્ક કરેલી મોપેડની ડીકી તોડી અંદરથી રૂપિયા ભરેલી બેગ ચોરી...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે મેચ રમાઈ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટને...
સુરત: (Surat) સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનીયમ-2 (Millennium Market) ટેક્ષટાઈલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. બનાવની જાણ ફાયર વિભાગને...
નવી દિલ્હી: દિલ્હીમાં (New Delhi) 13-20 નવેમ્બરે ઓડ ઈવન (Odd-Even) લાગુ થવાનું હતું. પરંતુ દિલ્હીમાં કાલે રાતથી ભારે વરસાદને (Heavy Rain) કારણે...
નવી દિલ્હી: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Israel-Hamas War) ઈઝરાયેલે ભારતીયોને (Indian) ખાસ અપીલ કરી છે. ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે તમામ ભારતીયોને...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ Hero MotoCorp Limited CMD અને ચેરમેન પવનકાંત મુંજાલની મુશ્કેલીો વધી છે. ચેરમેનના દિલ્હીમાં સ્થિત 3 સ્થાવર...
સુરત: શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી ગઈ છે. શહેરના અડાજણ પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે કારના કાચ તોડી...
મુંબઇ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હંમેશા કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય છે. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં...
વડોદરા: બરોડા ડેરીનું સુકાન પુનઃ એકવખત દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાના હાથમાં સોંપવામાં આવ્યું છે. ભાજપમાં ઘર વાપસી કાર્ય બાદ તેઓની ડેરીમાં...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના (આઇએઇએ) ડિરેકટર જનરલ રાફેલ મારીયોના ગ્રોસી સાથે બેઠક યોજવામાં આવી જેમાં...
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરને (Delhi-NCR) વાયુ પ્રદૂષણથી (Air Pollution) રાહત મળી છે. ગુરુવારે રાતથી પડી રહેલા ભારે વરસાદે (Heavy rain) દિલ્હીના લોકોને...
તાજેતરમાં ભારતના ટોચના ડીએનએ નિષ્ણાતના બહાર આવેલ ચોંકાવનારા અહેવાલ મુજબ ગુજરાતમાં યુવાનોમાં લગ્નેતર સંબંધોનું ખૂબ ઊંચું પ્રમાણ છે. અનેક પરિવારોમાં અનૈતિક સંતાનો...
કૃષિબહેનના એકના એક દીકરાનાં લગ્ન થયાં.અત્યારના જમાના પ્રમાણે મોડા લગ્ન હતા. ભણેલી કામ કરતી વહુ ઘરમાં આવી.યશ અને કાંચી બહુ ખુશ હતાં...
સુરત(Surat): ગુજરાતની સૌથી જૂની ઔદ્યોગિક વસાહતો પૈકીની એક સચિન જીઆઇડીસી (Sachin GIDC) 700 થી વધુ હેક્ટર ક્ષેત્રફળ અને 15.12 કિલોમીટર જેટલા વિશાળ...
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
સુુરત: વલસાડના (Valsad) ડુંગરી હાઇવે (Highway) ઉપર વિચિત્ર અકસ્માત (Accident) બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત (Died) નિપજ્યું હતું. ઘટના શુક્રવારે બપોરે બની હતી. ડુંગરી હાઇ-વે (High-Way) ના કિનારે પાર્ક ટ્રકમાં (Truck) પાછળથી બીજી ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ક્લીનરનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ દુર્ઘટના પાછળ વિચિત્ર કારણ સામે આવ્યું છે. ડ્રાઇવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ક્લીનરનું મોત થયું છે. પરીવારે એકનો એક દિકરો ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી મુંબઈ જતી ટ્રકને વલસાડના ડુંગરી નજીક અકસ્માત નડતા યુવા ક્લીનરનું સુરત સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ડ્રાઇવરે કહ્યું હતું કે રોડ બાજુએ પાર્ક ટ્રક સાથે અકસ્માત થયા બાદ ક્લીનર સાહેદ ગંભીર રીતે ઘવાયો હતો. પહેલીવારનો પ્રવાસ જ અંતિમ પ્રવાસ બન્યો હતો. સાહેદ પરિવારનો એક નો એક દીકરો હતો. જેના મૃત્યુના સમાચાર સાંભળી પરિવરનો શોકમાં ગરકાવ થયો છે.
ટ્રક ડ્રાઇવર સલામ શાએ જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશના રતલામથી મુંબઈ લોખંડના વાયરને ટ્રકમાં ભરી જઇ રહ્યા હતા. ત્યારે વલસાડના ડુંગરી નજીક તેમને ઝોકું આવી જતા ટ્રક રોડ બાજુએ પાર્ક અન્ય ટ્રક પાછળ ડાબી બાજુએથી ઘુસી ગઇ હતી. તેની સાથે જતા ક્લીનર સાહેદને આ અકસ્માતથી ગંભીર ઇજા થઇ હતી.
ત્યાર બાદ સાહેદને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યોગ્ય રિકવરી ન આવતા વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ ખસેડાયો હતો અને ત્યાંથી પરિવારજનો સાહેદ સુરત સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં વહેલી સવારે સાહેદનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના જણાવ્યા અનુસાર સાહેદ સહેજાદ ખાન માતાના અવસાન બાદ પિતા સાથે રહેતો હતો. જોકે પિતા સાથે પણ સંજોગોવશાત સાહેદે અલગ થવુ પડ્યુ જેથી તે દાદી અને ફોઈ સાથે રહીને નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતો હતો. એટલું જ નહીં પણ ટ્રક ડ્રાઇવર સલામ સાથે આ એની પહેલી મુસાફરી હતી જે અંતિમ મુસાફરી બની છે. હાલ આખો પરિવાર શોકમાં છે.