અનુરાગ કશ્યપ તેના જુદા વિષયવાળી ફિલ્મોને કારણે જાણીતો છે અને ‘દોબારા’ એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. જોકે તેને ફિલ્મોથી વધુ હવે વેબસિરીઝના...
એવું ઘણીવાર બન્યું છે કે ત્રીજા – ચોથા ક્રમે રમતો ખેલાડી નિષ્ફળ જાય તો તેને ક્રમ બદલાવી રમાડવામાં આવે. પછી ત્યાં પણ...
View this post on Instagram A post shared by Gujaratmitra (@gujaratmitra) જલ્દી જ હવે ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે. બીજા તહેવારોની...
સુરત : જહાંગીરપુરા ખાતે રહેતી 32 વર્ષીય મહિલા તબીબ સાથે જીમમાં (Gym) સંપર્કમાં આવેલા 22 વર્ષના યુવકે મોબાઈલમાં બિભત્સ ફોટો (Photo) અને...
નવી દિલ્હી: ભારતમાં (India) હોકીની રમતોની દેખરેખ કરતી વહીવટદારોની કમિટી (સીઓએ) દ્વારા બુધવારે સુધારેલા બંધારણનો પ્રથમ મુસદો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ)ને સોંપ્યા...
સુરત : શહેરના ખટોદરા પોલીસની (Police) હદમાં આવેલા ભટાર વિસ્તારમાં શિક્ષક (Teacher) જગત માટે લાંછનરૂપ ઘટના બની હતી. એક બાજુ 15 ઓગસ્ટે...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના(Dadra Nagar Haveli) માંદોની પટેલાદ પાસે એક બસ ઘટાદાર વૃક્ષ સાથે અથડાતા (Bus Accident) બસમાં સવાર 35...
સુરત : સરથાણામાં એક યુવકે તેના મિત્રની પત્નીને (Wife) નિવસ્ત્ર થવાનું કહીને ધમકાવ્યા (Threatened) બાદ 10 હજાર પડાવી લીધા હતા અને મારી...
પલસાણા: કડોદરા પોલીસમથક (Kadodara Police Station) વિસ્તારનાં બે સ્થળે બે કારનું પંચર પાડી (Punctured car) ચાલકનું ધ્યાન ચૂકવી 1.65 લાખ (1.65 lakhs)...
બિહારમાં (Bihar) નવી કેબિનેટના (Cabinet) દાગદાર નેતાઓની માહિતી સામે આવી છે. મહાગઠબંધન સરકારમાં 72 ટકા મંત્રીઓએ તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા...
નવી દિલ્હી: વિશ્વના ચોથા સૌથી અમીર ઉદ્યોગપતિ (Businessman) ગૌતમ અદાણીની સફળતાનો સિલસિલો યથાવત છે. તેઓ એક પછી એક નવા ક્ષેત્રોમાં અગ્રેસર રહે...
નવસારી : કાલિયાવાડીના(Kaliawadi) આદર્શ નગર (Adarshnagar)પાસે કાર રિવર્સ લેતા કાર ખાડીમાં ખાબકતા (car in bay) ચાલકનું (Driver)મોત (Death)નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ...
ગાંધીનગર : કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રર (CWG2022) માં વિવિધ રમતોમાં મેડલ્સ (Medals) પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું (Gujarat) વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને આજે ગાંધીનગરમાં...
નવી દિલ્હી: વર્ષ 2022ના મે મહિનામાં એન્ડ્રોઇડ 13ની જાહેરાત બાદ ગૂગલે (Google) હવે એન્ડ્રોઇડ 13નું અપડેટ (Update) લોકો માટે જાહેર કર્યું છે....
અમૃૃતસર: (Amritsar) પંજાબની (Punjab) અટારી સીમા (Border) પરથી એક ટ્રકમાંથી 900 ગ્રામ આરડીએક્સ (RDX) મળી આવ્યું હતું. ટ્રકના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો...
ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજયમાં થઈ રહેલા ભારે વરસાદ તથા નદીઓ...
બારડોલી : બારડોલી (Bardoli) સહિત સુરત જિલ્લા (Surat District) તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)કારણે જિલ્લામાં 26 જેટલા લો-લેવલ કોઝવે...
મુંબઈ: દેશભરમાં કોરોનાના (Corona) કેસોમાં વઘારો ધટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રી (Actress) શેફાલી શાહને પણ આ ખતરનાક વાયરસનો ચેપ...
ICC દ્વારા આગામી તબક્કામાં રમાનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શિડ્યુલ (International Cricket Schedule) બુધવારે 17 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 2023-2027 દરમિયાન પાંચ...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) નર્મદા નદીમાં (Narmada River) પાણીની આવક વધતા નદીએ ભયજનક (Danger) ૨૪ ફૂટની સપાટી વટાવી ને ૨૫ ફૂટ પર નદીના...
નવી દિલ્હી: IPL 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) નવા મુખ્ય કોચની (Coach) નિમણૂક કરી છે....
