જમ્મુ: જમ્મુમાં (Jammu) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કટરાથી જમ્મુ આવી રહેલી બસમાં (Bus) શંકાસ્પદ સંજોગોમાં આગ (Fire) લાગી હતી....
આણંદ: ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં અંતરિક્ષમાંથી (Space) રહસ્યમય ધાતુના ગોળા (Ball) પડ્યાની ઘટના સામે આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ABVPના વિદ્યાર્થી (Students) નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની (Ahemdabad) સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થીઓએ શિક્ષક (Teacher) અને...
પટના: પટના (Patna) હાઈકોર્ટમાં (High Court) સહારા ઈન્ડિયાની વિવિધ યોજનાઓમાં ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવેલા નાણાંની ચુકવણીને લઈને દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન...
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લાના (Tesla) સીઇઓ એલોન મસ્કે (Elon Musk) હાલમાં જ ટ્વિટરની (Twitter) ડીલ (Deal) ફાઈનલ કરી હતી. પરંતુ...
શ્રીલંકામાં સરકાર સામે ફાટી નીકળેલા વિરોધને પગલે દેશભરમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી છે અને તેના કારણે કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે અને...
સ્વીમિંગ જગતમાં એક એવી પ્રસિદ્ધ લાઇન છે કે તે તરતો નથી, તે પાણીમાં ઉડે છે… આ લાઇન બીજા કોઇ માટે નહીં પણ...
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi mosque) મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme court ) પહોંચ્યો છે. જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે....
આઇપીએલની 15મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. તેના દ્વારા આ સિઝન દરમિયાન કેટલાક નવોદિત ખેલાડીઓને પણ અજમાવવામાં આવ્યા છે...
IPL 2022માં દિલ્હી કેપિટલ્સ (DC) વતી હાલમાં પ્રભાવક પ્રદર્શન કરનારા કેરેબિયન ખેલાડી રોવમેન પોવેલનુમં જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું છે. જ્યારે તેનો...
પલસાણા: (Surat) સુરત જિલ્લાના એક પી.એસ.આઇ. (PSI) દ્વારા મહિલા (Women) સહકર્મીને (colleague) આપત્તિજનક મેસેજ (Message) કરવાના પ્રકરણમાં કડોદરા (Kadodara) પોલીસ (Police) સ્ટેશનના...
લોકોને કંઈક ને કંઈક નવનવા શોખ થતાં રહે છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય...
પાવાગઢ: ગુજરાતના (Gujarat) પ્રખ્યાત મંદિરોમાંનું (Temple) એક શક્તિપીઠ મંદિર એટલે પાવગઢનું (Pavagadh) મંદિર. દર વર્ષે માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે....
રાજસ્થાન: રાજસ્થાનના (Rajsthan) ઉદયપુરમાં આજથી કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને...
નવસારી : (Navsari) નવસારીમાં ગુરૂવારે સાસુએ (Mother In Law) તેની વિધવા (Widow) વહુને (Daughter in Law) દીકરી માનીને બીજા લગ્ન (Second Marriage...
આપણો દેશ તો વિવિધતામાં એકતા માટે જાણીતો જ છે કારણ કે અલગ અલગ પ્રાંતમાં વસતા હોવા છતાં લોકો ધંધા રોજગાર અર્થે એકબીજા...
હાલમાં લગભગ મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો તેમના લોન ખાતેદારોના ખાતામાં દર મહિને વ્યાજ ઉધારે છે (વસૂલે છે)...
જમ્મુ: જમ્મુ(Jmmu)માં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ(Rahul Bhatt)ની હત્યા(Murder) બાદ વિરોધ(Protest) શરુ થઇ ગયો છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા સામે જમ્મુ અને...
ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામમાં ખેતરાળુ વિસ્તારમાં ગુરૂવારની બપોરે એકાએક ધડાકા સાથે આકાશમાંથી ગોળા પડ્યાં હતાં. ફૂટબોલથી થોડા મોટા કદના અને ધાતુના બનેલા...
વર્તમાન યુગ સોશ્યલ મીડિયાનો યુગ અયોગ્ય નથી જ! વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિ. અનેક રીતે જાણ્યા અજાણ્યા વ્યકિતઓની મૈત્રી માણી શકાય છે. સુવિચારો...
