સુરત : ચોકબજાર પોલીસમથકના (Police Station) હદ વિસ્તારમાં બુટલેગર તડીપાર હોવા છતાં દારૂનો (Alcohol) અડ્ડો ધમધમતો હોવાની ગૃહમંત્રીને ફરિયાદથી શુક્રવારે (Friday) સમગ્ર...
હથોડા: પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે ચપ્પલની દુકાને (Shop) ચપ્પલ ખરીદવા ગયેલા ભરવાડોએ મનપસંદ ચપ્પલ નહીં મળતાં દુકાનદારને ગાળો ભાંડી હતી. આથી...
ગાંધીનગર: તાજેતરમાં રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયેલા તબીબો ભાજપમાં (BJP) જોડાયા બાદ હવે 250 કરતાં વધુ રાજ્યની 8 જેટલી વિવિધ યુનિ.ઓ (University) સાથે...
ઘેજ: ચીખલી (Chikhli) નજીકના સાદકપોરમાં જાનૈયાઓએ બસના (Bus) સ્થાનિક કંડક્ટરને (Conductor) મારતા રોષે ભરાયેલા સ્થાનિક ટોળાએ જાનમાં આવેલા કેટલાક કહેવાતા આગેવાનોને બરાબરનો...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Dadranagar Haveli) ઉદ્યોગોમાં ગેરકાયદે ટેન્કર (Tanker) મારફતે પાણી (Water) પહોંચાડવા પ્રદેશની દમણગંગા નદીમાંથી (Damanganga River) ખુલ્લેઆમ...
નવી દિલ્હી: જો માણસ લાંબા સમય સુધી ઉભા રહે તો તેમના પગ દુખવા લાગે છે. મળતી માહિતી મુજબ પોલેન્ડની (Poland) 32 વર્ષની...
જમ્મુ: જમ્મુમાં (Jammu) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કટરાથી જમ્મુ આવી રહેલી બસમાં (Bus) શંકાસ્પદ સંજોગોમાં આગ (Fire) લાગી હતી....
આણંદ: ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં અંતરિક્ષમાંથી (Space) રહસ્યમય ધાતુના ગોળા (Ball) પડ્યાની ઘટના સામે આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ABVPના વિદ્યાર્થી (Students) નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની (Ahemdabad) સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થીઓએ શિક્ષક (Teacher) અને...
પટના: પટના (Patna) હાઈકોર્ટમાં (High Court) સહારા ઈન્ડિયાની વિવિધ યોજનાઓમાં ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવેલા નાણાંની ચુકવણીને લઈને દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન...
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લાના (Tesla) સીઇઓ એલોન મસ્કે (Elon Musk) હાલમાં જ ટ્વિટરની (Twitter) ડીલ (Deal) ફાઈનલ કરી હતી. પરંતુ...
શ્રીલંકામાં સરકાર સામે ફાટી નીકળેલા વિરોધને પગલે દેશભરમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી છે અને તેના કારણે કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે અને...
સ્વીમિંગ જગતમાં એક એવી પ્રસિદ્ધ લાઇન છે કે તે તરતો નથી, તે પાણીમાં ઉડે છે… આ લાઇન બીજા કોઇ માટે નહીં પણ...
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi mosque) મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme court ) પહોંચ્યો છે. જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે....
આઇપીએલની 15મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. તેના દ્વારા આ સિઝન દરમિયાન કેટલાક નવોદિત ખેલાડીઓને પણ અજમાવવામાં આવ્યા છે...
IPL 2022માં દિલ્હી કેપિટલ્સ (DC) વતી હાલમાં પ્રભાવક પ્રદર્શન કરનારા કેરેબિયન ખેલાડી રોવમેન પોવેલનુમં જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું છે. જ્યારે તેનો...
પલસાણા: (Surat) સુરત જિલ્લાના એક પી.એસ.આઇ. (PSI) દ્વારા મહિલા (Women) સહકર્મીને (colleague) આપત્તિજનક મેસેજ (Message) કરવાના પ્રકરણમાં કડોદરા (Kadodara) પોલીસ (Police) સ્ટેશનના...
લોકોને કંઈક ને કંઈક નવનવા શોખ થતાં રહે છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય...
પાવાગઢ: ગુજરાતના (Gujarat) પ્રખ્યાત મંદિરોમાંનું (Temple) એક શક્તિપીઠ મંદિર એટલે પાવગઢનું (Pavagadh) મંદિર. દર વર્ષે માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે....
રાજસ્થાન: રાજસ્થાનના (Rajsthan) ઉદયપુરમાં આજથી કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને...
નવસારી : (Navsari) નવસારીમાં ગુરૂવારે સાસુએ (Mother In Law) તેની વિધવા (Widow) વહુને (Daughter in Law) દીકરી માનીને બીજા લગ્ન (Second Marriage...
આપણો દેશ તો વિવિધતામાં એકતા માટે જાણીતો જ છે કારણ કે અલગ અલગ પ્રાંતમાં વસતા હોવા છતાં લોકો ધંધા રોજગાર અર્થે એકબીજા...
હાલમાં લગભગ મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો તેમના લોન ખાતેદારોના ખાતામાં દર મહિને વ્યાજ ઉધારે છે (વસૂલે છે)...
જમ્મુ: જમ્મુ(Jmmu)માં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ(Rahul Bhatt)ની હત્યા(Murder) બાદ વિરોધ(Protest) શરુ થઇ ગયો છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા સામે જમ્મુ અને...
ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામમાં ખેતરાળુ વિસ્તારમાં ગુરૂવારની બપોરે એકાએક ધડાકા સાથે આકાશમાંથી ગોળા પડ્યાં હતાં. ફૂટબોલથી થોડા મોટા કદના અને ધાતુના બનેલા...