મુંબઈ: વર્ષ 2022માં બોલિવૂડમાં (Bollywood) ઘણી ફિલ્મો (Film) રિલીઝ થઈ છે. જોકે ‘ભૂલ ભુલૈયા 2’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય...
અંક્લેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના જૂના કાંસિયા ગામના માછીમારી (Fishing)કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી (A Rare Fish) ફસાઈ ગઈ હતી....
નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના (Pressure Cooker) વેચાણની મંજૂરી આપવા બદલ ફ્લિપકાર્ટને (Flipkart) 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર તેના...
નવી દિલ્હી: એસ સ્થિત રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટ્યૂટ (HEI) એ પોતાના રિપોર્ટમાં (Report) ચોંકવનાર ખુલાસો કર્યો હતો. 2010 થી 2019 દરમિયાન...
દિલ્હી : ભારતીય એરટેલ (Airtel ) સાથે 5G સ્પેક્ટ્રમના (Spectrum) આગમન સાથે તે દેશમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ(Broadband) સુવિધાનો સૌથી મોટો હક્કદાતા (Right Holder)...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) ખેડૂતો(Framer)ને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ(Emergency Credit...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) બુધવારે જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓને...
સુરત(Surat): ભારે વરસાદના (Heavy Rain) લીધે સુરત શહેરમાંથી પસાર થતી તથા આસપાસની ખાડીઓ (Bay) ભયજનક સપાટી પરથી વહી રહી છે. મીઠીખાડી ઉભરાઈ...
બિહાર: આરજેડી(RJD) સાથે સરકાર બનાવ્યા બાદ નીતીશ કુમાર(Nitish Kumar)ની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. બાહુબલી આનંદ મોહન પરનો હોબાળો હજુ પૂરો થયો...
ફ્રી-ફાયર’ ગેમે સુખી લગ્નજીવનમાં આગ લગાડી: પતિને છોડનાર પરિણીતાને પ્રેમીએ દગો દીધો
ઘોડદોડ રોડ પર લોખંડની એંગલ તૂટી પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત
પોઇચા હોનારત: એક જ પરિવારના 4 સભ્યોની અંતિમવિધી: પરિવારો બાળકોના મૃતદેહ જોઈ કકળી ઉઠ્યા
રાજ્ય સરકારની 1650 કરોડની નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના હેઠળ દિકરીઓને સહાયનો આરંભ
વડોદરા : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પાસે ઝાડીઓમાં આગ
દીકરા વતી પિતાએ નાણા ચુકવવાની જવાબદારી લીધી પરંતુ ન ચુકવતા કોર્ટે ૩ મહિનાની કેદ અને બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો
પોઈચા દુર્ઘટના: વધુ 3 મૃતદેહ મળ્યા, 7 વર્ષનો આયર્ન હજુ લાપતા
કેજરીવાલના ‘જેલમાં પાછા નહીં જવાનાં’ દાવા પર કોર્ટમાં ED નારાજ, કોર્ટે કહી આ વાત
ફતેપુરાના જલાઈ ગામે કાચા મકાનમાં આગ, બે બાળકો જીવતા ભુંજાયા
વડોદરા : ગોત્રી વિસ્તારમાં આવેલી કિશન એમ્બ્રોશિયા સાઇટના બિલ્ડર દંપતીની ધરપકડ
દેવું વધી જતા 48 વર્ષીય પુરુષનો ગળે ફાંસો ખાઈ આપઘાત
PMએ કહ્યું- INDI ગઠબંધને દેશને બરબાદ કર્યો, 2014 પહેલા દરેક સેક્ટરમાં હતી લૂંટ
ભાજપ સરકાર કાયમ નહીં ટકી શકે, આજે નહીં તો કાલે બદલો જરૂર લઈશ- મમતા બેનર્જી
સાવલીના નિવૃત્ત શિક્ષક સગાને ઘેર અમદાવાદ ગયા ને એમને ત્યાં ચોર પરોણા બન્યા
મૈં સાથ ખડી હું… સ્વાતિ માલીવાલ સાથેના મારામારી કેસમાં પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
પાકિસ્તાનનો આતંકી ડોગર AK-47 બતાવી હિન્દુ નેતાઓને ધમકાવતો, કઠોરના મૌલવીના કેસમાં મોટો ખુલાસો
VIDEO: ખરા તડકામાં સુરત પોલીસના અધિકારીઓએ સિગ્નલ પર જઈ લોકોને ટ્રાફિકના નિયમ સમજાવ્યા
VIDEO: સુરત પોલીસે એવું શું કહ્યું કે, લોકોએ ઘાતક હથિયારોનો રસ્તા પર ઢગલો કરી દીધો!
ન્યાય માગવા પાદરાનો યુવક પગપાળા વડોદરા કલેકટર કચેરી પહોંચ્યો, શું થયો અન્યાય?
