મુંબઇ: સિદ્ધાર્થ આનંદની દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’ની (Fighter) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’ફાઈટર’માં રિતિક રોશન (Hritik Roshan) અને દીપિકા પાદુકોણ...
અમદાવાદ: ભારતનું (India) પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (Bullet Train Station) અમદાવદમાં (Ahmedabad) બનીને તૈયાર થઇ ગયું છે. આ સાબરમતીમાં (Sabarmati) તૈયાર થયેલા...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. RBIએ સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ માટે UPIના...
ઉત્તરાખંડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે 8 ડિસેમ્બર ઉત્તરાખંડ (UK) ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું (Global Investorts Summit) ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે...
નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ...
સુરત : શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુપીવાસી યુવકનું મોત થયું છે. આ યુવકની હત્યા છે કે અકસ્માત તે...
સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરપ્રાંતીય પરિવારના ત્રણ વર્ષીય બાળકનું મોત (ChildDeath) થયું છે. તાવ આવ્યાના ત્રીજા...
સુરત: લાંબા સમય બાદ સુરત શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. આજે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શહેરના મોટા...
સુરત(Surat): શહેરના શેરી, મહોલ્લા અને સાંકડી ગલીઓમાં ઘણીવાર યુવકો ક્રિકેટ (Cricket) રમતા જોવા મળતા હોય છે. વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ખલેલ...
સુરત: G7 દેશોએ 2024નાં નવા વર્ષથી રશિયન હીરા પર પ્રતિબંધની જાહેરાત કરવા સંદર્ભે બુધવારે સંકેત આપતા ભારતના હીરા ઉદ્યોગમાં આજે તેના ઘેરા...
સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ઘરકામ કરવા જતી મહિલાને (Mad) ચાની ટપરી ઉપર અઠવાડિયાથી બેસીને છેડતી કરતાં એમ્બ્રોઇડરીના વેપારીને (Embroidery Trader) પકડી પોલીસના...
હમણાં ટી-0 લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નિમિત્તે ક્રિસ ગેઇલ, જેક કાલિસ, કેવિન પિટરસનથી માંડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાણીતા રહેલા અનેક ખેલાડીઓ સુરત આવ્યા. પ્રશ્ન...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની (ICC ODI World Cup 2023) આખીય ટુર્નામેન્ટમાં તમામ 10 મેચો જીત્યા બાદ ભારત (India) 19મી...
એક યુવાન બિઝનેસમેનનો બિઝનેસ આમ તો સારો ચાલતો હતો, પણ અચાનક ધીમે ધીમે કામ ઓછું થવા લાગ્યું અને સમસ્યાઓ વધવા લાગી.બિઝનેસ સાવ...
ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવી ગયાં છે. લોકો પાનના ગલ્લે અને બાંકડા પરિષદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. લાંબું વિચારનારા લોકસભાના પરિણામનું...
નવી દિલ્હી: ભારત સરકારે ખાંડના ભાવ પર લગામ લગાવવા અને ઘરેલુ વપરાશ માટે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે....
સુરત(Surat): લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં (LalbhaiContractorStadium) ચાલુ મેચે (Match) મેદાનમાં (Ground) ઘસી જઇ ક્રિકેટર (Cricketer) સુરેશ રૈના (SureshRaina) સાથે સેલ્ફી (Selfie) લેનાર યુવક...
50 વર્ષથી ભારતે લોકસભાની રચના (જેને સીમાંકન કહેવાય છે)માં કોઈ ફેરફાર કર્યો નથી. કોઈ પ્રદેશની બેઠકો વધારવા અથવા ઘટાડવા માટે જે વ્યક્તિને...
તમારા મોબાઇલ પર કોઇ અજાણયા નંબર પરથી કોલ આવે, તમારા નામથી સંબોધીને તમને તમારા બેંકની અને ખાતાની કેટલીક વિગતો જણાવીને તમને કહેવામાં...
મોસ્કો: અમેરિકામાં નાના બાળકો દ્વારા આડેધડ ફાયરિંગની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પરંતુ આ વખતે રશિયામાં ફાયરિંગની ઘટના બની છે. રશિયાની એક...
પારડી: (Pardi) પારડીના રેંટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કારનું (Car) સ્ટીયરિંગ પકડાવી કાર હંકારતો વિડીયો માતાએ સ્ટેટસમાં (Status)...
સુરત: (Surat) પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વિડીયો કોલ (Video Call) કરી કપડા ઉતારાવ્યા હતા. બાદમાં તેનું વિડીયો રેકોર્ડિંગ...
