બાળકના જન્મ પછી ઘણી વાર માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવી શક્તિ નથી જેના કારણે નવજાત બાળકોને પૂરતું પોષણ મળતું નથી. જે સમસ્યાનું...
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ ( Model Tenancy Act) એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક...
ભારતીય શેરબજાર ( stock market ) માં આજે શરૂઆતમાં સતત નફા વસુલી ચાલુ રહેવા પામી હતી, પરંતુ છેલ્લા કલાકમાં પીએસયુ બેન્ક શેરોની...
ચીનના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલો ‘કૃત્રિમ સૂર્ય’ ( Artificial sun) વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણો વધારે શક્તિશાળી છે. તે વાસ્તવિક સૂર્ય ( real...
બોગસ ડોક્ટર સામેની સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસે સાતને પકડી પાડ્યાં એન્ટીબાયોટીક સહિતની દવાનો જથ્થો સીઝ કરાયો ડિગ્રી વગર એલોપથીની દવા આપતાં હતાં આણંદ...
નડિયાદ: નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ નજીક આવેલ ખેતા તળાવની ફરતે બનાવવામાં આવેલા વોક-વેની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે તેવી માંગ...
ભારતની ટેલિકોમ કંપનીઓ ફાઇવ જી ની ટેકનોલોજીની ટ્રાયલ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈ કોર્ટમાં તેની સામે...
લુણાવાડા : કોરોનાના આ કપરા કાળમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરીને અનેક દર્દીઓને નવજીવન બક્ષીને તેમના જીવનમાં...
દાહોદ: દાહોદથી ગોધરા રોડ ઉપર જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ભથવાડા ટોલ નજીક સવારના સુમારે એમ.પી-09. એચ.એફ-5490 નંબરના ટ્રકમાં અકસ્માતે આગ...
શહેરા: શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા માર્ગ ઉપર વિલાયતી નળિયા ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા સાત જેટલા લોકો ને નાની મોટી ઇજા...
જે રેતી સોનુ, ચાંદી, હીરા, મોતી મૂલ્યવાન છે, તે જ રીતે રેતી પણ મૂલ્યવાન છે એટલે જ બેફામ પણ રેતીની ચોરી અને...
સુરત: શહેરમાં કોરોના ( corona) ની બે-બે વેવનો સામનો કર્યા બાદ હવે ત્રીજી લહેર ( third wave) માટે પણ સુરત મનપાનું તંત્ર...
સિંગવડ: સિંગવડ તાલુકામાં એક મહિના જેવું થવા આવ્યો ત્યારથી અમુક બસોના રૂટો બંધ કરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે...
મહામારીના સમયમાં યોગ,ધ્યાન,પ્રાયાણામ અને નિયમિત કસરતથી આત્મરક્ષણ મળ્યું.આ બધું જ થોડો સમય બરાબર ચાલેને પછી કાંટાળો આવવા માંડે,એમ પણ બને.શાળા મહાશાળામાં શિક્ષક...
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વાવાઝોડા એ અકલ્પ્ય નુકસાન કર્યું. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી...
કોરોના મહામારીએ આ જગતને ઘણું દેખાડ્યું પણ છે અને ઘણું શીખવાડયું પણ છે. ભારે પવન વેગથી વૃક્ષ પરથી જેમ પાંદડાં ટપોટપ ખરી...
ફાંટા તળાવમાં નાહવા પડેલા ચાર મિત્રો પૈકી બે ભાઈઓના ડૂબી જતાં મોત હાલોલ: હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં બુધવારના...
બુધવારે સાંજે ભાજપના નેતા ( bjp leader) અને બારડોલી ( bardoli) નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ ( Pornographic...
આશ્રમમાં ગુરુજીએ આજે પ્રાર્થના બાદ ઉખાણાંઓ પૂછવા માટે ખાસ એક કલાક રાખ્યો હતો.ગુરુજીએ એક પછી એક ઉખાણાંઓ પૂછવાની શરૂઆત કરી.જે સાચો જવાબ...
ગોધરા : કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે આવા સમયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા પંચમહાલ જિલ્લામાંથી 6 ડમી ડોકટર એસ.ઓ.જી પોલીસે પકડી...
કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા...
પાણી એક વાર આપણી પાસે આવે, નાહવા, ધોવા, પીવા, રસોઇ કરવા જેવા અનેક ઉપયોગ ઉપરાંત એ ટોઇલેટ ફલશીંગ માટે પણ વપરાય છે....
વડોદરા: કોરોના કાળમાં એક બીજાને મદદ માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવીને મદદરૂપ થઇ રહી છે. ત્યારે ...
રાજપીપલા: નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮=૦૦...
સુરત: ફાયર વિભાગ ( fire department) દ્વારા છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલોમાં ( hospital) સરવેની કામગીરી હાથ ધરાઈ હતી. નોટિસ બાદ પણ ફાયર...
કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે જ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો, આ સમયે જ આઈપીએલ પણ રમાડવામાં આવી પરંતુ હાલમાં જ્યારે કોરોના...
વડોદરા: દેશભરમાં કોરોના મહામારીના સંક્રમણની બીજી લહેર વધુ પ્રસરતા કેન્દ્રીય શિક્ષણ વિભાગપરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય મંગળવારે રાત્રે કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન સહિત...
સુરત : શહેરમાં કોરોના (corona) ની બીજી વેવમાં પણ સુરત મનપાની ટીમે એડીચોટીનું જોર લડાવીને મજબૂત લડાઇ આપી હોય, બીજી લહેરમાંથી અન્ય...
જે થી ૧૫ મહિનાથી થિયેટરો બંધ હોય. ફિલ્મો ફકત ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી હોય. શૂટિંગ જેમ તેમ થતાં હોય. નવી ફિલ્મોનાં...
કોરોના વાયરસના ( corona virus) કારણે છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જાઇ છે. લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે . લાખો...
અગાસમાં બેકાબૂ બાઈકે બાળકોને અડફેટે લીધા , એકનુ મોત, એક સારવાર હેઠળ
30.80 લાખની ભારતીય ચલણી નોટની હેરાફેરી કરતા રીક્સામાં બે ઈસમો ઝડપતી ભરૂચ LCB
ગુમાનદેવ ત્રણ રસ્તા પર ગલ્લો ચલાવતા મહિલા પર હુમલો કરાવનાર ખુદ તેનો પતિ નીકળ્યો
રૂંઢ ગામેથી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો
શિનોર: સેગવા ચોકડીથી મોટા ફોફળિયા ગામ વચ્ચે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત
ગુજરાતમાં આનંદ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી, PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
દાહોદ: નકલી એનએના પ્રકરણમાં સરકારી અઘિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ
વડોદરા : કલાલી ગામમાં અસ્થિર મગજના યુવકને માર મારતા મોત, 5 કુટુંબીની ધરપકડ
૨૦૦ પરિવારના જીવ ૭-૮ બેફામ છાકટા બનેલા નબીરાઓના કારણે લાગેલી આગથી તાળવે ચોંટયા
મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 235 રન પર ઓલઆઉટઃ જાડેજાએ 5 અને સુંદરે 4 વિકેટ લીધી
આજથી ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ 60 દિવસ પહેલા થશે, નવેમ્બરથી આવ્યા આ 5 મોટા ફેરફારો
PMની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું નિધન, 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
શહેરનો કચરો ઉઠાવતા ડોર ટુ ડોર ના ડ્રાઇવરોને ઘરે જ દિવાળીમા અંધારું?
જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનો ભાગ નહીં હોય, BCCI એ આપ્યું આ ચિંતાજનક અપડેટ
શહેરમાં શ્વાસની બિમારીના દર્દીઓમાં પચ્ચીસ ટકાનો વધારો…
દિવાળીમાં યૂપી ગૂંગળાયું, AQI રિપોર્ટમાં દિલ્હી પણ પાછળ રહી ગઈ
લીલવાના શોખીન સુરતીઓના નવા વર્ષનો સ્વાદ બગડશે, પાપડીને લઈ આવ્યા માઠાં સમાચાર
દિલ્હીમાં ડબલ મર્ડરઃ દિવાળીની ઉજવણી કરતા કાકા-ભત્રીજાને ગોળી મારી
દિવાળી આવી પરંતુ ઠંડી ન આવી, શહેરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી…
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી
ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની મદદે ઉતર્યા તેનાથી મોટો ભડકો થશે?