ધારાસભ્ય હોય તો કાનાણી જેવા!: કલેક્ટરને પત્ર લખી બેસી ન રહ્યાં, વરાછા ઝોન પર જાતે જઈ આ કામ કર્યું
પોલીસ દાદા જરા શરમાવો! નવાપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ચોરી
આઝમગઢમાં PM મોદીની ચૂંટણી રેલી: સપા-કોંગ્રેસના શેહઝાદાઓ પર કર્યા આકરા પ્રહાર
સુરતમાં મહિલા દોડતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી, RPF જવાને બચાવ્યો જીવ, CCTV આવ્યા સામે
ડાંગ બાદ ઓલપાડમાં વરસાદ પડ્યો, વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી
‘ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને આપણે ગટરમાં..’-પાકિસ્તાની સંસદમાં બોલ્યા સૈયદ મુસ્તફા
આ વર્ષે ચોમાસું વહેલું બેસશે: 31મીએ કેરળમાં વરસાદ પડશે, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું?
દિલ્હીથી વડોદરાની ફલાઇટના ટોઇલેટમાં બોમ્બ લખેલું ટિસ્યુ પેપર મળ્યું, મુસાફરો અટવાયા
વૈકલ્પિક જગ્યા આપ્યા વિના સુરત પાલિકાએ 20 વર્ષ જૂનું અલથાણનું વેજિટેબલ માર્કેટ તોડવાનું શરૂ કરતા રોષ
દિલ્હી-વડોદરા ફ્લાઈટના ટોયલેટમાં ટીશ્યુ પેપર પર લખ્યું હતું ‘બોમ્બ’, ફ્લાઈટ રોકી દેવાઈ
સ્વાતિ માલીવાલના મુદ્દે કેજરીવાલ ચૂપ, પ્રેસ કોન્ફરન્સમાં ટાળ્યો પ્રશ્ન
અનુરાગ કશ્યપ તેના જુદા વિષયવાળી ફિલ્મોને કારણે જાણીતો છે અને ‘દોબારા’ એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. જોકે તેને ફિલ્મોથી વધુ હવે વેબસિરીઝના દિગ્દર્શનમાં રસ પડે છે. છેલ્લે ૨૦૧૮ માં તેની ‘મનમર્ઝીયા’ ફિલ્મ રજૂ થયેલી પણ આ દરમ્યાન ‘સેક્રેડ ગેમ્સ’ને કારણે તેઓ વધુ જાણીતો થયો હતો. તે કહે પણ છે સે મને લાંબી વાર્તા કહેવી વધુ ગમે છે પણ આપણે ત્યાં રાજકારણ અને ધર્મના વિષય છેડી શકાતા નથી એટલે ઘણી મર્યાદા આવી જાય છે. ‘મનમર્ઝીયા’ અને તે ઉપરાંત ‘સાંડ કી આંખ’ માટે જાણીતો અનુરાગ તાપસી સાથે ફરીવાર કામ કરી રહ્યો છે પણ તે કહે છે કે ‘દોબારા’ના સેટ પર અમે બંને ખૂબ ઝગડતા હતા અને તેના વિડીયો પણ છે.
અનુરાગ કહે છે કે અમે જયારે લડવાનું શરૂ કરતાં ત્યારે અમારી ટીમ કેમેરા કાઢી રેકોર્ડ કરી લેતી. અમારી અનેક પ્રકારની લડાઇ થાય છે. એક બે વાર તો સેટ છોડીને જતો પણ રહેલો પણ પાછો વળેલો. શું કરું તાપસીને તો કોઇ શરમ પણ નથી આવતી. અનુરાગ કશ્યપ ‘બ્લેક ફ્રાઇડે’, ‘નો સ્મોકિંગ’, ‘દેવ ડી’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’, ‘અગ્લી’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘રામન રાઘવ’ અને ‘ચોક્ડ’ સહિતની ફિલ્મો આપી ચુકયો છે. હવે તો તે નિર્માતા તરીકે પણ ઘણી ફિલ્મો બનાવે છે. ‘સુપર ૩૦’, ‘ધૂમકેતુ’ નિર્માતા તરીકે તેણે જ બનાવેલી. તે કયારેક શોર્ટ ફિલ્મ, ડોકયુમેન્ટ્રી પણ બનાવે છે.
હમણાં તે ‘વિશપૂરી’ અને ‘સ્ટારડસ્ટ’ નામની બે ટીવી શ્રેણી બનાવી રહ્યો છે. તે ફિલ્મોમાં ઘણી ટેલેન્ટ પણ લાવ્યો છે. વિકી કૌશલ જેનાથી જાણીતો થયો તે ‘મસાન’નો નિર્માતા અનુરાગ જ હતો. એ જ રીતે ‘ઉડતા પંજાબ’ પણ તેની જ ફિલ્મ હતી. જરા આગળ જાવ તો ‘ફવિન’નો નિર્માતા પણ તે હતો. નિર્માતા તરીકે તે ફિલ્મ, ટી.વી. શ્રેણી, શોર્ટ ફિલ્મ, ડોકયુમેન્ટ્રી સહિત કુલ ૬૫નો પ્રોડયુસર અને ૩૦ નો દિગ્દર્શક રહી ચુકયો છે. તેના નામે લેખક તરીકે ૫૯ ફિલ્મ ચડી ચુકી છે. અને અભિનેતા તરીકે તે ૨૬ વાર આવ્યો છે. •