ગાંધીનગર: (Gandhinagar) ભારત સરકારની (Indian Government) વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે...
કામરેજ: (Kamrej) કોસમાડા પાસે બાઈક (Bike) લઈને જતાં પરિવારને ડમ્પરના ચાલકે અડફેટમાં લેતા પતિની સામે પત્નિનુ ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતાં મોત...
લોકસભા (Parliament) સાંસદ દાનિશ અલીને (Danish Ali) બસપાએ (BSP) સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે....
સુરતઃ હીરા ઉદ્યોગ (Diamond Company) માટે જાણીતુ સુરત હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો (Diamond Worker) માટે ચિંતાના વાદળ સમાન બન્યું છે....
વિમેન્સ પ્રીમિયર લીગની (WPL) બીજી સીઝન માટે હરાજી (Auction) શરૂ થઈ ગઈ છે. પાંચ ટીમો મહિલા પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓ ખરીદીને...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઓડિશા (Odisha) અને રાંચી (Ranchi) સ્થિત ઠેકાણાઓ, ડિસ્ટીલરી સમૂહો અને નેતાથી જોડાયેલી અન્ય સંસ્થાઓ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી યુદ્ધ અટકવાની...
ભરૂચ(Bharuch): ભરૂચ નગર પાલિકાની સૌથી મોટી અચરજ પમાડે એવી બેદરકારી સામે આવી રહી છે. હાલમાં ભરૂચ ફાયર બ્રિગેડનું (Fire Brigade) ટેન્કર લગ્ન...
નવી દિલ્હી: થાઈલેન્ડ(Thailand), શ્રીલંકા (Shrilanka) અને મલેશિયા (Malaysia) બાદ હવે આ દેશ પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી (Visa free entry) આપવાનું...
નવી દિલ્હી: સંદીપ રેડ્ડી વાંગાની (Sandeep Reddy Vanga) ફિલ્મ એનિમલ (Animal) મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મના દરેક...
નવી દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભાની (RajashthanAssemblyElection) ચૂંટણી જીતનાર પક્ષ ભાજપ (BJP) દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના (RajashthanCM) નામની જાહેરાત કરાઈ નથી, જેથી સસ્પેન્સ વધી...
સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર ટ્રેનોની (Train) અને પ્રવાસીઓની (Passangers) ભારે અવર-જવર છે. સુરત રેલવે સ્ટેશન પર રોજના 1.75 લાખથી વધુ...
સુરત(Surat): શહેરમાં આપઘાતના (Sucide) કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. આજે વધુ એક આઘાતજનક શહેરના ગોડાદરા વિસ્તારમાં બની છે. અહીં નિવૃત્ત સૈનિકની (Exe...
બારડોલી : થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાથી પોંક માટેની જુવારનો પાક નિષ્ફળ ગયો છે. પોંક બજારને શરૂ થયા માંડ સાત દિવસ થયા...
મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર ગામના રહીશો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટમાંથી રોડના કામમાં વેઠ ઉતારવામાં આવતા ગ્રામજનોમાં...
સુરત(Surat): શહેરના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાન મંત્રી આવાસની (PradhanMantriAawas) બાંધકામ સાઈટ (Construction Site) ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની...
નડિયાદ: ગુજરાતભરમાં ચકચાર જગાવનારા સિરપકાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે, જેઓ...
વડોદરા: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા...
વડોદરા: ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા હતાં જેમની ફરજ તેનતળાવ બીટ ખાતે હતી જેમાં એક ઇસમ ૨૨-૧૧-૨૦૨૩ ના રોજ કરણેટ વસાહત -૧ ...
વડોદરા: પાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી જેમાં ખાસ કરીને નિમેટા ખાતેથી પાઈપલાઈન તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું કામ સમયસર...
ખાનગી હોસ્પિટલોનું કોર્પોરેટ મોડલ મધ્યમ વર્ગનાં દર્દીઓનાં ખિસ્સાં પર ભારે પડી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ દર્દીઓને ડોક્ટરોને આપવામાં આવતા ટાર્ગેટની...
ગુજરાતમાં આખે આખું નવું ટોલનાકું ઊભું થઈ જાય અને કોઇને ગંધ સુધ્ધાં ના આવે એ શકય છે? દોઢ વર્ષથી ખૂબ જ યોજનાબધ્ધ...
‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો’ એ ગુજરાતનો અતિ પ્રાચીન ગરબો છે. એમ માળવામાં વાવેલી મેંદીનો...
શિયાળામાં માગસર મહિનામાં વાતાવરણમાં ઠંડક હોવાથી સુરતીઓ જમણમાં વરાછાનું લાલ કળીવાલા લીલા લસણનો ઉપયોગ વધારે કરે છે. ખત્રી જ્ઞાતિમાં શિયાળામાં ‘કાચુ પુરી’નું...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પાઠ પછી ભણાવીશ. પહેલાં પ્રશ્ન પૂછીશ.’ગુરુજીની આ વાત સાંભળી શિષ્યો મૂંઝાયા કે ‘પાઠ શીખ્યા વિના...
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમોર્ટમ થતું રહેશે પણ એમાં બોધપાઠ તો માત્ર કોંગ્રેસ માટે જ રહેવાનો. ૨૦૨૪ માટે ભાજપ માટે ફરી વિજય...
નરેન્દ્ર મોદીએ ભાજપની ધૂરા સંભાળ્યા બાદ ભાજપમાં આંતરિક માથાકૂટ થયાની ઘટનાઓ બંધ થઈ જવા પામી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈને ગાંઠતા નથી...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના ગોલ્ડન ચોકડી પાસે રોડ પર ઉભા રહીને વાતો કરતા શખ્સોને સાઇડ પર ઉભા રહેવાનું કહેતા તેમણે ટ્રાફિકના (TRB)...
અમદાવાદ: આગામી લોકસભા 2024ની (Loksabha Election 2024) ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત (Gujarat) કોંગ્રેસે (Congress) સંગઠનના માળખામાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમાં અમદાવાદ...
સુરત: સુરતનું ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) શરૂ થાય તે પહેલા જ વિવાદમાં (Controversy) આવ્યું છે. હીરાબુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના (Construction) 538...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગાંધીનગર: (Gandhinagar) ભારત સરકારની (Indian Government) વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો આરંભ થયો હતો, આ કાર્યક્રમ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજ્યની ૨૨૫ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.
વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે ‘મોદીની ગેરંટી’ સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું . તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડવા પર પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નમો ડ્રોન દીદી મારફતે ૧૫,૦૦૦ સખી મંડળોને સહાય આપીને ખેતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આધુનિકરણ તરફ પ્રયાણ કરવા તેમજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ પર ભાર મુકી યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ગુજરાત-ભરૂચના શુકલતીર્થ ગામના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી અલ્પેશ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાનએ અલ્પેશભાઈને વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૪,૫૮૭ નાગરિકોનું રજિસ્ટ્રેશન
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આશરે ૧૩.૦૬ લાખ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને ૧૨.૦૨ લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧૪,૫૮૭ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ ૨૪૯૦ ડ્રોન ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં ૪૮,૦૦૦ જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.