છુટાછેડા લઇ લીધી હોવાની કોર્ટની બોગસ અરજી બતાવી યુવતી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં આપણે ભાગી જઇને તેમ કહી મહારાષ્ટ્ર લઇ ગયા બાદ...
ગાઝાના રફાહમાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને લઈને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતે (ICJ) ઈઝરાયેલને મોટો આદેશ આપ્યો છે. ICJએ ઇઝરાયલને ગાઝાના દક્ષિણી શહેર રફાહમાં તરત...
સુરત: હિટ વેવ વચ્ચે શહેરમાં અચાનક બેભાન થઈ જતાં 7 લોકોના મોત થયા હતા. યુવાથી લઈને વૃદ્ધ સુધીના લોકો કોઈને કોઈ કારણસર...
નવસારી, બીલીમોરા : ધમડાછા ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે એક ટ્રકમાં આગ લાગી હતી. જેથી ફાયર...
વાપી: (Vapi) સુરતમાં રહેતી અને વકીલાત કરતી ગર્ભવતી પત્નીને (Wife) બલીઠામાં આવેલી હોસ્પિટલના પાર્કિંગમાં પતિ અને નણંદે ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા...
સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત સુત્રોચાર સાથે વિરોધ : ગોરવા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓએ એમજીવીસીએલ અને શાસકો સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા...
શિનોર :શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢી નર્મદા નદીમાં ભરૂચ જિલ્લાના 22 સહેલાણીઓ ઉનાળામાં નદીમાં નાહવા આવેલા તે પૈકી એક યુવક અને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હાલમાં એકદમ હિટેવેવની (Heat Wave) ચપેટમાં આવી ગયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આગામી તા.28મીમે સુધી ગુજરાતને ગરમીના...
પુણેની વિશેષ અદાલતે પોર્શ કાર અકસ્માત (Car Accident) કેસમાં (Case) છ આરોપીઓને 7 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કસ્ટડીમાં મોકલવામાં...
કબીર સંપ્રદાયના ગુરુગાદી કબીર મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ દેવલોક પામ્યા, સમગ્ર કબીરપંથીઓમા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ ગુરુગાદી...
વાઘોડિયા ના ખંધા ગામે સળગતી ચિતા પર જર્જરિત સ્મશાનના સ્લેબના પોપડા તૂટી પડતાં અફરાતફરી ખંધા ગામના એક પરિવારમાં સ્વજનનું ગઈકાલે નિધન થતાં...
શિનોર ટાઉનમાં આજે અચાનક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અધિકારીઓએ લોખંડ હાર્ડવેર અને સિમેન્ટના છૂટક તથા જથ્થાબંધ એક વેપારીને ત્યાં આકસ્મિક...
રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રોયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પુતિન યુક્રેન યુદ્ધને...
સુરસાગરની આસપાસનાં સ્થળે ખોરાક શાખા ત્રાટકી પાણીપૂરીની 22 લારી-દુકાનમાં ચેકિંગ, 15 કિલો બટાકાનો નાશ 80 લિટર પાણી ગટરમાં ઢોળ્યું, 5 લારીઓ બંધ...
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નજીકના સહયોગી વિભવ કુમાર શુક્રવારે આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના કેસમાં દિલ્હીની તીસ...
મુંબઇ: પુણે કાર અકસ્માતના (Pune car accident) મામલા વધુ વેગ પકડ્યો હતો. જ્યારે આ કેસમાં સગીરના ડ્રાઇવરે (Driver) નિવેદન આપ્યું હતું. અસલમાં...
ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીને શુક્રવારે તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસના બીજા દિવસની શરૂઆત કરી...
વડોદરા નજીક આવેલી લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેરલના વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું છે. બે દિવસથી તેની તબિયત બગાડતા...
નવી દિલ્હી: કલકત્તા હાઈકોર્ટે (Calcutta Highcourt) કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ (BJP) સરકાર વિરુધ્ધ એક ચૂકાદો આપ્યો હતો. જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં...
કેદારનાથ: ઉત્તરાખંડના તીર્થધામ કેદારનાથમાં આજે મોટી દુર્ઘટના ટળી છે. પાયલોટની સમજદારી અને સતર્કતાના લીધે 7 યાત્રાળુઓના જીવ બચી ગયા છે. કેદારનાથમાં 7...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) સીઆઈડી બાંગ્લાદેશના (Bangladesh) સાંસદ અનવારુલ અઝીમ અનારની (Anwarul Azim Anar) હત્યાના સંબંધમાં કાર્યવાહી કરી હતી. જેમાં...
સુરત: કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. આજે નહીં તો કાલે કરેલા પાપોની સજા ભોગવવી જ પડે છે એ કહેવતને સાચી ઠેરવતી ઘટના...
વડોદરાના તરસાલી મુક્તિધામ માં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જ્યાંને ત્યાં કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે. મુક્તિ ધામમાં અગ્નિ સંસ્કાર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે હિમાચલના (Himachal) સિરમૌરના નાહનમાં રેલી (Rally) સંબોધી હતી. રેલી દરમિયાન પીએમ મોદીએ હિમાચલને...
ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં કામ કરતા શ્રમયોગીઓને છાશનું વિતરણ વડોદરા જિલ્લામાં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા...
એસઓજીની ટીમે દરોડો પાડ્યો, એફએસએલની પણ મદદ લેવાઈ શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં એસઓજીની ટીમે દરોડો પાડીને 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે...
