પાટણ: ગુજરાતના (Gujarat) પાટણ (patan) જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. જેને પગલે સ્થાનિકો અને અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે. પાટણ જિલ્લામાં એક...
ભરૂચ : ભૂતકાળમાં ભરૂચ ભારત દેશના દુબઇ તરીકે ઓળખાતું હતું એટલું જ નહીં વેપાર વ્યવસાયમાં ભરૂચની કિર્તીની સુવાસ ચારેકોર ફેલાયેલી હતી. આ...
વાંસદા તાલુકાના છેવાડા અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું ખાંભલા ગામ આજે અનેક પ્રગતિના પંથે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. 3691 વસતી...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque)ની અંદર વઝુખાનામાં શિવલિંગ(Shivling) હોવાના દાવા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે...
ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી તેના પ્રચાર પ્રસારની ખાસ જરૂર છે. આજકાલ બેંકો તથા સરકારી કચેરીઓમાં અન્ય રાજયોના અન્ય ભાષી વ્યકિતઓ નોકરી...
ગુફામાં સંચિત અઢળક અનૈતિક ખજાનાવાળી ચાળીસ ચોરોની વાર્તા પ્રચલિત છે. ગુફાનો દરવાજો ઊઘડે તે માટેનો કોડવર્ડ ખુલજા સિમસિમ રાખ્યો હતો. ખજાનાવાળી બધી...
બીજા વિશ્વયુધ્ધના સમય પણ મિલિટરી સપ્લાયમાં ભ્રષ્ટાચાર રોકવા માટે 1941 માં અંગ્રેજોએ કેન્દ્રીય એજન્સીની રચના કરી હતી. આઝાદીથી પહેલાં દિલ્હી સ્પેશ્યલ પુલીસ...
કેટલીક વાતોનું મનમાં સમાધાન જ થતું નથી. દારુનો જથ્થો પકડાય છે સાથે બુટલેગરના માણસો પકડાય છે. મુખ્ય આરોપી ફરાર થઇ જાય છે!...
એક દિવસ આશ્રમમાં અમુક શિષ્યો ગુરુજી પાસે એક પ્રશ્ન લઈને આવ્યા.શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, આમ તો કહેવાય છે કોઈને પણ ભાગ્યમાં જે લખ્યું...
જે લખવાનો છું, એને હાસ્ય સાથે સ્નાનસૂતકના સંબંધ છે કે નહિ, એની ખબર નથી. એને ક્યા પ્રકારનું કોમેડી-પોત કહેવાય, એનો પણ આઈડિયા...
ભરૂચ, અંકલેશ્વર: નર્મદા (Narmada) મૈયા બ્રિજ (Bridge) ભરૂચની (Bharuch) નર્મદા નદી ઉપર કાર્યરત થયાને આજે ૧૦ મહિના થઈ ગયા છે. આ વિતેલા...
જૂદી જૂદી વિભાવનાવાળા શબ્દો એક અર્થમાં વાપરવા અને તમામ બાબતોનું સરળ સામાન્યીકારણ કરવું તે આપણી નબળાઈ છે. જેમકે સંસ્કાર અને ટેવ વચ્ચે...
ક્રિપ્ટોકરન્સી કે ડિજિટલ ચલણ ફરી એક વાર ચર્ચામાં છે. આ વિશિષ્ટ પ્રકારના ચલણને અસ્તિત્વમાં આવ્યાને એક દાયકા કરતા વધુ સમય થયો છે...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi mosque)નો સર્વે(Survey) રિપોર્ટ(Report) હવે બે દિવસ બાદ કોર્ટમાં રજુ થશે. કોર્ટ કમિશ્નર વિશાલ સિંહે સંયુક્ત રીતે રિપોર્ટ રજૂ...
વડોદરા : એમ એસ યુનિ ની ટી. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતી વિધાર્થીની હિતાક્ષી પરીક્ષા આપવા આવી રહી હતી ત્યારે યુવતીને...
વડોદરા : સ્માર્ટ વિકાસ કરવા હવે મંદિરો પર નિશાન સાધવામાં આવી રહ્યા છે.વડોદરાના સૌથી લાંબા અને આશરે 300 કરોડના ખર્ચે બની રહેલા...
વડોદરા : અન્ય શહેરોમાંથી શીખ મેળવી કામગીરી કરવા ટેવાયેલા વડોદરાના મેયર વધુ એક વખત નબળા પુરવાર થયા છે.સુરતના યજમાન પદે યોજાયેલ ગુજરાત...
વડોદરા : વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા ચોર ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે હાલમાં મેયરના વોર્ડમાં જાહેર માર્ગ પરથી ગટરના...
વડોદરા : શહેરના તરસાલી શાક માર્કેટ નિત નવા વિવાદોમાં ઘેરાયેલું રહે છે. અગાઉ શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવનાર હોવાથી સ્થાનિકો દ્વારા તેનો વિરોધ...
નવી દિલ્હી: CBIની ટીમે પૂર્વ નાણામંત્રી(Former Finance Minister) પી. ચિદમ્બરમ(P. Chidambaram)ના પુત્ર(Son) કાર્તિ ચિદમ્બરમ(Karti Chidambaram)ના ઘર(Home) પર દરોડા(Raid) પાડ્યા છે. CBIની ટીમે...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા મળેલ સ્થાયી સમિતિના અધ્યક્ષતામાં તમામ ખાતાના કાર્યપાલક ઈજનેર, તમામ વોર્ડ ઓફિસર સાથે રહીને શહેરના નાગરિકોને ઓછા પ્રેસરથી મળતા પાણીની...