સુરત : (Surat) સોનિફળિયા ખાતે રહેતા કૌશિક નરેશલાલ રાણાએ પોલીસ કમિશનરને (Police Commissioner) અરજી (Application) કરી હતી. જેમાં હજીરામાં (Hazira) ગાય (Cow)...
ગાંધીનગર: દેશમાં હાલ વીજળીની (Electricity) કટોકટી ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં કોલસાની અછતના કારણે વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવ્યો છે. દિલ્હી,...
તા.૭ એપ્રિલ ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે આર.ઇ. ગોલ્ડના નામે રૂ.૫,૦૦૦/- કરોડની ઠગાઈ કરનાર ડાયરેકટરનો પુત્ર...
સિનિયર સીટીઝન માટે સરકારે અનેક આયોજનો અને યોજનાઓ પ્રસ્થાપિત કરી છે. કોઈપણ સરકારી, બિન સરકારી કચેરીઓમાં સિનિયર સિટીજનોની વ્યથાને હળવો કરવા અલગ...
એક દંપતી કિંજલ અને કેયુરના લગ્નનાં દસ વર્ષ બાદ એક દીકરી જન્મી, નામ પડ્યું કિયા. આટલા વર્ષે બાળક થયું એટલે સ્વાભાવિક જ...
આર્થિક પરિબળો સમાજવ્યવસ્થાને અસર કરે છે અને સામાજિક પરિબળો અર્થવ્યવસ્થાને. પણ, નવી બજારુ આર્થિક સમજણ માત્ર મોટાં મૂડીરોકાણો અને વિદેશ વ્યાપારને જ...
2020 ના જુલાઇમાં સરકારે જાહેર કર્યું કે અમે પસંદગીના 29 વૈશ્વિક આંકમાં ભારતની કામગીરી પર નજર રાખીશું! વૈશ્વિક આંકમાં સુધારો કરવા માટે...
દેશમાં હજારો ધર્માદા ટ્રસ્ટો અને બિન સરકારી સંસ્થાઓ છે જેઓ વિવિધ હેતુઓ સર કાર્યરત છે. આમાંથી ઘણી સંસ્થાઓ અને ટ્રસ્ટો વિદેશોમાંથી દાન...
દાહોદ : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે પુરા ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના પુત્ર દિલીપ (ઉ.વ. ૧૦) તથા રાહુલ (ઉ.વ.૫)...
વડોદરા : શહેરના કેટલાક અંતિમધામોની હાલત દયનિય બનવા પામી છે. થમિક સુવિધાઓના અભાવને કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનોને પારાવાર હાલાકી વેઠવી...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
જમ્મુ: જમ્મુમાં (Jammu) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કટરાથી જમ્મુ આવી રહેલી બસમાં (Bus) શંકાસ્પદ સંજોગોમાં આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં આશરે 4 મુસાફરોના મોત (Daeth) થયા અને લગભગ 22 લોકો દાઝી ગયા હતા. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી.
મળતી માહિતી મુજબ કટરાથી આવી રહેલી માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં શુક્રવારે આગ લાગી હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. આ ઘટના કટરાથી લગભગ 3 કિલોમીટર દૂર નોમાઈ પાસે બની હતી. આ અકસ્માતમાં ચાર પ્રવાસીઓના મોત થયા હતા અને 22 લોકો દાઝી ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ દરમિયાન ફાયરની ટીમે બસની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
Two persons died & 22 others were injured after a local bus from Katra to Jammu caught fire near Kharmal about 1.5 km from Katra. As per preliminary details, bus caught fire from the engine area which soon engulfed the whole bus: ADGP Jammu pic.twitter.com/f1OqFLfoPc
— ANI (@ANI) May 13, 2022
એન્જિનમાં આગ લાગતા અકસ્માત
એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ ટ્વીટ
આ બાબતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને માહિતી આપી કે કટરામાં બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ તેમણે રિયાસીના ડેપ્યુટી કમિશનર બબીલા રખવાલ સાથે વાત કરી. અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું છે કે ઘાયલોને આર્થિક સાથે શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
Immediately after receiving information of Bus mishap at #Katra, just now spoke to Deputy Commissioner, #Reasi (J&K),Ms Babila Rakhwal. 2 casualties reported, injured shifted to Naraina Hospital.All possible help, financially and otherwise, will be provided to the injured. pic.twitter.com/418Ev4Qa0W
— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 13, 2022