સુરત(Surat): ગુજરાતની સૌથી જૂની ઔદ્યોગિક વસાહતો પૈકીની એક સચિન જીઆઇડીસી (Sachin GIDC) 700 થી વધુ હેક્ટર ક્ષેત્રફળ અને 15.12 કિલોમીટર જેટલા વિશાળ...
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં ચુકાદો આપશે. હું આશાપૂર્વક કહું...
નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝામાં (Gaza) ઇઝરાયેલી સેનાનું ઓપરેશન ચાલુ છે. ગુરુવારે રાત્રે ઇઝરાયેલી આર્મી (IDF)એ ગાઝામાં અલ-શિફા હોસ્પિટલ...
“જો તમે ભારતને સ્વતંત્ર કરશો તો ત્યાં પીંઢારા અને ચોર લુંટારા શાસન પર ચડી બેસશે”- જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે,...
સુરત: સુરત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક અટકવાનું નામ લેતો નથી. રોજ શ્વાનના હુમલાનો અનેક નિર્દોષ નાગરિકો, બાળકો ભોગ બની રહ્યાં છે. હવે...
નવી દિલ્હી: ધનતેરસ (Dhanteras) સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન કુબેર, ભગવાન...
સુરત: પોલીસ બેડામાં ભ્રષ્ટ્રાચારનો સડો ખૂબ ઊંડે સુધી પેસી ગયો છે, ત્યારે આરોપીને હેરાન નહીં કરવા બદલ રૂપિયા 50 હજારની માતબર રકમની...
સોનાના ભાવ સતત વધતા જાય છે અને હાલમાં ભારતમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ પંચાવન હજારને વટાવી ગયો છે ત્યારે સ્વાભાવિક રીતે...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હોવાની ઘટના સામે આવી છે. કટરાને (Katra) અડીને...
સુરતઃ (Surat) શહેરમાં 24 કલાકમાં 4 વ્યક્તિઓના હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયા છે. જેમાં વેસુમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી પૂરી થયા બાદ...
ગાંધીનગર: (Gandhinagar) દિવાળી પર્વ નજીક આવતા પાકિસ્તાનમાં (Pakistan) બંધક બનાવાયેલા ગુજરાતના 80 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે. જેના કારણે આ 80 બંધક...
બેંગલુરુઃ (Bengaluru) વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) સેમીફાઈનલ માટે અત્યંત મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડએ (New Zealand) શ્રીલંકાને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડએ ગુરુવારે બેંગ્લુરુના...
કામરેજ: (Kamrej)) દિગસમાં આજુબાજુમાં દુકાન (Shop) ચલાવતા ઈસમે ધંધાની હરીફાઈમાં બીજા દુકાનદાર અને તેના પુત્રને માર માર્યો હતો. માર મારી હત્યાની (Murder)...
પલસાણા: (Palsana) પલસાણાના એના ગામે (Village) સામી દિવાળીએ લુંટારુઓએ તરખાટ મચાવ્યો હતો. ગામની શિવાલિક બંગ્લોઝ સોસાયટીમાં રહેતા એના કેળવણીમંડળના ક્લાર્કની હત્યા (Murder)...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની (World cup 2023) 41મી મેચ ન્યૂઝીલેન્ડ (Newzealand) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે છે. બંને ટીમો વચ્ચેની...
નવી દિલ્હી: તેલંગાણામાં (Telangana) વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) નજીક આવી રહી છે ત્યારે ઉમ્મેદ્વારો અને તેમના કાર્યકરો વચ્ચે ચૂંટણીનું ઘર્ષણ વધી રહ્યુ...
ગાંધીનગર: દિવાળી (Diwali) નજીક આવતા પાકિસ્તાની (Pakistani) જેલમાં (Jail) બંધ ભારતીય (Indian) માછીમારોને (Fisherman) પણ ખુશીના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) માછીમારો...
નવી દિલ્હી: કતારમાં (Qatar) 8 ભારતીયોને (Indians) આપવામાં આવેલી ફાંસીની સજા પર મોટું અપડેટ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે (Foreign Ministry) આ...
સુરત: ઇચ્છલથી (Ichhal) એક ચોંકાવરી ઘટના સામે આવી છે. એક સિંગદાણાના (Peanut) કારણે બાળનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. માવચી પરિવારનો પાંચ...
નવી દિલ્હી: ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ગાઝા પટ્ટીમાં જૂથની ટેન્ક વિરોધી મિસાઇલ કામગીરી માટે જવાબદાર...
નવી દિલ્હી: સ્પેસ (Sapce) અને ઓટોમોબાઈલ (Automobile) ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારો કર્યા બાદ એલન મસ્ક (Elon Musk) હવે માનવ મગજને લઈને નવી ક્રાંતિ...
નવી દિલ્હી: ગાઝામાં (Gaza) હમાસ (Hamas) સાથે યુધ્ધ લડી રહેલા ઈઝરાયેલને (Israel) અમેરિકા (America) તરફથી મોટી મદદ મળી છે. યુએસના પ્રમુખ જો...
