બિગ બોસ (Big Boss) OTT-2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવે BJP સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) સામે માનહાનિનો કેસ કરવાની ધમકી આપી...
ગાઝામાં (Gaza) શરણાર્થી શિબિર (Refugee Camp) પર ઇઝરાયેલના બોમ્બે (Bomb) ફરી તબાહી મચાવી છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 37મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે છે. વર્લ્ડકપ 2023ની બે ટોપર...
નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત (Pollution) શહેરોમાં પ્રથમ સ્થાને છે. ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું...
સુરત: (Surat) સીમાડા કેનાલ રોડ પર આવેલ યુરો સ્કુલમાં (Euro School) સાયન્સ ફેસ્ટ (Science Fest) દરમિયાન શનિવારે સવારે ગંભીર બનાવ બન્યો હતો....
નવી દિલ્હી: વર્લ્ડ કપની (Worldcup 2023) 36મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ઈંગ્લેન્ડનો (England) પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના (Ahmedabad)...
અમદાવાદ: રાજયમાં તાજેતરમાં છેલ્લા છ માસથી યુવકોના ટપરોટપ થઈ રહેલા મૃત્યિુની ઘટના અંગે એક આંતરીક તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ રિપોર્ટ...
મુંબઇ: ‘કોબરા કાંડ’ સાપના ઝેર કેસમાં બિગ બોસ OTT (Bigg Boss OTT) વિજેતા અલ્વિશ યાદવને (Elvish Yadav) લઈને મોટા સમાચાર સામે આવી...
નવી દિલ્હી: ચંદ્રયાન-3ની સફળતા વચ્ચે ઇસરોના (ISRO) ચીફ દ્વારા ચંદ્રયાન-2ની (Chandrayaan-2) નિષ્ફળતા વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇસરોમાં ચાલતી વહીવટી ગેરરીતિ...
નવી દિલ્હી: અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) દરરોજ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં આવે છે. આ વખતે જ્યારે ઉર્ફીએ તેની ધરપકડને (Arrest)...
સુરત: સુરતમાં અવારનવાર ડ્રગ્સ (Drugs) હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે “SAY NO TO DRUGS” અને ’’DRUG FREE SURAT‘‘ અભિયાન અંતર્ગત...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (worldcup 2023) 35મી મેચમાં આજે પાકિસ્તાનનો (Pakistan) મુકાબલો ન્યુઝીલેન્ડ (Newzealand) સામે છે. આ મેચ બેંગ્લોરના (Banglore) ચિન્નાસ્વામી...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે 29 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને તરફથી ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ, હવાઇ હુમલો...
અમદાવાદ: રાજસ્થાન જતા શામળાજી રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રોંગ સાઈડ જતી એક કાર ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ...
છત્તીસગઢ: ગેમિંગ એપ (Gaming App) કૌભાંડમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Modi) પણ કોંગ્રેસ પર આક્ષેપબાજી શરૂ કરી છે. છત્તીસગઢના (Chhattisgarh) દુર્ગમાં એક...
નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અબજોપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) પાંચ વખત જાનથી...
સુરત : બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અચાનક થી ત્રણ કોર્સ બંધ કરી દેવામાં આવાતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. મળતી માહિતી...
સુરત : સુરત શહેરમાં દારૂ ખરીદીને પીતા હોવ તો તમારો અને તમારા પરિવારનો વિચાર કરજો. કેમકે આ ડુપ્લિકેટ દારૂ લઠ્ઠા કરતાં પણ...
સુરત(Surat) : શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં ગોવર્ધન હવેલી નજીક રોડ અકસ્માતમાં (Accident) યુવતીના પગમાં બાઈકનાં કલ્ચનો દંડો ઘુસી ગયો હતો. યુવતીને ગંભીર...
મહેમદાવાદ : સામાન્ય જીવન જીવી રહેલા માનવીઓને પણ હાર્ટએટેક રોગનો ભોગ બનતા હોવાનું છેલ્લા એકાદ વર્ષથી વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે....
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) ફરી એકવાર આતંકીઓએ (Terrorist) પાકિસ્તાની એરફોર્સ બેઝ (PakistanAirforceBase) પર હુમલો (TerroristAttack) કર્યો છે. પંજાબના (Punjab) મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ...
વડોદરા: શહેરના એમ.જી. રોડ પર આવેલી શામળ બેચરની પોળમાં બહેન સાથેના પ્રેમ પ્રકરણને લઇને બે ભાઈઓએ મળીને યુવક પર હિંસક હુમલો કરી...