મૃતદેહ આખી રાત કોલ્ડ રૂમના બેરેક બહાર મૂકી રાખતા નો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલના...
વડોદરામાં હાલ કાળઝાળ ગરમી નો પ્રકોપ છે. નાગરિકો ગરમીથી બચવા અવનવા પ્રયોગ કરે છે. ત્યારે ક્યાંક લોકો માટે કોઈ સંસ્થા દ્વારા અને...
નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીના (Papua New Guinea) એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન (Landslide) થયું હતું. અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં...
બારડોલી: હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનો વચ્ચે અવારનવાર અકસ્માત થતા રહે છે. આવી જ એક ઘટના આજે મળસ્કે બારડોલી નજીક બની...
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું ગોડાઉન પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સંગમ ચાર રસ્તા નજીક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ
દાહોદમાં પાન પાર્લર અને ચાની દુકાનો પર પોલીસના દરોડા
નેશનલ હાઈવે નં. 48 પર લક્ઝરી બસ પલટી, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
સૌથી સુંદર ભેટ
સરકાર ટેલિકોમ કંપનીઓની ઈજારાશાહી નહીં તોડે તો ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ જશેે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
છુટાછેડા લઇ લીધી હોવાની કોર્ટની બોગસ અરજી બતાવી યુવતી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં
આપણે ભાગી જઇને તેમ કહી મહારાષ્ટ્ર લઇ ગયા બાદ ત્યાં યુવતીને એકલી મુકી યુવક પરત ભાગી આવ્યો, યુવતીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા યુવકની ધરપકડ
(પ્રતિનિધિ) વડોદરા તા.24
રાજમહેલ રોડ પર ઢોલનું ગ્રૂપ ચલાવતા પરીણિત અને એક સંતાનના પિતાએ પત્ની સાથે છુટાછેડા લઇ લીધા હોવાની ખોટી હકીકત જણાવીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાધ્યા હતા. ત્યારબાદ સાવલી ખાતે રજિસ્ટર મેરેજ પણ કરી લીધા બાદ અલગ અલગ જગ્યા પર લઇ જઇ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. અંતે યુવતીને મહારાષ્ટ્ર ખાતે લઇ ગયા બાદ ત્યાં એકલી છોડીને વડોદરા ભાગી આવ્યો હતો. જેથી યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી લીધી હતી.
શહેરના રાજમહેલ રોડ પર રહેતી 23 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2023માં એક ગ્રૂપમાં ઢોલ વગાડવા માટે જોડાઇ હતી. દર રવિવારે ઢોલના તાસનો ક્લાસ આવતો હતો. જે પોલો ગ્રાઉન્ડ ખાતે અમને શીખવા માટે લઇ જતા હતા. જ્યોર 30થી 40 છોકરા છોકરીઓ આવતા હતા. જેમાં ગ્રૂપના સંચાલક કૃણાલ દિલીપ વારકે (રહે. ન્યૂ બગીખાના બરોડા હાઇસ્કૂલની પાછળ વડોદરા) યુવકને સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. ત્યારબાદ મિત્ર પ્રેમમાં પરિણમી હતી. જેથી તેઓ મને ફોન કરીને અલગ અલગ જગ્યા પર મળવા માટે બોલાવતા હતા. પરંતુ કુણાલે પરીણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં આ હકીકત છુપાવી હતી. દરમિયાન એક પ્રોગ્રામમાં યુવતીએ કૃણાલના મોબાઇલમાં પત્ની પુજા તથા પુત્ર સાથે ફોટો જોઇ લીધો હતો. ત્યારે આ કોણ છે તવું પુછતા મારી પત્ની અને પુત્ર છે. પરંતુ હુ મારી પત્ની સાથે છુટાછેડા લેવાનું છે અને કોર્ટમાં કરેલી અરજી પણ બતાવી હતી. ત્યારબાદ તેણે પત્ની સાથે છુટાછેડા થઇ ગયા છે. હવે આપણ લગ્ન કરીશુ તેમ કહી ફેબ્રુઆરીમાં મહિનામાં પરથમપુરા ગ્રામ પંચાયત સાવલી ખાતે રજિસ્ટર મેરેજ કરી લીધા હતા. અમે અવાર નવાર મળતા હતા ત્યારે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. ત્યારબપાદ બગીખાનાના ઘરે લઇ ગયા બાદ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી તે મને ઘરમાં રાખવા માટે બહાના બતાવતો હતો. કુણાલ તેને ટ્રેનમાં બેસાડી મહારાષ્ટ્ર ખાતે લઇ ગયો હતો. ચીલપુણ ખાતે એક હોટલમાં રોકાયા હતા ત્યાં તેને મારી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ કૃણાલ નોકરી પરથી અલગ બ્રાન્ચમાં જાઉ છુ તેમ કહી મને ત્યાં એકલી મુકી નીકળી ગયો હતો. જેથી યુવતી એકલી પડી જતા તેના કાકાના છોકરાને બોલાવીને જતી રહી હતી. ત્યારબાદ મારા પિતાએ મારી ગુમની ફરિયાદ નોંધાવતા હુ ઘરે આવી ગઇ હતી અને મોબાઇલમાં કુણાલને સ્ટેટમાં તેની પત્ની તથા પુત્રનો ફોટો જોયો હતો. જેથી કુણાલે છુટાછેડા લીધા ન હોવા છતાં મારી સાથે છેતરપિંડી આચરી હતી. જેથી નવાપુરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી હતી.