અભ્યાસ એમ કહે છે કે, મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. મિલેટ દિવસે દિવસે ફેમસ થતી જાય...
જયારથી ‘ગુજરાતમિત્ર’ વાંચતાં શીખ્યો ત્યારથી સતત અવારનવાર એક સમાચાર એમાં વાંચવા મળતા કે સાપુતારા ઘાટમાં આ કે તે વાહન ઊંધું વળી ગયું,...
“આ સરકારની નીતિઓ બનાવટી છે” શીર્ષક હેઠળ ચર્ચાપત્ર વિભાગ, ગુ. મિ. તા.૫/૨/૧૩ માં પ્રગટ થયેલ ગુણવંત જોશી, નવસારીના ચર્ચાપત્રનો એક અંશ આ...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya pradesh) સિધી (Sidhi) જિલ્લામાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે (Highway) પર બડખરા ગામ પાસે શુક્રવારે રાત્રે...
ભગવાન બુદ્ધના બધા જ ઉપદેશો અને લખાણોના અભ્યાસી એવા એક લેખક ભગવાન બુધ્ધ દ્વારા અપાયેલા ઉપદેશમાંથી નાની નાની વાતો શોધી સરસ નાની...
જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકારે સારા સમાચાર આપ્યા છે. ક. ૩૭૦ દૂર કર્યા બાદ ત્રણ વર્ષે હવે ખીણમાંથી લશ્કરને પાછા લાવવાનું નક્કી...
દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોંગ્રેસનાં મિડીયા અને પબ્લીસીટી વિભાગના વડા પવન ખેરાને વિમાનમાંથી ઉતારી મૂકી તેમની ધરપકડ કરવાના બનાવમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં...
ગુજરાતીઓ આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. જ્યાં વેપાર હોય ત્યાં ગુજરાતી હોય જ પરંતુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત નામના...
નવી દિલ્હી : પંજાબની (Punjab) ઘટનાઓ ને ખુબ ખોટા ઢંગથી રજૂઆત કરવામાં આવે છે. શુક્રવારે સાંજે અમૃતપાલે (Amrutpal ) ફરીથી ધમકી આપી...
સુરત: અઢી મહિના પહેલા કતારગામમાં (Katargam) સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ તેની હત્યા (Murder) કરવાના ગુનામાં...
સુરત : હિંદુ વિભાગના કો-ઓર્ડિનેટર અને વિદ્યાર્થી (Student) બાલાજી જાદવારને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એક વખત વિવાદમાં આવી...
સુરત : પશ્ચિમ રેલવેએ ઉધના-મેંગલોર સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. રેલવેના (Railway) સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે...
કેપટાઉન : મહિલા ટી-20 વર્લ્ડકપમાં (Women’s T20 World Cup) આજે રમાયેલી બીજી સેમીફાઇનલમાં લૌરા વોલવાર્ટ અને તાઝમીન બિટ્સની આક્રમક અર્ધસદીઓ અને બંને...
રાજપીપળા: ગુજરાત વિધાનસભાના બજેટમાં (Assembly Budget) સ્ટેચ્યુ ઓફ યુનિટી-(Statue Of Unity) એકતા નગરના વિકાસ માટે બજેટમાં 565 કરોડ અને સરદાર સરોવર (Sardar...
સુરત : સુરતમાં (Surat) ઘી વાલા પરિવારે પરિણીતાને લગ્નના (Marriage) 3 મહિનામાં જ દહેજ માટે હેરાન કરતા પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં (Police...
કામરેજ: કામરેજ (Kamrej) ગામની હદમાં શામપુરા રોડ પર ગાયત્રીનગરમાં સંગ્રામ નાનુભાઈ જોગરાણા રહે છે. કાર્ટિંગનો ધંધો કરે છે. પોતાની હાઈવા ટ્રક (Truck)...
ભરૂચ: આમોદ (Amoad) નગરપાલિકા (Municipality) વિસ્તારમાં આવેલી અનેક મિલકતોનો લાખો રૂપિયાનો વેરો બાકી પડતો હોવાથી આમોદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ઉનાળુ ડાંગરનો (Dangar) પાક વધુ પ્રમાણમાં લેવાય છે. જાન્યુઆરી મહિનામાં જ ખેડૂતો (Farmer) ઉનાળુ ડાંગરના પાકની તૈયારી...
પલસાણા: અઠવાડિયા અગાઉ સુરતના બે યુવાન મોટરસાઇકલ (Motorcycle) લઇ ચલથાણ ખાતે સંબંધીને મૂકવા આવ્યા હતા. પરત ફરતી વખતે બંને યુવાન નહેરમાં ખાબક્યા...
ઉમરગામ : દમણથી (Daman) સરકારી બસમાં (Bus) પેસેન્જર તરીકે બેસીને શરીરે સંતાડીને દારૂની (Alcohol) બાટલી બાંધી દારૂ લઈ જતી આઠ મહિલા સહિત...
ગાંધીનગર : નાણાં મંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રજુ કરેલા બજેટને (Budget) પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ આવકાર આપ્યો...
ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediapada) સોલિયા ગામે કરજણ નદીના સ્મશાન ઘાટ પાસે ગુરુવારે સવારે એક વૃદ્ધનો (old) રહસ્યમય સંજોગોમાં મૃતદેહ (Dead Body) મળતાં તેના...
