સુરત: (Surat) નેચરલ ડાયમંડમાં (Natural diamond) લેબગ્રોન ડાયમંડની ભેળસેળના (Impurity) મિત કાછડીયાના 600 કરોડના કૌભાંડ પછી જાગેલી રેવન્યુ એજન્સીએ સચિન સ્થિત સુરત...
સુરત: (Surat) ગરીબ મધ્યમવર્ગના લોકોને ઘરના (Dream Home) ઘરનુ સપનું સાકાર કરતી સુરત મનપાની (SMC) આવાસ (Aawas) યોજના ઘણી લોકપ્રિય બની છે...
સુરત: (Surat) ઇકો કારના ચાલકની (Car Driver) પાસેથી પ્રિન્ટર સ્કેનર બોક્ષ સહિતના સામાન લઇ જવા બાબતે પાંચ હજાર માંગ્યા બાદ ગુગલ-પે માંથી...
સુરત: (Surat) હાલમાં મોબાઇલ ફોનથી (Mobile Phone) ગુનેગારોને ટ્રેસ કરવાની વાત હવે ટેક્નોલોજી અપડેટ સાથે જૂની થઇ ગઇ છે. મોબાઇલ ફોનનો વપરાશ...
મુંબઈ: સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયા કપરાં રહ્યાં છે. આઈપીએલ (IPL) શરૂ થવાના બે દિવસ પહેલા મહેન્દ્ર...
સુરત (Surat) : પિતરાઇ બહેનના (Cousin) મકાન તેમજ પ્લોટ ઉપર 78 લાખ તેમજ અન્ય લોન (Loan) મળી કુલ્લે 1.04 કરોડના ચાર એમ્બ્રોઇડરી...
મોહાલી: પંજાબ(Punjab) પોલીસ(Police)ના મોહાલી(Mohali)માં ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર ઈમારત પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી નિશાન સિંહની ધરપકડ કરી છે. નિશાન સિંહ તરન...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) બુધવારે મહત્વનો નિર્ણય આપતાં રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર રોક લગાવી દીધી છે. તેના હેઠળ દાખલ કરાયેલા...
સુરત : (Surat) નાનપુરા ખાતે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા પરિણીત (Married) વકીલે (Advocate) તેની ઓફિસમાં પ્રેક્ટિસ (Practice) કરવા આવતી જુનિયર (Junior)...
ગાંધીનગર: રાજ્યમાં માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (Science) પરિણામ (Result) આવતી કાલે ગુરૂવારે જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10...
નડિયાદ: નડિયાદ તાલુકાના મહોળેલના લીમડી બજાર વિસ્તારમાં આવેલ એક ખેતરના શેઢા પર ચાલતાં વરલીમટકાના જુગારધામ પર શનિવારના રોજ મોડી સાંજના સમયે ચકલાસી...
નડિયા: બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં લગ્નપ્રસંગના વરઘોડા વચ્ચેથી પસાર થતી ગાડી એક ઈસમને અડી જતાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં...
કિમ: સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકાનાં પાલોદ (Palod) ગામની સીમમાં કીમ (Kim) ચાર રસ્તા ઓવરબ્રિજની નજીક આવેલ એક શોપિંગ સેન્ટરમાંથી સુરત ગ્રામ્ય...
ખાનપુર : મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ- 2022-23 ના આયોજન માટેની બેઠક જિલ્લાના વડા મથક લુણાવાડામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી...
દાહોદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું રેઢિયાળ તંત્ર અનેક અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલું જોવા મળે છે.બીજી તરફ સત્તાધ્ધિશો દ્વારા કરવામાં આવતા વાયદા અને...
વડોદરા, : હરિપ્રસાદ સ્વામી અક્ષરનીવસી થયા બાદ હરિધામ સોખડા મંદિરનો ગજગ્રાહ હજુ સામ્યો નથી ત્યાં તો શહેરના છાણી ગામમાં આવેલ વડતાલ સ્વામિનારાયણ...
વડોદરા : શાર્પશુટર તરીકે ઓળખાતો કુખ્યાત આરોપી અનીલ ઉર્ફે એન્થોની સયાજીગંજ વિસ્તારમાંથી છોટાઉદેપુર પીએસઆઈના હાથમાંથી ફરાર થયાના બનાવને ચાર દિવસ ઉપરાંત...
વડોદરા: સિન્ડિકેટની મળનારી બેઠક પૂર્વે એમ.એસ. યુનિવર્સીટીનું મુખ્ય કચેરી વિધાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ અને કર્મચારીઓના સંગઠન બુસાના સભ્યો થી ઉભરાઈ હતી.તમામ લોકો સિન્ડિકેટ...
સુરત : (Surat) અઠવા ઝોન (Athwa Zone) વિસ્તારમાં વેસુ-1, વેસુ–2 અને ડુમસ જળવિતરણ મથકના વિસ્તારમાં તા. 13 મી મે ના દિવસે ડીજીવીસીએલ...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) હોસ્પિટલ્સ (Hospital) અને નર્સિંગ હોમ્સના (Nursing homes) ‘સી ફોર્મ રિન્યુઅલ’ (‘C Form Renewal’) મુદ્દે ડોકટરોએ (Doctors) સરકાર સામે બાયો...
