વડોદરા : શહેરના કેટલાક અંતિમધામોની હાલત દયનિય બનવા પામી છે. થમિક સુવિધાઓના અભાવને કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનોને પારાવાર હાલાકી વેઠવી...
સુરત: (Surat) વર્ષ-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત એરપોર્ટનું (Surat Airport) ડેવલપમેન્ટ કસ્ટમ નોટિફાઇડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Custom Notified International Airport) તરીકે...
લુણાવાડા : મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને કોઠંબા પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી પકડી પાડી હતી. જેના ચાલકની પુછપરછ કરતાં...
વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે સેંકડો અકસ્માત થયા છે. જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે,...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ઈન્ટરનેશનલ નર્સિંસ ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ધ ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન...
વલસાડ : વલસાડના (Valsad) નંદાવલા ગામે દુકાનમાં (Shop) સોડા લેવા ગયેલો ગ્રાહકને (Customer) દુકાનદારે ‘તને સોડા નહીં આપું થાય તે કરી લે’...
વડોદરા : શહેર સહિત પાલિકામાં સમાવિષ્ટ શહેરની આસપાસના વિસ્તારોમાં પણ પાણી, રોડ રસ્તા ડ્રેનેજ સહિતની સમસ્યાઓ સર્જાયેલી છે.જેનું નિરાકરણ કરવાને બદલે પાલિકાના...
સંતરામપુર : કડાણામાં નરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામમાં બાળકો પાસે કામ લેવામાં આવી રહ્યાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. સરકાર...
દાહોદ: દાહોદમાં અગનગોળા વરસાવતી અને અંગ દાઝડતી ગરમી વચ્ચે સામાન્ય માનવી બહાર નીકળવામાં ખચકાઈ રહ્યો છે. ત્યારે પશુ પંખી માટે આ ગરમી...
દાહોદ: દાહોદ શહેરનો જ્યારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો ત્યારથી દાહોદ વાસીઓ સ્માર્ટ સીટીના સમણા દેખી રહ્યા છે અને સાથે સાથે સુખ પહેલા...
કરાચી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગુરુવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કરાચીના સદર વિસ્તારમાં થયેલા...
નડિયાદ: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ 16-5-22 ને સોમવારના રોજ વૈશાખ સુદ પુનમ નિમિત્તે દર્શનનો સમય નક્કી...
આણંદ : એજ્યુકેશન હબ આણંદ જિલ્લામાં ગુરૂવારે જાહેર થયેલું ધો.12 સાયન્સનું પરિણામ 62.60 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગયા વરસે કોરોના મહામારીના...
મોગલોના કાળમાં ભારતમાં સેંકડો મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી તે હકીકત ઇતિહાસપ્રસિદ્ધ છે. ભાજપ, સંઘપરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ...
બારડોલી : ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (વિજ્ઞાન પ્રવાહ) (Science) પરીક્ષા 2022નું પરિણામ (Result) ગુરુવારના રોજ જાહેર થયું હતું. બારડોલી (Bardoli) કેન્દ્રનું પરિણામ 65.94...
ડચને સુરત છોડયાને દસકાઓ વિતી ગયા છે પણ ડચ લોકો સુરતની પ્રથમ બેકરીની સ્થાપના કરી ગયા હતા. એ બેકરી એટલે કે દોટીવાલા...
સુરત: (Surat) વરાછામાં રહેતી મહિલાને (Lady) પ્રથમ સંતાનમાં પુત્રી (Girl) જન્મ્યા બાદ પતિની સામે ઠગાઇની ફરિયાદ અને પતિને જેલમાં રહેવાનો વારો આવતા...
સુરત: (Surat) ગુગલ પરથી દેશના ધનાઢ્ય અને સમાજના પ્રતિષ્ઠિત લોકોની માહિતી મેળવી તેમને ફોન કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરતી...
ભરૂચ: (Bharuch) ભરુચ જિલ્લામાં ગુરૂવારે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સરકારી યોજનાઓનો લાભ...
સુરત: (Surat) પોલીસદાદાઓની દાદાગીરી અંકુશમાં લાવવા માટે શહેરમાં જડબેસલાક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ છે બોડી વોર્ન પોકેટ કેમેરા...
કોલંબો: ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કાનો સામનો કરી રહેલા શ્રીલંકાના (Shri Lanka) ભૂતપૂર્વ વડા પ્રધાન (Prime Minister) રાનિલ વિક્રમસિંઘેને (Ranil Wickremesinghe) ગુરુવારે...
સુરત: (Surat) સુરતમાં ખૂબ ટૂંકા ગાળામાં 2000 થી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric Two Wheeler) ,થ્રિ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ...
