સુરત: (Surat) રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન (Nude) થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં (Mobile) તેનો વિડીયો ઉતાર્યા બાદ...
શ્રીનગર: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ની હત્યા બાદ હવે તેઓને ધમકી(Threat) ભરેલા પત્ર આપવાની ઘટના સામે આવી છે. આતંકી સંગઠન...
સુરત: (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની (Girl) છેડતી કરનાર રોડ રોમિયોને (Romeo)...
ભાવનગર: ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગના (food poisoning) કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) સિહોરમાં (Sihor) લગ્નમાં છાશ પીધા બાદ 200થી...
બાંગ્લાદેશ: ભારત(India)નાં પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે જ્જુમી રહ્યા છે. એક તરફ શ્રીલંકા(Sri Lanka) અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની (Nepal) મુલાકાત લીધી હતી. તેઓ નેપાળના વડાપ્રધાન (Nepal’s PM)...
ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiy Koli Samaj) પ્રમુખ કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) સમાજમાંથી સસ્પેન્ડ (Suspended) કરતા વિવાદ વધી ગયો હતો. રવિવારે...
વારાણસી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે પૂર્ણ થયું હતું. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે ત્યાં શિવલિંગ મળી આવ્યું...
દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો...
નવી દિલ્હી: નાણામંત્રી(Finance minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitaramn) ને લઈ એક બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓએ અમેરિકી ડોલર(Dollar)ની સરખામણીમાં ભારતીય...
‘‘સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું, લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી...
સનાતન ધર્મમાં એવા અગણિત ધર્મપ્રતીકો છે જેની સાથે તેનું મહત્ત્વ અને અનેક ધર્મકથાઓ જોડાયેલી છે. સૌથી વધુ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે....
શ્રીમદ્ ભગવદ્ ગીતા’ – વિશ્વનું સર્વોચ્ચ અધ્યાત્મદર્શન ! યુદ્ધના મેદાનમાં? એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં? હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા’ યુદ્ધના...
સંતુર- આ શબ્દ સાંભળવામાં જેટલો મધુરો છે તેના કરતાં કંઇક ગણા મધુરા તેના સ્વર છે. તેની નજાકત તેના સો તારમાંથી રેલાતા અવાજોમાં...
અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન...
બાળમિત્રો, એક અનોખા ગામની વાત આજે જાણીએ. માણસને સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ જરૂરી છે. નવજાત શિશુથી માંડી એક વર્ષનું બાળક સરેરાશ...
લોકડાઉનમાં રિંકુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ યા તો મને વાર્તા કહો!!...
તાજેતરમાં આ લખનારે જૂનાગઢની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાની મુલાકાત લીધી ત્યારે ધૂણી ધખાવીને બેઠેલા નાગા બાવાઓ સાથે પણ વાતો કરી. પોતાનું શરીર...
નાટક ભજવનારાઓએ નાટ્યતત્ત્વ શું છે, કોઇ નાટક દેશ યા દુનિયામાં વારંવાર ભજવાયું હોય તો કેમ ભજવાયું, તેનું અધ્યયન કરતા રહેવું જોઇએ. એવું...
સાંભળવામાં સમજફેર થાય-લખવામાં ભૂલ થાય તો કયારેક આંધળે બહેરું કુટાય ને કાન્તિલાલને બદલે શાંતિલાલ પીટાઈ પણ જાય. તાજેતરમાં આપણે વિશ્વના સૌથી શક્તિશાળી...
સુરત : આરએનસી એન્ટરપ્રાઇઝ અને એડીએસ કલ્ચરના પ્રોપાઇટરોની અંદાજે દસ કરતાં વધારે લોકોએ કરેલી પ્રિપ્લાન છેતરપિંડીથી કાપડ બજાર ચોંકી ગયું છે. તેમાં...
મૃત્યુ દુઃખદ ઘટના છે પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત...
સુરત: કાપોદ્રા (Kapodra) ખાતે ધોરણ-10 ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે...
83 વર્ષની વયે, મંગળવારે અલવિદા ફરમાવી ગયેલા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માની (વાંસળીવાદક હરિપ્રસાદ ચોરસિયા સાથે) પહેલી હિન્દી ફિલ્મ “સિલસિલા”(1981) નહોતી. તેમની પહેલી...
