ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ નીચે દબાયેલા વાહનોમાં સવાર વ્યક્તિઓની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી : વડ નું વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ, લોકટોળા ઉમટ્યા...
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય જિલ્લા એલસીબીએ આજોડ ગામની સીમમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યુ, ચાલકની ધરપકડ, દારૂ...
ભરૂચ: ભરૂચના શ્રીમાળી પોળ ખાતેથી જૈન સાધ્વીજી ભગવંતોએ તેમના નિત્યક્રમ મુજબ સોમવારે સવારે ૪.૩૦ કલાકે પદયાત્રા આરંભી હતી. ત્યારે મહંમદપુરા વિસ્તારમાંથી એક...
નવી દિલ્હી: મિઝોરમમાં (Mizoram) મંગળવારે 28 મે 2024 ના રોજ પથ્થરની ખાણમાં (Stone quarry) એક ભયાનક દુર્ઘટના બની હતી. અહીં રાજ્યના આઈઝોલ...
સુરત: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે....
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) આજે મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. જસ્ટિસ એએસ...
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indianstock market) આજે મંગળ શરૂઆત જોવા મળી હતી. તેમજ સેન્સેક્સ-નિફ્ટી (Sensex) ઉછાળા સાથે ખુલ્યા હતા. નિફ્ટી (Nifty) ફરી...
નવી દિલ્હી: દિલ્હીથી (Delhi) વારાણસી (Varanasi) જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo Flight) બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આજે 28...
સગીરાને વળતર પેટે રૂ.6 લાખ ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો શહેરના ગોરવા વિસ્તારમાં વર્ષ 2022માં સગીરાનું અપહરણ કર્યા બાદ તેને ઇંટોના ભઠ્ઠામાં...
સુરત : સમગ્ર રાજયને હચમચાવી દેતી રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરત મનપાના ફાયર વિભાગે પણ આળસ ખંખેરીને ગેમ ઝોન અને...
ઉમરગામ: (Umargam) ઉમરગામના ખતલવાડા ગામની ગુમ ત્રણ સગીરાને ગણતરીના કલાકોમાં અમદાવાદના (Ahmedabad) કાલુપુર રેલવે સ્ટેશનથી શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવી પોલીસે...
સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી એક યુવકે પડતું મૂકીને આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર સ્યુસાઈડ નોટ મૂકીને...
અંબાણી પરિવારમાં ફરી એકવાર ઉજવણીનો માહોલ છે. ફરી એકવાર સ્ટાર્સ મેળાવડાનો સુંદર નજારો જોવા મળશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે આ...
વલસાડ: (Valsad) વલસાડના પારનેરા હાઇવે (Highway) ઉપર અક્સ્માત જોવા ગયેલો એક યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) પીએ વિભવ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે બિભવ કુમારની જામીન...
સુરત: ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી...
સેક્સ સ્કેન્ડલના આરોપી (Sex Scandal Accused) અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાએ સોમવારે વીડિયો (Video) જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં...
રાજકોટ TRP ગેમ ઝોનની (Rajkot TRP Game Zone) ઘટનાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે (High Court) રાજકોટ મહાનગરપાલિકા પ્રશાસનને ફટકાર લગાવી હતી. કોર્ટે...
દેશમાં નૌતપામાં ગરમી કહેર વરસાવી રહી છે. અત્યાર સુધી દેશમાં હીટ વેવને (Heat Wave) કારણે 60થી વધુના મોત થયા છે. આજે નૌતપાનો...
સુરત: ઘરના કામકાજમાં વ્યસ્ત માતા-પિતા રમતાં બાળકો પર ધ્યાન આપી શકતા નથી. વળી બાળક હેરાન ન કરે તે માટે માતા પિતા બાળકોને...
પટનાના પાલીગંજમાં રાહુલ ગાંધીની જાહેર સભા દરમિયાન સ્ટેજનો એક ભાગ અચાનક અંદર ધસી ગયો હતો. આ ઘટના બની ત્યારે રાહુલ ગાંધી ભારતીય...
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવામાન...
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથ ધરી છે. આજે હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી....
મનીષ હિંગુ નામના વ્યક્તિને ડીટેઇન કરી પૂછપરછ શરૂ કરાઈઓરિસ્સાના વ્યક્તિએ વિયેતનામ મોકલવાના બહાને કંબોડિયામાં બંધક બનાવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વડોદરા:...
રાજકોટ: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. લાપરવાહી દાખવનારા અધિકારીઓ...
ઝાલોદથી આવેલા શ્રમજીવી યુવકે બે બાઇક સવારને ટપારતા જીવ ગુમાવ્યો (પ્રતિનિધિ) આણંદ તા.27આણંદ શહેરના મેલડી માતા ઝુપડપટ્ટી પાસે રવિવારની મોડી રાત્રે બે...
*ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે વડોદરા જિલ્લામાં સઘન ચકાસણી ઝુંબેશ* *વડોદરા જિલ્લામાં ચકાસણી ઝુંબેશ દરમ્યાન બિયારણ અને...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વીજ ખર્ચ વધારે આવતો હોવાની ઉઠેલી ફરિયાદો બાદ હવે લોકો આ નવું સ્માર્ટ વીજ મીટર તેમના મકાનોમાં લગાડવા...
કોલકાતા: બાંગ્લાદેશમાંથી પસાર થઈ રહેલું વાવાઝોડું રેમલ હવે ભારતના પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગયું છે. રવિવારે રાત્રે તોફાને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે...
વડોદરા તા. 27 ડીસીબીની ટીમે સમા સંજયનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડીને આઈપીએલની કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ નીચે દબાયેલા વાહનોમાં સવાર વ્યક્તિઓની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી :
વડ નું વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ, લોકટોળા ઉમટ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.28
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલું વિશાળ વડનું વૃક્ષ એકાએક ધરાશાયી થતા એક રીક્ષા ચાલક સહિત ત્રણ જેટલા લોકો ઝાડ નીચે દબાઈ જતા તંત્ર દોડતું થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ઈજા ગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


હજી તો ચોમાસું બેઠું નથી તે પહેલા જ તે જ પવનોના કારણે વાતાવરણમાં સામાન્ય પલટો જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલ વર્ષો જૂનું વડનું વૃક્ષ આજે એકાએક ધરાશાયી થતા રીક્ષા કાર સહિત અન્ય વાહનો દબાયા હતા. જ્યારે એક રીક્ષા ચાલક સહિત ત્રણ થી ચાર વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.




કલાકોની જહેમત બાદ રિક્ષામાં ફસાયેલા રીક્ષા ચાલકને રીક્ષાનું આગળનું પતરું કટર વડે કાપી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સ્થળ પર હાજર એક રાહદારીએ જણાવ્યું હતું કે રીક્ષા કાર અને એક અન્ય સ્કૂટર ઉપર આ વૃક્ષ પડ્યું હતું. કારમાં ત્રણ યુવકો હતા. સૌથી પહેલા તેઓને સામાન્ય ઇજા થઈ હોય તુરંત સારવાર અર્થે ખસેડ્યા છે. જ્યારે રિક્ષામાં સવાર ચાલક હતા. તેમને વધુ ઈજા પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.