નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભાની (Chattishgadh Assembly Election) ચૂંટણી માટેની મતદાન (Voting) પ્રક્રિયા દરમિયાન આજે મંગળવારે નકસલી હુમલો (Naxlite Attack) થયો હોવાના અહેવાલ...
સુરત(Surat) : દિવાળીના (Diwali) તહેવાર અને નવા વર્ષની (NewYear) શરૂઆતમાં શહેરમાં કોઈ અઘટીત ઘટનાના બને તે માટે સુરત પોલીસ (SuratCityPolice) દ્વારા શહેરના...
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (DelhiNCR) વધતા હવા પ્રદૂષણના (AirPollution) મામલે સુપ્રિમ કોર્ટે (SupremeCourt) સખ્ત ટિપ્પણી કરતા દિલ્હીની રાજ્ય સરકારને આડે હાથ લીધી છે....
ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. છતાં, ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે,...
લોકશાહીમાં ફરિયાદ થાય તો પગલાં લેવાય એ તો સામાન્ય બાબત છે, પણ ખરું કાયદો વ્યવસ્થાનું તંત્ર ત્યારે જ કહેવાય, જયારે તંત્ર જાતે...
છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ સિલસિલો ચાલુ છે કે શિયાળામાં દેશની રાજધાનીના શહેર દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ વકરે...
સુરત: (Surat) સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા...
નવી દિલ્હી: (New Delhi) આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓએ સોમવારે કહ્યું હતું કે પક્ષના તમામ ધારાસભ્યોએ (MLA) અરવિન્દ કેજરીવાલને (Arvind Kejriwal) વિનંતી...
ગાંધીનગર: (Gandhinagar) આજે રાજ્યમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓને વાહન અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં અમદાવાદ લીંબડી હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની...
ગાંધીનગર: (Gandhinagar) વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની...
ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી...
નવી દિલ્હી: તાજેતરમાં ઇરાને (Iran) ઇઝરાયેલને (Israel) ધમકી આપી હતી. જેના વળતા જવાબમાં અમેરિકાએ (America) સબમરીન તૈનાત કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન...
વલસાડ: (Valsad) વલસાડના ગૌરવપથ પર રવિવારની મોડીરાત્રે એક પછી એક કાર (Car) પુરપાટ ઝડપે દોડી રહી હતી. જેમાં પાછળ ચાલતી કારે એક...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના ભિલાડમાં લૂંટની (Loot) ઘટના બનવા પામી છે. ઘરમાં ઘૂસી આવેલા એક નેપાળી તથા ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં કામ...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World cup 2023) 38મી મેચમાં શ્રીલંકા (Sri Lanka) અને બાંગ્લાદેશની (Bangladesh) ટીમ મેદનમાં ઉતરી છે.બંને ટીમો વચ્ચેની આ...
વિશ્વ: વિશ્વ અનેક ખગોળીય અને વૈજ્ઞાનિક ઘટનાઓથી ભરેલું છે. એવામાં આ દેશમાં આકાશ એકાએક લાલ લોહિયાળ રંગનું થતાં લોકો ડરી ગયા હતા....
નવી દિલ્હી: હાલમાં લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Elections) તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું (Rahul...
જો તમે દિવાળી (Diwali) અને છઠના (Chhath Puja) અવસર પર ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. મધ્ય...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 38મી મેચ બાંગ્લાદેશ (Bangladesh) અને શ્રીલંકા (Srilanka) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી...
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં (Delhi-NCR) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આના થોડા દિવસો પહેલા પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તાજેતરના ડેટા...
મુંબઇ: હાલ ચાલી રહેલા વર્લ્ડ કપ વચ્ચે શુભમન ગિલ અને સારાના રિલેશનશિપની ચર્ચા થઇ રહી છે. ત્યારે કોફી વિથ કરણ (Coffee With...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને (Israel-Hamas War) હવે એક મહિનો પૂરો થવાનો છે. જો કે આ દરમિયાન બંને તરફથી હુમલા...
મુંબઇ : પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતી બોલિવુડની 50 વર્ષીય અભિનેત્રીએ ટોપલેસ થઈ ફરી ચકચાર જગાવી છે. એક દીકરાની મા એવી અભિનેત્રીના...
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરી રહ્યા છે. લોકો ટેક્નોલોજીનો (Technology) દુરુપયોગ કરી રહ્યા છે જે...