વડોદરા: ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વ્રજ સિદ્ધિ ટાવરના પાર્કિંગમાં એક મહિલા પોતાના એકટીવા ઉપર બેઠી હતી અચાનક આવી ચડેલા ટ્રાફિકના...
વડોદરા: વડોદરાના ફતેગંજ પોલીસ મથકની ટીમે નવાયાર્ડ નાળા પાસેથી મારક હથિયારો ભરેલ બે ફોર વ્હીલ કાર સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા....
વડોદરા : વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સૌથી લાંબા નિર્માણધીન ઓવરબ્રિજમાં નડતરરૂપ મંદિરો ધ્વસ્ત કર્યા બાદ પોલીસ ચોકી તેમજ વિશાળ લીમડાનું...
આણંદ : આણંદ જિલ્લો ખેતી પ્રધાન પ્રદેશ છે અને નહેર સહિતની સિંચાઇની સગવડના કારણે બારેમાસ ખેતી થતી રહે છે. અહીંથી ફળદ્રુપ જમીનના...
આણંદ : ડભાણની 22 વર્ષિય યુવતીએ પ્રેમીને પામવા તેના જ સગા પિતા પર હેરાનગતિનો આક્ષેપ કરી અભયમની મદદ લીધી હતી. જેને પગલે...
સંતરામપુર : સંતરામપુરમાં એક વર્ષ પહેલા લોકાર્પણ કરાયેલા અદ્યતન બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં સીસીટીવી...
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
સુરત: (Surat) રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન (Nude) થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં (Mobile) તેનો વિડીયો ઉતાર્યા બાદ સમજાવવા જતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
તાડવાડી આનંદમહેલ રોડ ગેલટાવરમાં રહેતા વિજય વસંત શાહ ગત 12 તારીખે તેના ફ્લેટની બાલ્કનીમાં નગ્ન અવસ્થામાં જોરજોરથી ગાળો બોલતો હતો. જોરજોરથી ગાળો બોલી ગંદા ઇશારા કરતો હતો. જેથી ઉપરના ફ્લેટમાં રહેતી મહિલાએ તેનો મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી તેને ગંદી હરકત નહી કરવા કહ્યું હતું. જેથી તે ઉશ્કેરાઈને તે મને કાઈ બોલીશ તો હું તને જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. એપાર્ટમેન્ટમાં અન્ય લોકો પણ હાજર હતા. ત્યારબાદ મહિલા પોતાના ફલેટમાં ચાલી ગઈ હતી અને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસે આવીને વિજયને લઈ ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
માતાની નજર સામે કિશોરીને લવ લેટર આપી છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢીબી નાંખ્યો
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની છેડતી કરનાર રોડ રોમિયોને પકડી ઢીબી કાઢી પોલીસના હવાલે કર્યો હતો. લિંબાયત ખાતે નીલગીરી સર્કલ પાસેથી ધોરણ-10માં અભ્યાસ કરતી ભાવના (નામ બદલ્યું છે) તેની માતા સાથે ટ્યુશનમાંથી ઘરે જવા નીકળી હતી. ત્યારે માતા સાથે ઊભેલી ભાવનાને રોડ રોમિયોએ રોકી લવલેટર આપ્યો હતો. માતાની નજર સામે ભાવનાનો હાથ પકડી છેડતી કરી હતી. જેથી કિશોરી અને તેણીની માતા ગુસ્સે ભરાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલી ભાવનાએ આસપાસથી લોકોને બોલાવી લીધા હતા. જેથી મહિલાઓ અને લોકોએ ભેગા મળી રોમિયોગીરી કરતા યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. લોકોએ તમાચા મારતાં યુવક માફી માંગવા લાગ્યો હતો. રોમિયોને મેથીપાક આપતો વિડીયો પણ લોકોએ મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો હતો. બાદ પોલીસને જાણ કરતાં લિંબાયત પોલીસે આવીને સડકછાપ રોમિયોને લઈ દઈ તેનું નામ પૂછતા ચેતન વિલાસ જાદવ (રહે., મદનપુરા, લિંબાયત) હોવાનું જણાવ્યું હતું. લિંબાયત પોલીસે રોમિયો સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.