હિમાલયથી લઈને ઉત્તરીય મેદાનો સુધી અને તેનાથી આગળ, આ વર્ષે ઉનાળો દેશના મોટા ભાગોમાંથી નોંધાયેલા તાપમાનના ઊંચા રેકોર્ડ મુજબ લાંબા સમય સુધી...
સુરત : સંઘ પ્રદેશ દમણના (Daman) નાની દમણ દૂબઈ માર્કેટ (Dubai Market) સામે ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓનું (Imported Goods) વેચાણ કરતી મૂન સ્ટાર હાઉસ...
હા, આ વાર્તાની વાર્તા છે! આમાં ભાભો ઢોર ચારતા નથી પણ કેટલાક લેખકો ચારે છે પણ છેલ્લે ચપટી બોર પણ લાવતા નથી!...
igજરાતમિત્ર’ની ‘દર્પણ’ પૂર્તિમાં છેલ્લાં 15 વર્ષથી દર બુધવારે મારા જે અમેરિકાના વિઝાને લગતા લેખો પ્રકાશિત થાય છે અને કોઈક કોઈક વાર હું...
60 વર્ષની ઉંમર બાદ, ખાસ કરીને 65-70 વર્ષની ઉંમર બાદ ઘણી વ્યક્તિઓ વજન ઘટવાની, શરીર ગળાઈ ગયું એવી ફરિયાદો કરતી જોવા મળે...
સંધિવા યા અન્ય કારણસર ઘૂંટણનો સાંધો બદલવાની જરૂરત ઊભી થાય ત્યારે Knee Replacementની સર્જરી કરાવવામાં આવે છે પરંતુ કેટલાક તબીબો એવું માને...
સુરત: (Surat) ઉમરવાડા વિસ્તારમાં મનપા (SMC) સંચાલિત કોમ્યુનિટી હોલ (Community Hall) સ્થાનિક લોકોને લગ્ન (Marriage) પ્રસંગો સહિતની સુવિધાઓ માટે બનાવવામાં આવ્યો છે....
તીસરા માલે પે ડ્રેનેજ પાઈપ સે ચઢ કર જાનેકા ઔર બાલ્કનીમેં ચાર પાંચ ગમલે હૈ ઉસકે પીછે છીપ કર બૈઠને કા. આજ...
સ્વપ્નદોષ એ કોઇ દોષ નથી સમસ્યા: મારી ઉંમર 60 વર્ષની છે. મારા મનમાં જે કાંઇ પ્રશ્ન ઉદભવે છે એ નીચે મુજબ છે.1....
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: (Surat) નેચરલ ડાયમંડમાં (Natural diamond) લેબગ્રોન ડાયમંડની ભેળસેળના (Impurity) મિત કાછડીયાના 600 કરોડના કૌભાંડ પછી જાગેલી રેવન્યુ એજન્સીએ સચિન સ્થિત સુરત સેઝમાં 50 લાખના ખર્ચે ડાયમંડ ડિટેક્શન મશીન મુકયું છે. દેશમાં પ્રથમવાર એકમાત્ર સુરત સેઝમાં ડાયમંડ નેચરલ છે કે સિન્થેટિક એની ચકાસણી કરી જ ડાયમંડ અને ડાયમંડ જવેલરી ઈમ્પોર્ટ – એક્સપોર્ટ થઈ શકશે. આ મશીન થકી વિદેશથી ઇમ્પોર્ટ થતી રફ અને એક્સપોર્ટ થતાં તૈયાર હીરા અને જવેલરી (Diamond And Jewelry) નેચરલ ડાયમંડમાંથી બની છે કે સિન્થેટિક ડાયમંડમાંથી એ જાણી શકાશે.
સચીન સ્થિત સુરત એસઇઝેડના ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંહે જણાવ્યુ હતું કે, હીરાની ચકાસણી કરવા માટે મશીન મુકવામાં આવે તો નેચરલ અને સિન્થેટિક ડાયમંડ વચ્ચેનો ભેદ સરળતાથી જાણી શકાય છે. દેશમાં આવેલા એસઇઝેડ પૈકી સચીન એસઇઝેડમાં આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કારણકે અહીં 80 ટકા યુનિટ જેમ એન્ડ જવેલરીના છે. આ મશીન એટલા માટે જરૂરી છે કે, હીરાના જે પણ પાર્સલ યુનિટમાં ઈમ્પોર્ટ થઈ આવે છે તે સીલ પેક હોય છે. તેવી જ રીતે એક્સપોર્ટનો માલ પણ સીલ પેક હોય છે. તેને ખોલી શકાતો નથી કારણ કે તે એક્સપોર્ટ કરવાના હોય છે. હીરાના પાર્સલમાં સાચા હીરા છે કે, પછી લેબગ્રોન હીરા છે, ઘરેણામાં કયા હીરા લગાવવામાં આવ્યા છે તે પણ આ મશીનથી જાણી શકાય છે. હાલ કસ્ટમ વિભાગના અધિકારીઓ આ મશીન ઓપરેશનની ટ્રેનિંગ લઇ રહ્યા છે આગામી દિવસોમાં આ સેવા કાર્યરત કરાશે.