નવી દિલ્હી(NewDelhi) : રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (AirPollution) વચ્ચે કેજરીવાલ સરકારે (KejriwalGovernment) ફરી એકવાર ઓડ-ઈવન સિસ્ટમ (OddEven) અમલમાં મુકવાનો નિર્ણય...
બોરસદ : રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા પ્રતિબંધિત કરાયેલ કાેનોકાર્પસ વૃક્ષને કારણે સરકારી કચેરીઓમાંથી સ્વૈચ્છિક રીતે કાપી નાખવાની શરૂઆત આણંદ જિલ્લાના બોરસદ સેવા...
વડોદરા: હાલ દિવાળીના તહેવારને લઇને લોકો મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વસ્તુ ખરીદી કરવા માટે નીકળતા હોય રસ્તા પર ચહલ પહલ તો જોવા...
વડોદરા: હાલમાં દિવાળીના તહેવારને લઇને લોકોને પોતાના કંપનીમાંથી બોનસ સહિતના પગાર મળતો હોય લોકો દ્વારા બજારમાં વિવિધ કપડા સહિતના સામાનની ખરીદી કરવા...
વડોદરા: વડોદરા શહેરમા પીવાનું પાણી વિવિધ વિસ્તારો મા ગંદુ, પીળું, કાળું, વાસ મારતું પાણી આવતું હોવાની અનેક ફરિયાદો પાલિકાના ચોપડે નોઘાય છે....
વડોદરા(Vadodara) : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કાળકા માતાના (KalkaMata) મંદિરમાં (Temple) ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ (Monk) તરીકેનું જીવન નિર્વાહ...
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભાની (Chattishgadh Assembly Election) ચૂંટણી માટેની મતદાન (Voting) પ્રક્રિયા દરમિયાન આજે મંગળવારે નકસલી હુમલો (Naxlite Attack) થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુકમાના તાડમેટલા અને દુલેડ નજીક સીઆરપીએફ અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ છે. બીજી તરફ કાંકેર જિલ્લામાં બાંદે વિસ્તારમાં પણ અથડામણ થઈ છે. આ બંને ઘટનામાં અનેક નકસલીઓ માર્યા ગયા હોવાની માહિતી સાંપડી છે.
સુકમાના તાડમેટલા અને દુલેડ નજીક સીઆરપીએફ અને નકસલીઓ સામસામે થઈ ગયા હતા. અહીં બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો. કોબરા 206ના જવાનો અને નકસલી વચ્ચે લાંબો સમય સુધી ફાયરીંગ ચાલ્યું હતું. મીનપામાં પોલિંગ પાર્ટીને સુરક્ષા આપવા માટે આ જવાનો જંગલોમાં ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે નકસલીઓએ હુમલો કર્યો હતો. અહીં લગભગ 20 મિનીટ સુધી સામસામે ગોળીબાર ચાલ્યો હતો. આ હુમલામાં કેટલાંક જવાનો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
બીજી તરફ કાંકેર જિલ્લામાં બાંદે પોલીસ મથક વિસ્તારમાં બીએસએફ અને ડીઆરજીની ટીમ મતદાન માટે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ડીઆરજીની ટીમ પર પાનાવર પાસે હુમલો થયો હતો. ઘટના સ્થળ પરથી એકે 47 મળી આવી છે. તપાસ ચાલી રહી છે. અહીં કેટલાંક નકસલી ઘાયલ અથવા મૃત હાલતમાં મળી આવે તેવી સંભાવના છે.
તમને જણાવી દઈએ કે એક તરફ જ્યારે છત્તીસગઢના સુકમામાં વોટિંગ ચાલી રહ્યું હતું તો બીજી તરફ લગભગ 1 વાગ્યાના અરસામાં પદેડાના દક્ષિણમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મતદાન માટે એરિયા ડોમિનેશન ડ્યૂટી પર નીકળેલી કેન્દ્રીય રિઝર્વ પોલીસના 85માં વાહન અને માઓવાદીઓ વચ્ચે અહીં અથડામણ થઈ હતી. આ અથડામણ લગભગ 5થી 10 મિનીટ ચાલી હતી. માઓવાદીઓને લગભગ બે થી ત્રણ લાશ ઉંચકી ભાગતા જોવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર લોહીના ડાઘા જોવા મળ્યા છે. તમામ જવાનો સુરક્ષિત છે. આસપાસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.