ગાંધીનગર: ગુજરાતમાં 24 જેટલા નાબૂદ કરાયેલા મહેસૂલી કાયદાઓ હેઠળ આવતી જમીનો નવી શરતની છે કે જૂની શરતની છે તે અંગે વહીવટી કમિટીના...
સુરત : જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ક્લબ એમ્પાયરમાં ભાડાની દુકાનમાં (Shop) હોટલનો (Hotel) સામાન મુકવા બાબતે દુકાન માલિક (Shop Owner) સાથે ઝઘડો થયો...
ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લામાં ૨૪ કલાકમાં પેટ્રોલ પંપ (Petrolpump) ઉપર લૂંટની બીજી ઘટના સોમવારે (Monday) મોડી રાત્રે બનતા પોલીસતંત્ર (Police) હરકતમાં...
નવી દિલ્હી: દક્ષિણપૂર્વ બંગાળની (Southeast Bengal) ખાડીમાંથી ઉછળેલા ચક્રવાતી તોફાન (Cyclonic storm) ‘અસાની’ની અસરને કારણે પહેલા જ ઘણા નુકસાનની ચિંતા સતાવી રહી...
નવી દિલ્હી: હિન્દુ સંગઠનના સભ્યોએ મંગળવારે દિલ્હીમાં કુતુબ મિનાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સદીઓ જૂના કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ...
જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ 10 મેના રોજ ભાજપની (BJP) આગેવાની...
સુરત: (Surat) સુરતના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો અને ડ્રીમ સિટીની (Dream City) કામગીરી પુરજોશમાં ચાલુ છે. તો બીજી બાજુ ખજોદ અને આજુબાજુનાં...
સુરત: (Surat) શહેરમાં દારૂની (Liquor) રેલમછેલ છે, તેમાં ડીસીબી (DCB) જેવી એજન્સીઓના જમાદારોનો મોટો કાફલો આ ધંધામાં સંકળાયેલો હોવાના આક્ષેપ છે. દરમિયાન...
સુરત: (Surat) છેલ્લા થોડા સમયથી કોટ વિસ્તારની (Wall City) હાલત ખરાબ થઇ ગઇ છે. ચારે બાજુ ખોદાણ અને સફાઇના અભાવે આ ધુળીયો...
રાજસ્થાન: પાકિસ્તાનમાં (Pakistan) હિન્દુ પરિવાર પર અત્યાચારના (Atrocities) કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે....
સુરત: (Surat) સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે પાસે ચોંકાવનારી ઘટના બની છે. અહીં સોમવારે રાત્રે ઘરની બહાર પાર્ક કરેલી બાઈકને સળગાવી (Bike Fire)...
સુરત: (Surat) વેસુ ખાતે આવેલા શુભ યુનિવર્સલમાં જાહેરમાં ચાલતા કુટણખાનાની (Brothel) સ્થાનિક વેપારીઓ અને રહીશોની ફરિયાદ બાદ દરોડા કરવામાં આવ્યા હતા. તેમાં...
મહુવા (Mahuva) તાલુકો હવે તેની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે. તાલુકો નાનો, છતાં વિકાસકામોની ઝલક અવશ્ય જોવા મળે. એવું જ વિકાસને...
ઓડિશા: બંગાળની ખાડી(Bay of Bengal) પર બનેલા વાવાઝોડા ‘અસાની'(Cyclone Asani)ની અસર આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના રાજ્યોમાં દેખાવાનું શરૂ થઈ ગયું...
સુરત (Surat) : શહેર પોલીસમાં (Police) જાતભાતની ઘટનાઓ ઘટી રહી છે. તેમાં શહેર પોલીસ બેડામાં હાલમાં એક પીઆઇનો (Police Inspector) ભ્રષ્ટાચાર (Corruption)...
સુરત(Surat): અલગ-અલગ વિષય ઉપર પીએચડી(PHD) કરનારા પ્રશિક્ષણાર્થીઓ વિશે આપણે સાંભળ્યું જ હશે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં એક પ્રાધ્યાપકે શૈક્ષણિક તણાવ(Academic...
મુંબઈ: ભારત(India)નાં પ્રખ્યાત સંગીતકાર(Musician) અને સંતૂર(Santoor) વાદક(maestro) પંડિત શિવ કુમાર શર્મા(Pandit Shiv Kumar Sharma) નું નિધન(Died) થયું છે. તેમને 84 વર્ષની વયે...
દાહોદ: કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી દાહોદ (Dahod) ખાતે આદિવાસી...
મોહાલી: પંજાબ(Punjab)નાં મોહાલી(Mohali)માં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર હુમલો(Attack) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ હુમલો ઈન્ટેલિજન્સ વિંગના બીજા માળે થયો...
સુરત(Surat) : સુરત શહેરના લોકો તથા મોટા ગજાના ઉદ્યોગપતિઓ સાથે છેતરપિંડીનો (Cheating) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કમિશનર...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના અણઘડ વહીવટને કારણે સ્માર્ટ સિટી વડોદરાના મોટાભાગના મોક્ષધામની સ્થિતિ અંત્યંત કથળેલી છે. અસુવિધાઓની વ્યાપક ભરમાર છે. સમસ્યાઓ...
વડોદરા : નવાપુરા આર.વી.દેસાઈ રોડ પર આવેલી મહર્ષિ અરવિંદ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને નાથવા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ...