વડોદરા: એક તરફ શહેરમા દિવાળી તહેવારોની સીઝન ચાલી રહી છે.ત્યારે શહેર ના અનેક વિસ્તારમા ગંદા, અને ઓછા પ્રેશર થી પાણી આવતું હોવાની...
ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો છે.જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના...
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલ (NewCivilHospital) કેમ્પસમાં મહિલા સફાઈ કર્મચારીને રાત્રિના અંધારામાં બોલાવી શારીરિક અડપલાં (Molestation) કરી જાહેરમાં અપમાનિત કરાઈ...
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ...
નવી દિલ્હી: નેપાળમાં (Nepal) શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના (Earthquake) કારણે તબાહી મચી ગઈ છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઘણી ઇમારતો...
બેરોજગારી દિન-પ્રતિદિન વધી રહી છે, તેવા સમયે સ્થાનિકોને રોજગાર મળી રહે તે અર્થે ઉદ્યોગોને રાહત આપવામાં આવે છે. એટલું જ નહીં, લાખો...
મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HardikPandya) આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માંથી (ICCODIWORLDCUP2023) બહાર થઈ ગયો છે. ICC ક્રિકેટ વર્લ્ડ...
આજકાલ (કોવિડ પછીના સમયમાં) યુવાનોમાં થતા હાર્ટએટેકના જીવલેણ હુમલા એ સમાજ માટે ચિંતાનો વિષય છે. હાર્ટએટેકનાં કારણોમાં જન્કફુડ, વ્યાયામનો અભાવ, સ્ટ્રેસ, દારુ,...
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
બિગ બોસ (Big Boss) OTT-2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવે BJP સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) સામે માનહાનિનો કેસ કરવાની ધમકી આપી છે. યુપીના નોઈડામાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી છોકરીઓ સપ્લાય કરવાના મામલે એલ્વિશ યાદવ સામે કેસ નોંધાયા બાદ તેણે આ વાત કહી છે. એલ્વિશે મેનકા ગાંધી પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સત્ય જલ્દી બહાર આવશે. તેણે કહ્યું કે ઐસે હી નહીં છોડને વાલા મૈં.. અબ મૈં એક્ટિવ હો ગયા હૂં.
Elvish yadav confirms that he will file a defamation case against Maneka Gandhi and his Ngo 🙏.
— Rudra 🚩 (@rudrastics) November 4, 2023
STOP DEFAMING ELVISH #ElvishYadav
pic.twitter.com/DK9Q3gBpZr
એલ્વીશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે મેનકા ગાંધીજી દ્વારા મારા પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમણે મને સાપ સપ્લાયરનો વડા કહ્યો હતો. હું તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. હું તેમને નહીં છોડું. આટલી સરળતાથી હૂં છોડતો પણ નથી. હવે હું આ બધી બાબતોમાં સક્રિય થઈ ગયો છું. પહેલા મેં વિચાર્યું કે આ બધી બાબતોમાં મારે સમય બગાડવો નથી. પરંતુ જ્યારે મને સાપનો સપ્લાયર કહેવામાં આવ્યો ત્યારે મને લાગ્યું કે હવે બોલવું જોઈએ કારણકે મારી છબી પર અસર થઈ રહી છે.
યુટ્યુબરે વધુમાં કહ્યું કે જે લોકો મને જોઈ રહ્યા છે કૃપા કરીને ફક્ત એક સાઈડ જોઈને તેના આધારે મારો ન્યાય ન કરો. થોડી રાહ જુઓ. જ્યારે પોલીસ તપાસ શરૂ થશે ત્યારે હું તે વીડિયો પણ શેર કરીશ. હું બધું બતાવીશ. હું આ ખૂબ જ વિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે તપાસ શરૂ થશે ત્યારે એક પ્રેસ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવશે કે એલ્વિશ યાદવની આ મામલામાં કોઈ સંડોવણી નથી. કૃપા કરીને તે વીડિયો પણ જરૂરથી શેર કરજો.
મેનકા ગાંધીએ કહ્યું હતું- એલ્વીશની ધરપકડ થવી જોઈએ
તમને જણાવી દઈએ કે સાપની તસ્કરીનો મામલો બહાર આવ્યા બાદ એક નિવેદન આપતાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે એલ્વિશ યાદવની ધરપકડ થવી જોઈએ કારણ કે તે સાપ તસ્કરોનો નેતા છે. મેનકા ગાંધીની ઓર્ગેનાઈઝેશન પીપલ ફોર એનિમલ્સ (PFA) એ એલ્વિશ યાદવ વિરુદ્ધ સાપની દાણચોરી અને રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. આ પછી નોઈડા પોલીસે એક રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન એલ્વિશ યાદવનું નામ બહાર આવ્યું હતું.