ગાંધીનગર : નાણાકીય વર્ષ 2023-24 માટે ગુજરાત (Gujarat) રાજ્યનું બજેટ (Budget) નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું છે, આ બજેટ ગુજરાતની જનતાને નિરાશ...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) MCD જાણે લડાઈનો અખાડો બની ગયો છે. સ્થાયી સમિતિની ચૂંટણી (Election) માટે મતદાન થયું હતું તે સમયે મારામારી...
નવી દિલ્હી : ડીઝીટલ દુનિયામાં (Digital World) હવે બધુજ હાઈટેક થૈ ગયું છે. જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી જૂનો દેહ વ્યાપારની...
નવી દિલ્હી: ભારતીય બેડમિન્ટન સ્ટાર (Badminton star) પીવી સિંધુએ તેના કોચ (Coach) પાર્ક તાઈ સાંગથી દૂરી બનાવી લીધી છે. સિંધુનો કોચ પાર્ક...
નવી દિલ્હી: બીએસપીના (BSP) પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના (Murder Case) મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર બોમ્બ (Bomb) અને ગોળીઓથી (Firing)...
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના (Gujarat) સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ (Budget) રજૂ કરાયું છે....
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) નાણાં મંત્રી કનુ દેસાઇએ સતત બીજીવાર રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કોઇપણ નવા...
નવી દિલ્હી: એક તરફ કે જયાં પોતાની અય્યાશીના કારણે એટલે કે 200 કરોડના મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં સુકેશ ચંદ્રશેખર જેલમાં બંધ...
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
અભ્યાસ એમ કહે છે કે, મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. મિલેટ દિવસે દિવસે ફેમસ થતી જાય છે. ખાવાનાં શોખીનોએ તેની કેટલીય વાનગીઓ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ છે તેના પોષક-ન્યુટ્રીશનલ- લાભો. મિલેટ કદમાં ઝીણી અને આકારમાં ગોળ હોય છે જે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. સ્ટોર્સમાં સૌથી વધારે એ છડેલા રૂપમાં મળે છે. જો કે, પરંપરાગત રીતે એના ફાડામાંથી બનતું કુસકુસ પણ મળે છે. મિલેટ એટલે વિવિધ એવાં ધાન્યો જે એકસરખા કુળનાં નથી હોતાં. મિલેટ એ ટેકનિકલી બીજ છે, અનાજ નહીં, પણ આપણે એને અનાજ તરીકે ક્લાસિફાય કરીએ છીએ કેમ કે એની કેટેગરી રસોઈ કરવાના પદાર્થ તરીકેમાં આવે છે.
બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે મળે છે. એ જ રીતે બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે. મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. એ વિટામિન E, B કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમીન અને રિબોફ્લાવિનનો સારો સૉર્સ છે. વધારામાં, મિલેટમાં મેથોનાઇન અને લેસિથિન જેવા જરૂરી એમિનો એસિડ્સ અને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે. સૌથી અગત્યની વાત એ કે તેમાં ફાઈબર પુષ્કળ હોય છે જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નબળા ભેંહડાને બગાઇ ઝાઝી
એક પ્રતિષ્ઠિત અખબારના પાને, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં હેડકલાર્કની ભરતી અંગેની જાહેરાત ઇન્ટરવ્યુ અને પસંદગી સંદર્ભે માહિતી બહાર આવી ત્યારે ચોંકી તો જવાયું જ, સાથે સાથે સરકારના અણઘડ વહીવટ-તકેદારી અંગે દુ:ખદ આશ્રર્ય થયું! ઉપરોકત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2021માં જે તે સાત વિભાગોમાં 157 હેડ કલાર્ક અને કામદાર રાજય વીમા યોજના વિભાગમાં 9 હેડકલાર્કની ભરતી માટે જાહેરાત થઇ. ઉમેદવારોની પરીક્ષા સુધ્ધાં લેવાઈ, ઉત્તીર્ણ ઉમેદવારોની પસંદગી થઇ અને ઉમેદવારો હાજર થવા જે તે શાખામાં પહોંચ્યા તો જવાબ મળ્યો કે વિભાગમાં ખાલી જગ્યા જ નથી તો તમને નિમણૂક કેમ કરી આપીએ.
હેડકલાર્કની પોષ્ટ તો થોડી ઊંચી કહેવાય, એ હિસાબે અમુક ઉમેદવારોએ તો જુની/સિની.ની ચાલુ નોકરી પડતી મેલી ઝંપલાવ્યું હોવાથી પારાવાર નિરાશા જ નિરાશા. ગૌણ સેવા પસંદગી મંડળ દોષનો ટોપલો કોક અધિકારી મહોદયના માથે નાંખે છે, કારણ અધિકારી સાહેબે ભૂલથી ભરતીની સંખ્યા દર્શાવી, જાહેરાત-પરીક્ષા-પસંદગી વગેરે ભૂલનું જ પરિણામ સારા ભાઇ !ગુજરાત ભાજપના અગાઉની સરકારના ચુનંદા પહેરેગીરો-શાસકોને પ્રજા આજપર્યંત વખાણ કરતા થાકતી નથી. હાલ તો ડબલ એન્જીન જોડવાથી પણ કોઇ ભલેવાર નથી ભાઇ!
કાકડવા, ઉમરપાડા – કનોજભાઇ વસાવા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.