હરિયાણા: હરિયાણાના સોનીપતના ગન્નૌર પ્રદેશના ગામ બજાના ખુર્દ ગામમાં એક પિતા (Father) જ પોતાની પુત્રીનો (Daughter) હત્યારો (Killer) બન્યો. પુત્રીને લાકડી વડે...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (madhaypradesh) સિધી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ કાળા જાદુની (Black magic) શંકાના આધારે તેના 60...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhypradesh) આદિવાસી બહુલ જિલ્લા અલીરાજપુરમાં એક 8 વર્ષની બાળકીને (Children) પીકઅપ વેન (Van) દ્વારા કચડી નાંખી હતી. આ અકસ્માતમાં (Accident)...
લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના (Lucknow) સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 વર્ષની માસૂમ બાળકીની હત્યાના કેસમાં પોલીસે 13 વર્ષના સગીર છોકરાની (Underage boy)...
સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી (Chinchli) ગામે વાસ્મોની 52 લાખની યોજના લાગુ થયા બાદ પણ લોકોને પાણી (Water)...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) દેશભરના 15 રાજ્યોની 57 બેઠકો માટે ચૂંટણીની (Elections) જાહેરાત કરી છે. આ માટે 10 જૂને ચૂંટણી...
દિસપુર: જયાં ઉત્તર ભારત ઉનાળાની ગરમીમાં સળગી રહ્યું છે, ત્યાં આસામ અને કેરળના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) પડી રહ્યો છે....
વડોદરા: ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodara) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પોઇચા (Poicha village) ગામમાં અવકાશમાંથી...
પેલી હમ્પટી ડમ્પટીની વાર્તા યાદ છે? હમ્પટી ડમ્પટી દિવાલ પર ચડ્યા, હમ્પટી ડમ્પટી ગબડી પડ્યા, હમ્પટી ડમ્પટી ભાંગી ગયા, રાજાના બધા ઘોડાઓ...
અનાદિકાળથી કુદરતી ઘટનાક્રમ ચાલે છે. પૃથ્વી પર સૂર્યના તાપ-તડકાની અસર થતી રહે છે, મહાસાગર, નદીઓ તથા અન્ય જળાશયો તેનાથી પ્રભાવિત થાય છે...
ઉત્તરપ્રદેશ: વારાણસીના (Varanasi) શ્રૃંગાર ગૌરી વિવાદમાં જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદનો સર્વે (Survey) ચાલી રહ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટના આદેશથી ચાલી રહેલા...
લોકમાનસનું ભાવનાત્મક નવનિર્માણ કરવા માટે જે વિચાર ક્રાંતિની મશાલ અજ્ઞાન યજ્ઞની અંતર્ગત ચર્ચાપત્ર અને સત્સંગ વગેરે ‘ગુજરાતમિત્ર’ની જૂની પૂર્તિ દર્પણ અને સન્નારી...
આંખોનું તેજ ઘટે તો મોટી તકલીફ ઊભી થાય. આંખો વ્યક્તિત્વની ઓળખ છે. ચશ્માં પણ સુંદરતામાં વધારો કરે છે અને બધાં દૃશ્યો સ્પષ્ટપણે...
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી સુરતના ટાવરરોડ, ચોક, મક્કાઈપુલ વિગેરે વિસ્તારોમાં મેટ્રોનું ખોદકામ ચાલી રહ્યું છે. જેને પરિણામે શહેરની જાહેર જનતાને ખૂબ...
ઘરમાં લગ્નનો રૂડો અવસર હોય,દશ દિવસ પહેલાં ઘરની દીકરીઓ,બેનો,ફોઈઓ બિસ્તરા પોટલાં લઈને ઘરે ધામા નાંખે,ઘઉંનું વિનામણ થાય અને ડળનું થાય.જમણવારના બે દિવસ...
સુરત: કાપોદ્રા (Kapodra)ખાતે રહેતા અને પુણા કેનાલ પર કાપડનો વેપાર કરતા વેપારી સાથે ટેલીગ્રામ (Teligram) એપ્લિકેશન (Application) પર સંપર્ક થતાં અજાણ્યાએ ઇન્વેસ્ટના...
સુરત: સુરતીઓ (Surat) જે પ્રોજેક્ટની (Project) કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી મેટ્રો ગતિએ...
સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના (Tapi River) કિનારે વસેલું શહેર સુરતનું (Surat) નામ પણ જોડાવા જઈ...
એક વિચારકને એક યુવાને આવીને પૂછ્યું, ‘તમે મહા જ્ઞાની છો અને હંમેશા ખુશ દેખાવ છો.સામાન્ય ઘર,સામાન્ય કપડાં છે.જે લોકો આવે તેમને પ્રેમથી...
આઝાદી પછી ૭૫ મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ તરીકે પોતાની વજૂદ ઓળખ...
શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં બગડતી આર્થિક સ્થિતિ એ ભારત માટે એક પડકાર છે કારણ કે આ સમસ્યાનો તાત્કાલિક હલ ઉપલબ્ધ ન હોવાથી...
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના (Australia) પૂર્વ ક્રિકેટર (Cricketer) એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું (Andrew Symonds) કાર અકસ્માતમાં (Accident) દુ:ખદ અવસાન (Death) થયું છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર...
“મને એક દિવસ એક મોટા નેતા મળ્યા. વરિષ્ઠ નેતા છે, અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. હું તેમનો આદર કરું છું. કેટલીક...
સુરત: સહરા દરવાજા ન્યુબોમ્બે માર્કેટ (New Bombay Market) પાસે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં (Global textile Market) ભાડાની દુકાન (Shop) રાખી ઉઠમણું કરનારા...
દિલ્હી: દિલ્હીમાં (Delhi) મુંડકાની એક ઈમારતમાં લાગેલી આગ (Fire) ઓલવાઈ પણ નથી ને રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે....
બોલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમારના ફેન્સ માટે ખરાબ સમાચાર (News) સામે આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ (Corona Possitive) હોવાનું...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે વિવાદી પોસ્ટ કરનાર મુંબઈના ફિલ્મ ડિરેક્ટર અવિનાસ દાસ સામે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) હવે દિલ્હીના (Delhi) સીએમ (CM) અરવિંદ કેજરીવાલ સામે મહાઠગ અભિયાન શરૂ કરવાની સૂચના આપી...
સુરત: સુરત (Surat) શહેરની કિમતી સોનાની લગડી જેવી જમીનો (Land) પચાવી પાડવા દસ્તાવેજોની (Document) હેરાફેરી કરવાના કૌભાંડનો પોપડો ઉખડયા બાદ હવે પ્રશાસને...
પારડી: કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી (Ambhati) ગામે વણઝર ફળિયામાં શનિવારે (Saturday) પુત્રીના લગ્નમાં (Marriage) ગ્રહશાંતક વિધિમાં બેઠેલા ભત્રીજા પર કાકાએ (Uncle) અચાનક...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
હરિયાણા: હરિયાણાના સોનીપતના ગન્નૌર પ્રદેશના ગામ બજાના ખુર્દ ગામમાં એક પિતા (Father) જ પોતાની પુત્રીનો (Daughter) હત્યારો (Killer) બન્યો. પુત્રીને લાકડી વડે ક્રૂરતાથી માર માર્યો હતો. ત્યારબાદ પિતા બાળકીને રૂમમાં બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે પાડોશીએ બાળકીની ચીસો સાંભળી ત્યારે તેઓ બાળકીની મદદ અર્થે આવ્યા હતા. તેઓએ માસૂમને રૂમમાંથી બહાર કાઢી પરંતુ બાળકીનું મોત થયું હતું. હત્યા (Murder) કર્યા બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. પોલીસે (Police) પાડોશીના નિવેદન પર હત્યાનો ગુનો નોંધ્યો છે.
હત્યા કરવા પાછળનું કારણ
આ આરોપી પિતાનું નામ જય ભગવાન છે. જેમની પત્નીનું બે વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું અને હાલમાં તે તેના ત્રણ બાળકો સાથે રહે છે. ખુબદુ ચોકીના ઈન્ચાર્જ મનજીતના જણાવ્યા અનુસાર, જય ભગવાન પોતાના ઘરમાં મરઘા રાખે છે. જય ભગવાને શનિવારે ઘરની બહાર ગયા હતા ત્યારે તેને તેની 8 વર્ષની પુત્રી તમન્નાને મરઘીઓને ખોરાક અને પાણી આપવાનું કહ્યું હતું. નિર્દોષ તમન્ના રમતમાં મરઘીઓને ખવડાવવાનું અને પાણી આપવાનું ભૂલી ગઈ હતી. આ વાતની ખબર પિતાને થતાં તે ગુસ્સે ભરી ગયો અને તમન્નાના હાથ-પગ દોરડાથી બાંધી દીધા અને લાકડી વડે માર મારવા લાગ્યો.
હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો
બાળકીની ચીસો સાંભળીને જ્યારે તેનો પાડોશી જેનું નામ કપિલ છે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે જય ભગવાને તેની પુત્રીને માર માર્યા બાદ તેને એક રૂમમાં બંધ કરી દીધી અને સ્થળ પરથી ભાગી ગયો. કપિલે અન્ય પડોશીઓની મદદથી રૂમનો દરવાજો ખોલ્યો તો તમન્ના મરી ગઈ હતી. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી બાદ પોલીસ પહોંચી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને પુરાવા પણ એકત્ર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની શોધખોળ ચાલુ છે. તેની ધરપકડ બાદ સત્ય જાણવા મળશે.