શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
‘પાર્ટી જ બંદૂકને નિયંત્રિત કરે છે’માઓના સિદ્ધાંત અને શી જિનપિંગની સૈન્ય ‘સફાઈ’
7 છગ્ગા, માત્ર 17 બોલમાં ફિફ્ટી અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં અભિષેક શર્માનો તોફાની ધમાકો, 26 બોલમાં ફટકાર્યા 77 રન
હોર્મુઝમાં ફરી ‘બારૂદ’નો ખતરો! અમેરિકાએ ઈરાનના લારાક આઇલેન્ડ પર કેમ વરસાવ્યા બોમ્બ? જાણો સમગ્ર મામલો
દુકાન પર ‘મેડ ઇન ચાઇના’ CCTV કેમેરા લગાવી પાકિસ્તાનને અપાતી હતી લાઇવ ફીડ
અધિકારીઓનો રાજકારણ પ્રત્યેનો ઝુકાવ અને સત્તાની અસુવિધા:દિવ્યા મિત્તલના રાજીનામાએ ફરી જગાવ્યો સવાલ
નેપાળની વિનાશક પૂરમાં બંગાળ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ લાપતા?
હરિયાણવી સિંગર અંકિત બાલિયાન હત્યાકાંડમાં મોટી કાર્યવાહી: બે કથિત શૂટરો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
‘શુદ્ધિકરણ’ વિવાદ: કથિત જાતિવાદી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ
લખનૌમાં હિન્દુ યુવા વાહિનીના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યા, નહેરમાંથી લાશ મળી
તુર્કીયે જતી ફેરી દરિયામાં પલટી ગઈ: 7 લોકોના મોત, 24 ગુમ, 270 મુસાફરો સવાર હતા
ICCએ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો શ્રીલંકા પાસેથી છીનવી લીધા, આ છે કારણ
14 મહિનામાં 7 IPS અને હવે IAS દિવ્યા મિત્તલે પણ છોડ્યું પદ, કેમ અધિકારીઓનો સરકારી નોકરીથી મોહભંગ?
રાજકારણથી દૂર રાખો CJPને! દીપકે-સૌરવ દાસ અંગે સોનમ વાંગચુકે શું કહ્યું?
1 સપ્ટેમ્બરથી LPG થી e-KYC સુધીના નિયમો બદલાશે, અહીં તે તમને કેવી રીતે અસર કરશે
નો-બોલની ભૂલ ફરી ન થાય તે માટે ગાવસ્કરે આપ્યો અનોખો આઈડિયા, ‘દંડની રકમથી ટીમ ડિનર કરાવો’
NEET-PGમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થીઓનો હંગામો, એક જ પરીક્ષા 10 વખત શરૂ-બંધ થઈ હોવાનો દાવો, 2 સેન્ટર પર 5 સપ્ટેમ્બરે ફરી પરીક્ષા
નેપાળના પૂરમાં સાડી બની ‘જીવનદોરી’! મોતની સામે 3 કલાકની લડાઈ! હેલિકોપ્ટર સુધી પહોંચ્યા 21 યાત્રાળુ
ચંદ્રચૂડ સિંહે પોતાના જ પરિવાર સામે નોંધાવી FIR, બનાવટી વસીયતનો ગંભીર આરોપ, 7 સામે FIR
ભાગવતે ન્યૂ યોર્કમાં કહ્યું- એકતા અને વિવિધતા ભારતના DNAમાં છે, મતભેદો છતાં અમે જોડાયેલા છીએ
હીરાબાગ પાસે બ્રિજ નીચે હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ, એક્ટિવા અને વાયરિંગ બળીને ખાખ; એક કલાક બાદ કાબૂ
ભારતીય મૂળના વિજ્ઞાની અનિમા આનંદકુમારને TIME100 AIમાં સ્થાન, AI અને વિજ્ઞાનના અનોખા સંશોધનથી વધાર્યું ભારતનું ગૌરવ
નેપાળના વિનાશક પૂરમાં ચાનો એક કપ બન્યો જીવનદાતા, 5 મિત્રોનો ચમત્કારિક બચાવ
માર્ચ 2027થી દેશમાં સમયનો એક જ નિયમ, IST વગર નહીં ચાલે કામ
નેપાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયા 898 કામદારો, 6 ઇંચનું કાણું કરી હવા પૂરી પાડવામાં આવી
ફિલ્મ બનાવવાનું બજેટ હવે ઘટશે, ₹25 લાખનું કામ ₹75 હજાર સુધી, વર્સ ઇનોવેશને ફિલ્મ એક્સ્પો 2026માં સ્પાર્ક સ્ટેશન લોન્ચ કર્યું
‘નેશનલ ક્રશ’ એવા રાષ્ટ્રપતિ સાથે સાયાની જેમ રહેનારા મેજરે અચાનક સેના છોડી, સમય પહેલાં નિવૃત્તિ, જણાવ્યું કારણ
ચૂંટણીના પરિણામ બાદ સ્ટાલિનની સુરક્ષામાં મોટો ફેરફાર, Z+માંથી હવે Z કેટેગરી
એકશન મોડમાં BCCI: જાડેજા, પંત, જયસ્વાલથી અય્યર સુધી… નવી સિઝન પહેલાં તમામની ફિટનેસની થઈ કસોટી
બોલિવુડના નેપોટિઝમ વિવાદમાં અરશદ વારસીની એન્ટ્રી, કહ્યું- ‘આ શબ્દની ચર્ચા કંગનાએ શરૂ કરી હતી’
હવે ભુતાન સુધી દોડશે ભારતની ટ્રેન! 3,500 કરોડના પ્રોજેક્ટથી મજબૂત બનશે કનેક્ટિવિટી
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ અને 4 ના રિપોર્ટ પેન્ડિંગ છે. તેમજ સાંજે વધુ 6 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનના ટેક્સટાઈલ માર્કેટના 18 વર્ષના યુવક કે જેઓ યુપીથી પરત ફર્યા હતા તેઓને ત્રીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
પીપલોદના 53 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી એપ્રિલે મૈત્રીય હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કતારગામના 48 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી સ્મીમેરમાં દાખલ કરાયા છે.