અમદાવાદ: અંબાજી (Ambaji) મંદિરમાં મોહનથાળના પ્રસાદ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા અમદાવાદના (Ahmedabad) નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન...
બારડોલી: (Bardoli) બારડોલીમાંથી પસાર થતાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ નં.88 (State Highway) પર રાધાકૃષ્ણ મંદિર પાસે પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઇકલને અડફેટે લેતાં...
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) હજારો યુવક-યુવતીઓ સરકારી ભરતી (Sarkari Bharti) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યની ભાજપ...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના જીતાલી ગામના (Village) ભરત રાઠોડ પ્રાથમિક શાળાનું પગથિયું ચઢ્યા નથી. અને પત્ની માંડ ૪ ચોપડી ભણ્યાં છે. પરંતુ વહાલસોયી...
ગણદેવી: (Gandevi) અમેરિકામાં (America) વસતા મૂળ ગણદેવી તાલુકાના સોનવાડી ગામના વતની અને નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા (Murder)...
ગાંધીનગર : કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે ગુજરાત (Gujarat) એટીએસની (ATS) ટીમે ગોધરા (Godhara) તથા અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ...
સુરતઃ (Surat) સુરતમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (Legends League Cricket) મેદાન પર બનેલી એક ઘટનાને કારણે ઇન્ડિયન કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર...
નવી દિલ્હી: કતારમાં (Qatar) 8 ભારતીય આપવામાં આવેલી ફાંસીની સજાના કેસમાં મોટી સફળતા મળી છે. આ મામલે ભારતીય રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ (Diplomatic...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
મુંબઇ: સિદ્ધાર્થ આનંદની દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’ની (Fighter) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’ફાઈટર’માં રિતિક રોશન (Hritik Roshan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યાં છે. ફિલ્મના નામના રિલીઝ બાદથી ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકોની ઉત્તેજના વધારતા નિર્માતાઓએ આજે ’ફાઇટર’નું ધમાકેદાર ટીઝર (Teaser) રિલીઝ કર્યું છે. ટીઝર સંપૂર્ણ એક્શનથી ભરેલું છે.
મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઇટર’ના નિર્માતાઓએ આજે તેનું ટીઝર રિલીઝ કરીને ચાહકોને ફિલ્મની પ્રથમ ઝલક બતાવી છે. આ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મના 1 મિનિટ 13 સેકન્ડના ટીઝરમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનો દમદાર લુક જોઈને ચાહકોમાં અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આર્મી યુનિફોર્મ પહેરેલા ત્રણેય સ્ટાર્સ અદ્ભુત દેખાઈ રહ્યા છે અને તેના ઉપર, તેમના એરિયલ સ્ટન્ટ્સ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા. ફિલ્મમાં દીપિકા અને રિતિક ફાઈટર જેટમાં સવારી કરતી વખતે એરિયલ એક્શન કરતા જોવા મળે છે.
એક તરફ ટીઝરમાં રિતિક, દીપિકા અને અનિલ કપૂરનો ફાઈટર પાઈલટ અવતાર લોકોના હોશ ઉડાવી રહ્યો છે. બીજી તરફ રિતિક અને દીપિકાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને લોકો દિવાના થઈ રહ્યા છે. ટીઝરમાં હૃતિક ફાઈટર પ્લેન ઉડતો જોવા મળી રહ્યો છે, જ્યારે દીપિકા સંપૂર્ણ કુશળતા સાથે પહાડોની વચ્ચે હેલિકોપ્ટરને કંટ્રોલ કરતી જોવા મળી રહી છે. તેમની કેમિસ્ટ્રી માત્ર હવાઈમાં જ નહીં પરંતુ જમીન પર પણ મજબૂત દેખાઈ રહી છે. એક ફ્રેમમાં બંનેને યુનિફોર્મ પહેરીને કમાલ કરતા જોઈ શકાય છે. તો કેટલીક જગ્યાએ બંને ખૂબ રોમાન્સ કરતા પણ જોવા મળે છે. એક ફ્રેમમાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશન બીચ પર રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. એક જગ્યાએ બંનેના કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યા છે. એકંદરે ‘ફાઇટર’નું ટીઝર જબરદસ્ત છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદે ‘ફાઈટર’નું નિર્દેશન કર્યું છે. જેનું નિર્માણ Viacom18 Studios અને Marflix Pictures દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્શન ફિલ્મ છે જેમાં હૃતિક રોશન અને દીપિકા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની છે.