નવી દિલ્હી: જાહેર સ્થળોએ કોઈની છેડતી થાય એ નવી વાત નથી. આવા કિસ્સા અવારનવાર સામે આવે છે. પરંતુ જે પણ મામલા સામે...
વારાણસી: વારાણસીના BHU IITમાં વિદ્યાર્થીની છેડતી બાદ વાતાવરણ ગરમાયું છે. હજારો વિદ્યાર્થીઓ છેડતી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ (Students) વિવિધ માંગણીઓ...
નવી દિલ્હી: બિહારની (Bihar) નીતિશ સરકારે (CM Nitish Kumar) આજે વિધાનસભામાં અનામતનો (Resrvation) વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આ...
અમદાવાદ: પીએમ મોદી (PMModi) ડિગ્રી વિવાદ કેસમાં (PMModiDegreeCase) દિલ્હીના મુખ્યમંત્રી (DelhiCM) અરવિંદ કેજરીવાલને (ArvindKejriwal) ગુજરાત હાઈકોર્ટ (GujaratHighCourt) તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે...
બિગ બોસ વિનર એલ્વિશ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની રેવ પાર્ટીને લઈને ચર્ચામાં છે. એલ્વિશ પર એક પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે...
નવી દિલ્હી: એપલના (Apple) કો-ફાઉંડર (Co-Founder) સ્ટીવ વોઝનિયાકને (Steve Wozniak) બુધવારે મેક્સિકો (Mexico) સિટીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેઓએ વર્લ્ડ...
ભારતીય સેના (Indian Army) તેના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) માં સ્થાપિત કરવા માટે 500 હેલિના (Helina) એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો (Anti-tank Missile) ખરીદવા...
સુરત(Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર (StarBazar) સામે એલપી સવાણી (LPSavani) રોડ પર ફૂટપાથ (FootPath) પર ફટાકડાના (Crackers) સ્ટોલમાં...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
સુરત(Surat): ગુજરાતની સૌથી જૂની ઔદ્યોગિક વસાહતો પૈકીની એક સચિન જીઆઇડીસી (Sachin GIDC) 700 થી વધુ હેક્ટર ક્ષેત્રફળ અને 15.12 કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હોવાથી દિવાળી વેકેશનમાં (Diwali Vacation) સૂના ભેંકાર બનતાં વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવી એક પડકાર જનક કાર્ય બને છે.
ઉદ્યોગ સંગઠનો અને પોલીસ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં ચોરી અને લૂંટના કિસ્સાઓને ડામવા પોલીસે વેકેશનમાં સીસી કેમેરા ચાલુ રાખવા ઉદ્યોગકારોને અનુરોધ કર્યો છે. જીઆઈડીસીમાં ચુંટાયેલી પાંખના હોદ્દેદાર ઉમેશભાઈ ડોબરીયાની આગેવાનીમાં થયેલી મિટીંગ દરમિયાન ઉદ્યોગકારોના હિતમાં અમુક નિર્ણયો લેવાયાં હતાં.
ઔધોગિક એકમોની અંદર અને બહાર રોડ સાઈડના CCTV કેમેરા ચાલુ રાખવા જાણ કરવામાં આવી છે. ઉમેશભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલમાં દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અને વેકેશન દરમિયાન પોતાની ઓફિસમાં કોઈપણ ઉદ્યોગકારો રોકડ રકમ બને ત્યાં સુધી ઓછી રાખે તે હિતવર્ધક રહેશે. ઉદ્યોગકાર પોતે જાગૃત રહેશે તો ચોરીના બનાવો બનશે નહીં અને જવાબદાર તંત્રને પણ ચોક્કસ જવાબદારી નિભાવ્યાનો આનંદ થશે.
સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં પ્રમુખ નિલેશ લીમ્બાસીયા,સેક્રેટરી મયૂર ગોળવાલા,ઉપપ્રમુખ નિલેશ ગામીએ જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં 2,250 એકમો આવ્યા છે.એટલાજ એકમો જીઆઈડીસીને લાગુ વિસ્તારોમાં આવ્યાં છે 1,700 પાવરલૂમ એકમો, 53 ટેક્સટાઈલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો,53 કેમિકલ એકમો,100 એન્જિનિયરિંગ એકમો, અને 50 અન્ય એકમો કાર્યરત દિવાળી પર્વની રજામાં સચિન જીઆઈડીસીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સચિન જીઆઈડીસી પોલીસ ચાંપતી નજર રાખશે આ સિવાય ઉદ્યોગકારો પોતાના યુનિટની બહારના ભાગે મુખ્ય દ્વાર ઉપર સીસી કેમેરા ચાલુ રાખે તે જરૂરી છે.
આમ સમગ્ર સચિન જીઆઈડીસી પોલીસ તંત્ર અને કેમેરાની નજરમાં રહેશે. ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના ઉપપ્રમુખ નિલેશ ગામીએ કહ્યું હતું કે નોટીફાઈડ સિક્યુરીટી અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોની આ વખતે જવાબદારી વધી ગઈ છે જેથી અમે ચોક્કસ કામગીરી કરવાના છીએ. વેકેશન દરમિયાન અમે પણ જીઆઈડીસીમાં વારા ફરતી અવર જવર રાખીશું.