મુંબઇ: એર ઇન્ડિયાના (Air India) નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કેમ્પબેલ વિલ્સનને (Campbell Wilson) નિયુક્ત કરવામાં આવ્યા...
સુરત: (Surat) આઈપીએલની (IPL) મેચોમાં થયેલી સટ્ટાની કમાણીથી અડાજણના બુકીએ રીઅલ એસ્ટેટમાં (Real Estate) કરેલા કરોડોના મૂડી રોકાણની તપાસ આવકવેરા વિભાગે શરૂ...
જમ્મ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી...
સુરત : (Surat) વિજીલન્સ (Vigilance) વિભાગે સુરત રેલવે પોલીસ સ્ટેશનની (Railway Police Station) પાછળ જ ધમધમતા દારૂના (Liquor) અડ્ડા ઉપર રેડ પાડી...
સુરત: (Surat) સરથાણા પાસે એક યુવક રાત્રીના સમયે ઢોસા ખાવા માટે ઢાબામાં ગયો, ઢોસા ખાઇને અડધા કલાક બાદ તે બહાર આવ્યો ત્યારે...
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટ(Allahabad High Court)ની લખનૌ બેંચે તાજમહેલ(Taj Mahal)ના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજી(Application)ને ફગાવી(Rejected) દીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે...
મુંબઈ: ભારતીય શેરબજારમાં રોકાણકારોના ખરાબ દિવસ પૂરા થવાનું નામ લઈ રહ્યાં નથી. વીતેલા વર્ષની જબરદસ્ત તેજી બાદ આ વર્ષે છેલ્લાં કેટલાંક મહિના...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) એરપોર્ટ(Airport) પરથી 434 કરોડનું ડ્રગ્સ(Drugs) ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. DRIએ એરપોર્ટના આયાતી કાર્ગો કન્સાઈનમેન્ટમાં 126 બેગમાંથી 62...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા : શહેરના કેટલાક અંતિમધામોની હાલત દયનિય બનવા પામી છે. થમિક સુવિધાઓના અભાવને કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ મોક્ષધામમાં ઘણા લાંબા સમયથી ગેસચિતા બંધ હાલતમાં છે.જ્યારે લાકડા મુકવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ગેસચિતા બહાર જ લાકડાનો જથ્થો રઝળતી હાલતમાં પડેલો જોવા મળ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો હાલ શહેરના વિકાસને નેવે મૂકી શહેરના મોટા બિલ્ડરોના વિકાસમાં લાગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.જેના કારણે શહેરના સ્મશાનગૃહોની હાલત અત્યંત દૈનિય બનવા પામી છે.કોરોનાના કપરાકાળ દરમિયાન પડેલી હાલાકી બાદ પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.જેના કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.શહેરના ગોરવા સ્મશાનમાં ઘણા લાંબા સમયથી ગેસ ચિતા બંધ હાલતમાં છે.જ્યારે લાકડા મુકવા માટેની કોઈ વ્યવસ્થા નથી.
જેના કારણે ગેસ ચિતા રૂમ બહાર જ લાકડા રઝળતી હાલતમાં ફેંકી દેવાયા છે.બીજી તરફ બાળકોની દફનવિધિ કરવાની જગ્યાએ ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે.તેમજ દફન કર્યા બાદ કેટલીક વખત તો કુતરાઓ દફન કરાયેલા બાળકોના વિવિધ અંગો કાઢી લઈ સ્મશાન પરિસરમાં તેમજ જાહેર માર્ગ પર લઈ આવતા હોય છે. જેના કારણે લોકોની લાગણી પણ દુભાઈ રહી છે.અહીં સુવિધાઓના અભાવને કારણે વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી ગેસ ચિતા શરૂ કરવામાં આવી નથી.જેથી વિસ્તારના રહીશોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
નોંધનીય બાબત છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આ પહેલા ઉત્તર ઝોનમાં પાંચ પશ્ચિમ ઝોનમાં તેર પૂર્વ ઝોનમાં છ અને દક્ષિણમાં સાત એમ કુલ મળીને 31 અંતિમધામ છે.જેમાં વધારો કરી 34 જેટલા અંતિમધામ કાર્યરત કરવામાં આવ્યા છે.પરંતુ આમાંથી મોટાભાગના અંતિમધામોની હાલત બદથી બદતર બની જતા નગરજનો તંત્રના પાપે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બન્યા છે.
ગોરવા તળાવ પાછળ નવેસરથી આયોજન કરી રહ્યા છે
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે ગોરવા સ્મશાનમાં જે પુર્તતા કરવાની છે.એ બાબતે મ્યુ.કમિશનર સાથે મિટિંગ કરી હતી.તેમજ અધિકારીને પણ બોલાવીને સૂચના આપી છે.ગોરવા તળાવની પાછળ નવેસરથી આયોજન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.