સુરત (Surat) : આગામી તા. 17મી ડિસેમ્બર 2023ને રવિવારના રોજ સુરતના ખજોદ (Khajod) ખાતે ડ્રીમ સિટીમાં (Dream City) બનેલા વિશ્વ કક્ષાના સુરત...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર વર્ષથી ગુજરાત હાઈકોર્ટ (High Court) ખાતે ખાલી પડેલી અધિક એડવોકેટ (Advocate) જનરલની જગ્યા પર રાજય સરકારના કાયદા વિભાગ...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ-કાશ્મીરમાંથી (J&K) કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)...
નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી (Cash for Query) કેસમાં ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જેના...
સુરત (Surat) : શહેરમાં અરેરાટીપૂર્ણ અકસ્માતની (Accident) ઘટના બની છે. શહેરના ઉધના નજીક જીવન જ્યોત રોડ પર ફૂલસ્પીડમાં દોડતી બાઈક સ્લીપ (Bike...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) તેના વિઝા અને માઈગ્રેશન નિયમોને (Visa And Migration Policy) કડક બનાવી રહ્યું છે, જેના કારણે ભારતમાં (India) ચિંતા...
શિક્ષણ ક્ષેત્રે વિદેશી સંસ્થાઓ અને કંપનીઓના પ્રવેશે શિક્ષણને ઘણું મોંઘું બનાવી દીધું છે. સ્પર્ધાત્મક રહેવાના નામે સરકારી સંસ્થાઓએ પણ ફી વધારી દીધી...
અયોધ્યા: ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના (Lord Ram) ભવ્ય રામ મંદિરના (Rammandir) નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર પરિસરની...
સુરત : મોતનો ભેંટો ક્યાં, કેવી રીતે થાય કોઈ કહી શકે નહીં. હાલતા ચાલતા લોકોના મોત થઈ જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી...
મુંબઈ: શેરબજારમાં (Sensex) ગયા સપ્તાહે શરૂ થયેલો તેજીનો તબક્કો જળવાઈ રહ્યો છે. બીએસઈ અને એનએસઈ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે...
નવી દિલ્હી: મોદી સરકારને (Modi Government) સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી (J&K) કલમ 370 હટાવવાના...
હાલમાં જ યુનેસ્કોએ આપણી પ્રાચીન ધરોકા કહી શકાય તેને વિશ્વમાં સ્થાન આપ્યું છે. ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાત આમ આ...
કોમર્શિયલ બેંકોને ટૂંકા ગાળા માટે જ્યારે ફંડની અછત ઊભી થતી હોય છે ત્યારે તેઓ જે વ્યાજ દરે આર.બી.આઈ પાસેથી લોન મેળવે છે...
પ્લાસ્ટિક કપ બંધ કર્યા (ગરમ ચાહ પીવા) પણે તેના કરતા પણ ઘણું ખતરનાક પ્લાસ્ટિક થેલીમાં પાર્સલ કરવાનું કામ. ચાહ ઉકળતી પ્લાસ્ટિક થેલીમાં...
એક પૈસાદાર જમીનદાર પોતાના અનાજના કોઠારનું નિરીક્ષણ કરવા આવ્યો…અને બધું જોતા તેનું ધ્યાન તેના હાથ પર ગયું અને જૂયું તો કાંડા પર...
અમેરિકી પ્રમુખ જો બાઇડન પોતાના વકતવ્યોથી કે પોતાના કર્મોથી સ્પષ્ટતા કરી શકતાં નથી કે પોતે કઇ દિશા તરફ જવા માગે છે. બાય...
ઇલેક્ટ્રીક વેહિકલ્સ (ઇવી) ક્ષેત્રે ટેકનોલોજિકલ વિકાસ સાથે જળવાયુ પરિવર્તનના ઉકેલની દિશામાં તે વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બનતા જાય છે ત્યારે તેમનું ઉત્પાદન...
દેશમાં ઘણા ભાગોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે તો કેટલાક ભાગોમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વિશ્વભરમાં હાહાકાર...
સુરત: બીલીમોરાની (Bilimora) નામાંકીત કંપની ઇરકોન ઇન્ટરનેશનલ લીમીટેડનો લાંચીયો મેનેજર રૂપિયા 50 હજારની લાંચ (Bribe) લેતા ઝડપાયો હતો. મેનેજર (Maneger) દેસરા સ્ટેશન...
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી (Jammu-kashmir) બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવા માટે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના 2019ના આ...
છત્તીસગઢ (Chattishgadh) વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત નોંધાવ્યા બાદ ભાજપે (BJP) રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાય પર દાવ લગાવ્યો છે. રવિવારે...
