અયોધ્યા: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ અયોધ્યામાં (Ayodhya) બાબરી મસ્જિદનું નિર્માણ કાર્ય મે (May)...
મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષોથી એક દંતકથા (Myth) પ્રચલિત હતી કે અહીંના રાજા મહાકાલ (Mahakal) છે. તેમજ અહીં કોઈ રાજા કે મંત્રી...
કેરળ: કેરળમાં (Keral) કોવિડને (Covid) કારણે બે લોકોના મોત (Death) થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસનો ભય ફેલાયો...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ કલમ...
બનાસકાંઠા: ગુજનાતમાં બાળકોને પીરસાતુ મધ્યાહન ભોજન (Mid Day Meal) ફરી એકવાર ખરાબ ગુણવત્તાનું હોવાનું સામે આવતા વાલીઓ રોષે (Angry) ભરાયા છે. ઘટના...
નવી દિલ્હી: ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ (Oneday Series) શરૂ થઈ રહી છે. પ્રથમ...
સુરત: આજે તા. 17મી ડિસેમ્બરનો દિવસ સુરતના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ સાધવાની તમામ ક્ષમતા હોવા છતાં દાયકાઓથી સુરત સાથે...
સુરત: હીરાનગરી તરીકે ઓળખાતા સુરતને (Surat) આજે વિશ્વમાં આગવી ઓળખ મળી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત ડાયમંડ બુર્સના (Surat...
લિબિયા: લિબિયાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓથી ભરેલું જહાજ ડૂબી ગયું. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 પ્રવાસીઓ ડૂબી ગયા હતા....
નવી દિલ્હી: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરનું (Ram Mandir) ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં...
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ક્ષતિની (Parliament Attack) ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પહેલી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું છે...
સુરત: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી પહોંચી. આજે સવારે 11.30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા...
અમદાવાદઃ ડીએન્ડસી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોન્ચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ...
સુરત: સુરત (Surat) શરીરના કરોડરજ્જુમાં આવેલી નસ દબાઈ જવાથી દિવ્યાંગતાનો ભોગ બનેલા ભરૂચના (Bharuch) એક કિશોરની સુરત સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)...
જામનગર: રાજ્યના વિવિધ શહેરોમાં ફાસ્ટફૂડમાંથી (Fast Food) વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે જામનગરમાં (Jamnagar) જાણીતી પિઝા...
નવી દિલ્હી: ઇન્ડિયવ પ્રીમિયર લીગ 2024 (IPL 2024) માટે મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) શુક્રવારે મોટો નિર્ણય લીધો અને ટીમની કમાન (Captain) હાર્દિક...
સુરત: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના (International Airport Terminal) ઉદ્ઘાટન માટે વડાપ્રધાન...
જૂનાગઢ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા (Superstition) વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. ત્યારે અંધશ્રદ્ધમાં લોકો એ હદે ડૂબી જાય છે કે તેઓ પોતાના...
સુરત: એક તરફ સુરત (Surat) પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો ડ્રગ્સ ઈન સિટી (No Drugs in City) કેમ્પેઈન ચલાવી રહ્યાં છે ત્યાં...
નવી દિલ્હી: સંસદની (Parliament) સુરક્ષામાં ક્ષતિના મામલે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) મોટું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધી આ...
મુંબઈ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપના (Tata Groups) પૂર્વ ચેરમેન રતન ટાટાને (Ratan Tata) જાનથી મારી નાખવાની ધમકી (Death...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળે (Indian Navy) અરબી સમુદ્રમાં (Arab Ocean) માલ્ટાના ધ્વજવાળા માલવાહક જહાજને હાઇજેક (hijack) થતા બચાવી લીધું છે. નેવીએ તાત્કાલિક...
મુંબઈ: નવી મુંબઈના (NaviMumbai) ડીવાય પાટિલ સ્ટેડિયમમાં (DYPatilStadium) ભારત (India) અને ઈંગ્લેન્ડની (England) મહિલા ટીમ (WomensTeam) વચ્ચે એકમાત્ર ટેસ્ટ (Test) મેચ રમાઈ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. T20 શ્રેણી પૂરી થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા વનડે અને પછી...
સુરત: આવતીકાલે રવિવારે તા. 17 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (SDB) સુરતમાં...
