Vadodara

પાલિકા નું પબ્લિક સાથે નું પ્રેન્ક..

વડોદરા શહેર માં પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા એ મૂકવામાં આવેલા પાણીના જગ ખાલી ખમ

આખા ગુજરાત માં કાળજાર ગરમી થી લોકો ત્રસ્ત છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરીજનો માટે લગભગ 34 જગ્યા એ ઠંડા પાણી ના જગ મૂકવામાં આવ્યા છે . જે લોકો ને ગરમી માં ઠંડુ પાણી મળે સકે. પરંતુ પાલિકા ની પોકળ વાતો ની જેમ કેટલીક જગ્યા એ પાણી ના જગ ખાલી જોવા મળેલા . પાલિકા જાણે લોકો ની મજાક કરતું હોય એમ લગીરહ્યું છે. વડોદરા સયાજી હોસ્પિટલ પાસે પણ એક સ્ટોલ પાલિકા દ્વારા મુકવામાં આવ્યો હતો અને ત્યાં ના દ્ર્શ્યો એવા હતા કે જાણે પાલિકા પબલિક જોડે પ્રેન્ક કરી રહી હોય. જીહા આજ કાલ સોશિયલ મીડિયા પર પ્રેન્ક કરી રીલ બનાવવા માં આવે છે અને લોકો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા પર મૂકી ખૂબ લાઈક મેળવે ચેક્સાથે કમાણી પર કતા હોય છે. જેમ પ્રેન્ક કરી મજાક કરવામાં આવે છે બસ એજ રીતે કઈક સયાજી હોસ્પિટલ ની બહાર પાલિકા દ્વારા મુકવામાં આવેલ પાણી ના જગ જોઈ લોકો ગરમી ની રાહત માટે પાણી પીવા જાય છે પરંતુ પાણી ના જગ ખાલી જોવા મળેલ છે.

Most Popular

To Top