જેને તમે બધાએ ક્રિકેટનો ભગવાન ગણાવ્યો છે તે સચિનની કેટલીક ગાથાઓ પણ જાળવા જેવી છે. તેને ક્યારેય કોઈ ચેરિટી કાર્યક્રમ હાજરી આપી...
વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોઇએ તો સંબંધ સંપત્તિ બંનેનું મહત્ત્વ સરખું છે એટલે કે માણસને આ બંનેમાંથી કોઇના વિના ચાલતું નથી. પણ યાદ રાખવાની...
શિક્ષણમાં રાજકારણની દખલગીરી, આજકાલ સરકારને ભાવતુ પડ્યુ છે. સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોનો ઉપયોગ જાણે કે, ઉદ્દીપક તરીકે થાય છે. આ પ્રથા અત્યારની સરકારે...
ભગવાન બુદ્ધ એક નગરમાં પ્રવચન માટે પધાર્યા.મેદાનમાં પ્રવચન સભાની તૈયારીઓ ચાલી રહી હતી.ભગવાન બુદ્ધ મેદાનમાં જ એક ઝાડ નીચે બેઠા હતા.થોડી વારમાં...
તમારી પાસે ડ્રગ્સ (Drugs), ગાંજો મળી આવે તો પોલીસ (Police) પકડશે નહીં. આ કોઈ કલ્પના નથી. ટૂંક સમયમાં ઉપરોક્ત વાક્ય હકીકત બનવા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 19 મી નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી. ગયા વર્ષની તા. 26 મી...
થોડા દિવસ પહેલાં મને મારા નવજીવનના સાથી સોહમ પટેલનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મારા એક મિત્ર પ્રોફેસર તાના ત્રિવેદી એક...
ભારત સાથે ચીનને લાંબા સમયથી સરહદી વિવાદો ચાલતા આવ્યા છે અને હાલ છેલ્લા પાંચેક વર્ષથી તો ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે અને વાસ્તવિક...
નડિયાદ: કઠલાલ તાલુકાના કાકરખાડ ગામના વેજલીયા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતાં બે બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યાં હતાં. જેમાં પોલીસે કુલ રૂપિયા ૪.૦૮...
નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર (Cricketer) અને સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) આરોપ લગાવ્યો છે કે તેને આતંકવાદી સંગઠન ISIS કાશ્મીર (Kashmir) તરફથી...
દાહોદ: સંજેલી પંચાયત દ્વારા પંદરમા નાણા પંચમાંથી નગરમાં સ્વચ્છતા જાળવવા માટે લાખોના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિન ગાયબ નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જામ્યા...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની આગામી ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ચુંટણી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણીનો માહોલ જામ્યો...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઢના પૂર્વ ચેરમેન મનસુખ શાહ નું કેમ્પસ તમામ નીતિ નિયમો નેવી મૂકી 27,817 ચો મીટર...
વડોદરા : વડોદરાની ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારત તાંબેકરના વાડાનો રૂપિયા 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવશે. શહેરના રાવપુરા માં આવેલ ઐતિહાસિક તાંબેકર...
વડોદરા : શહેરને ઢોર મુક્ત અભિયાન મેયર શરૂ કર્યું હતું .ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ મેયરને ટકોર કર્યા બાદ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા...
વડોદરા: બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ વડોદરાના વડસર ખાતે ઈન્દિરા નગર વસાહતના કાચા પાકા મકાનોના ડીમોલેશનની કામગીરી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મામલતદાર...
અમરેલી: (Amreli) રાજકોટ – ગોંડલ હાઇવે (High Way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) મૂળ બગસરાના અને હાલમાં સુરત (Surat) રહેતા એક જ...
કોરોનાકાળ દરમિયાન રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઇ હતી. જેના મુદ્દે હાઇકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવા છતાં ભાજપ સરકારમાં કોઈ જ સુધારો આવ્યો...
રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવાના ભાગરૂપે આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને...
