ગાંધીનગર: ટકાઉ વિકાસનો ધ્યેય સાકાર કરવા રાજય સરકારે આજે ગાંધીનગર (Gandhinagar),સુરત (Surat) અને વડોદરા (Vadodara) સહિત ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ વિકાસ...
વડોદરા: શહેરમાં (Vadodara) દુષિત પાણીની (Contaminated Water) સમસ્યા વિકટ બની રહી છે. મહાનગરપાલીકાનું (VMC) તંત્ર શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં તદ્દન નિષ્ફળ...
વડોદરા: ગોધરા વડોદરા (Vadodara Road) રોડ પર આવેલા જરોદ રેફરેલ ચોકડી (Jarod Referal Chowk) પાસેથી ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે ટેમ્પાોમાંથી 25.16 લાખનો...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આને લગતા વધુ એક મોટા સમાચાર સામે...
મુંબઇ: ડિસેમ્બરમાં (December) આકાશમાં કેટલીક ખાસ ઘટનાઓ બની રહી છે. રાત્રિના આકાશને પ્રકાશિત કરતી તેજસ્વી અને ગતિશીલ ઉલ્કાઓ દિવાળીની ભવ્યતા સર્જશે. આ...
સુરત: સુરત (Surat) ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40 હજાર CCTV ની મદદથી પોલીસે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નવા મુખ્યમંત્રી (Chief Minister) મોહન યાદવ શપથ લેતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મોહન...
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની (IPL 2024) તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ સિઝનનું ઓક્શન (Auction) 19મી ડિસેમ્બરે દુબઈમાં (Dubai)...
નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના (South America) વેનેઝુએલાના (Venezuela) હાઇવે ઉપર એક ભયાનક અક્માત થયો હતો. જેના કારણે 17 વાહનો (Vehicles) ભડભડ બળવા...
નવી દિલ્હી: ટેસ્લા (Tesla) યુનાઇટેડ સ્ટેટ્સમાં (US) મોટા પાયે 2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને આવરી લેતા રિકોલ (Recall) ઓર્ડર જારી કરી...
નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી (Union Minister of Women and Child Development) સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પીરિયડ્સ (Periods) દરમિયાન...
ગુજરાત: ચીનમાં (China) ફેલાઇ રહેલી રહસ્યમયી બિમારીને કારણે સમગ્ર વિશ્વ પર ફરી એકવાર વાયરસનો (virus) ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે અગાઉ ભારતમાં...
મજુરા અને ઉધના મામલતદાર નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કલાકો સુધી લોકો કતારમાં જોવા મળ્યા સુરતઃ સુરત શહેરમાં અત્યારે આવકના દાખલા માટે નાગરિક...
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની (Case) સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે (Court) મંદિરનો (Tample) સર્વે...
ભરૂચ,ડેડીયાપાડા: બરાબર એક મહિનો ને નવ દિવસથી ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ ગુરુવારે પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. કઠિતપણ વનકર્મીઓને ધમકાવવા...
નવી દિલ્હી: સંસદમાં સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં હંગામો મચાવી રહ્યા છે,...
આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી...
આણંદ: સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે 11મી ઓગષ્ટ,2022ના રોજ પુરપાટ ઝડપે જતી કારે ત્રિપલ અકસ્માત સર્જી દીધો હતો. જેમાં રીક્ષામાં સવાર માતા,...
બોરસદ : પેટલાદના ભવાનીપુરામાં રહેતા વ્હેમીલા શખ્સે તેની પત્ની પર ખોટા શક વહેમ રાખી તનુ મને ગમતી નથી. તેમ કહી અપશબ્દ બોલી...
વડોદરા: વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. મેયર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો,...
વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે.બીજા ટર્મની ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને...
તમે સવારના સમયે બહાર નીકળતાં હો તો રસ્તા પરથી પસાર થતી સ્કૂલવાન કે સ્કૂલ બસ કે સ્કૂલ રીક્ષામાં બેસીને સ્કૂલે જતાં પ્રિ...
સુરતઃ શહેરમાં ડોગ બાઈકની વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. પીપલોદના ખુલ્લા મેદાનમાં પતંગ પકડવા દોડતા બાળકને શ્વાન કરડ્યું છે. બાળકને...
ગતરોજ તારીખ : ૧૨ ડિસેમ્બર,૨૦૨૩ ને મંગળવારે પ્રસ્તુત ચર્ચાપત્રની કોલમમાં કિરણ સૂર્યાવાલાના સટિક શાબ્દિક ચાબખા સહિત સાંપ્રત સમયની સરકારનો જે રીતે સીધો...
તાજેતરમાં ઓરિસ્સાના એક કોંગ્રેસી નેતાને ત્યાં સીબીઆઇએ દરોડો પાડતાં એને ત્યાંથી 300 કરોડ રૂા. કેશ સંપત્તિ મળી આવી અને બીજા એક કિસ્સામાં...
એક દિવસ ઘરમાં બધા બેસીને વાતો કરતાં હતાં.દાદા–દાદી જૂની જૂની પોતાના વખતની વાતો કરતાં હતાં.દાદીએ કહ્યું, ‘પહેલાં તો હું ગામમાં અને તમારા...
સાવ અજાણ્યા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરા જૂની છે. કૉંગ્રેસ આમ દાયકાઓથી કરતી આવી છે. જગન્નાથ પહાડિયા ( રાજસ્થાન), બાબાસાહેબ ભોંસલે (મહારાષ્ટ્ર),...
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં (Forest) દાણચોરી અને આતંકવાદની (Terrorism) ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ થોડા સમય પહેલાં જ રાજૌરીમાં...
લોકશાહીનું મંદિર ગણાતી દેશની સંસદ કે જેમાં જેમના માથે દેશનું સંચાલન કરવાની જવાબદારી છે તેવા સાંસદો બેસતા હોય અને તે સંસદમાં જો...
શું સમાજ બદલાયો છે? શું સમાજને હિંસા વધુ ગમે છે? હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ એનિમલનું ટ્રેઇલર જોયા બાદ આવું લાગે છે....
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગાંધીનગર: ટકાઉ વિકાસનો ધ્યેય સાકાર કરવા રાજય સરકારે આજે ગાંધીનગર (Gandhinagar),સુરત (Surat) અને વડોદરા (Vadodara) સહિત ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ વિકાસ પ્રોજેકટ (Development Project) માટે સમગ્રતયા 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ત્રણ મહાનગરોને આ રૂ. 483.71 કરોડની રકમ ફાળવી છે.
તદ્અનુસાર, પાટનગર ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરા થી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે 20.47 કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.ગાંધીનગર-કોબા હાઈ-વે ને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં 20.47 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આગામી વાઇબ્રન્ટ સમિટ-2024 ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, 3 ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો રૂ. 35.50 કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલ થી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવાનો સમાવેશ થાય છે તેના માટે પણ 10.70 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે રકમ ફાળવી છે.સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના 21 કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના ૧૯ કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ 75કામો માટે 151.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ કાર્પેટીંગ, રી-કાર્પેટિંગ તથા હયાત માર્ગો પહોળા કરવા અને ફુટપાથ સહિતના ૧૭૫ કામો માટે સુરત મહાનગરપાલિકા માટે 63.81 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ 164 કામો માટે રૂ. 56.70 કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.