મુંબઇ: પુણે કાર અકસ્માતના (Pune car accident) મામલા વધુ વેગ પકડ્યો હતો. જ્યારે આ કેસમાં સગીરના ડ્રાઇવરે (Driver) નિવેદન આપ્યું હતું. અસલમાં...
ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીને શુક્રવારે તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસના બીજા દિવસની શરૂઆત કરી...
વડોદરા નજીક આવેલી લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેરલના વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું છે. બે દિવસથી તેની તબિયત બગાડતા...
નવી દિલ્હી: કલકત્તા હાઈકોર્ટે (Calcutta Highcourt) કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ (BJP) સરકાર વિરુધ્ધ એક ચૂકાદો આપ્યો હતો. જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં...
કેદારનાથ: ઉત્તરાખંડના તીર્થધામ કેદારનાથમાં આજે મોટી દુર્ઘટના ટળી છે. પાયલોટની સમજદારી અને સતર્કતાના લીધે 7 યાત્રાળુઓના જીવ બચી ગયા છે. કેદારનાથમાં 7...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) સીઆઈડી બાંગ્લાદેશના (Bangladesh) સાંસદ અનવારુલ અઝીમ અનારની (Anwarul Azim Anar) હત્યાના સંબંધમાં કાર્યવાહી કરી હતી. જેમાં...
સુરત: કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. આજે નહીં તો કાલે કરેલા પાપોની સજા ભોગવવી જ પડે છે એ કહેવતને સાચી ઠેરવતી ઘટના...
વડોદરાના તરસાલી મુક્તિધામ માં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જ્યાંને ત્યાં કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે. મુક્તિ ધામમાં અગ્નિ સંસ્કાર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે હિમાચલના (Himachal) સિરમૌરના નાહનમાં રેલી (Rally) સંબોધી હતી. રેલી દરમિયાન પીએમ મોદીએ હિમાચલને...
ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં કામ કરતા શ્રમયોગીઓને છાશનું વિતરણ વડોદરા જિલ્લામાં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા...
એસઓજીની ટીમે દરોડો પાડ્યો, એફએસએલની પણ મદદ લેવાઈ શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં એસઓજીની ટીમે દરોડો પાડીને 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે...
મૃતદેહ આખી રાત કોલ્ડ રૂમના બેરેક બહાર મૂકી રાખતા નો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલના...
વડોદરામાં હાલ કાળઝાળ ગરમી નો પ્રકોપ છે. નાગરિકો ગરમીથી બચવા અવનવા પ્રયોગ કરે છે. ત્યારે ક્યાંક લોકો માટે કોઈ સંસ્થા દ્વારા અને...
નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીના (Papua New Guinea) એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન (Landslide) થયું હતું. અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં...
બારડોલી: હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનો વચ્ચે અવારનવાર અકસ્માત થતા રહે છે. આવી જ એક ઘટના આજે મળસ્કે બારડોલી નજીક બની...
સુરત: ગયા અઠવાડિયે ડીંડોલીમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ મૃતક ના સમાજે રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું...
નવી દિલ્હી: ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા શહેરોમાં તાપમાન (Temperature) 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું...
સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ દક્ષિણ આફ્રિકા દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા કેસની સુનાવણી શરૂ કરી દીધી...
નવી દિલ્હી: હરિયાણાના (Haryana) અંબાલામાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર એક મિની બસ...
કલા એટલે લલિતવિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ. શાસ્ત્રોમાં 64 પ્રકારની કલાનો ઉલ્લેખ જોવા મળે છે. કલાકાર એટલે તે તે વિદ્યામાં નિષ્ણાત-આર્ટિસ્ટ....
આ દુનિયામાં મોટામાં મોટી અને મહત્ત્વની વાત કઈ? તો બીજાને આનંદ આપવાની. બીજાને આનંદ આપવા જેવો આનંદ આ ધરતી પર કોઈ જ...
જીવન જરૂરિયાતની પ્રત્યેક ચીજ વસ્તુઓ ભેળસેળ થકી અભડાઇ ગઇ છે. આજકાલ દરરોજ વર્તમાનપત્રમાં બનાવટી જીરુ, હળદર, મરચાં, આઇસ્ક્રીમ (જેમાં દૂધ હોતું જ...
હાઈ વે પર અકસ્માત થયો.ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. ચાર કલાક સુધી સાથી પેસેન્જર લોહીમાં પડી રહ્યા, પણ કોઈ મદદ મળી...
૧ મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ વખતે સાતમી મે એ લોકસભાની ચૂંટણીનું મતદાન હતું એટલે ગુજરાત દિવસની ઉજવણી ફિક્કી રહી....