ગુજરાતમિત્રની વૈવિધ્યતા
અનાથાશ્રમમાં ઉછરેલી જ્યોતિ આજે CEO
પરાવલંબી અને સ્વાવલંબી સર્જન
કેનેડાના વિદેશ મંત્રીએ ક્યા આધારે ભારતના ગૃહ મંત્રી પર આરોપ મૂક્યો?
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ૨૧૦૦ દીપક પ્રજ્વલિત કરાયા
સુરતના દંપતીના લગ્નને કોર્ટે ‘વ્યર્થ’ ઠેરવ્યા, જાણો કેમ?
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય હેડકવાર્ટરમાં પોલીસ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી
કાળી ચૌદશે કકળાટઃ વિજલપોરમાં જેઠાણીએ ગર્ભવતી દેરાણીના પેટમાં લાત મારી, ભાઈઓ વચ્ચે તલવાર ઉછળી
ડભોઇમાં વેપારીઓના ઘરે દિવાળી પર્વે ચોપડા પૂજન
બાળકના જન્મ પછી ઘણી વાર માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવી શક્તિ નથી જેના કારણે નવજાત બાળકોને પૂરતું પોષણ મળતું નથી. જે સમસ્યાનું નિરાકારણ હવે આવી ગયું છે. પોતાના બાળકોને માતાનું દૂધ ( Breast milk) પીવડાવી ન શકનારા માતા-પિતા માટે સારા સમાચાર આવી ગયા છે. કેમ કે અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ વિશ્વમાં પહેલીવાર પ્રયોગશાળાની અંદર માતાનું દૂધ તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી છે. આ દૂધને બાયોમિલ્ક ( biomilk) નામ આપવામાં આવ્યું છે. તેને બનાવનારી વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણએ બાયોમિલ્કની પોષકતાની તપાસ કરી છે. સાથે જ તે માતાના દૂધની જેમ પ્રોટીન, ફેટી એસિડ અને અન્ય તત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાયોમિલ્કને બનાવનારી કંપનીનું કહેવું છે કે તે માતાના દૂધના તત્વોથી વધારે છે. આ કંપનીની સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલેન્ડે કહ્યું કે અમારા નવા કામે આ બતાવી દીધું છે કે તેને બનાવનારી કોશિકાઓની વચ્ચે મજબૂત સંબંધોનું પુનરાવર્તન અને દૂધ પીવડાવવા દરમિયાન શરીરમાં થનારા અનુભવોને મળીને દૂધની વધારે પડતી જટિલતાને હાંસલ કરી શકાય છે.
માતાનું દૂધ બનાવવાનો આઈડિયા તે સમયે આવ્યો જ્યારે લૈલા સ્ટ્રિકલેન્ડનું બાળક ઝડપથી આવી ગયું અને તેને દૂધ પીવડાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લૈલા સ્ટ્રિકલેન્ડ એક કોશિકા જીવ વિજ્ઞાની છે. તેના શરીરની અંદર બાળકને પીવડાવવા માટે દૂધ બની શક્યું નહીં. તેણે ઘણો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળતા મળી. તેના પછી તેણે 2013માં પ્રયોગશાળાની અંદર મેમરી કોશિકાઓને પેદા કરવાનું શરૂ કર્યું. તેના પછી વર્ષ 2019માં તેણે ફૂડ વિજ્ઞાની મિશેલ ઈગ્ગેરની સાથે ભાગીદારી કરી.
2020માં સ્ટાર્ટઅપ બાયોમિલ્ક લોન્ચ કર્યું:
આ બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને સ્ટાર્ટઅપ બાયોમિલ્ક લોન્ચ કર્યું. ફેબ્રુઆરી વર્ષ 2020માં બંને વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે લેબમાં ઉત્પન્ન થયેલી મેમરી કોશિકાઓએ દૂધમાં મળી આવતા બે મુખ્ય પદાર્થ શર્કરા અને કેસીનને બનાવી દીધું છે. તેના પછી માતાનું દૂધ બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં આ દૂધ બજારમાં આવી જશે.