કલા એટલે લલિતવિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ. શાસ્ત્રોમાં 64 પ્રકારની કલાનો ઉલ્લેખ જોવા મળે છે. કલાકાર એટલે તે તે વિદ્યામાં નિષ્ણાત-આર્ટિસ્ટ....
આ દુનિયામાં મોટામાં મોટી અને મહત્ત્વની વાત કઈ? તો બીજાને આનંદ આપવાની. બીજાને આનંદ આપવા જેવો આનંદ આ ધરતી પર કોઈ જ...
જીવન જરૂરિયાતની પ્રત્યેક ચીજ વસ્તુઓ ભેળસેળ થકી અભડાઇ ગઇ છે. આજકાલ દરરોજ વર્તમાનપત્રમાં બનાવટી જીરુ, હળદર, મરચાં, આઇસ્ક્રીમ (જેમાં દૂધ હોતું જ...
હાઈ વે પર અકસ્માત થયો.ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. ચાર કલાક સુધી સાથી પેસેન્જર લોહીમાં પડી રહ્યા, પણ કોઈ મદદ મળી...
૧ મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ વખતે સાતમી મે એ લોકસભાની ચૂંટણીનું મતદાન હતું એટલે ગુજરાત દિવસની ઉજવણી ફિક્કી રહી....
વિશ્વભરમાં વસ્તીની રચનામાં ધાર્મિક ઘટકો કઈ રીતે બદલાયાં છે એનું વિશ્લેષણ કરતો એક રિપોર્ટ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર સમિતિ તરફથી તાજેતરમાં બહાર આવ્યો....
હાલમાં અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં ભારતીયો માટે એક નોંધપાત્ર કહી શકાય તેવી ઘટના બની. વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે પ્રમુખ જો...
વડોદરા શહેર માં પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા એ મૂકવામાં આવેલા પાણીના જગ ખાલી ખમ આખા ગુજરાત માં કાળજાર ગરમી થી લોકો...
ગાંધીનગર: (Gandhinagar)) ગુજરાત અત્યાર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહયુ છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. આજે દિવસ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ (Airport) વિસ્તારમાં...
સુરત: (Surat) છેલ્લા 6 મહિનાથી ઉધના રેલવે સ્ટેશનના (Railway Station) પ્લેટફોર્મ નંબર 2 અને 3 રીડેવલપમેન્ટના કામ માટે બંધ હોવાથી પ્રવાસીઓને ભારે...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોંગ સાઈડ ઉપર ઓવરટેક કરવાના પ્રયાસમાં કારચાલકે (Car Driver) મોટરસાઇકલ ઉપર અંકલેશ્વર તરફ...
નારાયણપુરઃ (Narayanpur) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળોએ નક્સલીઓના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ...
મહારાષ્ટ્રના (Maharashtra) ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં (Factory) બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા...
વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર એક ટ્રકે બીજીને પાછળથી ટક્કર મારી વડોદરા: નેશનલ હાઇવે 48 પર બરબપોરે પાછળથી આવેલી ટ્રકે આગળની...
લામડાપુરાની કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો વડોદરા: સાવલી તાલુકાના લામડાંપુરા રોડ પર આવેલી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે...
આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Malival) આજે ન્યૂઝ એજન્સી ANIને 13મી મેના રોજ પોતાની સાથે થયેલી ઘટનાની વાત...
સુરત: સ્માર્ટ મીટર સામે એટલો બધો રોષ છે કે લોકો હવે વીજકંપનીના કર્મચારીઓને અન્ય કામગીરી પણ કરવા દેતા નથી. આજે સવારે અલથાણના...
બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મકાન અને મંદિર મળી ચાલ જગ્યા પર ચોરીને અંજામ આપ્યોક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પર એકતાનગર પાસેથી બાઈક...
ટીવી જગતમાંથી (TV Industries) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે ‘ભાભીજી ઘર પર હૈ’ના અભિનેતા ફિરોઝ ખાનનું (Firoz Khan))...
એક તરફ ગરમીની સીઝન અને ઉનાળુ વેકેશન હોવાના કારણે અનેક લોકો ગરમીમાં ઠંડક મેળવવા અને મજા માણવા માટે વિવિધ જળાશયોની મુલાકાતે જતા...
વડોદરા અકોટા સ્થિત આવેલ પ્રોવિડન્ટ ફંડ કચેરી આજ રોજ કોઈ પણ જાણ વગર બંધ રાખતા પ્રોવિડન્ટ ફંડ ના કામ હેતુ આવેલા નાગરિકો...
સુરત: કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં હિંસા ફાટી નીકળી છે. અહીં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી સ્ટુડન્ટ્સ પર હુમલા થઈ રહ્યાં છે. હોસ્ટેલ, કોલેજોમાં ઘુસી...
નવી દિલ્હી: બાંગ્લાદેશી સાંસદની (Bangladesh MP) હત્યા કેસમાં (Murder case) નવો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળ CIDએ ગુરુવારે આ મામલાની જાણકારી આપી...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બે બેઠક ગુરુવારના રોજ મળી હતી. જેમાં ગત સ્થાયીના પેન્ડિંગ કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેયર...
ઇરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઇબ્રાહીમ રઈસીનું મશહાદ શહેરમાં અંતિમ સંસ્કાર કરાયું હતું. તેમની અંતિમ યાત્રામાં શામેલ થવા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર...