ગુજરાતમાં કોરોનાના મૃતકોને 50 હજારની સહાય આપવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં એવું નિરીક્ષણ...
રાજ્યમાં મંગળવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ મનપામાં સૌથી વધુ 17 કેસ સાથે રાજ્યામાં કુલ નવા 36 કેસ નોંધાયા છે....
ઘેજ: વડોદરા-મુંબઇ (Vadodra-Mumbai) એક્ષપ્રેસ-વેનાં (Express Way) સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની (Farmer) જમીનની 2.12 કરોડ જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાંઉ...
દિલ્હી: (Delhi) ભારતમાં તેલની કિંમતોને કંટ્રોલ (Rate Control) કરવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસ શરૂ કરી દીધા છે. ભારતે પોતાના કટોકટી માટેના પુરવઠામાંથી...
દિલ્હી: (Delhi) ટ્રેનમાં પર્યટનનો (Tourist) લ્હાવો લેનારા લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતીય રેલવે પર્યટકો માટે ખાસ ટ્રેનો શરૂ કરશે. આ...
ભરૂચ: (Bharuch) ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં (Nitrax Chemical Company) બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર બ્લાસ્ટ (Blast) થતા કંપનીમાં નાસભાગ...
કીમ: ઓલપાડના (Olpad) કીમ રેલવે સ્ટેશને (Kim Railway Station) આવેલી રેલવે ફાટક (Railway Gate ) નં.158 બી ઉપર હાલ છેલ્લાં ચાર વર્ષથી...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા દેશમાં પ્રથમ વખત પોતાની ઇ-વ્હીકલ (E Vehicle) પોલીસી બનાવીને મંજુરી આપી દેવાઇ છે. ત્યારે...
ભારતીય વાયુસેનાના (Indian Air Force) ગ્રુપ કમાન્ડર (Commander) અભિનંદન વર્ધમાનને (Abhinadan wardhman) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા વીરચક્રથી (Veer Chakra)...
મુંબઈ: (Mumbai) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) બાળકો વચ્ચેના કોઈપણ વિવાદના અવકાશને નાબૂદ કરવા માંગે છે. તેથી જ તેઓએ વિશ્વભરના...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બહુ વખણાયેલી આવાસ યોજનાની (Housing scheme) સોનાની થાળીમાં લોઢાની મેખ સાબિત થઇ રહેલા વેસુના ‘સુમન મલ્હાર’ પ્રધાનમંત્રી...
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સન ફાર્મા રોડ પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, જાદેશ્વર નગરના રહેણાંક મકાનો જમીનદોસ્ત
“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર દંપતી સામે વધુ બે ઠગાઈની ફરિયાદ
ખોડિયાર નગર ઓમકારા ફ્લેટના રહીશોનો પૂર્વ ઝોનની કચેરીમાં ઉગ્ર વિરોધ :
નટુભાઈ સર્કલ પાસે ‘મોતનો ખાડો’, તંત્રે બેરિકેs મૂકી સંતોષ માન્યો; હજારો લિટર પીવાનું પાણી વેડફાયું
૮ વર્ષ જૂના મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટ દ્વારા શંકાનો લાભ
હાલોલ જીઆઇડીસીમાં ગુણી સાપનું સફળ રેસ્ક્યુ
બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો વળાંક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