વડોદરા : વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા તળાવોની શોભા તો વધારવામાં આવી પરંતુ તેમાં રહેતા જીવો પ્રત્યે કોઈ તસ્દી નહીં લેવાતા...
વડોદરા : સંસ્કારી નગરીના નગરજનોને વીજ લાઈટ,પાણી,પર્યાવરણ બચાવોની શીખ આપતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધ્ધિશો જ્યાં બેસે છે તે જ વડી કચેરીમાં આવેલ વિજીલન્સ...
વડોદરા: હોટ સીટ ઉપર સામે બેસેલા સ્ટાર અમિતાભ બચ્ચન ની કોન બનેગા કરોડપતિ માં તમને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી છે એવી...
વડોદરા: પાણીની ટાંકીના વિસ્તારમાં રહેતી સગીરાને ૩ વર્ષ પૂર્વે સુરતના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમી પંખીડાઓએ પાવાગઢ ખાતે નાસી ગયા હતા....
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતી મહિલાને બે ભેજાબાજ ગઠિયા સોનું (Gold) ધોવાના બહાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. મહિલા...
વડોદરા: હરિધામ સોખડા મંદિરની ગાદી વિવાદમાં વચ્ચે ગાંધીનગરમાં પ્રથમ સમાધાન માટેની બેઠક મળી હતી.જેમાં બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવતા વિવાદમાં વચલો રસ્તો...
શાંઘાઈ: ચીન(China)માં કોરોના(Corona) સતત તબાહી મચાવી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સોમવારે ચીનના બે સૌથી મોટા શહેરોમાં પ્રતિબંધો વધુ કડક...
નડિયાદ: આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતાં એક ઈસમ સાથે નજીવી બાબતે ઝઘડો કરી લાકડીઓ તેમજ દાંતી વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર ૬...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગાંધીનગર: ગુજરાતમાં 24 જેટલા નાબૂદ કરાયેલા મહેસૂલી કાયદાઓ હેઠળ આવતી જમીનો નવી શરતની છે કે જૂની શરતની છે તે અંગે વહીવટી કમિટીના અહેવાલનો સ્વિકાર કરી રાજ્ય સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. આ અહેવાલ સીએલ મીના કમિટીએ બનાવ્યો હતો અને તેમાં કાયદા પ્રમાણેના જિલ્લા અને વિસ્તારો પ્રમાણે જમીનનો સત્તાપ્રકાર નિશ્ચિત કર્યો છે.
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે નાબૂદ થયેલા આ 24 કાયદા હેઠળ આવતી જમીનના સત્તાપ્રકાર અંગે વિભાગે માર્ગદર્શિકા બનાવી છે જેનું પાલન જિલ્લા કલેક્ટરોએ કરવાનું રહેશે. મહેસૂલ વિભાગ એક સપ્તાહમાં આ અંગેનો ઠરાવ બહાર પાડશે. સરકારે બહાર પાડેલી આ ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા કલેક્ટરોને કેસ ટુ કેસ નિર્ણય લેવામાં સરળતા રહેશે.સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે મોટાભાગની જમીનો જૂની શરતની તેમજ કેટલાક કિસ્સામાં નવી શરતની પણ ઠરાવવામાં આવી છે જેમાં ગણોતધારાની જોગવાઇ પણ લાગુ પાડવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાને લાગુ પડે છે ત્યાં સુધી ધી મુંબઇ વટવા વજીફદારી હક્ક એબોલિશન એક્ટ 1950 હેઠળની વટવાની જમીનો પૈકી વજીફદાર ખાતાની તેમજ વંશપરંપરાગત ધારણ કરતાં ખેડૂતોની જમીનને જૂની શરતની ઠરાવવામાં આવી છે. જો કે જ્યાં ગણોતધારો લાગુ પડતો હોય ત્યાં નવી શરતની જમીન ગણાશે.
ધી મુંબઈ ભાગીદારી અને નરવાદારી ટેન્યોર અબોલીશન એકટ 1949, ધી મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન એબોલીશન એકટ 1950, ધી મુંબઈ જાન ઈનામ નાબુદી એકટ -1952 , ધી મુંબઈ વિલીન પ્રદેશો ( બરોડા વતન એબોલીશન ) એકટ 1953, ધી મુંબઈ રૈયત ઉપયોગી ચાકરિયાત ઈનામ અબોલીશન એકટ – 1953, ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વાત્વાર્પણ નાબૂદ એકટ – 1955, ધી મુંબઈ કનિષ્ઠ ગામ વતન ( ગામ નોકર સરકાર ઉપયોગી ) નાબૂદી એકટ – 1958 , ધી મુંબઈ બંધી જમા – ઉઘડ અને ઉગડિયા ટેન્યોર એબોલીશન એકટ -1959,ગુજરાત પટેલ વતન નાબુદી ધારો 1961 હેઠળ સુરત , ભરુચ , વડોદરા , નર્મદા , વલસાડ અને નવસારીમાં પણ જમીનો આવેલી છે. જયારે ધી સાગબારા અને મેવાસી એસ્ટેટ ( એબોલિશન ઓફ પ્રોપરાઈટરી રાઈટસ ) રેગ્યુલેશન 1962 એકટ હેઠળ ( નિઝર ) , નર્મદા ( સાગબારા – ડેડીયાપાડા ) માં જમીનો આવેલી છે.