નવી દિલ્હી: સ્થાનિક શેરબજારમાં (Local stock market) સપાટ ઓપનિંગ બાદ ગુરુવારે સવારે 9.55 વાગ્યે શેરબજારનું તજીમાં પુનરાગમન થયું હતું. ત્યારે બીએસઈ સેન્સેક્સ...
સુરત: સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતાં હોવાના આક્ષેપ સાથે સુરતમાં...
લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટે 2010 પછી મમતા સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે. નિર્ણયમાં...
નવી દિલ્હી: ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉચે ચડતો રહ્યો...
નવી દીલ્હી: પુણેના પોર્શ અકસ્માત કેસમાં આજે સગીર આરોપીના જામીન (Bail) રદ કરવામાં આવ્યા હતા. તેમજ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર આરોપીને બાળ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
કલા એટલે લલિતવિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ. શાસ્ત્રોમાં 64 પ્રકારની કલાનો ઉલ્લેખ જોવા મળે છે. કલાકાર એટલે તે તે વિદ્યામાં નિષ્ણાત-આર્ટિસ્ટ. સૌ પોતાની રસ-રુચિ અનુસાર સાહિત્ય, કલા તરફ વળે છે. કલા માનવજીવનને આનંદ આપે છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, નાટય સંગીત, સ્થાપત્ય, ફોટોગ્રાફી દરેક સ્થિતિમાં સર્જનનાં સૌંદર્યતત્ત્વનો અધિકારી કલાકાર છે. શબ્દ દ્વારા પ્રગટ કરનાર સાહિત્યકાર કહેવાય. આજે એક વાંસળી વેચનારને સાંભળીને કલાકારની યાદ આવી.
સવારમાં ઘર પાસે વાંસળીનો સુંદર અવાજ સાંભળીને બહાર આવતાં જોયું તો, 25 વર્ષનો એક યુવાન રોજીરોટી માટે વાંસળી વેચાવા માટે નીકળ્યો હતો. ભારે કલાકાર. તપાસ કરતાં જણાવ્યું કે, આજીવિકા માટે બાપ-દાદાનો આ વ્યવસાય હોય બાળપણથી જ વાંસળી વગાડવાની તાલીમ મળી જાય. બસ, પછી વાંસળી વેચીને જીવનનિર્વાહનો પ્રશ્ન હલ થઈ જાય. અહીં મને મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીનું ‘વાંસળીવાળો’ કાવ્ય યાદ આવ્યું, જેમાં સંગીતનું સૌંદર્ય અને એની મસ્તી વ્યંજિત થઈ છે.
વાંસળીની કિંમત ભલે ઓછી હોય, એનો સ્વર-નાદ તો અમૂલ્ય છે અને વેચનાર માત્ર વેપાર કરતો વેપારી નહીં, એય પછી કલાકાર બની રહે છે! પેટ ભરવાની પ્રવૃત્તિથી મન ભરાય એનો આનંદ જ જુદો હોય છે. આજે તો બધે જ વંશપરંપરાગત ગતિ ચાલે, એટલે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે પાછળ રહી જાય. અલબત્ત, કોઈક જ પોતાની રીતે આગળ આવે એમ બને. નહીંતર રોજીરોટી માટે મજૂરીકામમાં જીવન પૂર્ણ થઈ જાય. કલાકારોની સાચી કળાની કદર થાય એવા માહોલનું સર્જન થશે તો આવનારા ભવિષ્યમાં ઉત્તમ સાહિત્યકાર-કલાકાર મળી શકશે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરત શહેર પોલીસ કમિશનર અને શી (she) ટીમ
સુરત શહેર પોલીસ કમિશનરપદે આરૂઢ થતાં જ શ્રી ગેહલોતે પહેલું કામ શહેરમાં ગુનાખોરીને ડામવાનું, ખાસ કરીને મહિલાઓ સાથે વર્ક પ્લેસ પર થતી જાતીય સતામણી , ઘરેલુ હિંસા , સિનિયર સિટીઝનના પ્રશ્નોને વાચા આપવા કામગીરી હાથ ધરી છે અને શી ( she ) ટીમને કાર્યરત કરી છે. શહેરના છેવાડાના વિસ્તારો જેવા કે કતારગામ, કાપોદ્રામાં તો એકતરફી પ્રેમમાં યુવતીઓ પર જીવલેણ હુમલા જેવી ઘટનાઓ વધતી જાય છે અને દર ચોથે ઘરે એક ઘરેલુ હિંસાનો બનાવ બનતો જોવા મળે છે.
પોતાની સુરક્ષા માટે ૧૦૦, ૧૦૮ અભયમ મહિલા હેલ્પલાઇન જેવા નંબરો તો છે જ. પણ કેટલીક મહિલાઓ તેનાથી અજાણ હોય અથવા કોઈક ડરને કારણે તેનો ઉપયોગ ન કરતી હોય તેવા કિસ્સામાં તેમણે શી ટીમને ઘરે ઘરે ફરી ( stand by કરી )મહિલાઓને સમજાવવા આદેશ કર્યો હતો. જે વહીવટનું જમા પાસું કહી શકાય.તો આવા બનાવો બનતાં હોય ત્યાં મહિલાઓ પોતે જાગૃત થઈ શી ટીમને સહકાર આપે અને અભિયાનને સફળ બનાવે. સુરતને સિંગાપોરના લેવલ પર મૂકવાનું સપનું તો છે જ, પરંતુ ( zero crime city ) લેવલ પર મૂકવાનું વધુ યથાર્થ લેખાશે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.