અનગઢ નવાપુરાની રેલ લાઈન ઉપરથી બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું :
તરસાલીમાં ખોદકામ દરમિયાન લાઈન તોડી નંખાતા રોડ પર ‘નદીઓ’ વહી
ગોલ્ડન ચોકડી પાસે ટ્રેલર પાછળ એક્ટિવા ઘૂસી જતાં યુવકનું મોત, મિત્ર લોહીલુહાણ
શંકાસ્પદ ગો માંસ મળી આવતા પોલીસ એ કાર્યવાહી કરી
સુરતમાં કોંગ્રેસ નેતા Rahul Gandhiનું પૂતળા દહન,શહેર ભાજપનો મક્કાઈપુલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
લગ્ન પછી પણ હિન્દુ પૂર્વ પ્રેમિકાને ધમકી આપી હેરાન કરનાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે
કપરાડામાં ટ્રકમાં કાર ઘૂસતાં 7નાં મોત
પાકિસ્તાનની જેલમાં 2 વર્ષમાં ગુજરાતના 3 માછીમારનાં મોત
પ્રદૂષણ કેટલું ઘાતક
રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
જેને તમે બધાએ ક્રિકેટનો ભગવાન ગણાવ્યો છે તે સચિનની કેટલીક ગાથાઓ પણ જાળવા જેવી છે. તેને ક્યારેય કોઈ ચેરિટી કાર્યક્રમ હાજરી આપી નથી જ્યાં મોટા ઉદ્યોગપતિની પાર્ટી હોય ત્યાં પહોંચી જાય છે. સચિનમાં સામાજિક પ્રતિબધ્ધતાનો ઘોર અભાવ છે. સચિનને મહાન બનાવવામાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ નો ભોગ લેવામાં આવ્યો છે. હકીકતમાં દેશ માટે રમતો આ ખેલાડી દેશ માટે ઓછો અને પોતાની અંગત ઉપલબ્ધિઓ માટે જ રમ્યો છે. ભાઈને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ત્યાં પણ હાજરી આપી નથી, રાજ્ય માટે થોડો સમય ફાળવવાને બદલ ફક્ત સરકારી પગાર અને સિક્યુરીટીને એન્જોય કર્યો છે. દુનિયાના નામી ખેલાડીઓ કોલ્ડ્રીક્સની જાહેરાત નથી કરતા કારણકે તે નુકશાનકારક છે.
જ્યારે આ ભાઈએ અંગત ધન રળી કાઢવા માટે બિન્દાસ કોલ્ડ્રીક્સ (પેપ્સી) ની જાહેરાત કરતા હતા અને તેમના જ ચાહકોને નૂકશાન કરી દીધુ છે. રમત ગમતના ખેલાડીઓને સામાન્યપણે ‘ભારત રત્ન’ અપાયા નથી. આ માટે અલગથી ઘણા સ્પોર્ટસને લગતા એવોર્ડ આપવા પડે પણ સચિન માટે ખાસ વ્યવસ્થા કરી નિયમોને ચાતરીને ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો છે. પણ…. આ ક્રિકેટની ભારત સરકારશ્રી દ્વારા ઓફિશીયલી રમાડાતી નથી પરંતુ ભારતની પ્રાઈવેટ ક્રિકેટ કલબ દ્વારા રમાડવામાં આવતી રમત છે. છતાં પણ જો આ નિયમ ચાતરી સ્પોર્ટ પર્સનને ભારત રત્ન આપવો જ હતો તો સચિન પહેલા આના હકદાર જયપાલસિંહ મુંડા અને મેજર ધ્યાનચંદ હતા.
ભારત રત્ન માટેની મિનિમમ લાલકાંતની આસ-પાસ પણ જો આવતો નથી. દેશના કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરી વિદેશોમાં નાણાં છુપાવવા જે લોકોના નામ વચ્ચે ‘પનામા પેપર્સ’ આવ્યા હતા જેમાં સચિનનું નામ સામેલ છે. તેજ રીતે થોડા સમય પહેલા પૈંડોગ પેપર્સનો મામલો સામે આવ્યો છે કે જેમાં દેશમાંથી ટેક્સ ચોરી કરી નામી લોકો કરોડો રૂપિયા વિદેશમાં છૂપાવી રહ્યા છે તેમાં ફરી પાછું સચિનનું નામ આવ્યું છે. આ બાબત વિશ્વાસઘાતી અને દેશદ્રૌહીને લાગુ પડે છે. સારૂ થયું કે સચિને સ્વૈચ્છિક (કે દબાણથી) ક્રિકેટ સંન્યાસ લીધો તેણે હવે કેમ કોઈ ક્રિકેટનો ભગવાન તરીકે યાદ કરતું નથી ?
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.