મુંબઇ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે (TATA) ટાટા હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની મોટી કંપની વોલ્ટાસનું (Voltas) વેચાણની ખબરો...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કેપ્ટન બાબર આઝમને (BabarAzam) પછાડી ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (ShubhmanGil) આઈસીસી વન ડે રેન્કિંગમાં (ICCODIRanking) વિશ્વના નંબર...
સુરત(Surat) : શહેરના મોટા વરાછામાં ડ્રગ્સ (Drugs) વિરોધી ઝૂંબેશ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ચકચારી ઘટના બની છે. યુવકને...
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા એક સુનાવણી દરમિયાન ફટાકડાં (Crackers) ફોડવા મામલે આ વર્ષે ત્રીજીવાર ગાઇડલાઇન(Gideline) જાહેર કરી છે. આ...
નવી દિલ્હી: બિહાર વિધાનસભાના (Vidhansabha) શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં જાતિની વસ્તી ગણતરીના આર્થિક સર્વેનો રિપોર્ટ (Reports) રજૂ કરવામાં...
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ (SauravGanguly) પહેલી સેમિફાઈનલ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય તેવી ઈચ્છા વ્યક્ત કરી...
સુરત(Surat) : રસ્તા પર લારી ગલ્લાના દબાણના લીધે ટ્રાફિક (Traffic) જામ થતો હોવાની મળતી અનેક ફરિયાદોના પગલે સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા...
સુરત: સુરત SMCનો કચરાનો ટેમ્પો (Tempo) ગુજરાત ગેસ કંપનીના (Gujarat Gas) સબ કોન્ટ્રાક્ટર (Contractor) માટે કાળ સમાન બન્યો હતો. ઘટના મંગળવારે રાત્રે...
સુરત(Surat) : બ્રિજસિટી સુરત શહેરમાં વધુ એક બ્રિજનું (Bridge) લોકાર્પણ થયું છે. વરાછામાં (Varacha) કમાન આકારના આ લોખંડના બ્રિજને આજે રેલ રાજ્યમંત્રી...
નડિયાદ: નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબ્જે કરેલો દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે બુટલેગર સાથે ચોરી કર્યો હતો અને તે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ફરજદા કરતાં હંગામી કર્મચારીઓને જેઓએ 270 દિવસની કામગીરી પૂર્ણ કરી હોય તેવા હંગામી સફાઈ સેવકોને રોજમદાર તરીકે નિર્ણય...
વડોદરા: પ્રકાશનો પર્વ દિવાળી આવી પહોંચ્યો છે ત્યારે આ તહેવારમાં દીપ પ્રજ્વલિત કરવાનું મહત્વ છે. વડોદરા ખાતે મ્યુઝિયમમાં એક 100 વર્ષ જૂનો...
વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણી મળી રહ્યું છે અને આ પાણી પીળા તેમજ લીલા રંગનું આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી...
નવી દિલ્હી: હમાસ (Hamas) એ ઇઝરાયેલ (Israel) વચ્ચે છેલ્લા એક મહિનાથી યુધ્ધ ચાલી રહ્યુ છે. જેમાં ગાઝામાં (Gaza) 10 હજારથી વધુ લોકોના...
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું શરાબ કૌભાંડમાં જેલમાં જવાનું નક્કી છે. હવે જોવાનું એ રહે છે કે...
રશિયા યુક્રેન વચ્ચે ચાલતું ભયાનક યુદ્ધ હજુ ચાલુ જ છે ત્યાં ઇઝરાઇલ પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પેલેસ્ટાઇનતરફી આતંકી ગ્રુપ હમાસ...
આપણા દેશમા સામાન્ય પ્રજાની લાચારી અને નેતાઓની તમાશાબાજી સમાંતરે ચાલી રહ્યાં છે. પ્રજાએ એ જોવાની અને સમજવાની જરૂર છે. યુ.પી.ના એક ખેડૂતે...
એક યુવાને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું. ત્રણ મિત્રો અને બહેનનો સાથ ..મમ્મી અને પપ્પા પણ પ્રોત્સાહન આપે, ઘરના પોતાના રૂમમાં જ...
ઉપનિષદની ગાથા અનુસાર ઉદ્દાલક એના આચાર્યને કહે છે, ‘ગુરુવર્ય, આપે મને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાથી યોગવિદ્યાથી ઉત્કૃષ્ટ શરીર અને પ્રાણનો સંચાર યોજી આપ્યો છે....
ઈન્ફોસીસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના ભારતનું વર્ક કલ્ચર કેવું હોવું જોઈએ તે અંગેના નિવેદને સોશ્યલ મિડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તેઓ...
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં લોકોની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી હોવાનું સ્પષ્ટ જણાય છે અને દેશમાં ગરીબીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે...
સુરત: (Surat) દિવાળીના (Diwali) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ શહેરમાં ઘણા દિવસો અગાઉથી જ ફટાકડાના સ્ટોલ લાગી જતા હોય...
ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) ખાતેથી સમગ્ર રાજ્યમાં (Gujarat) શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો 10મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં (Iskcon Bridge Accident Case) આરોપી તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામાં આવેલી...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપના (BJP) બે નેતાઓએ દિવાળી ટાણે જ લેટર બોમ્બ ફોડીને સરકારને (Government) મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજથી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશમાં (Madhya Pardesh) ભાજપના (BJP) સમર્થનમાં સભાઓને સંબોધન કરી રહ્યા છે....
વાપી: (Vapi) વાપીના છરવાડામાં રીલેશનશીપમાં (Relationship) રહેતી મહિલા ઉપર અજાણ્યા ત્રણ ઈસમે જ્વલનશીલ પદાર્થ ફેંકયો હતો. જે બનાવમાં મહિલાએ શંકા વ્યક્ત કરી...
મુંબઇ: રેપર સિંગર (Singer) હની સિંહને (Honey Singh) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે તેની પત્ની શાલિનીથી છૂટાછેડા (Divorce) લીધા છે....
પલસાણા: (Palsana) કડોદરાની એક સોસાયટીમાં ટ્યુશન જઈ રહેલી બે વિદ્યાર્થિની (Student) પૈકી એકની છેડતી કરી યુવકે ગાળાગાળી કરી હતી. આ બાબતે ઠપકો...
નવી દિલ્હી: છત્તીસગઢ (Chhattisgarh) વિધાનસભા ચૂંટણીના (Vidhansabha Election) પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થયું...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મુંબઇ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે (TATA) ટાટા હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની મોટી કંપની વોલ્ટાસનું (Voltas) વેચાણની ખબરો વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. આ કંપની 70 વર્ષ જૂની છે. જેથી શેર માર્કેટમાં તેના શેરની કિંમતો પણ સારી છે. ત્યારે કંપનીના વેચાણના સમાચારથી કંપનીને તેના સ્ટોક (Stalk market) એક્સચેન્જમાં મોટું નુકશાન થયુ છે. જેથી કંપનીએ નિવેદન આપી શેર હોલ્ડની ચિંતાનું સમાધાન કર્યુ છે.
મળતી માહિતી મુજબ વોલ્ટાસ લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે આ સમાચાર તદ્દન ખોટા છે. આવા સમાચારો માત્ર ચિંતાજનક જ નથી પરંતુ ખોટી ખબરો ફેલાવનાર માટે શરમજનક છે. કંપની મેનેજમેન્ટે આવી તમામ ખબરોને સ્પષ્ટપણે નકારી કાઢ્યી છે. જણાવી દઇયે કે બ્લૂમબર્ગ દ્વારા આવેલા એક અહેવાલમાં કંપનીને વેચવા અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. આ વિષય પર વોલ્ટાસે કહ્યું કે આ તમામ અહેવાલો ખોટા છે.
અહેવાલમાં વેચાણનું આ કારણ આપવામાં આવ્યું હતું
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે બજારમાં બિઝનેસના વિસ્તરણ માટે કંપનીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ટાટા ગ્રૂપ વોલ્ટાસ લિમિટેડને વેચવાનુ વિચારી રહ્યુ છે. જો કે, આ વિષયે ટાટા ગ્રુપે કોઇ પણ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હવે ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, ‘કંપનીને વેચવાનો ટાટા ગ્રુપનો કોઈ વિચાર નથી.‘
કંપનીની શરૂઆત 1954માં થઈ હતી
તમને જણાવી દઇયે કે ભારતને આઝાદી મળ્યા બાદ ટાટા ગ્રુપે વર્ષ 1954માં વોલ્ટાસ કંપની શરૂ કરી હતી. તેનું મુખ્ય સેંટર મુંબઈમાં છે. કંપની મુખ્યત્વે એર કંડિશનર, વોટર કુલર, Air Coolers, Refrigerators, Washing Machines, Dishwashers, Microwaves, Air purifiers અને હોમ એપ્લાયન્સનો બિઝનેસ કરે છે. આ કંપનીમાં હાલમાં 1689 કર્મચારીઓ કામ કરે છે.
વિશ્વભરમાં વોલ્ટાસના પ્રોડક્ટની માંગ
વોલ્ટાસ કંપનો ભારત, મધ્ય પૂર્વ-દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં બિઝનેસ છે. ભારતમાં ટાટા ગ્રુપ તેના જોઇન્ટ વેંચર આર્સેલિક એએસ Arcelik AS સાથે વોલ્ટાસનો બિઝનેસ કરી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં રેફ્રિજરેટર્સ માટે ભારતમાં વોલ્ટાસનો હિસ્સો 3.3 ટકા અને વોશિંગ મશીન માટે 5.4 ટકા હતો. વોલ્ટાસે હાલ માંજ તેના Q2 ના વેચાણના પરિણામો જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે તેણે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં આ પ્રોડક્ટે રૂ. 36 કરોડનો નફો કર્યો છે.