વિશ્વભરમાં વસ્તીની રચનામાં ધાર્મિક ઘટકો કઈ રીતે બદલાયાં છે એનું વિશ્લેષણ કરતો એક રિપોર્ટ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર સમિતિ તરફથી તાજેતરમાં બહાર આવ્યો....
હાલમાં અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં ભારતીયો માટે એક નોંધપાત્ર કહી શકાય તેવી ઘટના બની. વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે પ્રમુખ જો...
વડોદરા શહેર માં પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા એ મૂકવામાં આવેલા પાણીના જગ ખાલી ખમ આખા ગુજરાત માં કાળજાર ગરમી થી લોકો...
ગાંધીનગર: (Gandhinagar)) ગુજરાત અત્યાર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહયુ છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. આજે દિવસ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ (Airport) વિસ્તારમાં...
સુરત: (Surat) છેલ્લા 6 મહિનાથી ઉધના રેલવે સ્ટેશનના (Railway Station) પ્લેટફોર્મ નંબર 2 અને 3 રીડેવલપમેન્ટના કામ માટે બંધ હોવાથી પ્રવાસીઓને ભારે...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોંગ સાઈડ ઉપર ઓવરટેક કરવાના પ્રયાસમાં કારચાલકે (Car Driver) મોટરસાઇકલ ઉપર અંકલેશ્વર તરફ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
મુંબઇ: પુણે કાર અકસ્માતના (Pune car accident) મામલા વધુ વેગ પકડ્યો હતો. જ્યારે આ કેસમાં સગીરના ડ્રાઇવરે (Driver) નિવેદન આપ્યું હતું. અસલમાં આ અકસ્માતમાં એક સગીરે પૂરે ધડપે પોર્શ કાર હાંકી બે સોફ્ટવેર એન્જિનિયરોની હત્યા કરી હતી. સગીર એક પ્રખ્યાત બિલ્ડરનો પુત્ર છે. તેમજ તપાસમાં સામે આવ્યુ હતું કે અકસ્માત સમયે સગીર નશામાં હતો. હવે પુણેના સીપી અમિતેશ કુમારે આ મામલે ખુલાસો કર્યો હતો.
પૂણે પોર્શ કાર અકસ્માતમાં સંડોવાયેલા સગીરના દાદાએ શુક્રવારે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમના પુત્ર સાથે વાત કર્યા બાદ જ તેમણે તેમના પૌત્રને 2 કરોડ રૂપિયાથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક લક્ઝરી કારની ચાવી આપી હતી. તેમજ આ કેસમાં સગીરના પિતાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને સગીરના ડ્રાઇવરને પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે સગીરના ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું.
આ કેસમાં પોલીસે સગીરના પિતા વિરૂદ્ધ તેમના સગીર પુત્રને લાયસન્સ વગર વાહન ચલાવવાની પરવાનગી આપવા બદલ FIR પણ નોંધી હતી. આ ઉપરાંત પુણેના મુંડવામાં કોસી અને બ્લેક મેરિયોટ પબના છ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી.
ડ્રાઈવરે પોતાના નિવેદનમાં આ વાત કહી
ડીસીપી (ક્રાઈમ) અમોલ જેંડેએ કહ્યું કે ડ્રાઈવરે તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘સગીર આરોપીએ તેના વડગાંવ શેરી બંગલાથી રેસ્ટોરન્ટ સુધી પોર્શ કાર ચલાવી હતી. આ પછી તે કારને બ્લેક મેરિયટ પબમાં પણ લઈ ગયો હતો. જ્યાં પબના અન્ય કર્મચારીઓએ ત્યાં કાર ઉભેલી કારને પાર્ક કરી હતી.
ડીસીપી (ક્રાઈમ) અમોલ જેંડેએ વધુમાં જણાવ્યું કે ડ્રાઈવરે કહ્યું કે નશાની હાલતમાં રહેલો છોકરો વારંવાર કારની ચાવી માંગી રહ્યો હતો. જે બાદ તેણે છોકરાના પિતાને ફોન કર્યો હતો, જેના પર છોકરાના પિતાએ તેને ચાવી આપવા કહ્યું અને તેની બાજુમાં બેસવાનું કહ્યું હતું. અકસ્માત પહેલા સગીર પાછળની સીટ પર બેઠેલા તેના બે મિત્રો સાથે કાર ચલાવી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે પુણેના કલ્યાણી નગરમાં 19 મેના રોજ મોડી રાત્રે એક બિલ્ડરના સગીર પુત્રએ નશાની હાલતમાં મોંઘી પોર્શ કારથી બે એન્જિનિયરોને ટક્કર મારી હતી. તેમજ આ અકસ્માતમાં બંને લોકોના મોત થયા હતા.