શહેરા: શહેરા તાલુકાના ખરેડીયા અને મીઠાપુર ગામની વણાંકબોરી પાણી પુરવઠા યોજનાનો સંપ પાણીથી ભરાતો હોવા છતાં ગ્રામજનો ને પાછલા ત્રણ વર્ષથી પાણી...
પલસાણા: સુરત (Surat) જિલ્લાની કડોદરા (Kadodra) પોલીસે બાતમી આધારે વધુ એક કુટણખાનું ઝડપી પાડ્યું હતું. થોડા દિવસ અગાઉ પણ એક કૂટણખાનું ઝડપી...
આણંદ :આણંદના આરટીઓ વિભાગ તેના ભ્રષ્ટાચારને લઇ ફરી ખરડાયું છે, અગાઉ અનેક પ્રકારના આક્ષેપોમાં ભીનું સંકેલાયા બાદ બોગસ લાયસન્સ બાબતે વધુ કેટલાક...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં 7 માં ગટર ઉભરાવવાની સમસ્યા માથાનો દુખાવો બની છે. છેલ્લાં આઠ મહિના કરતાં વધુ...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન અવકાશી પદાર્થો ઉપરા છાપરી પડી રહ્યા છે. અચાનક આવી પડેલી આ ઉપાધીમાં હજુ...
આણંદ : સોજીત્રા ગામમાં સંજયભાઇ તળપદાની ઘરે વર્ષ-2018માં જન્મેલા પિયુષને નાનપણથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની બીમારી હતી....
નડિયાદ: ખેડામાં રીક્ષાચાલકની પુત્રીએ ધોરણ 12 સાયન્સમાં 93.33 પર્સન્ટાઈલ રેન્ક મેળી સ્કુલ તેમજ ખેડા સેન્ટરમાં ત્રીજો નંબર મેળવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ...
કાશીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આગ્રાનો તાજમહાલ પણ હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ વચ્ચેના ઝઘડાનું કારણ બન્યો છે. તાજમહાલ મુસ્લિમ મકબરો નથી, પણ તેજોમહાલય...
સુરત: વિશ્વમાં (World) નેચરલ ડાયમંડની (Diamond) સાથે સિન્થેટિક કે લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માગને પગલે ચીન અને અમેરિકા મોટા માર્કેટ બન્યા છે....
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાટણ: ગુજરાતના (Gujarat) પાટણ (patan) જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. જેને પગલે સ્થાનિકો અને અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે. પાટણ જિલ્લામાં એક સાથે અચાનક જ ખેતરમાં (Farm) ઘાસ ચરતા ઘેટાં બકરાંના (Sheep and goats) મોત (Death) થતાં તંત્ર પણ દોડતું થયું છે. ખેડૂતો તેમજ પશુપાલોકોમાં ચિંતા સાથે ડર જોવા મળી રહ્યો છે.
આ ઘટના પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામની છે. જ્યાં એક ખેતરમાં પશુપાલક પોતાના પશુઓને ચરાવવા માટે લઈ ગયો હતો. અને તે સમયે અચનાક જ ધ્રુજારી આવતા એક પછી એક ઘેટં બકરાં ઢળી પડ્યા હતો. પશુપાલક કઈ સમજે તે પહેલા 18 પશુઓના મોત નિપજ્યાં હતા.
શું બન્યું હતું ખેતરમાં?
પાટણ જિલ્લામાં આવેલા મહેમદાવાદ ગામમાના જાયમલભાઈ રબારી રોજની જેમ જ પોતાના પશુઓને ખેતરમાં ઘાસચારો ચરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં થોડાક સમય બાદ અચાનક જ એક પછી એક પશુઓના શરીર ધ્રુજવા લાગ્યા હતા. પશુઓના શરીર ધ્રુજતા જ પશુઓ જમીન પર ઢળી પડ્યા હતા. અને જોતા જોતમાં 18 પશુઓને ધ્રુજારી આવતા ઢળી પડ્યા હતા. પશુપાલક કઈ સમજે તે પહેલા 18 જેટલા ઘેટાં બકરાંના મોત થયા હતા.
સ્થાનિક તંત્ર અને પશુપાલક વિભાગ દ્વારા તપાસ
પશુપાલક જાયમલભાઈ રબારી 30 જેટલા પશુઓને લઈને એરંડાના ખેતરમાં ઘાસચારો ચરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં ત્યાં અચનાક જ આ ઘટના બની હતી. પશુપાલકના 18 જેટલા પશુઓના મોત થતાં પશુપાલકની રોજગારીનો શ્રોત જતો રહેતા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું. એરંડાના ખેતરમાં ઘાસચારો ચરતા મેણો આવતા ઘેટાંના મોત થતા પશુાલકોમાં ચિંતા સાથે ડર વ્યાપી ગયો છે. તંત્રને આ વાતની જાણ જતાં હાલ પશુપાલક વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવું કેમ બન્યુ તે અંગે તપાસ શરૂ કરી છે.