સુરત : શહેરની ઉધના બેઠી કોલોની પાસે એક ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી નો માહોલ ઉભો થયો હતો. શુક્રવારે...
સુરતઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ...
સુરત: શહેરના ભીમરાડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક બાંધકામ સાઈટ પર માટી ધસી પડતા ડમ્પર નીચે કચડાઈ જવાના લીધે યુવકનું...
સુરતઃ વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (SuratInternationalAirport) ટર્મિનલનું ઉદ્દઘાટન (Innogration) કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર...
ભારતની કોર્ટોમાં જે કેસોનો ભરાવો થયો છે તેને કારણે સામાન્ય નાગરિકને ન્યાય મળતો નથી; તે બાબતમાં ઘણું લખાઈ ગયું છે. આપણા દેશની...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
અયોધ્યા: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ અયોધ્યામાં (Ayodhya) બાબરી મસ્જિદનું નિર્માણ કાર્ય મે (May) મહિનામાં શરૂ થવાની સંભાવના છે. ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટને (IICF) અયોધ્યાના ધન્નીપુરમાં મસ્જિદના (Masjid) નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે. તેમજ તેઓ મસ્જીદ માટે ફંડ (Fund) ભેગું કરવા ફેબ્રુઆરીથી વિવિધ રાજ્યોમાં ઈન્ચાર્જની (In charge) નિમણૂક કરે તેવી સંભાવના છે.
ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી ઝુફર ફારૂકીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘મસ્જિદની અંતિમ ડિઝાઈન ફેબ્રુઆરીમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. ત્યાર બાદ તેને વહીવટી ખાતાની મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યાર બાદ ફેબ્રુઆરીના અંત સુધીમાં કેમ્પસમાં સાઇટ ઓફિસની સ્થાપના કરવામાં આવશે. આ મામલે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ફારૂકીએ કહ્યું, ‘આશા છે કે અમે આવતા વર્ષે મે મહિનામાં મસ્જિદનું બાંધકામ શરૂ કરવાની સ્થિતિમાં આવી જઈશું.’
ફારૂકીએ કહ્યું કે મસ્જિદની ડિઝાઇનમાં ફેરફાર અને નાણાકીય અવરોધોના કારણે મસ્જિદના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ મસ્જિદની ડિઝાઇન પહેલા ભારતમાં બનેલી મસ્જિદો જેવી જ હતી. પરંતુ આ ડિઝઅઇનને નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ મસ્જિદ હવે 40,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. જ્યારે અગાઉ આ મસ્જીદને 15,000 સ્ક્વેર ફૂટમાં બનાવવાની યોજના હતી.
IICF એ અગાઉ મધ્ય પૂર્વના દેશોમાં બનાવવામાં આવેલી મસ્જિદની “ભવ્ય” ડિઝાઇનમાં ફેરફાર કરી નવી બાબરી મસ્જીદનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ નાણાકીય અવરોધો જણાતા તેને મોકુફ રાખવામાં આવી હતી. ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે ક્રાઉડફંડિંગની જરૂરિયાત જણાતા ટ્રસ્ટ ફેબ્રુઆરી સુધીમાં આ વિષયે નિર્ણય લેશે તેવી સંભાવના છે.
ફારૂકીએ કહ્યું કે ‘ક્રાઉડ ફંડિંગ એક મોટું કાર્ય છે અને તેને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. અમે પ્રોજેક્ટ માટે ભંડોળ ભેગો કરવાની જવાબદારી વિવિધ રાજ્યોમાં અમારા સ્વયં સેવકોને સોંપવાનો વિચાર કરી રહ્યા છીએ. તેમજ અમે પારદર્શિતા અને જવાબદારી બંને સુનિશ્ચિત કરવા માટે કામ કરીશું.
ફારૂકીએ વધુમાં કહ્યું કે હાલમાં ટ્રસ્ટ સાથે જોડાયેલી મુંબઈની ટીમ આ યોજના ઉપર કામ કરી રહી છે. તેમજ અમને આશા છે કે દોઢ મહિનામાં અમારી પાસે પૂરતું ભંડોળ હશે. આ સાથે જ ફારુકીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો દાન આપવા ઇચ્છુક લોકો પાસેથી ઑનલાઇન દાન માંગવામાં આવશે.