લખનઉ: બસપાના (BSP) વડા માયાવતીએ (Mayavati) પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. રવિવારે યોજાયેલી બેઠકમાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને (Akash Anand) તેમના...
મુંબઇ: કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીના જવાબમાં અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ બેંચને જણાવ્યું કે ગુટખા કંપનીઓની જાહેરાતના મામલે બોલિવૂડ (Bollywood) અભિનેતા...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચેના યુદ્ધને (War) બે મહિનાથી વધુ સમય પસાર થઇ ચુક્યો છે. તેમજ કતારની મધ્યસ્થી અને હસ્તક્ષેપ...
નવી દિલ્હી: બરેલીના ભોજીપુરા વિસ્તારમાં નૈનીતાલ (Nainital) હાઈવે (Highway) પર શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. ભોજીપુરા પોલીસ સ્ટેશનથી...
જયપુર: દિલ્હી પોલીસની (Delhi Police) ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસ (Rajasthan Police) સાથેના સંયુક્ત ઓપરેશનમાં, તેણે ચંદીગઢમાંથી ત્રણ આરોપીઓની...
સુરત: (Surat) સુરત શહેર ઔધોગિક વિકાસની સાથે સાથે શિક્ષણ (Education) ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે અને તેમાં મહત્વની ભૂમિકા અદા કરનારાઓમાં સુરતનું...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા ગ્રાહક યુવાને એમેઝોનમાંથી મંગાવેલું પાર્સલ (Parcel) નહીં આવતાં આખરે ફોન કરવાની નોબત આવી હતી, જેમાં ઠગબાજે...
ઉમરગામ: (Umargam) ઉમરગામના ગાંધીવાડીમાં નશામાં ધૂત (Drunk) એક નરાધમ યુવાન આંગણામાં રમતી દોઢ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જાણ થતા જ પોલીસે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત (Surat) : આગામી તા. 17મી ડિસેમ્બર 2023ને રવિવારના રોજ સુરતના ખજોદ (Khajod) ખાતે ડ્રીમ સિટીમાં (Dream City) બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ઉદ્દઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત પધારનાર છે. ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત હીરા ઉદ્યોગના (Diamond Industry) રત્નકલાકારોએ (Diamond Worker) આંદોલનની (Protest) ચીમકી ઉચ્ચારતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
કારખાનેદારો રત્નકલાકારોને છૂટા કરતા હોવાની ફરિયાદો ઉઠી
દિવાળી વેકેશન બાદ લગભગ એક મહિના પછી સુરત શહેરમાં માંડ 20થી 25 ટકા હીરાના કારખાના શરૂ થયા છે, પરંતુ તેનાથી રત્નકલાકારોને કોઈ ફાયદો થયો નથી. હીરાના કારખાના ખુલ્યાં બાદ કારખાનેદારોએ સ્ટાફ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. કારખાનેદારોએ સ્ટાફ ઘટાડી દેતા અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે.
હીરાઉદ્યોગમાં દિવાળી પછી વાતાવરણ સુધરવાની શક્યતા દેખાતી નથી. કેમ કે, મોટાભાગના કારખાના હજી પણ બંધ છે અને જે ખુલ્યા છે ત્યાં પણ ભાવ ઘટાડવાની તથા સ્ટાફ ઘટાડી રત્નકલાકારોને છુટા કરવાની ફરિયાદો મળી રહી છે. દિવાળી પહેલાથી જ મોટી સંખ્યામાં કારીગરો બેરોજગાર છે ત્યારે જો સ્થિતિ સુધરશે નહી તો હજી વધુ રત્નકલાકારો બેરોજગાર થશે એવો ભય ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો દ્વારા ડર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ડાયમંડ વર્કર યુનિયને આવેદનપત્ર આપ્યું
આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટર મારફતે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માંગણીઓ પૂરી કરો નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પરવાનગી પણ કમિશનર પાસેથી માંગવામાં આવી છે.
રત્નકલાકારોએ આ માંગણી કરી
આગામી તા. 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવનાર છે ત્યારે હીરાઉદ્યોગના રત્નકલાકારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણીઓ મુકી છે. રત્નકલાકારોએ આર્થિક પેકેજ, રત્નદીપ યોજના, વ્યવસાય વેરો નાબુદ કરવા તથા આપધાત કરતા રત્નકલાકારોના પરિવારો ને આર્થિક મદદ કરવા સહિતની માંગણી કરી છે. આ સાથે જ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને એવા ડેટા રજૂ કર્યા છે કે સુરતમાં છેલ્લા પાંચ મહિના મા 30 રત્ન કલાકારો એ આપઘાત કરી લીધા છે.