વર્તમાન યુગ સોશ્યલ મીડિયાનો યુગ અયોગ્ય નથી જ! વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિ. અનેક રીતે જાણ્યા અજાણ્યા વ્યકિતઓની મૈત્રી માણી શકાય છે. સુવિચારો...
સુરત : (Surat) સોનિફળિયા ખાતે રહેતા કૌશિક નરેશલાલ રાણાએ પોલીસ કમિશનરને (Police Commissioner) અરજી (Application) કરી હતી. જેમાં હજીરામાં (Hazira) ગાય (Cow)...
ગાંધીનગર: દેશમાં હાલ વીજળીની (Electricity) કટોકટી ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં કોલસાની અછતના કારણે વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવ્યો છે. દિલ્હી,...
તા.૭ એપ્રિલ ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે આર.ઇ. ગોલ્ડના નામે રૂ.૫,૦૦૦/- કરોડની ઠગાઈ કરનાર ડાયરેકટરનો પુત્ર...
સિનિયર સીટીઝન માટે સરકારે અનેક આયોજનો અને યોજનાઓ પ્રસ્થાપિત કરી છે. કોઈપણ સરકારી, બિન સરકારી કચેરીઓમાં સિનિયર સિટીજનોની વ્યથાને હળવો કરવા અલગ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત : ચોકબજાર પોલીસમથકના (Police Station) હદ વિસ્તારમાં બુટલેગર તડીપાર હોવા છતાં દારૂનો (Alcohol) અડ્ડો ધમધમતો હોવાની ગૃહમંત્રીને ફરિયાદથી શુક્રવારે (Friday) સમગ્ર ડી-સ્ટાફનું વિસર્જન કરી દેવાયું છે, ચોક પીઆઇને ટ્રાફિકમાં મૂકી ડી-સ્ટાફના બે પીએસઆઇ અને છ પો.કો.ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ પો.કો.ને ટ્રાફિકમાં મૂકી દેવાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલાં સિટીલાઇટ વિસ્તારમાં લોકદરબાર ભરાયો હતો. આ લોકદરબારમાં એક વ્યક્તિએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, ચોકબજાર પોલીસ મથકના વિસ્તારમાં બુટલેગરને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં પણ તે બિનધાસ્ત રીતે દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે. આ અડ્ડામાં ચોકબજાર પોલીસના ડી-સ્ટાફની જ ભૂંડી ભૂમિકા હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ બાદ બીજા જ દિવસે ચોકબજાર વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી બુટલેગર નરેશ ઉર્ફે નરિયાને ત્યાંથી અંદાજિત 9 લાખની મુદ્દામાલ સાથેનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આટલો મોટો ક્વોલિટી કેસ થતાની સાથે જ ચોકબજાર પીઆઇ તેમજ ડી-સ્ટાફની સામે ફરિયાદ સાચી ઠરી હતી. આ રેડ બાદ ચોકબજાર પોલીસના પીઆઇ અને ડી-સ્ટાફના સસ્પેન્ડ કરવાની ગતિવિધિ શરૂ થઇ ગઇ હતી. પીઆઇની સામે ઇન્ક્વાયરીના આદેશો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. શુક્રવારે ચોક પીઆઇ એન.જી.ચૌધરીને ટ્રાફિકમાં મૂકી દેવાયા હતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એમ.બી.અસુરાને ચોકબજાર પોલીસનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચોક ડી-સ્ટાફના પીએસઆઇ એમ.કે.ગઢવી અને પી.એન.પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલોમાં મહેશ, સાદુળ, વિજયસિંહ, અજિત, અનક, હર્ષદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોકબજાર પોલીસના ડી-સ્ટાફમાંથી પરાક્રમ, મહેન્દ્ર અને ઈશ્વરદાનને ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી હતી.
ચોકબજાર ડી-સ્ટાફના વહીવટદાર દર્શન દેસાઈને બચાવી લેવાયો
સમગ્ર ચોકબજાર પોલીસનો વહીવટ સંભાળતા કોન્સ્ટેબલ દર્શન દેસાઇને આ સમગ્ર મામલે બચાવી લેવાયો હોવાની ચર્ચા થઇ રહી છે. ચોકબજાર પોલીસમાં જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમાં દર્શન દેસાઇ વહીવટ કરી રહ્યો છે, પરંતુ જ્યારે પીઆઇની બદલી, ડી-સ્ટાફને સસ્પેન્ડ કરાયો ત્યારે દર્શનને તેની જગ્યાએ જ રહેવા દેવામાં આવ્યો હોવાની વાત ઘણુબધું કહી જાય છે. દર્શનની સામે શા માટે કોઇ પગલાં લેવાયાં નહીં..? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
પીઆઈ એન.જી. ચૌધરીની સામે ખાતાકીય તપાસના આદેશ
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના આદેશ બાદ શુક્રવારે સમગ્ર ચોકબજારના ડી-સ્ટાફનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. પીઆઇ ચૌધરીએ અંદાજિત 23 દિવસ પહેલા જ ચાર્જ લીધો હોવાથી તેઓને ટ્રાફિક વિભાગમાં બદલી કરી દઇ તેમની સામે ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
કોણ સસ્પેન્ડ થયું?
પીએસઆઇ એમ.કે.ગઢવી, પી.એન.પટેલ, પો.કો. મહેશ, સાદુળ, વિજયસિંહ, અજિત, અનક, હર્ષદને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે મહેન્દ્ર, ઈશ્વરદાન અને પરાક્રમને ટ્રાફિકમાં બદલી કરાઇ હતી.